રબારીની જે દીકરીનો વીડિયો વાઇરલ થયો છે તે મિત્તલનો ફર્સ્ટ ઇન્ટરવ્યૂ | ગાયકોની ગોત | Rabari

  Рет қаралды 281,234

Vishesh with Dinesh

Vishesh with Dinesh

11 ай бұрын

રબારીની જે દીકરીનો વીડિયો વાઇરલ થયો છે તે મિત્તલનો ફર્સ્ટ ઇન્ટરવ્યૂ | ગાયકોની ગોત | Rabari
#MittalRabari
#Rabari
#રબારી
#GujaratSong
#visheshwithdinesh
#dineshsindhav
#gamansanthal
#gamanbhuvaji
#geetarabari
#gayakonigot
#ગાયકોનીગોત

Пікірлер: 601
@JamabhaiRDesai
@JamabhaiRDesai 2 ай бұрын
મિત્તલબેન દેસાઈ આપનો ખુબ ખુબ આભાર આગળ વધો એવી વડવાળા ને પ્રાર્થના 🙏
@ratnabhaidesaiumedpura6802
@ratnabhaidesaiumedpura6802 11 ай бұрын
વાહ મિત્તલબેન બહુ સરસ કંઠ સે તમારો વધારે પ્રગતિ કરો તેવી ભગવાન શ્રી વડવાળા દેવ અને ગોગા મહારાજ ને પ્રાર્થના...
@atulvagela8257
@atulvagela8257 11 ай бұрын
Rabari ni dikrine dhaniyavad chhe
@user-mq8pn3gi3t
@user-mq8pn3gi3t 11 ай бұрын
માં સરસ્વતી ના આશીર્વાદ મીતલ બેન ને સદાયે મળતા રહે એ જ પ્રાર્થના બેન ખુબ આગળ વધો એવી પ્રાર્થના ❤😊
@sabu7340
@sabu7340 11 ай бұрын
મૂઠી ઉછેરો માનવી એટલે મારા દીનેશભાઇ.... પ્રિન્સિપાલ સાહેબ શું તમારો આવાજ છે..વાહ સાહેબ વાહ,,,,,,,,
@user-gy3mc6wb1k
@user-gy3mc6wb1k 11 ай бұрын
જય શ્રી કૃષ્ણ દિનેશભાઇ ખુબ ખુબ આભાર મિતલ બેન ખુબ આગળ વધે ખુબ સરસ અવાજ🙏🙏👌👌
@mohankhatana5806
@mohankhatana5806 11 ай бұрын
વાહ મિત્તલ બેન રબારી ખુબજ કોકિલ કંઠી અવાજ છે જીવન મા ખુબ જ પ્રગતિ કરો એવી માં ચેહર અને વડવાળા દેવ ને પ્રાથના ....🙏
@dhavaldesai270
@dhavaldesai270 11 ай бұрын
Khub khub pragati kare mital ben rabari aevi Dwarkadhish ne prathana
@jivrajaal
@jivrajaal 11 ай бұрын
@VisheshwithDinesh ગાયકો ની ગોત કાર્યક્રમ દ્રારા ગામો થી લઇ શહેરો સુધી હર હમેશાં નાનામાં નાના કલાકારો સુધી પહોંચી તેનું પ્રોત્સાહન વધારી તેને આગળ વધારવા તેમના સ્વપ્ન સાકાર કરવા અડગ મહેનતી દિનેશ સિંધવ નો ખુબ ખુબ આભાર .. ખુબ પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ ..
