Rajkot: 'આ પરિણામો ધારણા બહારના છે' Vajubhai vala એ પરિણામોને લઈ કહી આ મહત્ત્વની વાત

  Рет қаралды 76,176

BBC News Gujarati

BBC News Gujarati

Ай бұрын

#LoksabhaElection2024 #LoksabhaResult
#bjp #nda #Congress #IndiaAlliance #modi #pmmodi #vajubhaivala #Rajkot #RajkotNews #Rupala #parshottamrupala
દેશમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ ગયા છે. એનડીએની 400 બેઠક આવશે તેવો દાવો કરાઈ રહ્યો હતો. પણ ભાજપ 240 બેઠક જ મેળવી શક્યો. આખરે આવું કેમ થયું? લક્ષ્યાંક મુજબની બેઠકો કેમ ના મળી? સમગ્ર બાબતે બીબીસીએ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સાથે વાત કરી.
વીડિયો : તેજસ વૈદ્ય
કૅમેરા : બિપિન ટંકારિયા
ઍડિટ : આમરા આમેર
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 97
@mr.jayrasinh7359
@mr.jayrasinh7359 29 күн бұрын
વજુભાઈ વાળા ક્ષત્રિય છે તો પછી બક્ષી પંચમાં કેમ છે આને કહેવાય રાજકારણ
@hematchavda2701
@hematchavda2701 23 күн бұрын
હાલે છે ને ? જુઓ તમારું કાંઈ ના આવે. સિંહ 🦁 પણ લગાવી દીધું છે. અને ઈતિહાસ પણ લખાઈ ગયા છે. એ રક્ત શુદ્ધ રાજપુત કારડીયા રાજપૂત છે.
@vagheladilipsinhbol515
@vagheladilipsinhbol515 29 күн бұрын
ભાજપુતો ના મત મળ્યા છે.. રાજપૂતો ના નહી..જય માં ભવાની જય શિવાજી
@AshvinNaika
@AshvinNaika 29 күн бұрын
એક કેહવત છે ગ્રડાની અકલ ઘૂંટણ માં હોય એવી વાત આ દોહો કરે છે
@maheshjethava5715
@maheshjethava5715 29 күн бұрын
રાજકોટ ની (૨)બે ઘટનાઓ એ ગુજરાત બહાર નાં રાજ્યોમાં ચૂંટણી માટે વિપરીત અસર પડી?.
@jigardharani8289
@jigardharani8289 29 күн бұрын
Gujarati ओ के लिये गर्व की बात है.. # आज़ाद bharat को सबसे ज्यादा PM दिये है.. # मोरारजी देसाई.. # Rajiv गाँधी.. # Modi ji... Home मिनिस्टर भी दो दिये... # सरदार patel # अमित शाह... अगर INDI ठगबंधन की सरकार बनती और Rahul नकली गाँधी बनता तो भी gujarati PM ही होता 😂😂😂... वन्देमातरम 🇮🇳🇮🇳🇮🇳
@raijibhaiparmar6325
@raijibhaiparmar6325 27 күн бұрын
સાહેબ ની વાત ૧૦૦ ટકા સાચી છે
@ShivangHathi
@ShivangHathi 29 күн бұрын
BJP is most corrupt party. Factory na malik o pase thi fund ma white ane black money le che.
@vashantchaudhary3399
@vashantchaudhary3399 29 күн бұрын
Jo bhai
@user-vo6kw4xo2b
@user-vo6kw4xo2b 29 күн бұрын
🎉
@bhagwansinhsindha
@bhagwansinhsindha 24 күн бұрын
Vajubhai aape bhog apiyo hit to 400 avat apno swarthmodijine no vidiyo jovo
@rajeshbhaiardeshna8432
@rajeshbhaiardeshna8432 26 күн бұрын
ક્ષત્રિય સમાજ સાથે કોઈ સમાજ સાથે નહી રહે તમારે વિચાર રવાનૂ છે વજૂ વાળા ની વાત જલગ છે
@anilbhaipandya3937
@anilbhaipandya3937 29 күн бұрын
જુના જનસંઘી વજુભાઈ એ ઘણો ભોગ આપ્યા છે
@dilipsinhjadeja3963
@dilipsinhjadeja3963 28 күн бұрын
Bichara ne heran kro nhi
@raghuvirshihvaghelaraghuvi8633
@raghuvirshihvaghelaraghuvi8633 29 күн бұрын
Rajkot.ma.vaju.ni.milakt.ni.janata.tapas.karavo
@ShivangHathi
@ShivangHathi 29 күн бұрын
Vajubhai wala vikas no shrey BJP Sarkar ne aape che ane corruption no dosh aadhikariyo ne aape che. Aa te kevu ? Jo bhai jo bhai jo bhai. Khamosh.
