એસ. ટી. બસની જૂની યાદો l RJ AKASH l S.T.BUS

  Рет қаралды 376,397

RJ Akash

RJ Akash

3 жыл бұрын

એસ. ટી. બસની જૂની યાદો l RJ AKASH l S.T.BUS
સલામત સવારી એસ. ટી. અમારી.. વાળો જમાનો યાદ છે ?
હાથ ઊંચો કરો અને બસ માં બેસો વાળા જમાના ની યાદો comment માં જણાવો... 😁
#rjakash #stbus

Пікірлер: 576
@rameshsonraj
@rameshsonraj 2 жыл бұрын
આ છોકરો તો 11 વર્ષનો પણ મા-બાપ કે હજુ સાત વર્ષનો છે આની ટિકિટ ના હોય એમ કરીને છોકરાને મફત મુસાફરી કરાવી લેતા યાદગીરી માટે ખુબ સરસ બોલ્યા
@kiritparmar1211
@kiritparmar1211 2 жыл бұрын
2 આખી અને 1 અડધી ટિકિટ... ભાઈ બઉ યાદ આવે છે એ દિવસો...
@tripplem8724
@tripplem8724 2 жыл бұрын
Sachi bhai maja hati pela Attyrae to mobile laine bese
@ansariakhtarali194
@ansariakhtarali194 2 жыл бұрын
@@tripplem8724 y
@ravalgayatri5382
@ravalgayatri5382 2 жыл бұрын
Haho 😂
@mishalharmani4099
@mishalharmani4099 2 жыл бұрын
શિયાળામાં બારી બંધ ના થાય... ઉનાળામાં બારી ખૂલે નહિ.. ચોમાસામાં બારી જ ના હોય... મુસાફરી પાસ વાળાનો સર્વે... 😀
@mishalharmani4099
@mishalharmani4099 2 жыл бұрын
@@vijay_academy સાહેબ, 10 વર્ષના અપડાઉનની યાદો
@bhimarabari5524
@bhimarabari5524 2 жыл бұрын
😂😂😂
@merurabari7949
@merurabari7949 17 күн бұрын
​@@bhimarabari5524hy kem cho bhima rabari bolo tame kiya thi cho bhai
@jagadajigar7894
@jagadajigar7894 2 жыл бұрын
અદભુત વર્ણન. આભાર આકાશ ભાઈ બાળપણ યાદ કરાવવા બદલ 🙏
@maharaja22836
@maharaja22836 2 жыл бұрын
નિ:શબ્દ ભાઈ તમે તો ૧૯૯૦ના દિવસો યાદ કરાવી દિધા👍👍💐
@patelaakash6453
@patelaakash6453 2 жыл бұрын
બસ સ્ટેન્ડ માં ઉભેલી બસ માં વિદ્યાથીઓ પોતાના કોલેજ ના બેગ નાખી ને જગ્યા રોકે એ દિવસો યાદ છે હજુ
@sudhirgadhavi7590
@sudhirgadhavi7590 3 жыл бұрын
ધાસભ્ય ni સ્પેશિયલ સીટ
@thakerpriyank
@thakerpriyank 2 жыл бұрын
ધારા સભ્ય કોઈ દિવસ બેઠા છે?