@shikotarkrupa1910
@shikotarkrupa1910 10 ай бұрын
Vah sarash avaj chhe ben no👌👌
@pravinbhaipranami1269
@pravinbhaipranami1269 11 ай бұрын
ખુબ ખુબ અભિનંદન મિત્તલ બેન દિનેશભાઈ ઇન્ટરવ્યૂ લીધું ખુબ આભાર પીએલ મોડાસા
@sanjaydesai_8071
@sanjaydesai_8071 11 ай бұрын
વાહ મીતલબેન દ્વારકાધીશ તમારી ઉત્તરોઉત્તર પ્રગતિ કરે જય દ્વારકાધીશ
@bharatdesai4845
@bharatdesai4845 11 ай бұрын
મા સરસ્વતી ના આશિર્વાદ મીતલ બેન ને સદાયે મળતા રહે એજ પ્રાર્થના . દિનેશભાઈ નો ખૂબ ખૂબ આભાર
@anupthakor8146
@anupthakor8146 11 ай бұрын
ખૂબ સરસ ખૂબ આગળ વધો એવી મા ભગવતીને પ્રાર્થના❤❤
@PARBATGDV
@PARBATGDV 11 ай бұрын
ખરેખર એ શિક્ષક એ crc અને એ તમામ સ્ટાફ ધન્યવાદ ને પાત્ર છે દીલ થી નમન એ લોકો ને❤
@Vikram-ve4pp9et2r
@Vikram-ve4pp9et2r 11 ай бұрын
દ્વારકાધીશ 😊એમનુ સપનું પૂરું કરે વાહ રે વાહ દિનેશભાઈ 🙏🌟🌟
@rajeshdesai5800
@rajeshdesai5800 11 ай бұрын
વાહ મિત્તલ બેટા ખુબ આગળ. વધો મધુર કંઠ છે તમારો... જય મેલડી 🙏
@amrutdesai6254
@amrutdesai6254 11 ай бұрын
વાહ દિનેશ ભાઈ છેવાડાના ગામ માં જઈ ને કલા અને સંસ્કૃતિ ને બહાર લાવવા માટે ખુબ ખુબ ધન્યવાદ
@vitthalbhairathva4809
@vitthalbhairathva4809 11 ай бұрын
વાહ, દીકરીને ધન્યવાદ 🙏🙏🙏 જય માતાજી જય ચેહર માઁ.
@devangkhatana9274
@devangkhatana9274 11 ай бұрын
ઠાકર વડવાળા મિતલ રબારી ને ખુબ ખુબ આગળ વધે તે તેવી આશા
@rabariramabhairabariramabh7666
@rabariramabhairabariramabh7666 11 ай бұрын
શ્રી રબારી મિતલબેન ને સપોટ સાથ સહકાર આપવા બદલ દિનેશભાઈ નો પણ દિલ થી ખુબ ખુબ આભાર 🙏🙏💐💐
@user-gn2eb3xv5w
@user-gn2eb3xv5w 9 ай бұрын
🙏ખુબ આગળ વધો બેન જય દ્વારકાધીશ 🙏
@MehulRabariVlogs355
@MehulRabariVlogs355 11 ай бұрын
ખૂબ સરસ મિતલ બેન 🎉
@vishalpatel-nq5pp
@vishalpatel-nq5pp 11 ай бұрын
વાહ મિતલ ગુજરાત નું ગૌરવ......ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવું છું ❤
@user-kr1zc9ys5o
@user-kr1zc9ys5o 6 ай бұрын
દિનેશભાઈ તમને ખુબ ખુબ અભિનંદન જય સ્વામિનારાયણ 🙏🏻🪴🙏🏻
@limbajramstudio
@limbajramstudio 11 ай бұрын
ખુબ ખુબ અભિનંદન....આગળ વધો તેવી વડવાળા દેવ ને પ્રાથના.🙏
@momaidigital1655
@momaidigital1655 11 ай бұрын
અમારા બનાસકાંઠાનુ રતન અને હવે (બનાસકાંઠાના નવા ગીતાબેન રબારી) પણ કહી શકાય એવા મીતલબેન રબારી ખૂબ આગળ વધે એવી શુભેચ્છા⚘️ લિ.દશરથ ઠાકોર જેતડા
@MukeshBhai-xx6it
@MukeshBhai-xx6it 9 ай бұрын
મીતલબેન. 🙏જય દ્વારકાધીશ..🎤ખુબઆગવધો.🎤પાસા.પડતાનૈ.જય. 🪔મા ચામુંડા.રાણકપુર.મકવાણા🙏
@bochiyadigital1006
@bochiyadigital1006 11 ай бұрын
મિતલબેન ની સાળાના આચાર્ય સાહેબ પણ બહુ સરસ ગીતો ગાવે છે 👍👍👍👌👌👌
@gangaramsolanki4177
@gangaramsolanki4177 Ай бұрын
મિત્તલ રબારી વાહ વાહ મારા ગુજરાતનુ ગૌરવ છે. જય માતાજી
@JeckpotHindi
@JeckpotHindi 11 ай бұрын
શિક્ષક સાહેબ પણ જોરદાર ગાય છે 👍
@parsotambhaivadher5899
@parsotambhaivadher5899 10 ай бұрын
Ati sundar Beta ... Pragtimay Raho... Dhanyawad Dinesh Bhai........
