ખેતરમાં ઘર બાંધી રહેતા ખેડૂતની મોજ જોઈ મુકેશ અંબાણીને પણ મહેલમાં નહીં ગમે|Gujarati News|Village Life

  Рет қаралды 364,141

Vishesh with Dinesh

Vishesh with Dinesh

Жыл бұрын

ખેતરમાં ઘર બાંધી રહેતા ખેડૂતની મોજ જોઈ મુકેશ અંબાણીને પણ મહેલમાં નહીં ગમે|Gujarati News|Village Life
#visheshwithdinesh
#dineshsindhav
#gujaratinews
#gujaratisong
#villagelife
#ખેતી
#કૃષિમાહિતી
#કૃષિ
#gujarati
#mukeshambani

Пікірлер: 135
@rohitlakum
@rohitlakum Жыл бұрын
અજિતકુમાર અને કિરણબેન બંને ખુબ સરળ અને ઉચ્ચ જીવન જીવી રહ્યા છે. સરસ ઈન્ટરવ્યૂ છે.
@ajitshi1
@ajitshi1 Жыл бұрын
Nitaben
@Velah.Wale.3503
@Velah.Wale.3503 Жыл бұрын
આપડે આવી સગવડ તો નથી પણ દિનેશભાઈ સુઈગામ બાજુ આવો તો આપડી મુલાકાત લેજો સાવસાદું જીવન 🙏
@Velah.Wale.3503
@Velah.Wale.3503 Жыл бұрын
સરસ અજીતભાઈ યોગેશ્વર ભગવાન માં માને છે
@nileshparmarofficial484
@nileshparmarofficial484 Жыл бұрын
વાહ અજીતભાઈ પરમાર વાહ.. ખુબ મોજ કરો વાલા ..વાહ દિનેશ ભાઈ વાહ ખુબ સરસ ઈટરીયુ કર્યું ભાઈ
@premilapatel8565
@premilapatel8565 Жыл бұрын
ખેડુત જગત નો ભગવાન ❤ વિષ્ણુ પાલન પોષણ કરવા વારો ❤ અન વગર મન કેમ બંને અન્નદાતા જગત ના ભગવાન ❤ જય જવાન જય કિસાન ❤
@dharmeshharkhabhai1634
@dharmeshharkhabhai1634 Жыл бұрын
વાહ અજીત ભાઈ અને દિનેશભાઈ એકદમ પ્રેરણા દાયી ઇન્ટરવ્યૂ,ગ્રામ્ય જીવન ને માર્ગદર્શન આપતો,એક સુખી ને સમાધની જીવન ને દર્શાવતો વીડિયો, જોઈને ખૂબ જ આનંદ થયો
@AKASHTHAKOROFFiCiAL9276
@AKASHTHAKOROFFiCiAL9276 Жыл бұрын
બહુજ સરસ અજીતભાઈ પરમાર 👍🙏 દિનસભાઈ ગોબર ગેસ વિશે માહિતી ના આપી ગોબર ગેસ બનાવમાં કેટલો ખર્ચ થાય એ જણાવા વિનંતી ♥️👍🙏🙏
@Gitachauri9019
@Gitachauri9019 Жыл бұрын
Gobarthan yojana
@ASHAMokariya
@ASHAMokariya Жыл бұрын
Wahhhhhh kheduto ne to Salam chhe
@mansukhhirapara5571
@mansukhhirapara5571 Жыл бұрын
વાહ દિનેશ ભાઈ તમે ઘણા સરસ મજાના વીડિયો બતાવો ખુબ ખુબ અભિનંદન
@ashoksinhtank1196
@ashoksinhtank1196 Жыл бұрын
વાહ દિનેશભાઈ આપે આજે જે એપિસોડ બનાવ્યો એના ઉપર મેં વાર્તા બનાવેલી છે.
