રિલાયન્સના પરિમલ નથવાણીને આવી ભૂખ હશે ? ખેડૂતો સાથે અબજો રૂપિયાના કાંડની તૈયારી શરૂ? | Gujarati News

  Рет қаралды 129,157

Navajivan News Prashant Dayal

Navajivan News Prashant Dayal

Ай бұрын

#gujaratinews #Parimalnathwani #breakingnews #exclusiveinterview #latestgujaratinews #Godhavifarmers #Scam2024 #Gujaratimasamachar #tajakhabar #taazakhabar #tajanews #tusharbasiya #PrashantDayal #navajivannews
@Navajivannewsclips @NavajivanNewsDigital t.me/@newsnavajivan
--------------------------------------------------------------------------------------
Join us on WhatsApp: chat.whatsapp.com/Ix3Id60tJQ2...
--------------------------------------------------------------------------------------
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
/ newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
t.me/@newsnavajivan

Пікірлер: 405
@user-yy4qe7ep8q
@user-yy4qe7ep8q Ай бұрын
ગોધાવી ના ખેડૂતો બીજુ કાઈ નઈ Navjivan News ને રોજ Like કરવાનુ રાખજો ને મોરલ સપોટ તો કરજો
@mansukhbhaisavaliya6085
@mansukhbhaisavaliya6085 Ай бұрын
શેર વધારે કરો મીત્રો
@buddha2845
@buddha2845 Ай бұрын
જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી તમારી હિંમત પૂર્ણ પત્રકારિતા ને સલામ
@user-wh7gn9fo4g
@user-wh7gn9fo4g Ай бұрын
બિલકુલ સાચી વાત 👍
@indianthanedar530
@indianthanedar530 23 күн бұрын
@@buddha2845 aa log chodu banave che... 50000 var matalab 10 CR no bigha.... Aatlo bhaav hato???
@user-cy1xt4sp8r
@user-cy1xt4sp8r Ай бұрын
પરિમણ નથવાણીએ જામનગર જિલ્લામાં આજ કર્યુ છે.
@vijayrajyaguru5503
@vijayrajyaguru5503 Ай бұрын
પરિમલ નથવાણી ની નજર હમણાં પોરબંદર પર પણ હોઈ એવું લાગે છે
@monikasingh-pq9vk
@monikasingh-pq9vk Ай бұрын
નથવાણીના જામનગરમાં બધી પાર્ટીઓમાં પેદાઓ છે…. કૌંગ્રેસ, આપ, ભાજપ….
@arvindahir
@arvindahir Ай бұрын
Ha jarur aanalayakoe jamjodhpur talukana eak gamni jamino sarkar ane police ni dadagiri thi chinavi lidhi chhe.
@jadejashukhadevsinh2334
@jadejashukhadevsinh2334 Ай бұрын
જમીન કેમ બચે અને કેમ સરકાર વાકી વળી જાય તે પંજાબ હરિયાણા દિલ્હી up અને બંગાળ ના ખેડૂત પાસે થી શીખો બાકી આ બીજેપી ના ભાંડ ભળવા ભગવા ના અંધ ભકતો કોઈ વાત મા સમજ તે વાત મા માલ નથી ગુજરાત મા તડીપાર વિશ્વ ગુરુ અને કતવાની છે તે બધા ને ભિખારી બનાવવા માગે છે ભેગા મળી સીધા હાઇકોર્ટ મા જાવ એટલે તારીખ પડ્યા રાખશે એટલે કંપની પણ ભાગી જશે આ લાતો ના ભૂત છે વાતો થી નહી માને નથવાણી જ બધી જડ નુ મૂળ લાગે છે
@nitinvasoya4551
@nitinvasoya4551 24 күн бұрын
શાબાશ મારા ભાઈ, વંદન કરું છું તમને.