@bharatrathob585
@bharatrathob585 2 жыл бұрын
એસટી,અમારી,સલામત,સવારી🚌બેઠા પછી,જવાબ,દારી, તમારી
@drcheers
@drcheers 2 жыл бұрын
😂😂
@jitusolanki9438
@jitusolanki9438 2 жыл бұрын
હા હા હા
@akthakor743
@akthakor743 10 ай бұрын
🥰હા મારું ધાંગધ્રા હા 👌✨💝💫
@sanketpataniya817
@sanketpataniya817 2 жыл бұрын
नाशिक TO गोंडल 2008 नी सफर नी याद आवी गई भाई 😍🤗
@zalalalubha
@zalalalubha 2 жыл бұрын
બાળક થોડું મોટું હોય ને એની ટિકિટ ના લેવી પડે એટલે ઉંમર નાની બતાવવાની.....માસ્તર હજુ તો ત્રીજા માં ભણે છે....😀😀😀
@hvkmemories5345
@hvkmemories5345 2 жыл бұрын
sachi vat
@nitapatel2133
@nitapatel2133 2 жыл бұрын
🤭🤭🤭 Mara mammi pan aavu karta😂
@anandhedpara8792
@anandhedpara8792 2 жыл бұрын
Chokarane pela kahi de master puche to kaje 3 bhanu chu 🤣🤣
@silent_boy_025
@silent_boy_025 2 жыл бұрын
Bilkul sahi
@DesaiSd-rn4rn
@DesaiSd-rn4rn 2 жыл бұрын
Mara mammi pan aavu karta
@ashishgor8426
@ashishgor8426 Жыл бұрын
હા ભાઈ હા સો ટકા સાચી ભાઈ બચપણની યાદ દેવડાવી ગુજરાતની મોજ
@30GK
@30GK 3 жыл бұрын
S.T bus ni moj j alg hoi bhai😂😂 આપડી સાહી સવારી છે ભાઈ..😂😂
@MRNACHIKETA
@MRNACHIKETA 2 жыл бұрын
સરકારી બસની બારી ખોલીવી એટલે અઘરમા અઘરી વાત એમાય ખોલી લિધા પછી પાછળ વારા હારે માથાકૂટ 😅😅😅😅😅😅😅
@chavdamahavirsinh3670
@chavdamahavirsinh3670 2 жыл бұрын
વાહ આકાશ ભાઈ તમે જૂની યાદો તાજી કરી દીધી 👍🙏
@chiragbhatia8980
@chiragbhatia8980 2 жыл бұрын
I still travel in GSRTC.... ✌️
@nvzpubg-newstatesgamingzon1909
@nvzpubg-newstatesgamingzon1909 2 жыл бұрын
અમારે ગાંધીનગરના પથીકાશ્રમમાં એસ.ટીની એક બસ બહુ સરસ હતી એ હતી ડબલ ડેકર...👌👌👌
@priyabrahmbhatt23711
@priyabrahmbhatt23711 2 жыл бұрын
પણ બસની મજા જ અલગ છે😍
@harshapujara9923
@harshapujara9923 2 жыл бұрын
Baro bar bhai
@akashk106
@akashk106 2 жыл бұрын
I travel in so many state but GSRTC bus service is the one of the best state transport service in India....
@_siddhPatel
@_siddhPatel 2 жыл бұрын
Pani na pouch 🤩 nanpan yad avi gayu
@div008ss
@div008ss 2 жыл бұрын
👌, બહાર કોઈ એ હાથ નીકળવો નહીં, આટલું વાંચીને ઈચ્છા ના હોય તો પણ હાથ બહાર નીકળી જતો..
@bhavikvaishnani
@bhavikvaishnani 2 жыл бұрын
જો ર કઈ રહી ગયેલું હોય.... તો બધી કોમેડી ST જે રીતના પેસેન્જર ભેગા કરે એમજ બધી comment સાથે ભેગી કડી અને part 2 બનાવજો.‌..