@nileshhjh
@nileshhjh 29 күн бұрын
તમે ભેગું કરવામાં છાકta થઇ ગયા હતા e પણ બોલો
@ShivangHathi
@ShivangHathi 29 күн бұрын
GST labour department na corruption mate minister CM j jawabdar che. Sarkari tantra ane Sarkar ma regular hapta pohche che. Sarkari tantra ma minister CM ni jawabdehi Bane che. Anek fariyad malva chata pan koi j action leta nathi.
@roshankumargarasiya9534
@roshankumargarasiya9534 29 күн бұрын
Ayodhya ma bjp ma har ej ramlala ni jit jay shree ram.
@user-qk1lv6bh2k
@user-qk1lv6bh2k 29 күн бұрын
કાગવડ ના નરોત્તમ પટેલ રમત રમી ગયા તે પોતે ક્ષત્રિયો સાથે એટલા માટે રહ્યા કે ક્ષત્રિયો ની બધી હકીકત જાણી શકાય પછી તે આખરે તેમના બધા એક થઈ ગયા જ્યારે ક્ષત્રિયો આ સમજી શક્યા નહીં અને એક થઈ શક્યા નહીં,પટેલો પટેલ પેચ કરી ગયા.
@RameshPatel-vx6wn
@RameshPatel-vx6wn 28 күн бұрын
Naresh Patel has not role in BJP Win Patel Community believes in Nation First while Nation Election
@KamleshChauhan-jj2xy
@KamleshChauhan-jj2xy 29 күн бұрын
Modi.amit.shah.rajinamu.aape.ayodhaya.bjp.hari.che.ram.bhagvan.naraj.che
@bharatmodi696
@bharatmodi696 27 күн бұрын
વજુભાઈ વાળા નું રાડંયા પછી નું કારણ જાણી.
@H.HJADEJA-ne7nt
@H.HJADEJA-ne7nt 28 күн бұрын
0:31
@ShivangHathi
@ShivangHathi 29 күн бұрын
Jo bhai jo bhai jo bhai. Vajubhai wala tv par shobhta nathi. Jo Bhai jo bhai jo bhai . . . Vajubhai wala ! Tame most corrupt cho, Gujarat ni Janta bhadu j jane che. Ye public hai sab janti hai.
@dansingpanarapanara-yc3lr
@dansingpanarapanara-yc3lr 29 күн бұрын
Chuntaya. Pachhi matdaro no sampark satat rakhvo joiye e vat tamari sachi chhe
@pravinchandraharsole8940
@pravinchandraharsole8940 29 күн бұрын
सरकार ने प्रजा नी कोई पड़ी नत्थी तमाम मानव सरजीत होनारतो मा एक पण व्यक्ति ने सजा नत्थी थई दलितों पर अत्याचारो मा सरकार निष्क्रिय छे
@keshubhaichovatiya9828
@keshubhaichovatiya9828 29 күн бұрын
વજુ ભાઈ વચન બધ્ધ ની વાત કરી છે તો આ મોદીએ 10 વર્ષ માં કેટલા વચન નું પાલન કાર્યું 1 નંબર નો ફેકુ પી એમ છે ઉદ્યોગ પતિ ઓ માટે જ મોદી છે આમ જનતા ને લૂંટી ને ટેક્સ ના પૈસા આપી દીધા વીજળી વેચી દીધી એરલાયન્સ વેચી દીધું મોંઘવારી આસમાને પહોંચી ગઈ ખેડૂતો પાયમાલ થય ગયા તો કોણ ઈમાન દાર નેતા છે ભ્રસ્ટાચાર જાહેર થઈ ગયો છે તેથી બહુમતી ના મળે ગુજરાત માં પીઢ નેતા વજુ ભાઈ છે મુખ્યમંત્રી ના દાવેદાર છે તો સાઈડ પર કરી દીધા રાજ્ય પાલ બનાવી ને ગુજરાત ની કમાન કઠપૂતળી ને સોંપી દીધી એ વિકાસ થયો મોદી ટેકા વાળી સરકાર બનાવે તો 3 મહિના માં ખતમ થઈ જશે કોંગ્રેસ ને સત્તા મળશે 100 ટકા સત્ય છે
@Agnosticgirl293
@Agnosticgirl293 29 күн бұрын
Right
@dilipsinhjadeja3963
@dilipsinhjadeja3963 28 күн бұрын
Bhegu kri lidhu chhe amne have bhaad ma jay badha😂😂
@RObapubhai
@RObapubhai 29 күн бұрын
અસ્મિતા નો પ્રભાવ પડ્યો બીજા રાજય મા સાથ મળ્યો
@m.j.sodha1112
@m.j.sodha1112 29 күн бұрын
VAJUBHAI.SHREERAM.RAJPUTE.MODINEPACHHADAT.AAPI.JAYBHAVANI.BHAJAPBHIKHAMAGVANI.NITISNE.NAYDUNI...BHIKHAMAGSE
@babubhaigohil2278
@babubhaigohil2278 29 күн бұрын
રાજા રામ ના ન થયા એ કોઈ ના ન થાય
@jethalalpatel9716
@jethalalpatel9716 28 күн бұрын
Kahevata sanàtaniyó Nareñdra Módi ne samjishakya ñathi.
