Rajkot ને મળ્યું International Airport, હવે હવાઈ યાત્રા માટે Ahmedabad સુધી નહીં જવું પડે | ZEE News

  Рет қаралды 4,346

Zee 24 Kalak

Zee 24 Kalak

Жыл бұрын

Rajkot ને મળ્યું International Airport, હવે હવાઈ યાત્રા માટે Ahmedabad સુધી નહીં જવું પડે | ZEE News
પ્રધાનમંત્રીએ ગુજરાત પ્રવાસ દરમિયાન રાજકોટને બે હજાર કરોડથી વધુની સુવિધાઓની ભેટ આપી છે. આ સુવિધાઓ છે તો રાજકોટમાં, પણ તેનો લાભ સમગ્ર સૌરાષ્ટ્રને મળશે. આમાંથી સૌથી અગત્યની સુવિધા છે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની, જેનાથી રાજકોટ શહેરની કાયાપલટ થઈ શકે છે, જ્યારે સૌરાષ્ટ્રને વેપાર અને ખેતીના મોરચે મોટો ફાયદો થશે. આ જ કારણ છે કે પ્રધાનમંત્રીએ આ એરપોર્ટને સૌરાષ્ટ્રના વિકાસ માટેનું પાવરહાઉસ ગણાવ્યું હતું.
#Rajkot #PMModi #airport
Stay connected with us on social media platforms:
Subscribe us on KZfaq
goo.gl/5v9imZ
Like us on Facebook
/ zee24kalak.in
Follow us on Twitter
/ zee24kalak
You can also visit us at:
zeenews.india.com/gujarati

Пікірлер: 2
@dharmendraprajapati4423
@dharmendraprajapati4423 23 күн бұрын
DD free dish chenal par Zee 24 kalak ne free to air karo😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏
@vallabhdesai855
@vallabhdesai855 10 ай бұрын
Kisano na tamam deva maf na kariya khali khota banga fukiya sahay ma loli pop jay kisan gujarat
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 36 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
УГАДАЙ ГДЕ ПРАВИЛЬНЫЙ ЦВЕТ?😱
00:14
МЯТНАЯ ФАНТА
Рет қаралды 4,2 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 36 МЛН