@ajitshi1
@ajitshi1 Жыл бұрын
Moklo
@HackYourLife02100
@HackYourLife02100 Жыл бұрын
સમય સાથે ખેતી, કરવી યોગ્ય સે. પણ બધી માહિતી સાથે જીવવું યોગ્ય રેશે ❤
@patelpankaj5007
@patelpankaj5007 Жыл бұрын
Jay shree krishna
@manjubentalaviya1395
@manjubentalaviya1395 Жыл бұрын
જય ભોલેનાથ સરસ ગામડાનું ઈન્ટરીયુ છે વાહ દિનેશભાઈ ખુબ ખુબ આભાર
@shivlalravaiya6808
@shivlalravaiya6808 Жыл бұрын
વાહ સરસ દિનેશ ભાઇ તમારા વિડિયો ખુબ સરસ હોઇ આજે દીનેશભાઇ ની વાડી મુલાકાત કરાવી ખુબ આનંદ થયો જયકીશાન જયજવાન
@dipakbhaidesai1356
@dipakbhaidesai1356 Жыл бұрын
અતી સુંદર કામ ગીરી
@hglakum7398
@hglakum7398 Жыл бұрын
અજીતભાઈ વિકાસશીલ ખેડુતછે ખુબ સરસ ઈન્ટરવ્યુ
@ajitshi1
@ajitshi1 Жыл бұрын
Thanks
@mahendravekariya1625
@mahendravekariya1625 Жыл бұрын
Wow
@virenkapadia118
@virenkapadia118 Жыл бұрын
We have Gaushala in Bhilad, Gujarat but due to mismanagement of certain trustee this Gaushala is reached to a point of destruction, I am surprised to see Ajitbhai and feel that I must go and stay in Bhilad Gaushala and serve these silent cows ! I live in a village type of a residential colony in Kasara, Maharstara but I love to stay in Bhilad too.
@JadavAjabhai-lb3do
@JadavAjabhai-lb3do Жыл бұрын
❤ જય યોગેશ્વર જય માતાજી ❤
@ajitshi1
@ajitshi1 Жыл бұрын
Thanks
@prem7454
@prem7454 Жыл бұрын
Jay yogeshwar
@chiragambaliya9655
@chiragambaliya9655 Жыл бұрын
Vahhh vishesh bhai vahh..maja avi
@mohbatsinh5458
@mohbatsinh5458 Жыл бұрын
બહુ સરસ માહિતી આપી ધન્યવાદ જય 😇🙏👼ગૌમાતા
@padmashah3650
@padmashah3650 Жыл бұрын
Wah... Mara Bharat na kheduputra ne lakh lakh vandan...
@bhaveshparmar6943
@bhaveshparmar6943 Жыл бұрын
Jay yogeshwar bhai
@arjanbhairabari7192
@arjanbhairabari7192 Жыл бұрын
Super.dine sh.bhai
@Sanketallrounder100
@Sanketallrounder100 Жыл бұрын
Jordar hu pan avuj ghar and nature jode rehvah mangu chu
@shivanshshivanshprajapati7826
@shivanshshivanshprajapati7826 Жыл бұрын
ખુબ જ સરસ....