@jigardutt3213
@jigardutt3213 2 жыл бұрын
એસટી બસને જોવૂ એટલે એવૂ લાગે કે આ બધી મારા ઘરનીજ બસો છે.😜🤣 એવો લગાવ હો
@vipulthakorvlog5152
@vipulthakorvlog5152 2 жыл бұрын
🤣🤣🤣
@kishanpatel5935
@kishanpatel5935 2 жыл бұрын
Bhai kharekhr yrrr Bauj yaad aave juna ST na divasho Sari yaaad apavi tme amne👏👏👏 Dil thi dhanyawad 🙏
@ravigoltar4467
@ravigoltar4467 3 жыл бұрын
હા S. T બસ ની મોજ હા
@nayanpalas7464
@nayanpalas7464 2 жыл бұрын
ઓલું પેટી માંથી ટિકિટ કાઢી ને આપવી. પછી એમાં spunch થી કાનું પડવાનું 😁
@abhaydani6730
@abhaydani6730 2 жыл бұрын
Ae ticket maa pela numbers su kaam maa aavta
@dhapagaju1499
@dhapagaju1499 2 жыл бұрын
jiii
@rutvikpatel5354
@rutvikpatel5354 2 жыл бұрын
E to na bhulay
@Vivek-kw2ep
@Vivek-kw2ep 2 жыл бұрын
Y
@dhapagaju1499
@dhapagaju1499 2 жыл бұрын
hiii
@naikharish6
@naikharish6 2 жыл бұрын
Driver ganji pehrine right bhai...surat madhi bus no driver bhai ....ganji ma....2002 to 2007❤️❤️❤️
@priyanksinhjadeja5109
@priyanksinhjadeja5109 2 жыл бұрын
Vaah Rakesh Bhai .bahu j sari Juni yaado taji Kari .e pan 💯 sachhi. Thank you bhai
@bharat.j.bharwad7264
@bharat.j.bharwad7264 2 жыл бұрын
ખરેખર પહેલા ના દિવસો યાદ કરાવ્યા. સુરત થી ભાવનગર જવાનું થાય ત્યારે ઉપર લાલ અને નીચે ક્રીમ કલર થોડા સફેદ પટ્ટાવાળી બસ ની મૂસાફરી ખૂબ જ મજા આવતી...
@rakeshvaghela3795
@rakeshvaghela3795 2 жыл бұрын
સુપર ભાઈ જૂની યાદો આવી ગય
@TapanVaria
@TapanVaria 2 жыл бұрын
Bus stand enter thati vedaye driver je stearing ghumedto e jovani maza avti
@piyushpatel1246
@piyushpatel1246 2 жыл бұрын
સાચી વાત
@chhayaraval2961
@chhayaraval2961 2 жыл бұрын
બાકી ટિકીટ બાકી ટિકીટ....કંડક્ટરની વાતો રહી ગઈ🤣🤣🤣🤣🤣🤣🤣👌👌👌👌બાકી જોરદાર હો...બહુ ફર્યા છીએ
@sanjaybhamanek6206
@sanjaybhamanek6206 2 жыл бұрын
ST Bus 🚌 Ni Moj Kayk Alagaj Chee Bhai 👌
@saiilesh1767
@saiilesh1767 2 жыл бұрын
Wah bhai sachi vat che me juni bus ma musafri kari che pan atyatni wi- fi Ane a.c karta e desi zindagi sari hati ho wala miss you old time 🤔🤔☹️☹️☹️☹️
@hiralbamarotiya7966
@hiralbamarotiya7966 2 жыл бұрын
ના ભાઈ 👦કંઈ નથી રહી જતુ એકદમ સાચું છે
@sanketpataniya817
@sanketpataniya817 2 жыл бұрын
Love to GSRTC 🚌🚌
@ghanshyamprajapati368
@ghanshyamprajapati368 2 жыл бұрын
1 અડધી અને બે આખી ટીકીટ આપો ,, This gold time period
@SagarLadava
@SagarLadava 2 жыл бұрын
S.T bus ma game Taye besu last seat ni windoseat Aapdi 😂😂😂😂 last seat ni maja j aalag che. 1.Badha uper najar rei 2.full windo male 3.varshad chalu hoi toi windo open hoi to pan pani na ude 4.last seat MA vrudh loko na aave etre ubhu na thavu pade. nakar biji seat MA daya aavi jai and seat Khali dav 5. This bus helpful poor students on up-down pass system. 6. Biji Bus bagade to tya j sarvai jaye but st bus bagade to biji bus ma besadi ne aa bus manjir sudhi pochade 7.last seat na benefits kav etra ocha che etre puru Karu Tema besi A to king jevi fill aave 😂😂😂😂😂😂😂😂😂😂😂
@rajankothadiya8716
@rajankothadiya8716 Жыл бұрын
Khub saras. Train nu pann aavuj che. Sleeper hoi to family bandhai jai. Nava sabandh bani jai. Journey puri ne badha pot potana raste. AC coach hoi to munge mungu aakhi musafari puri thai. Flight ma to washroom java baju ni seat wada ne eshare kevanu ke jagya aapjo mare bahar javu che.