@keshwalaranjitvejabhai
@keshwalaranjitvejabhai 23 күн бұрын
100ટકા આવૂ સંગઠન બનાવવૂ જોયે હાય કોર્ટ માં જય ને એમજ કહેવાય કે આ બંધ કરો નહીં તો ગૂજરાત પણ નક્સલ વાદી બની જસે
@govindvparjapti7024
@govindvparjapti7024 Ай бұрын
ઓલમ્પિક રમતો માટે ખેતી લાયક જમીનો રહેણાક વિસ્તારમાં બનાવવી જરૂરી છે કચ્છમાં બનાવો ત્યાં રણ ઓલમ્પિક બનાવો
@user-se5pj9uv1v
@user-se5pj9uv1v Ай бұрын
Bhai kutch ma pn have Jamin nathi udhyogpati o ne jaju kharu Liz pr aapi devayu che
@rajeshrajesh-xm7yj
@rajeshrajesh-xm7yj Ай бұрын
Vahhh Navjivan
@thakornatuji7384
@thakornatuji7384 Ай бұрын
જેટલા મોટા એટલા ખોટા છે
@meetmehta471
@meetmehta471 Ай бұрын
આ ભાઈ 14500 ની વાત કરે એ સારુ કેવાય, આહી જામનગર મા થી 15 પૈસા લખે લિધે છે
@VinayPatel-tx6om
@VinayPatel-tx6om 21 күн бұрын
તમારા દુઃખ માં દિલાસો આપુ છું🙏 જીની હારે થયું હોઈ ઇજ સમજી સકે.🙏
@bharatsinhgohil6068
@bharatsinhgohil6068 Ай бұрын
ભાજપને આપો મત
@bababhaivankar4529
@bababhaivankar4529 Ай бұрын
પજાપ.અને.હરિયાણા.નુ.જેવુ.બળ.જોય.તમે.2000.ભીખ.રાજી.થાઅઔ
@nirmalsinhvaghela139
@nirmalsinhvaghela139 Ай бұрын
ધોલેરા પોર્ટ ની આજુ બાજુ ની જગ્યા ખાલી છે ઓલમ્પિક ત્યાં આયોજન કરો , વિકાસ થશે
@patel85naresh
@patel85naresh Ай бұрын
નમાલા ન્યાય તંત્રની છબી દેખાય રહીછે
@dbshah91
@dbshah91 Ай бұрын
सबसे ज्यादा गुलाम राज्य गुजरात ही है।✅💯
@vasarambhaichauhan2642
@vasarambhaichauhan2642 Ай бұрын
બહુજ પ્રેમ થી સૂંડલે સૂંડલે વોટ આપી પ્રભુજી ને પધરાવ્યા છે તો દુઃખી થયા વગર આપી દો.
@chandrakantjadav3243
@chandrakantjadav3243 Ай бұрын
દરેક ખેડૂત એકમત થાય અને સખત વિરોધ કરે અને આદોલન ચલાવવુ જોઈએ.
@bharatsinhgohil6068
@bharatsinhgohil6068 Ай бұрын
ભાજપ છે તયાલગી. આવુજ થછે
@bharatjhaveri2370
@bharatjhaveri2370 Ай бұрын
Gujarat is number one in Bhastachar and Gunda Gardi in India
@dhanjibhairaddiya6481
@dhanjibhairaddiya6481 Ай бұрын
सर जामनगर कछ मा घणा खेडुत नी जमीन लयी लीधी छे अदानी अने रीलायंस बंने ऐ लयी लीधी छे
@kapildave5361
@kapildave5361 Ай бұрын
કેટલી ભુખ હશે માણસ ને પૈસા ની
@VinayPatel-tx6om
@VinayPatel-tx6om 21 күн бұрын
આ ભૂખ નથી, આ નીતિ ખોટી છે, પ્રી વેડિંગ માં તો 1000 કરોડ ની ફૂક મારી દીધી, 1000 કરોડ ખેડૂતો ને દીધા હોત તો હજી જમીન લૂંટ્યા કરતા જાજી આવે, ખેડૂત ક્યાં 2 કરોડ વીઘા ના માગે છે! એને ખેડૂતો ને બિચારા ને જી ભાવ હાલતો હોઈ ઇજ જોઈ છે , તો આપી દેવો જોઈ ને.🙏
@user-yy4qe7ep8q
@user-yy4qe7ep8q Ай бұрын
ભાઈ તમારી સાથે આવનારા સમય મા ખુબ જ લોકો જોડાસે પણ મને લોકો મા વિશવાસ નથી ભગવાન તમને સાથ આપે તોજ બાકી ગુલામી તરફ જઈ રહયા છીયે આટલા સમય તમે નથી ડરીયા એપણ ખુબ મોટી વાત છે તુષારભાઈ તમને પણ હેરાન કરીયાતા મને ખબરછે ભગવાન તમારી રક્ષા કરે ખુબજ હીમત છે ભાઈ🙏🙏🙏
@lovely54yahoo
@lovely54yahoo 20 күн бұрын