@tirthgambha1805
@tirthgambha1805 11 ай бұрын
વાહ મિતલબેન ખૂબ આગળ વધો
@sagarrabari395
@sagarrabari395 11 ай бұрын
વાહ દીકરી
@sudhirgajjar7486
@sudhirgajjar7486 11 ай бұрын
ખુબ આગળ વધે એવી શુભેચ્છા
@dhirajchaudhary6121
@dhirajchaudhary6121 Күн бұрын
સરસ અવાજ છે બેટા 😊wish u best of luck next generation singer
@harjibhairrajput1959
@harjibhairrajput1959 11 ай бұрын
ખુબ જ સુંદર કલા મહોત્સવ કલાકારને પોતાની કલા બહાર લાવવા માટેનો સારો કાર્યક્રમ છે મીડિયાને ખુબ ખુબ ધન્યવાદ અને દિનેશભાઇને એથી વિશેષ ધન્યવાદ
@indian2502
@indian2502 11 ай бұрын
ખુબજ સરસ અવાજ સાક્ષાત સરસ્વતી કંઠે બિરાજમાન છે👌👌👌👌❤(thank you Dinesh bhai)
@sureshdesai2587
@sureshdesai2587 11 ай бұрын
મિત્તલ બેન અને સાહેબ બંન્ને ખૂબ જ સરસ ગીત ગાય છે ખુબ આગળ વધો
@user-cj8rt4ic6y
@user-cj8rt4ic6y 17 күн бұрын
ખૂબ ખૂબ અભિનંદન મિતલ તને દ્વારકા વાળો તને ખૂબ આગળ વધે એજ મારી પ્રાર્થના છે મિતલ નો નંબર હોય તો મુકજો મારે મિતલ ને અભિનંદન આપવા છે
@ishavarbhaidesai232
@ishavarbhaidesai232 11 ай бұрын
ખુબ સરસ જય વડવાળા જય લાખુ મા
@thevibes4300
@thevibes4300 11 ай бұрын
ખૂબ સરસ અવાજ છે...
@rohitlakum
@rohitlakum 11 ай бұрын
જ્યાં ના પોચે રવિ, જ્યાં ના પોચે કવિ ત્યા પોંચે દિનેશભાઈ....👍👌👍👌👍👌
@VisheshwithDinesh
@VisheshwithDinesh 11 ай бұрын
Thanks, Rohit
@rajeshdesai5800
@rajeshdesai5800 11 ай бұрын
વાહ સાચું 👌👌👌
@glvaghelagf9769
@glvaghelagf9769 11 ай бұрын
વાહ ધન્ય છે દિનેશભાઈ તમને નવી નવી પ્રતિભા લઈ આવો છો દુનિયા સમક્ષ ખુબ સરસ અવાજ છે મિત્તલ રબારી નો.... ખુબ આગળ વધે જય વડવાળા.....
@jagdishjepu8163
@jagdishjepu8163 11 ай бұрын
અમારી શાળાની દિકરીના અવાજને સમગ્ર ગુજરાતમાં ગુંજતો કરવા બદલ ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ. આ દિકરી માટે ગીત પસંદ કરવાની અને માર્ગદર્શક બનવાની તક મળી એ વાતની પણ ખુશી છે. આમ જ આગળ પણ સાથ - સહકાર આપતા રહેશો. આપને રૂબરૂ મળીને આપની સાથે વાત કરીને વિશેષ ખુશી થઈ. આપ એક પત્રકારની સાથે સાથે મદદ કરવાની ભાવનાથી કામ કરવાવાળા માણસ છો એ જાતે અનુભવ્યું છે.
