No video

રોજ હજ્જારો લોકો જ્યુસ પીવે છે મોટા ઉદ્યોગપતિઓ પણ લાઈન માં ઉભા રે

  Рет қаралды 419,496

The Pakka Foodie

The Pakka Foodie

Күн бұрын

રોજ હજ્જારો લોકો જ્યુસ પીવે છે મોટા ઉદ્યોગપતિઓ પણ લાઈન માં ઉભા રે
હેલો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ભાવનગર ના જોગર્સ પાર્કની બહાર આયુર્વેદિક ડોક્ટરને ત્યાં આવ્યા છીએ. અહ્યા આવાનું કારણ છે આપણે અહ્યા ૧૦/- રૂપિયામાં અનલિમિટેડ નેચરલ જ્યુસ પીવાના છીએ જેમ કે ગાજર નું જ્યુસ, લીમડાનું જ્યુસ, બીટરૂટ નું જ્યુંસ, કરેલા નું જ્યુસ. કોઈ પણ ટેસ્ટ કે જે તમને પસંદ છે એ તમે જેટલું પીવું હોય એટલું તમે પી શકો છો. અહ્યા લોકો પોતાની રીતે પૈસા મૂકે છે અને ધારોકે ૧૦૦ રૂપિયા નાખી ને ૯૦ રૂપિયા પોતાની મેળે લઇ લ્યે. એક પ્રકારની અવિરત સેવા જ છે.
મારી સાથે ડો.ભરતભાઈ પરમાર કે જેમને મને જ્ઞાન આપ્યું પેલી બરણી છે જેની અંદર લીમડો,કરેલા,બિલ્લી,મેથી,એલોવેરા,પાલક, તંજલિયા, ગાળો અને બાજુની બરણી માં હળદર,ફુદીનો,કોથમીર,તુલસી,આદુ. એની બાજુ માં બરણી છે એમાં છે બીટ, અને બાજુના બરણી માં આમળા.
મહારાજા કૃષ્ણકુમાર સિંહજી સૌથી પેલા આઝાદ ભારત ને રજવાડું આપેલું એવી પવિત્ર ભૂમિ ભાવનગર. ડો.ભારત ભાઈ ના બાપુજી રજવાડામાં હવાલદાર હતા. એમની ઈચ્છા હતી કે ભરતભાઈ સેવા કરે એટલે એમને ભણવ્યા અને લોક હીતને ધ્યાન માં રાખી ને એવો સેવા આપી રહ્યા છે.
સમય : સવારે ૬ વાગ્યા થી બપોરે ૧૨
સ્થળ : ભાવનગર યુનિવર્સીટી ગેટ, મહારાજા કૃષ્ણુકુમારસિંહજી, ડો. એસ.જે સરવૈયા સાહેબ ના દવાખાના ની સામે
Parmar saheb
9426160386
Om Bhai
9377646464
The Pakka Foodie
9574511103

Пікірлер: 145
@djgohil1287
@djgohil1287 2 жыл бұрын
🙏આવી સરસ નિસ્વાર્થ સેવા જેમાં આવા કપરા સમયકાળમાં કમાવા ના બદલે હૃદય થી આમ લોકોની તંદુરસ્તી જળવાય રહે તે ભાવનાથી આવુ ઉમદાકાર્ય કરવા બદલ ડો, સાહેબ ને હૃદયથી વંદન કરૂછુ (ખાસતો ભાવનગર ના નેક નામદાર મહારાજા સાહેબશ્રી કૃષ્ણકુમારસિંહજી ના નગર નુ નામ ઉજળુ રાખવાની ડો, સાહેબ ની ભાવના ની ખાસ કદર કરૂ છું,,,,ડો, સાહેબ આભાર🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારી વાત સાચી છે આપણે ઋણી છીએ નિસ્વાર્થ સેવા માટે
@sunitashah2427
@sunitashah2427 2 жыл бұрын
🙏👍
@minadani9259
@minadani9259 2 жыл бұрын
very poor volume 😃😞
@m.g.academy1788
@m.g.academy1788 2 жыл бұрын
U g
@prashvnsadhuri7352
@prashvnsadhuri7352 2 жыл бұрын
😇🙏OM SHANTI Very Good Seva.🌹❤️SHIVBABA BAPDADAMA❤️🌹 BLESS U.😇BRAHAMA KUMARIS.