@manishabsavani2186
@manishabsavani2186 Жыл бұрын
Wah wah khubj Saras amne pan aavi reete jeevan jivani ichha che
@JalabhaiSindhav-ut5jc
@JalabhaiSindhav-ut5jc Жыл бұрын
सरस दिनेश् भाई, ajitbhai
@patelprahaladbhai6334
@patelprahaladbhai6334 Жыл бұрын
વિનંતી એલ્યુમિનિયમ વાસણ રસોઈમાં વાપરવા નહીં
@lalojadav8128
@lalojadav8128 Жыл бұрын
Super Dinesh bhai
@neelamacwan7670
@neelamacwan7670 Жыл бұрын
I want to come and stay in your khetar
@karshanbhai4843
@karshanbhai4843 Жыл бұрын
વાહ દિનેશભાઈ કોટિ 🙏🙏કોટિ વંદન
@patelnajmuddinbhai8921
@patelnajmuddinbhai8921 Жыл бұрын
👌👌💪
@ishvarjithakor4605
@ishvarjithakor4605 Жыл бұрын
સરસ dinesh ભાઈ
@dineshjaganiya1594
@dineshjaganiya1594 Жыл бұрын
સરસ માહિતી આપી, યુવાનો માટે પ્રેરણાડાયી vdo આપ્યો 👍🏻👍🏻🤝🏻
@hemataahir1731
@hemataahir1731 9 ай бұрын
Vadiye revani moja alag se dinesh bhai
@Sanketallrounder100
@Sanketallrounder100 Жыл бұрын
Great work sir ji
@dineshpatel-fb3te
@dineshpatel-fb3te Жыл бұрын
@ashishbhatt001
@ashishbhatt001 Жыл бұрын
Very nice video ashish from africa
@GokalbhaiSapariya-bc4nd
@GokalbhaiSapariya-bc4nd Жыл бұрын
❤.
@dasadaco-oppsocietyltd1371
@dasadaco-oppsocietyltd1371 Жыл бұрын
ખુબ સરસ
@Khararajveer
@Khararajveer Жыл бұрын
🙏🏻બોવજ સરસ માહિતી આપી🙏🏻 🙏🏻જય માતાજી 🙏🏻
@BambhaniyaValbh
@BambhaniyaValbh Жыл бұрын
જય જવાન જય કિસાન
@vadhel_vipul_ahir
@vadhel_vipul_ahir Жыл бұрын
Vaaah sir vaah👌
@user-xm8wl1qz9q
@user-xm8wl1qz9q Жыл бұрын
Mangal grah upr Raheta hoy aevu dineshbhaine lagyu
@vijaykumarkumar2388
@vijaykumarkumar2388 Жыл бұрын
Nice
@rameshdesai3529
@rameshdesai3529 Жыл бұрын
Saras ajitbhai
@sanjay78926
@sanjay78926 Жыл бұрын
110% Sachi vaat. Khetar nu moj koi na match kari shake.
@vikramdesai5200
@vikramdesai5200 Жыл бұрын
Dineshbhai Exllent interview. Great job sir. Selute
@vikramdesai5200
@vikramdesai5200 Жыл бұрын
Ajitbhai ane emna wife ne dhanyvad.
@ghjadeja1504
@ghjadeja1504 Жыл бұрын
Right
@rameshbukoliya8230
@rameshbukoliya8230 Жыл бұрын
ORIGANAL GUJARATI CALTURE
@asiaticlions7895
@asiaticlions7895 Жыл бұрын
Khub saras
@geetadesai664
@geetadesai664 Жыл бұрын
અજીતભાઈ દ્વારા સારુ એવુ મોટિવેશન મળે એમ છે... Thanks
@ajitshi1
@ajitshi1 Жыл бұрын
Thanks
@kapilamistry9025
@kapilamistry9025 Жыл бұрын
Khub sasar 👌👌👌👌
@mvkesawala
@mvkesawala Жыл бұрын
Bhai kyarek porabandar avo aya 100% khedut potana khetaro uper j rahe se
@sevantipanchal8254
@sevantipanchal8254 Жыл бұрын
ભાઇશ્રી દિનેશભાઇ - હરિ ॐ. ગ્રામ્યજીવનને બહુ સરસ રીતે પ્રસારિત કર્યુ. ખરેખર ખેતરમાં રહીને ઉત્તમ કક્ષાનું જીવન સમગ્ર કુટુંબ જીવી રહ્યું છે, કુટુંબની મહિલાઓ પણ કેવા ઉચ્ચ વિચારો ધરાવે છે. સમગ્ર સુખી કુટુંબને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.