@VisheshwithDinesh
@VisheshwithDinesh 11 ай бұрын
Thank you
@vasudevsadhu6677
@vasudevsadhu6677 11 ай бұрын
નમસ્કાર સાહેબશ્રી,
@vasudevsadhu6677
@vasudevsadhu6677 11 ай бұрын
જગદીશ ભાઈ સાહેબ તમારો કોન્ટેક નંબર આપવા વિનંતી
@rajputrn7782
@rajputrn7782 11 ай бұрын
ખુબ સરસ મિતલબેન ખુબ આગળ વધે તેવી ભગવાન ને પ્રાર્થના
@bhanjibhaiasal4405
@bhanjibhaiasal4405 11 ай бұрын
Va mitalben khub khub aagal vdho 💯ha dineshbhai patrakar 🤝
@alpeshsinhrajput3556
@alpeshsinhrajput3556 11 ай бұрын
ખૂબ સરસ👍👍મિતલબેન વાહ ખુબ આગળ વધો તેવી મહાદેવ ને પ્રાર્થના🙌👏🙏🙇
@shaileshdesai9099
@shaileshdesai9099 9 ай бұрын
મારા રબારી સમાજ તથા મારા બનાસકાંઠા ની લીટલગીતા એવી મિતલ બેન ખૂબ આગળ વધો
@joradesai2453
@joradesai2453 11 ай бұрын
ખુબ ખુબ અભિનંદન 💐
@jetabhairabari3855
@jetabhairabari3855 11 ай бұрын
ભગવાન વડવાળા મિતલબેનને ખૂબ ખૂબ આગળ લઈ જાય તેવી શુભેચ્છા 🌹🌹
@bhorvamaheshsangada2532
@bhorvamaheshsangada2532 11 ай бұрын
🙏 જય 🙏જોનાર 🙏જય આદિવાસી ખુબ આગળ વધારો દિનેશ સર👍
@rabarimanabhai3237
@rabarimanabhai3237 11 ай бұрын
Saras dinesh bhai
@aayalgadhavi6064
@aayalgadhavi6064 11 ай бұрын
ખુબ સરસ આવજો છે દિકરી નો ખુબ આગળ વધો દિનેશ ભાઇ તો ખુબ સરસ કામ કરે છે જય માતાજી ભાઇ તમારા કાર્યોમાં ભગવાન ખુબ સફળતા આપે જય માતાજી
@taleshthakordigital3124
@taleshthakordigital3124 11 ай бұрын
સરસ અવાજ છે માતાજી ખૂબ જ આગળ વધારે
@user-jw5ju9eh1o
@user-jw5ju9eh1o 11 ай бұрын
વાહ જય વડવાળા દેવ
@jambuchanareshkumar5076
@jambuchanareshkumar5076 11 ай бұрын
Khub saras ben
@rvrabarinewsvlogssuratgujr5105
@rvrabarinewsvlogssuratgujr5105 11 ай бұрын
Khoob saras
@ishvrbhadcha9032
@ishvrbhadcha9032 11 ай бұрын
વાહ દિનેશભાઈ ખુબ ખુબ ધન્યવાદ તમે છેવાડા નાં માણસો સુધી સાથ સહકાર આપવા બદલ આભાર ભાઈ શ્રી
@dhaneshsinroja9083
@dhaneshsinroja9083 2 ай бұрын
જય આપાગીગા 🙏👌👌👌👌👌 ભાઈ
@mavirsinhgohil104
@mavirsinhgohil104 11 ай бұрын
Tamari chenl ne 100 salam se mara 👍👍
@shabdsathi
@shabdsathi 11 ай бұрын
ખૂબ ખૂબ આભાર. આપે આ સૂરને સરાહ્યો ❤💙🙏🙏🙏
@KajaPadhiyar-jq6pk
@KajaPadhiyar-jq6pk 11 ай бұрын
વાહ દીનેશભાઈ
@user-zb7fg1nm5u
@user-zb7fg1nm5u 11 ай бұрын
Maa semoj ni dya thi khub khub aagal vadho avi semoj ma ne prathna ❤😊
@RAMADHANIMUSIC778
@RAMADHANIMUSIC778 11 ай бұрын
Khub j saras avaj ben 🎉
@KiranDarbar-qh4nf
@KiranDarbar-qh4nf 11 ай бұрын
Sb hindustani team ni mulakat lo❤❤❤
@amrutrathod2020
@amrutrathod2020 9 ай бұрын
Thank you sir. Tame kalakar ni got ma. Game teva rasta ma potani parva karya vagar Gamda ma interview lai avo chho. Bhagwan tamari raksha kare.
