રણમાં ખીલ્યું ગુલાબ- Episode-1: એક કાળી પ્રેમકથા

  Рет қаралды 4,363

Dr. Sharad Thakar_Official- ડૉ. શરદ ઠાકર_અધિકૃત

Dr. Sharad Thakar_Official- ડૉ. શરદ ઠાકર_અધિકૃત

11 ай бұрын

અંધારી અને એમાંય વરસાદી રાત હોય, ત્યારે હાઇવે પરથી પસાર થતાં એક પ્રેમી-પંખીડાની પાછળ એક ગાડી પણ જઈ રહી હોય ત્યારે કેવી પ્રેમકથા પાંગરે?
કાળી, કાલીઘેલી કે પછી કાળોતરી?
રણમાં ખીલ્યું ગુલાબની આ પહેલી કથાની અંદર રહેલા આ પઝલ જેવી કથા જાણ્યા પછી તમને પણ મારી જેમ એક સવાલ થશે કે ...ક્યા યહી પ્યાર હૈ?
આપ સૌનો આત્મીય મિત્ર,
શરદ ઠાકર.
- - - - - - - -
મારા પબ્લિશ થયેલાં પુસ્તકોનું લિસ્ટ આ લિંક પર જોઈ અને મેળવી શકાય છે. amzn.to/470RxmK