જો રાજા પોતે એવા લોકો ને સપોર્ટ કરે તો પછી એ તો થવાનું જ હતું ને આ વાત ગુજરાત ના લોકો ને સમજવું જોઈએ ગમે તે હોય જોઈએ તો એજ સરકાર
@mansukhbhaisavaliya6085
@mansukhbhaisavaliya6085 Ай бұрын
કળયુગ ના ગૃહમંત્રી છે મીત્રો
@bharatjhaveri2370
@bharatjhaveri2370 Ай бұрын
Gujarat is Roll model of Modi ji in India today
@TimepassGujarati111
@TimepassGujarati111 21 күн бұрын
આજ રીતે નીડરતા પૂર્વક બોલતા રેજો.... અમે બધા તમારી સાથે છીએ...💪💪
@mayursinhkanchva9548
@mayursinhkanchva9548 Ай бұрын
જામનગર તો વર્ષો પેહલા કામ થાય ગયુંછે
@bhupendrgt173
@bhupendrgt173 Ай бұрын
Tadipaar home minister jis Desh ka hoga vah public ka yahi halat Karega
@narsagbhailamba6684
@narsagbhailamba6684 Ай бұрын
કોર્ટ મા જતા રિયો કોર્ટ મા સમપા દ ન્ મા મોડુ થસે
@vibhakarmehta8344
@vibhakarmehta8344 Ай бұрын
ભાઇ, જાગો સરકાર દરવખતે બદલી નાંખો નહિતર આવા જ હાલ થશે જ😊😊😊
@humiranizizi4927
@humiranizizi4927 14 күн бұрын
Tusar bhai all mighty save u Your reporting is brave.......
@vijaysinhjadeja1565
@vijaysinhjadeja1565 Ай бұрын
સાવ સાચી વાત છે જાગૃત બનો 🙏🙏🚩🌹
@ChanduMavawala
@ChanduMavawala Ай бұрын
૧૬ હજારમાં લ ઈ ૮ હજારના ભાવે સરકારને આપસે તો શું આ કંપની દાનવીર છે.
@Shubham-ds4fh
@Shubham-ds4fh Ай бұрын
સાહેબ નહિ રાવણ
@darshanpatel3297
@darshanpatel3297 17 күн бұрын
ફાયર સેફ્ટી ના નામ પર પણ ખુબ મોટો ભ્રષ્ટાચાર ચાલે છે
@rushiamin1008
@rushiamin1008 29 күн бұрын
તમે ખૂબ સારું કહી રહ્યા છે. ખોટું જરાય નથી❤
@jivnojiv
@jivnojiv 14 күн бұрын
શું વાત કરો છો પરિમલ નથવાણી કોઈ દિવસ સીધી મીટીંગ કરેજ નઈ
@b.mgadhvi-yg2rb
@b.mgadhvi-yg2rb Ай бұрын
સાચી વાત છે
@laxmansinhjadeja6399
@laxmansinhjadeja6399 Ай бұрын
ભાજપ ને મત આપો હજી અને હેરાન થાવ જરૂર છે ગુજરાત ની પબ્લિક ને
@arvindparmar3641
@arvindparmar3641 Ай бұрын
Tusharbhai tamari matrushre ne mara sat sat naman 🎉🎉🎉
@jayshukhbhairakhasiya492
@jayshukhbhairakhasiya492 Ай бұрын
Sachi vat che bhai
@bhupatchopda
@bhupatchopda Ай бұрын
સરસ માહિતી આપી
@prakashvaghela8016
@prakashvaghela8016 Ай бұрын
Khub jordar bhai
@ketankava34
@ketankava34 Ай бұрын
वाह खेडुत लोको ने हींमत आपी सरस कायॅ
@rajendrasinhjadeja5325
@rajendrasinhjadeja5325 Ай бұрын
Tusharbhai. Good
@akhileshrank7498
@akhileshrank7498 Ай бұрын
આવા પત્રકાર હોવા જોઇએ
@mayurvakatar455
@mayurvakatar455 Ай бұрын
.. I.. Salute.. To bottom of my Hart..prashant dayal Sirji 🫡B'COUSE of.. 🙋in past one refinery happened in jamnagar 🤓🤓.. 👍👍👏👏🙏🙏
@jpimerfarming4306
@jpimerfarming4306 Ай бұрын
નવજીવન નયુઝ ને નિડર પ્રત્રકાર તુષારભાઇ બસીયા ને 100 સલામ
@PankajJoshi-lc6bf
@PankajJoshi-lc6bf Ай бұрын
Bhagvan Tusharbhai ne sukhi rakhe.