@kamlachhabhaiya4554
@kamlachhabhaiya4554 2 жыл бұрын
બહું જ સારી સેવા આપી રહ્યા છો, એના બદલ ખુબ ખુબ અભિનંદન, & બધાએ નેચર તરફ પાછા વળવું જ પડશે
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારી વાત સાચી છે નેચર જે આપ્યું એ આપણે ઋણી છીએ
@jayabengamara5948
@jayabengamara5948 2 жыл бұрын
ભાઈ ને ખૂબ ખૂબ ધન્યવાદ આવા ધોરણ કળીયુગ માં ટોકન દરે નેચરલ જ્યુસ પીવડાવે એ ભાઈ બધાની હેલથનો ખ્યાલ રાખે છે માં મોગલ એને કાયમ હેલથી રાખે
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
સાચી વાત છે મામૂલી કિંમત માં સારું આરોગ્ય ધન્ય છે ભાવનગરની ભૂમિ અને દયાળુ લોકો
@israniworld4999
@israniworld4999 2 жыл бұрын
ખરેખર ખુબ જ સારી સેવા કરવા માં આવી રહી છે. આવી સેવા કરવા બદલ ભગવાન બધા ને સારું પુણ્ય પણ આપશેજ
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
ખુબજ સાચી વાત કહી સેવા થી મોટું કોઈ નથી
@indravadanrana702
@indravadanrana702 2 жыл бұрын
ખૂબ જ સરસ & સરાહનીય કાર્ય છે, માનવતા ની જ્યોત ચાલુ રાખજો સાહેબ આભાર
@prahladbhaipatel8161
@prahladbhaipatel8161 2 жыл бұрын
Very nice work so good information god give bless you.
@sheetalkaria5075
@sheetalkaria5075 2 жыл бұрын
Jordar sirji khub j srs seva karya ambe pn prena mde k avu kaik kri
@hirensodha3341
@hirensodha3341 2 жыл бұрын
Khub saras ..seva karya
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you tamaro aabhar
@Foodcorner200
@Foodcorner200 2 жыл бұрын
વાહ ખુબજ સરસ 🙏🙏
@hansapatel4760
@hansapatel4760 2 жыл бұрын
Wah khubaj saras
@thakorbhikhaji6385
@thakorbhikhaji6385 2 жыл бұрын
Bhai bhavnagar to rajaonu rajvadu chhe. Ahina lokona dil pn raja dilvala chhe jay bhavanagar seva kansara brother's
@jigneshmurgeshwar5384
@jigneshmurgeshwar5384 2 жыл бұрын
Bhai.tamaro.avaj.ful.karo
@pradipshastri7707
@pradipshastri7707 2 жыл бұрын
Indeed a noble work 💪Only a thoroughly teacher can do it.
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much for encouraging us
@MyRealView
@MyRealView 2 жыл бұрын
wah... Bhavnagar ni aavu sevakiy kary teme loko sudhi pahochadyu... khubaj saras Mehulbhai... keep it up....
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much tamaro Khub aaabhar saheb for encouraging him 💐💐💐
@vijaykhatsuria7448
@vijaykhatsuria7448 2 жыл бұрын
Bahu sari seva api raha chho pranam
@bilkiskajliwala762
@bilkiskajliwala762 2 жыл бұрын
V.good! Great sir !all is well naturopathy is the best...I am naturopath Dr. Bilkis h kajliwala from godhra ..PMS.gujarat
@aartisolanki6998
@aartisolanki6998 2 жыл бұрын
Khubj saras sevani karya Karo chho🙏🙏
@hkrtrivedi
@hkrtrivedi 2 жыл бұрын
ખૂબ જ નિષ્ઠાવાન મનુષ્ય ને મળવા નો આનંદ ઘણોજ થયો.
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
આભાર તમારો સાહેબ તમારી કોમેન્ટ દરેક વિડિઓ પાર હોય છે અને પરફેક્ટ કોમેન્ટ હોય છે
@facts289
@facts289 2 жыл бұрын
Very good service in very low cost really appreciate
@ekatapatel5045
@ekatapatel5045 2 жыл бұрын
શરબત કેવી રીતે બનાવે છે એ બતાવો તો ઘરે બનાવી ને પી શકાય. ખૂબ જ સરસ માહિતી આપી.