Пікірлер: 29
@kokilabenjoshi9357
@kokilabenjoshi9357 12 күн бұрын
ખૂબ ખૂબ સરસ
@dbshah7408
@dbshah7408 8 ай бұрын
ખૂબ સરસ હદય સ્પર્શી વાતાઁ.બિલકુલ સાચો પ્રેમ.
@bhavnatripathi9691
@bhavnatripathi9691 11 ай бұрын
ખૂબ જ સત્ય વાત છે
@kavitavakharia8550
@kavitavakharia8550 Күн бұрын
જબરજસ્ત. હ્રદય સ્પર્શી....
@kavitavakharia8550
@kavitavakharia8550 Күн бұрын
11 months pehla no aa video che Ane Haji pun tame comment vacho cho e bow j sari vat kehvai. Hu pehle thi Tamara lekh vachu chu. Have you tube chalu kariyu n hu to addict thai gai Biju kai joti k sambati nathi. Hu pun ek dr ni dikri chu mara jijaji pun gynecologist hara jemne ame 3 months pehla j gumaviya e pun bow sundar lakhta hata. Tame Mari comment vachi ena mate khub abhar.🙏
@hareshsadrawala1270
@hareshsadrawala1270 11 ай бұрын
I have read all stories as well as I have purchased your books. Repeatedly I am reading these stories. Some story inspired me to do the good.
@Dr.SharadThakar_Official
@Dr.SharadThakar_Official 11 ай бұрын
Glad you like them!
@rashmikantparekh3676
@rashmikantparekh3676 11 ай бұрын
Truely lovely love story....
@dragongaming3103
@dragongaming3103 11 ай бұрын
સરસ બહું જ સરસ , સાહેબ મારી પાસે આવોજ પ્રેમ હતો, મારા પતિ મને ખૂબ પ્રેમ કરતા હતા, પણ વિધાતા ને ના ગમ્યુ સાહેબ ,😢 કોરાના એ એમનો જીવ લઈ લીધો,😢
@jayeshbhut8775
@jayeshbhut8775 11 ай бұрын
🎉🎉 Real story of real love 💕💕 . Pleased to hear from you 🎉🎉.
@Dr.SharadThakar_Official
@Dr.SharadThakar_Official 11 ай бұрын
જયેશભાઇ, આભાર. આવી જ સત્યઘટનાઓ માણતા રહીશું.
@rajendraparmar9567
@rajendraparmar9567 11 ай бұрын
આપની બંને કોલમ લખવાની ચાલુ થઈ ત્યાર થી અત્યાર સુધી વાંચતો આવ્યો છું ઘેર આવેલ અખબાર અથવા લાઇબ્રેરી ગમે ત્યાંથી વાંચી છે અને ગુજરાત બહાર ગયા હોય તો આવીને ❤
@Dr.SharadThakar_Official
@Dr.SharadThakar_Official 11 ай бұрын
આભાર રાજેન્દ્રભાઇ. ખીલતા રહો !
@vandanabhatt4403
@vandanabhatt4403 11 ай бұрын
Varsho thi vanchan chhuti gayu hatu....have aapni vartaono aaswad mani shakish🙏🌹
@Dr.SharadThakar_Official
@Dr.SharadThakar_Official 11 ай бұрын
વંદના બેન, આપનો ખૂબ આભાર. અનુભવો માણતા રહીશું.
@kundanbathiya6366
@kundanbathiya6366 11 ай бұрын
Wah sir badhi tamari vartao sachi vat j hoi a tame lakho cho etle j daily hu read karu chu Thank u sir
@vandanabhatt4403
@vandanabhatt4403 11 ай бұрын
વંદના ભટ્ટ
@Dr.SharadThakar_Official
@Dr.SharadThakar_Official 11 ай бұрын
@@vandanabhatt4403 ઉપર આપનું નામ સુધારી લીધું છે. 🙂
@ashokgohil8999
@ashokgohil8999 11 ай бұрын
Sir, tamari banne column ni lagbhag badhi j katha o saras hoi chhe. Ane aa Katha aankh saame taadrash thai jaay ema ni ek chhe. Aa katha ghanu sikhvi jaay chhe👏👏👏
@Dr.SharadThakar_Official
@Dr.SharadThakar_Official 11 ай бұрын
Thank You for Listening.
@sumantm.makwana5556
@sumantm.makwana5556 10 ай бұрын
Sir. Aapni Hospital nu address mane aapsho? Sumant M Makwana
@sharaddave765
@sharaddave765 11 ай бұрын
Nice to listen.. Though I have already read this story but, when you explain it feels like we are with you and experiencing the feelings.. ❤🙏🏻👍
@Dr.SharadThakar_Official
@Dr.SharadThakar_Official 11 ай бұрын
Thanks for listening
@prajapatisunil6686
@prajapatisunil6686 11 ай бұрын
સર આપના અવાજ માં ડૉકટરની ડાયરી અને રણમાં ખીલ્યા ગુલાબના કિસ્સાઓ સાંભળીને ખૂબ ખુશી થાય છે. મેં આપના લખેલા એક એક કિસ્સાઓ વાંચ્યા છે અને વાંચતી વખતે આંખોએ હંમેશા દગો દીધો છે. અને you tube પર આપના અવાજ માં ફરી આ સત્ય ઘટનાના કિસ્સા સાંભળવા મારા માટે લાહવો છે. પ્રિય સર ક્યારેક મોરખડા નો કિસ્સો શેર કરજો ખૂબ મજા આવશે....
@user-dr2bw8jp6c
@user-dr2bw8jp6c 9 ай бұрын
Tmari bdhi j. Varta. Aek. Vykti. Ae. Aek. Pn rvivar. Chukiya. Nthi. Ane. Bdhij story.mne. Ser. Kri. Che. E. Varta. Ma. Aemne. Hmesa. Aemno. Love. Dekhayo. He. Prem. Matr tiyag. He. Ane. Aeka. Bija ni khusi. Yo. Mate. Jindgi. Jivi. Pde. Che. Koine. Pamvu. E. Prem. Nthi. Pn. Koinu. Thyjavu. E. Prem. Che. Ane. Aaj mne. Pn thiyu. Tmari. Varta. Jov.
@Dr.SharadThakar_Official
@Dr.SharadThakar_Official 9 ай бұрын
Thank You for your care n love. Blessings.
@user-dr2bw8jp6c
@user-dr2bw8jp6c 9 ай бұрын
@@Dr.SharadThakar_Official thank you sir.
@nileshmali5203
@nileshmali5203 Ай бұрын
નમસ્કાર sir, છેલ્લા 12 વર્ષથી નિયમિત આપનો વાચક છું. રવિવાર અને બુધવાર ની સવાર ચા થી નઈ આપની કોલમ થી કરું છું.આપની સ્ટોરી દિલ ને સ્પર્શી જાય એવી હોય છે...આપને એક વાર રૂબરૂ મળવાની ઈચ્છા છે😊
@Dr.SharadThakar_Official
@Dr.SharadThakar_Official Ай бұрын
આભાર નિલેશભઈ. ખુશ રહો, વિકસતા રહો !
રણમાં ખીલ્યું ગુલાબ- Episode-2: મર્દ તેહનું નામ Teaser ! #short
0:55
Dr. Sharad Thakar_Official- ડૉ. શરદ ઠાકર_અધિકૃત
Рет қаралды 2 М.
Dr.Ni Diary Episode-10: ક્ષત્રિય ખોરડાની ખાનદાની ! #gujarati  #bravery #shortstory
22:29
Dr. Sharad Thakar_Official- ડૉ. શરદ ઠાકર_અધિકૃત
Рет қаралды 5 М.
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 59 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 8 МЛН
Dr.Ni Diary Episode-13: 'ડૉ. ત્રિવેદી અને એક છેવાડાનો 'ચાહ'વાળો #gujarati #shortstory #motivational
15:19
Dr. Sharad Thakar_Official- ડૉ. શરદ ઠાકર_અધિકૃત
Рет қаралды 1,7 М.
Dr.Ni Diary Episode-11: નવા વર્ષની એક 'મિલેનિયમ' ઘટના ! #gujarati  #newyear #shortstory
9:52
Dr. Sharad Thakar_Official- ડૉ. શરદ ઠાકર_અધિકૃત
Рет қаралды 1,9 М.
ഇവരിലും കൂടോത്രമോ ? | ABC MALAYALAM JYOTHISHAM
10:12
રણમાં ખીલ્યું ગુલાબ- Episode-2: મર્દ તેહનું નામ !
7:43
Dr. Sharad Thakar_Official- ડૉ. શરદ ઠાકર_અધિકૃત
Рет қаралды 2,1 М.
Dr.Ni Diary Episode-9: કાનુડો, કેનેડા અને કિડની-કિંગનું કૉમ્બિનેશન #gujarati #janmashtmi
20:07
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 59 МЛН