Рет қаралды 2,934
મખાના ખૂબ જ હેલ્ધી છે ,તેમાં રહેલું પ્રોટીન બાળકો નાં વિકાસ માટે સારું છે , મખાના સુપર ફુડ ની કેટેગરી માં આવે છે તે એન્ટી ઓક્સિડન થી ભરપૂર છે , ખજુર અને ડ્રાય ફુટ સાથે લાડુ બનાવવા થી તે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે
🌸 Ingredients 🌸
1. Makhana ( Foxnut) - 2 & 1/2 Cup
2. Dates - 1 Cup
3. Dry fruits
4. Water melon seeds
5. Jaggery as per your taste
6. Ghee - 4 tbsp
7. Cardamom powder - 1/2 tsp
8. Poppy seeds - 1 & 1/2 tbsp
#ladoo #fox_ nut_ recipe
#makhana #khajur_ladoo
#Gujarati_Sweet_recipe
#prasad