@ketanvora852
@ketanvora852 Жыл бұрын
Aluminium bartan rashoima na vapray
@rvdigital2625
@rvdigital2625 Жыл бұрын
ગામડામાં રેવાની મજાજ અલગ છે
@thakorketansinh4489
@thakorketansinh4489 Жыл бұрын
વાહ અજીત ભાઈ .. જય યોગેશ્વર 🙏
@abbc875
@abbc875 Жыл бұрын
એકવાર સાહેબ અમારા બનાસકાંઠામાં આવો મારા અમારા રીતિ-રિવાજ જાણો અને લોકોને બતાવો
@JituHetalofficial
@JituHetalofficial Жыл бұрын
જય માતાજી
@hirenbhanushali9907
@hirenbhanushali9907 Жыл бұрын
જય ગૌ માતા જય શ્રી રામ
@jkrayka3199
@jkrayka3199 Жыл бұрын
❤❤❤❤
@d.j.shekhwa3418
@d.j.shekhwa3418 Жыл бұрын
Diinesh bhai, panchal ma to moti sankhya ma kheduto sim ma j rhe chhe. Sim shalao pan sarkare chalave chhe. Sim skool par 1 🎥 thai jai.
@karshanvbarad1847
@karshanvbarad1847 Жыл бұрын
સોમનાથ બાજુ આવશો એટલે ખેતર પર ઘર ખેતરે ખેતરે જોવા મળચે
@zalahirbha3674
@zalahirbha3674 Жыл бұрын
જય yogeswar bhai
@khetabhairatadiya4363
@khetabhairatadiya4363 Жыл бұрын
વાહ,ઈટરયુ,લેવા,બદલ,જય,કનૈયા,દીનેશ,ભાઈ,
@govindpatel5888
@govindpatel5888 Жыл бұрын
वाह अबजी भाई बहुज सरस
@IMGUDOL
@IMGUDOL Жыл бұрын
Good
@jaygoga9679
@jaygoga9679 Жыл бұрын
❤❤❤❤❤
@vishalparmar385
@vishalparmar385 Жыл бұрын
Jay mataji
@asifqadrihanafee3517
@asifqadrihanafee3517 Жыл бұрын
I am memon from bantva
@narayanbhaipatel4296
@narayanbhaipatel4296 Жыл бұрын
જય માતાજી. 🌹🙏🌹
@jigar5606
@jigar5606 Жыл бұрын
Mari life bi aavi j che ..Maru bi farm aavu j che ...🙏🙏🙏
@rajshidangar2803
@rajshidangar2803 Жыл бұрын
આપણા બંનેની પરિ્થિતિ એક જ છે
@user-ym5mu5lt1j
@user-ym5mu5lt1j Жыл бұрын
ખુબ સરસ વિચાર આપ્યો લોકો ને
@jatinpavara9221
@jatinpavara9221 Жыл бұрын
Jay javan jay kishan
@alpeshahiralpesh8241
@alpeshahiralpesh8241 Жыл бұрын
Srs
@mukeshthakormithagodhaoffi9870
@mukeshthakormithagodhaoffi9870 Жыл бұрын
Super
@user-qy4rn8xt3o
@user-qy4rn8xt3o Жыл бұрын
Jay yogeshwar sars
@sajanlala2243
@sajanlala2243 Жыл бұрын
Bhai 1 kehvat chhe nich nokri madhayam vepar ne uttam khety
@user-ud3bk4rx7l
@user-ud3bk4rx7l Жыл бұрын
ખેતરમાં રહૅવાની મજા જુદી છે દિનેશકાકા
@rajuthakkar5300
@rajuthakkar5300 Жыл бұрын
ગામડા નુ જીવન જ સારુ saher ના પ્રદુષિત ધોઘાટિયા જીવન કર્તા પણ લોકો ને છોકરા ઓ પરણાવવા સિટી મા જવુ પડે છે બાકી મોજિલુ જીવન તો ગામડા નુ જ સમય આવ્સે જુવો કે લોકો ગામડે જ દિકરી પર્નાવ્સે હેલ્થ સારી રાખવા
@menandbhaibakotra4677
@menandbhaibakotra4677 Жыл бұрын
આવા. વીડીયા. બનાવનાર. નામ. સરનામા. કેમ. નથી. આપતા.