@sureshthakorjetalpuraoffic6415
@sureshthakorjetalpuraoffic6415 10 ай бұрын
સિંગર સુરેશ ઠાકોર જેતલપુરા તરફથી ફુલ સપોર્ટ
@gamambhuvaji8438
@gamambhuvaji8438 11 ай бұрын
વાહ મિતલબેન રબારી બવજ સરસ બેન
@Brain_boost219
@Brain_boost219 11 ай бұрын
દીકરી ના મધુર અવાજ અને તેનાં દેખાતા સંસ્કાર પરથી દીકરી પોતાના માતા પિતાનું નામ અને ગામનું નામ ખૂબ જ આગળ વધારશે😊
@THAKORLalaji-cy5nh
@THAKORLalaji-cy5nh 11 ай бұрын
ખુબજ સરસ મિતલ બેન દિનેશ ભાઈનો ખૂબ ખૂબ આભાર માનુ છું કે મને ક્યાંથી ઓળખે છે પણ એ પ્રમાણે આપનો આજનો દિવસ તમારી પોતાની વ્યક્તિગત સમય કાઢીને તેના બદલ આભાર માનુ છું જય હિન્દ
@chetanrabari4691
@chetanrabari4691 11 ай бұрын
કલાકાર ની ખોજ મો દિનેશ ભાઈ ની મહેનત ને મા ભગવતી નો સાથ મળે તેવી શુભકામના 🙏🙏🚩
@maheshchaudhari201
@maheshchaudhari201 5 ай бұрын
કલાકાર ને ઉજાગર કરતા સાહેબ શ્રી દિનેશ ભાઈ અને એમની ટીમ નો પણ આભાર વકત કરું છું.....ધન્ય છે એ સ્કૂલ ના સાહેબ શ્રી ને કે જેમના થકી કોઈ બાળક નું સપનું સપનું ન રહી જાય એ માટે તત્પર રહ્યા....🎉
@ravalsunil4o40
@ravalsunil4o40 11 ай бұрын
Jay mataji ben jordar sur
@vahjithakor3719
@vahjithakor3719 11 ай бұрын
Vah Dineshbhai
@khengarrabari3892
@khengarrabari3892 11 ай бұрын
વાહ! ખૂબ સરસ💐
@ranabhai8455
@ranabhai8455 11 ай бұрын
Aagal vadho aevi subhkamnao mital ben
@gangadiyabhoja7960
@gangadiyabhoja7960 11 ай бұрын
Khub khub saras
@MR_MALDHARI_BOY
@MR_MALDHARI_BOY 11 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ મિત્તલ બેન રબારી ને ભરવાડ. રબારી. ગઢવી. તરફથી ફુલ સ્પોર્ટ્સ....
@momajigrup6612
@momajigrup6612 11 ай бұрын
વાહ બહેન વાહ ગોગા મહારાજ તમને બહુ આગળ વધારે તેવી પ્રાર્થના
@desaidisan5547
@desaidisan5547 11 ай бұрын
વાહ.ભાઈ.ભાઈ.