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
ઘણી બધી વસ્તુ એ બોલે છે જ છે મિક્ષ કરી ને બનાવ્યું એ પણ બીજું કે આ આયુર્વેદિક છે એટલે ઔષધિ પન હોય
@minakshipatel7637
@minakshipatel7637 2 жыл бұрын
Very nice sooo good god bless u god give u good health and happy life 👍🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@mahidaronaksinh3248
@mahidaronaksinh3248 2 жыл бұрын
Medum onlin ani resipi che
@mahidaronaksinh3248
@mahidaronaksinh3248 2 жыл бұрын
👍🏻
@jaydipsinhgohil5005
@jaydipsinhgohil5005 2 жыл бұрын
હા મારુ ગોહિલવાડ હા,, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને વંદન 🙏
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@yashvantpatel2976
@yashvantpatel2976 2 жыл бұрын
Bapu dev thayaa topan loko na dil ma haji jive chhe ane atyaarna netao karata krushnakumarshinji jeva raja lakh gana sara
@rcprajapati367
@rcprajapati367 2 жыл бұрын
વિડીયો નો અવાજ ખૂબ જ ધીમો છે
@govindsolanki8905
@govindsolanki8905 2 жыл бұрын
Aje ekadashi e juice pivanu man Thai Gayu Prabhu ne prathna amari shubhechacha
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Tamari shubhkamnao mate aabhar 💐💐
@mittulshah111
@mittulshah111 2 жыл бұрын
Vhaaaaa boss bhu jordar Kam kariu che.....dil khush Kar diya .
@sumanpatel2365
@sumanpatel2365 2 жыл бұрын
Good
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much tamaro aabhar
@sunitengineer4357
@sunitengineer4357 2 жыл бұрын
God bless you keep it updating
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much for your blessings 💐💐
@faridafardan1978
@faridafardan1978 2 жыл бұрын
Hamra bombay n sabab ma pan kholo aavi seva
@anjusidhpura9523
@anjusidhpura9523 2 жыл бұрын
Mumbai aavo
@raysinhjivala4121
@raysinhjivala4121 2 жыл бұрын
Thanyvad.mataji.sukhirakhe
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Best wishes Tamari shubhkamanao ane blessing Love from surat 💐💐💐
@opgaming0799
@opgaming0799 2 жыл бұрын
ધન્યવાદ ધન્યવાદ🙏🙏🙏
@hiteshnimavat1452
@hiteshnimavat1452 2 жыл бұрын
સરસ સેવા
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Sachi vat kahi Seva
@sendhajithakor8975
@sendhajithakor8975 2 жыл бұрын
Aajii.100saal. Sevakeliye,
@poojalunagariya5354
@poojalunagariya5354 2 жыл бұрын
Salyut this Man🤗🤗
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much for encouraging him💐💐💐
@kantilewade2675
@kantilewade2675 2 жыл бұрын
Dhnya ho bhavnagar ni dhara.
@jayshreemehta6058
@jayshreemehta6058 2 жыл бұрын
Video bahu j Saro but tamaro voice nathi sambhalto God bless you 🙏
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you ben for beautiful blessings 😊💐
@dimpleshah8898
@dimpleshah8898 2 жыл бұрын
Aani receipe share karjo ane aa vastu badha dardi ne kam aave athava Kone katu kam aave Thai sake to abhipray aapjo receipe kadach secret hoy to alag juice na fayda janavjo nature ane natural juice aame sarir ne sari ane rupia to nahi barabar cost che Salami aa bhai ni seva ne 🙏🙏🙏
@Makwana_Suresh173
@Makwana_Suresh173 2 жыл бұрын
જય મોગલ માં જય ખોડીયાર આખી ટીમ ને મારા વાલા દોસ્તો
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
જય મોગલ જય માં ખોડિયાર આભાર તમારો ભાઈ 💐💐💐
@nitapatel2612
@nitapatel2612 2 жыл бұрын
Jay mataji bhai video best banavyo atli sari seva ape chhe do. Sahebne Khodiyarma khub ashirvad apsej 10 rupiyama mafat kahevay koi jagyaye atlu sastu maltuj nathi
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Sachi vat kari ben Aa adbhut seva kahi shakay
@sanjayjoshi4947
@sanjayjoshi4947 2 жыл бұрын
Good looking & good work,s. Aa karya Rajkot ma pan jaroor 6e...