@dilipsinhjadeja3963
@dilipsinhjadeja3963 28 күн бұрын
Kem aa koi pedhi chhe k tame thik lage a target apo
@dharmendrasinhjadeja1181
@dharmendrasinhjadeja1181 28 күн бұрын
Too much good interview, Dhanyawad vaju Bhai
@babubhaiparekh
@babubhaiparekh 29 күн бұрын
Very nice speech of Shri Vajubhai vala 👍
@KamleshChauhan-jj2xy
@KamleshChauhan-jj2xy 29 күн бұрын
Out.state.ma.bjp.no.safayo.rajput.samaje.karel.che
@girishbhai5238
@girishbhai5238 28 күн бұрын
Jobhay aavu chalya kare
@Rajkumar......
@Rajkumar...... 28 күн бұрын
Vajubhai ne kai ghanto pn khabar nathi padti.. Koi pn Original Rajpute BJP ne vote nathi aapyo..
@dr.yogendrarathod3741
@dr.yogendrarathod3741 29 күн бұрын
જો ભાઈ સમય સમયનું કામ કરે છે.
@karimabbasdinani6855
@karimabbasdinani6855 29 күн бұрын
Vaju
@dilipsinhjadeja3963
@dilipsinhjadeja3963 28 күн бұрын
Have aa bhai narendra modi pan nathi boli sakta umar thayi
@vanrajsinhkher8063
@vanrajsinhkher8063 28 күн бұрын
Vajubhai kotu bole se
@meetvapatel9316
@meetvapatel9316 26 күн бұрын
Shacivat Kari
@AshokPatel-xu9tt
@AshokPatel-xu9tt 28 күн бұрын
Rajput no bhut kal juvo Patel Congressi hoy to DNA check karvu joi a
@tg_gang1290
@tg_gang1290 29 күн бұрын
Rupala ni 1 sit nu parinam
@jigneshmurgeshwar5384
@jigneshmurgeshwar5384 27 күн бұрын
Garib.na.makan..padi..ya..bhai.
@pradipdarji4437
@pradipdarji4437 29 күн бұрын
Jo bhai TAJES VAIDHYA TOO ATLO BADO BJP VIRUDH KAM CHU...😀😀😀
@bharatsinhzala6491
@bharatsinhzala6491 27 күн бұрын
EVM HATAVO BELET PEPAR LAVO TO KHABAR PADE
@ShivangHathi
@ShivangHathi 29 күн бұрын
Vajubhai wala is most corrupt finance labour minister. Vajubhai wala ki property ki janch ho. Gujarat ma labour law only page par j che. Morbi Rajkot Gujarat ni Ceramic industries ma kamdaro na bogas record nu kaubhand Chali rahyu che. Purve finance labour minister ne bashi j khabar che.