@ajitshi1
@ajitshi1 Жыл бұрын
અજીતભાઈ કોચાડા તા, પાટડી
@alpeshpatel7247
@alpeshpatel7247 Жыл бұрын
વરણાવાડા સ્કૂલની મુલાકાત ક્યાં છે સર ?
@kishorchavda7487
@kishorchavda7487 Жыл бұрын
જય યોગેશ્વર સુંદર કુદરતી વાતાવરણma રહેવાની મોજ દાદાજી ના વિચારો સાથે
@ajitshi1
@ajitshi1 Жыл бұрын
Thanks
@dharamshipatel3349
@dharamshipatel3349 Жыл бұрын
જય યોગેશ્વર.
@VMRaval-dr8zt
@VMRaval-dr8zt Жыл бұрын
દિનેશ ભાઈ પોરબંદર ના રામદેવ ભાઈ અને ભારતી બેન ની મુલાકાત ગોઠવો
@gandabhaipatel1374
@gandabhaipatel1374 Жыл бұрын
Khetarni moj Kai alag chhe,Tandu rast jivan she,Chokhi hava chhe
@Rkc9512
@Rkc9512 Жыл бұрын
અમારે અહીંયા કાંકરેજ તાલુકામાં લગભગ 98%પબ્લિક ખેતરોમાંજ રહે છે.
@vinodpatel9758
@vinodpatel9758 Жыл бұрын
Aa DADA JI na vicharo no prabhab6
@hglakum7398
@hglakum7398 Жыл бұрын
ખુબ સરસ ઇન્ટરવ્યુ દિનેશભાઈ
@thakorbharat3722
@thakorbharat3722 Жыл бұрын
HU KHEDUT CHU NE KHETRMA J RAHU CHU LADOL.VADNGAR HAIWAY GUJRAT
@kapilamistry9025
@kapilamistry9025 Жыл бұрын
Khetar ma Reva ni maja j kai che nasibvada ne made che
@mogalchoru6403
@mogalchoru6403 Жыл бұрын
Gir na nehda ma jav bhai
@pradeepraulji4400
@pradeepraulji4400 Жыл бұрын
Gay na dudh thi buddhi vadhe che. Satvik vicharo aaveche.
@sunilbhaisondagar8996
@sunilbhaisondagar8996 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌👌
@vijayjaria9721
@vijayjaria9721 Жыл бұрын
Dinesh bhai tamara Video sundar hoy 6e, hu kyarek jou chu. Ajna video vishe mare tama ne ek vat karvi che ke tame video na last ma Ajit bhai ne "tu" Kari ne km sambodho cho? Je thik nathi lagtu. Chokkas tamara thi ajanta thayu hase, nai me tamne hamesa bijano aadar karta joya che.
@padmasindhav2705
@padmasindhav2705 Жыл бұрын
દિનેશ ભાઈ નો ભાણો છે અજીતભાઈ એટલે તુ કહે છે
@vijayjaria9721
@vijayjaria9721 Жыл бұрын
@@padmasindhav2705 mane ej thayu ke Dinesh bhai thi aam bhul na thai...... Maf kar jo Dinesh bhai🙏🙏
@ajitshi1
@ajitshi1 Жыл бұрын
અજીતભાઈ તેમના ભણુભા છે તેથી. તેમનો હક છે તું કેવાનો
@parmarjeviyan9536
@parmarjeviyan9536 Жыл бұрын
અમારા માટે નવું નથી આવી સોરઠ માં ગામડે ગામડે વાડીએ રેતા જોવા મડે
@mathurbhanushali6912
@mathurbhanushali6912 Жыл бұрын
नमस्ते जी आ बधु स्वर्ग छे पण अल्युमीनियम ना वासण नही वापर वा जोइए एल्यूमीनियम माणस माटे बहुज गातक छे
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 13 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 78 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 62 МЛН
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 58 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 13 МЛН