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Sachi vat Darek city ma sundar kary thau joie
@kiritupadhyay4224
@kiritupadhyay4224 2 жыл бұрын
ખુબ સરસ માહિતી 👌
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Tamaro aabhar 💐
@kishorvyas1533
@kishorvyas1533 2 жыл бұрын
જય મહાદેવ
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Jay Mahadev 💐
@viratpatel899
@viratpatel899 2 жыл бұрын
Dhany che mari bhavena ni dharati ne
@sulekhamehta4033
@sulekhamehta4033 2 жыл бұрын
Volume voice ketlo Kam less che, full volume also can't listen.
@Bake_N_Bite
@Bake_N_Bite 2 жыл бұрын
Mumbai ma aavijao
@piyushpanchal8369
@piyushpanchal8369 2 жыл бұрын
Aly taro avaj jaj nathi avto modhama mag bhari ya che thodi jor thi bolll......
@mansooralimeghani3593
@mansooralimeghani3593 2 жыл бұрын
How Can Do This 👌
@manishadave5599
@manishadave5599 2 жыл бұрын
Good 👍I like it 👌😋
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much
@vasanthalakshmithoutam2917
@vasanthalakshmithoutam2917 2 жыл бұрын
Very good services. God bless you
@shubham-gp1et
@shubham-gp1et 2 жыл бұрын
Vaah Saras👍
@sarjumaisuriya300
@sarjumaisuriya300 2 жыл бұрын
Video no volume slow chhe
@Chetansfoodtour
@Chetansfoodtour 2 жыл бұрын
Nice bro
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much 💐💐
@sanatjoshi214
@sanatjoshi214 2 жыл бұрын
Back ground music bandh karo
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Sanat bhai Sachi vaat chhe Our mistake Sorry
@kalpnaghosaliya975
@kalpnaghosaliya975 2 жыл бұрын
Aa possible che Mumbai
@pravinprajapati5533
@pravinprajapati5533 2 жыл бұрын
Mock Tail juice center Silver brich Complex Nr.M.N.College, Visnagar
@SunnySoni-xt6xp
@SunnySoni-xt6xp 2 жыл бұрын
આને કહેવાય સેવા + સંસ્કાર
@manoramarathava7066
@manoramarathava7066 2 жыл бұрын
Very nice 👌👌👍😊
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much 💐
@rajendraulva647
@rajendraulva647 2 жыл бұрын
Vha bharat bhai sir
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much for encouraging her
@nareshchodvadiya4574
@nareshchodvadiya4574 2 жыл бұрын
Very nice vlog 👌🏻👌🏻👌🏻
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you saheb 💐
@pankajbariya9436
@pankajbariya9436 2 жыл бұрын
Juice pivani maza aavi gay vlog joi ne maza aavi gay
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Panakaj bhai aabhar tamaro😊
@sunilsonijamnagar9843
@sunilsonijamnagar9843 2 жыл бұрын
ખરેખર સૈથી વધુ મજા આવી...