@bharatjhaveri2370
@bharatjhaveri2370 Ай бұрын
Modi ji slogan Chanda do and Dhandha Lo, pure Dictator ship going on in India today
@cooldeva008
@cooldeva008 Ай бұрын
Wah. Very good reporting.
@dharanidhar4888
@dharanidhar4888 Ай бұрын
ધન્યવાદ નવજીવન ન્યુઝ
@moulviasiruddin2949
@moulviasiruddin2949 Ай бұрын
Good જોબ sir બિલકુલ fact
@jigarsinhparmar3068
@jigarsinhparmar3068 Ай бұрын
સરકાર જો ૮૦૦૦ માં લઇ લેશે તો પછી આ કંપની ૧૪૦૦૦ માં કેમ લે છે?
@nazlinshaikh965
@nazlinshaikh965 Ай бұрын
OMG...😮😮😮😮
@makawanadhirubhai5086
@makawanadhirubhai5086 Ай бұрын
સેલ્યુટ બશીયા સર
@bhupatbhaiharaniya9397
@bhupatbhaiharaniya9397 Ай бұрын
અભિનદન સાહેબ આવાનાલાયક કયાથી પેદાશ થઈ છે
@jjgohil2554
@jjgohil2554 Ай бұрын
Wah dost really nider patrakaarita
@user-lm3ys9nw4t
@user-lm3ys9nw4t Ай бұрын
Nice information
@RahulParmar-mv3lt
@RahulParmar-mv3lt Ай бұрын
great bhai, dream project ma barbad kaarse khedut ni jamin lae levani... na aapta,
@valmiki3124
@valmiki3124 Ай бұрын
🙏🙏🙏
@dbshah91
@dbshah91 Ай бұрын
साहेब मतलब नरेंद्र मोदी।✅💯
@AdmiringChrysanthemumFlo-lw8qe
@AdmiringChrysanthemumFlo-lw8qe Ай бұрын
Truths.
@spinepolytec7738
@spinepolytec7738 Ай бұрын
Vah Tushar Bhai I selute khub saras sabdo kahi didha
@umeshparmar2905
@umeshparmar2905 Ай бұрын
Very good
@neelamvalecha4837
@neelamvalecha4837 Ай бұрын
Now you guys know how and whom to vote for fairness ??
@rasiyogujarati
@rasiyogujarati Ай бұрын
🙏💐🙏
@manubhaithakor5091
@manubhaithakor5091 Ай бұрын
Bhumafiya adhikariao Bhai Bhai mil batke khai malai
@mayursinhjadeja2784
@mayursinhjadeja2784 Ай бұрын
આનો ધંધો જ આ છે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકો આ હરામીને સારી એવી ઓળખે છે.... આના માટે હલ્કો શબ્દ પણ હલ્કો પડે..
@hemangivaghela4458
@hemangivaghela4458 Ай бұрын
Tusharbhai tamaro khub aabhar kheduto ne saport karva mate 🙏
@AdmiringChrysanthemumFlo-lw8qe
@AdmiringChrysanthemumFlo-lw8qe Ай бұрын
What MRTP act Says ? FARMER should fight for ownership of Land as per Urban land !