@m.j.sodha1112
@m.j.sodha1112 29 күн бұрын
VAJUBHAI.TAMARIDIKRIVISEBOLETO.TAME.MODINEDABAVINERAJKARANKARO
@raghuvirshihvaghelaraghuvi8633
@raghuvirshihvaghelaraghuvi8633 29 күн бұрын
Rajputo.bol.dafol.rajpasy.bjp.vot.apiyacha.xtriyo.bjp.naey.vot.nathi.aAliya.nAlaska.nad.cha.aa.vagu
@user-bq2nm4ct3z
@user-bq2nm4ct3z 29 күн бұрын
અભિનંદન વજુભાઈ સાહેબ
@kgvaghela4754
@kgvaghela4754 28 күн бұрын
E,v,m,na, lithe, jiti,b,j,p,ni, lukhi, sarkar,no,juthu, aosu, bol,feku,na, chena
@BharatsinhChudasama-kf9xm
@BharatsinhChudasama-kf9xm 29 күн бұрын
Tu to moto bhadavo chho tane to gujarat man thi kadhi ukavaman aaoyo hato Ame kyarey mafi aapvaman nathi
@champavatmahendrasinh4333
@champavatmahendrasinh4333 24 күн бұрын
वजुभाइ तमे राजपूतो माटे शु काम करयु छे पोतानी मिलकतो वसावी छे गरीब मध्यम वर्ग ना राजपूतो नी हालात केवी छे ते जुवो देश ना दरेक राजपूत नेताओ ऐ विचारवु जोइऐ भाजप जातिवाद उभो करयो छे जाति जाति लडावो ने राज करो
@tulsivaswanitulsivaswani7167
@tulsivaswanitulsivaswani7167 29 күн бұрын
રાજકોટ સીટ માટે 100 % E V M મશીન ને જ અભિનંદન આપવા જોઈએ
@manekbhagadhavi1984
@manekbhagadhavi1984 27 күн бұрын
જા જા E v m વાડી
@ranchhodbhaidobaria3939
@ranchhodbhaidobaria3939 28 күн бұрын
😅સો ચૂહા મારકે બિલ્લી હજ પીને ચલી
@bhupatbhaiharaniya9397
@bhupatbhaiharaniya9397 28 күн бұрын
મોઘવારી છે જ નહી
@saganbhaidoga5985
@saganbhaidoga5985 29 күн бұрын
વાહ વજુબાપા બાપુ
@RanaYuvi
@RanaYuvi 29 күн бұрын
નારી અસ્મિતા નો સવાલ હતો
@mukeshbhainatabhai5922
@mukeshbhainatabhai5922 29 күн бұрын
મુંબઈ ઉતર પ્રદેશ રાજેથાન માં ભાજપ નું ધોવાણ થયું છે હું ગુજરાત ના મતદારો નો આભાર માનું છું ગુજરાત રાજ્ય માં ભાજપ સરકાર 30 વર્ષથી સંતા માં છે ત્રિજી વખત ગુજરાત રાજ્ય ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બને એની માટે ગુજરાત રાજ્ય મતદારો એ 25 સીટ આપી છે
@tulsivaswanitulsivaswani7167
@tulsivaswanitulsivaswani7167 29 күн бұрын
નેશનલ લેવલે E V M મશીનો ના સેટીગ બરાબર ના થયા ,,, ચુંટણી ઇલેક્શન બેલેટ પેપર થી કરાવો તો OLL INDIA 25 સીટ થી એક પણ વધારે ના જ આવે. ,,,,,
@mayarampatel9259
@mayarampatel9259 29 күн бұрын
નરેન્દ્ર મદ ! ! ! એવું માન. વજુભાઈ બોલ્યાં છે.
@dilubhajadeja8071
@dilubhajadeja8071 27 күн бұрын
Rupala. Virodh reshe. Chalu
@devendrasinhrauljiipossibl2846
@devendrasinhrauljiipossibl2846 29 күн бұрын
ડાહી ડાહી વાતો કરે છે
@dansingpanarapanara-yc3lr
@dansingpanarapanara-yc3lr 29 күн бұрын
400 par ek matra Rajiv Gandhi 1985 election ma par karii sakta hata indiraji ni hatiya thata temne voters ni sahanubhuti Mali hati have pachhi koi party 400 par nahi Kari sake matdaro bahu jagrut thaya chhe je democracy mate saru chhe
@ChudasamavirendrasinhBhikhubha
@ChudasamavirendrasinhBhikhubha 29 күн бұрын
Rajputo ne saidlaind karava nikalya hata aagani chutani ma khabar padche jay bhavani
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 92 МЛН
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 45 МЛН
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 92 МЛН