@balyavipul5114
@balyavipul5114 11 ай бұрын
વાહ બેન સરસ આવાજ સે આગળ જતા ખૂબ આગળ વધો એવી શુભકામના ઓ ......👍
@BhaylalPasaya-rg2xj
@BhaylalPasaya-rg2xj 11 ай бұрын
જય માતાજી દિનેશ ભાઇ
@chamundastodiochibhada9813
@chamundastodiochibhada9813 11 ай бұрын
Vahhh su aavaj 6e ben khub sars
@c.k.parmar8859
@c.k.parmar8859 11 ай бұрын
બધા શિક્ષકોને ને ધન્યવાદ કે સ્પોટ કર્યો અને મિત્તલને ખૂબ ખૂબ અભિનંદન અને ગાયકી ક્ષેત્રે ખૂબ ખૂબ આગળ વધો એવી શુભકામનાઓ..
@shreeshenalmandapdecoratio3054
@shreeshenalmandapdecoratio3054 11 ай бұрын
🎉ખુબ ખુબ અભિનંદન
@AKASHTHAKOROFFiCiAL9276
@AKASHTHAKOROFFiCiAL9276 11 ай бұрын
જય હો બેન ખુબ આગળ વધો એવી સરસ્વતી માને પ્રાર્થના ♥️👍🙏🙏
@KanabhaiSolanki-xp5hv
@KanabhaiSolanki-xp5hv 11 ай бұрын
Khub. Sara
@dhingalrajakids
@dhingalrajakids 11 ай бұрын
ખૂબ સુંદર
@govinddesai561
@govinddesai561 11 ай бұрын
ખુબ ખુબ અભીનંદન🎉
@cheharstatusediting3540
@cheharstatusediting3540 8 ай бұрын
Jay Vadvala Bhagwan😊❤
@kesareducation2270
@kesareducation2270 11 ай бұрын
Jay MA Mogal
@L.I.S.750
@L.I.S.750 11 ай бұрын
ખરેખર ભાઈ શ્રી દિનેશભાઈ આપના પ્રતિભાવ દરૅક માનવ જાત નૅ નાના હૉયકૅ મૉટા છતાં આપ બધાનૅ ઍકજ સમાન સપૉટ કરૉ છૉ સાહૅબ આપનાં સહ પરિવાર તેમજ આપના મિત્રો નૅ ખુબ ખુબ અભિનંદન ભાઈ શ્રી દિનેશભાઈ નમસ્કાર
@VisheshwithDinesh
@VisheshwithDinesh 11 ай бұрын
Thanks
@balubhaigodhaniya1311
@balubhaigodhaniya1311 11 ай бұрын
Vah mital ben tame khub aagevadho namskar
@devyangparmar7739
@devyangparmar7739 11 ай бұрын
વાહ...........
@ishvarbhaichauhan4151
@ishvarbhaichauhan4151 11 ай бұрын
વાહ અમારા વિસ્તાર નુ ગૌરવ મિતલ બેન રબારી
@Kantithakorvlogs
@Kantithakorvlogs 11 ай бұрын
જય માતાજી દિનેશભાઈ સિંધવ અમારા ગામમાં સિંધવાય માતાજી નું ગુજરાત રાજ્ય નુ સૌથી મોટું મંદિર આવેલું છે ગામ.વેડ ધામ તા.સમી જઈ.પાટણ
@ajitajitthakor8231
@ajitajitthakor8231 9 ай бұрын
❤ખુબ ખુબ સરસ👍
@abhayrabari2278
@abhayrabari2278 11 ай бұрын
ખૂબ સરસ
@manharsinhSolanki-th2ld
@manharsinhSolanki-th2ld 11 ай бұрын
❤ દિલ થી સ્લુટ સિર્ 🙏🏻🫡
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 9 МЛН
МАМА И STANDOFF 2 😳 !FAKE GUN! #shorts
00:34
INNA SERG
Рет қаралды 4,8 МЛН
Wait for the last one! 👀
00:28
Josh Horton
Рет қаралды 154 МЛН
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 4,2 МЛН
😁💸 @karina-kola
0:16
Andrey Grechka
Рет қаралды 6 МЛН
ТГК: ЛОГОВО FRIENDS #россия #чатрулетка
0:21
АлексДан
Рет қаралды 4,5 МЛН
100❤️
0:19
MY💝No War🤝
Рет қаралды 7 МЛН
ЭТО САМЫЕ ОПАСНЫЕ ШАРИКИ В МИРЕ!! #shorts
0:22