@loksapps5455
@loksapps5455 Ай бұрын
Great
@mehndrabariyabariya7061
@mehndrabariyabariya7061 24 күн бұрын
Good work
@bhagvanbhaijoshi4374
@bhagvanbhaijoshi4374 Ай бұрын
Jay ho tusarbhai. Gisf gard na vandan
@B.darbar
@B.darbar Ай бұрын
वाह भाई बोलते रहो आपका बोलना रंग लायेगा
@HajaGadhavi-hw8iq
@HajaGadhavi-hw8iq 16 күн бұрын
ઊડાળિ દેવાય કપનિને
@shambhurabari4831
@shambhurabari4831 Ай бұрын
😢😢
@jigswal
@jigswal Ай бұрын
WAH
@ashokbhaijuvansinhbaria3204
@ashokbhaijuvansinhbaria3204 Ай бұрын
સત્ય
@devendrasinhvaghela4000
@devendrasinhvaghela4000 Ай бұрын
Hajaro kheduto nu samarthan che ame tamari sathe chiye jarur padeto aandolan ma ame jodavisu ane nyay aapavisu
@hasmukhbhaiakbari2819
@hasmukhbhaiakbari2819 Ай бұрын
જ્ય ભાજપ
@bharatjhaveri2370
@bharatjhaveri2370 Ай бұрын
We citizens of India are responsible for elect un educated PM and CM in India today
@sprajgor4623
@sprajgor4623 Ай бұрын
❤ 2016 થી 2024 સુધી સુઈગામ થી પ્રાઇમ મિનિસ્ટર સુધી ઓનલાઇન આરટી એસ અપીલ તથા ફરિયાદ તથા રજુઆતો ચાલુ છે પોસ્ટ બાયડી
@user-tg6nl3de6t
@user-tg6nl3de6t Ай бұрын
Khub dhanyvad Sacho avaj uthavva badal
@rahulbhaisolanki3970
@rahulbhaisolanki3970 Ай бұрын
ભાઈ ભાજપ ૧૨ વર્ષ થી sports શિક્ષક ભરતી બંધ કરી દીધું આને ઓલમ્પિક ગેમ્સ રમઆડવઈ છે
@user-lt6wh3rp2l
@user-lt6wh3rp2l Ай бұрын
વહાતુસારબસિયાતમારિહિમત
@Hrajesh1809
@Hrajesh1809 Ай бұрын
So bad.....if it is true
@rajeshrajput-uk5qu
@rajeshrajput-uk5qu Ай бұрын
Big COURRPTION.
@zalayashpalsinh922
@zalayashpalsinh922 Ай бұрын
Khub sari muhim che Navajivan channel No
@girishparmar5028
@girishparmar5028 Ай бұрын
Good ripoter
@blackhawk45454
@blackhawk45454 Ай бұрын
Navjivan News is a best news channel, thanks you tame je news aapo Cho Ema mate ,tame forestgard na news dhyane lidha ena mate dhanyawad ❤
@jagdishbhaiparel785
@jagdishbhaiparel785 Ай бұрын
Loot no male pachavo agaro che.1000 acar jamin ma mango che.khedut ne toch mariyada lage.
@MwshtaqPatel-xi4yr
@MwshtaqPatel-xi4yr 4 күн бұрын
Or media kahan h ?
@nitinpathar9614
@nitinpathar9614 Ай бұрын
You are brave tushar sir
@mayurchavda9221
@mayurchavda9221 Ай бұрын
જામનગર મા પણ આજ કરે છે
@rajendrasinhjadeja5325
@rajendrasinhjadeja5325 Ай бұрын
Super kamgiri
@MANJULABENPATEL-kg2qn
@MANJULABENPATEL-kg2qn Ай бұрын
Ghanshyambai 9:34 9:38 9:44
@AdmiringChrysanthemumFlo-lw8qe
@AdmiringChrysanthemumFlo-lw8qe Ай бұрын
Modiji and Amitbhai not Possible ! Because they have lots of Work.❤
@jaypalsinhjadeja9937
@jaypalsinhjadeja9937 Ай бұрын
Dhanyawad navjivan
@AdmiringChrysanthemumFlo-lw8qe
@AdmiringChrysanthemumFlo-lw8qe Ай бұрын
MRTP act ?
@sp7008
@sp7008 25 күн бұрын
Seems like hand in glove job- between reliance and modi, in fact SHAME on bjp
@kheduthelper
@kheduthelper Ай бұрын
અમે પણ્ નવ જીવન ની સાથે સવિ હુ પણ ખેડૂત શું
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 19 МЛН
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 54 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 35 МЛН
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 19 МЛН