@simitpatel6492
@simitpatel6492 2 жыл бұрын
🎉
@tejasmehta153
@tejasmehta153 2 жыл бұрын
Very very nice👏👏
@darshil__25
@darshil__25 2 жыл бұрын
sir tamaro voice bov o6o ave chhe. Please voice ne thodo improve karo
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Darshil bhai good suggestions Thank you 😊
@sarangapanchal6356
@sarangapanchal6356 2 жыл бұрын
Very good job
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
😊😊😊😊
@asuratspecial3628
@asuratspecial3628 2 жыл бұрын
Mm
@uhd1925
@uhd1925 2 жыл бұрын
Noble Cause
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Sachi vat kahi 💐
@gitaraval4552
@gitaraval4552 2 жыл бұрын
Nice
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you for encouraging him 💐
@activeboysexperiment1639
@activeboysexperiment1639 2 жыл бұрын
First 👍😎
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much for encouraging us
@prafulladodia8980
@prafulladodia8980 2 жыл бұрын
Vary good voice nathi avto
@hardikatrivedi8334
@hardikatrivedi8334 2 жыл бұрын
Bhavnagar bhav bharyu bhavnagar
@dineshchauhan3252
@dineshchauhan3252 2 жыл бұрын
Bhai tamaro avaj sambhdato j nathi
@samirtrivedi6844
@samirtrivedi6844 2 жыл бұрын
Please give proper address of the place
@naynabhanushali4007
@naynabhanushali4007 2 жыл бұрын
Very nice 👍
@mohsinbhatti3995
@mohsinbhatti3995 2 жыл бұрын
Bhai Bhle Badhi Sachi Vatt Tamari Pan Awaz Tamaro Ochchu Sambaray Chhe Samaj Ma Kayi Nathi Aavtu😂
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Amati mistack chhe Ame emna mate sorry bolie chhe
@avnishah8886
@avnishah8886 2 жыл бұрын
My mom n papa n ch sugar atle
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you for encouraging him 💐
@suryamodiya4328
@suryamodiya4328 2 жыл бұрын
Voice barabar nthi Bhai
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Sorry sir
@jayvyasmumbai9310
@jayvyasmumbai9310 2 жыл бұрын
Any other city or town...such juice is available around this prices?
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
No 😀😀
@supermomsseriesonchilledhe9262
@supermomsseriesonchilledhe9262 2 жыл бұрын
Borivali all the gardens around 20 rs
@dineshchavda4292
@dineshchavda4292 2 жыл бұрын
👍👍👍👍
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much
@vandemataram6639
@vandemataram6639 2 жыл бұрын
10 rs toh ena matte k. Koi ne em na lage k e mafat vastu pive che baki aa seva che loko ne health matte
@avnishah8886
@avnishah8886 2 жыл бұрын
Bhavnagar maa che
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Ha ben Bhavnagar city nu chhe
@ooo_bhai9612
@ooo_bhai9612 2 жыл бұрын
Bhai tamara dant chhe ke nai 🙄
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Nana nana chhe bhai 😀😊
@kalpnaghosaliya975
@kalpnaghosaliya975 2 жыл бұрын
Aa govt e karvani need che.Aa karya ma involved people ne govt e encourage karvu joyiye nd India ni statewide Galli e gallie aa sell karvu joyiye 10/ Indian people immuned rahese
@kanakpatel971
@kanakpatel971 2 жыл бұрын
👌👌👌👌👌
@harishkaria9679
@harishkaria9679 2 жыл бұрын
10 rs ma udhyogpati
@rudraswarupa4719
@rudraswarupa4719 2 жыл бұрын
Thodi akkal vaparo .. loud background music ma tamaro awaaz dabai jaay chhe .. Background music ni koi jaroorat nathi hoti .. Aatli Sadi vaat kem samajhaati nathi ??? Background music nuisance chhe ane sadantar bandh karo .. aa music be badle content par focus karo
@vijaygajjar9482
@vijaygajjar9482 2 жыл бұрын
Voice quality is very poor
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Sorry saheb Have thi Dhyan rakhishu
@vyom5581
@vyom5581 2 жыл бұрын
તમારો વૉટ્સએપ નંબર મોકલો અથવા શરબત કેવી રીતે બનાવેછે એ બતાવો તો ધરે બનાવીને પી શકાય ખૂબ જ સરસ માહિતી આપી હમારે સેવા આપી હોય તો તમે મદદ કરો
@adhyaruhardik5875
@adhyaruhardik5875 2 жыл бұрын
😂😂😂😂😂 koi potano nusko batave😂😂😂😂😂tame dhandha ni pathari fervi deso
@mansooralimeghani3593
@mansooralimeghani3593 2 жыл бұрын
How Can Do This 👌
@sefalipatel7590
@sefalipatel7590 2 жыл бұрын
Good
Magic? 😨
00:14
Andrey Grechka
Рет қаралды 11 МЛН
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 29 МЛН
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 196 МЛН
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 12 МЛН
Magic? 😨
00:14
Andrey Grechka
Рет қаралды 11 МЛН