@locallorenz4498
@locallorenz4498 2 жыл бұрын
Gajb ho mara bhai 😃😃
@merurabari7949
@merurabari7949 17 күн бұрын
Hy kem cho bolo ji
@bhaktinimavat6893
@bhaktinimavat6893 2 жыл бұрын
Vah Bhai Vah❤🔥🔥🔥🔥
@drpooja9427
@drpooja9427 10 ай бұрын
💯 સાચી વાત
@vaidumor
@vaidumor 2 жыл бұрын
Kai ghattu nathi👍👍👍superb
@Kalpeshvaghela3
@Kalpeshvaghela3 4 ай бұрын
Emergency exit vishe janavanu thodu rahi gayu but bahuj saras video che juni yado taji kari didhi tame..thank you Jay shri krishna 🙏🙏
@umaghoda9912
@umaghoda9912 Жыл бұрын
Bahu maja hati🎉
@Ranbir_007
@Ranbir_007 2 жыл бұрын
really bhai bau maja aai gy ho...🙏🏼
@dhruv8549
@dhruv8549 2 жыл бұрын
ચણા મસાલે વાળા ભાઈ રઇ ગયા
@malekvlogs8603
@malekvlogs8603 2 жыл бұрын
Sachi vat bhai
@deshmimaheshwari7671
@deshmimaheshwari7671 2 жыл бұрын
S T ni to vat jj alg chhe Bhai 🙂🙂🙂 lockdown pachhi badhu yaad aave chhe ee.......
@chetanbhatt337
@chetanbhatt337 2 жыл бұрын
Haa me aa badhu joyu che bachpan ma 😀😀😀
@meetyadav571
@meetyadav571 2 жыл бұрын
Ae jamano saro hto bhai😊
@GotiVivek24
@GotiVivek24 2 жыл бұрын
અદ્ભૂત વર્ણન....
@ShreeMahakalidhamvavdi
@ShreeMahakalidhamvavdi Жыл бұрын
તળાજા સુરત મા ચાલુ છૂ હુ ડ્રાઈવર છું G.S.R.T.C ડિલક્ષ એક્સપ્રેસ
@ShreeMahakalidhamvavdi
@ShreeMahakalidhamvavdi Жыл бұрын
હુ એસ.ટી બસ નો ડ્રાઈવર છુ G.S.R.T.C
@nikhilraval2021
@nikhilraval2021 2 жыл бұрын
આપણે મોટા થયા હોય તો પણ મમ્મી ની સાથે જઈએ etale મમ્મી અડધી ટિકિટ કઢાવી ને કહે અમારો છોકરો હજુ તો નાનો છે
@jayeshtrivedi7370
@jayeshtrivedi7370 Жыл бұрын
Khub saras varnan karyu
@tillthefloorgeming
@tillthefloorgeming 10 ай бұрын
Dhangdhra❤
@mukeshvaghela9191
@mukeshvaghela9191 2 жыл бұрын
Ek dam sachi vat bhai
@shrutipandit3333
@shrutipandit3333 2 жыл бұрын
Jordar video
@vanrajsinhchauhan5258
@vanrajsinhchauhan5258 2 жыл бұрын
❤❤❤👌👌👌👌
@hbp7633
@hbp7633 2 жыл бұрын
You are great. Your IQ is admirable. You have unique style. Nothing left you have covered everything
@kailashbuch1155
@kailashbuch1155 Жыл бұрын
જૂના ઘરને સંજોગ વશાત્ છોડવા વખતની લાગણી ને ખૂબજ hrudayngam રીતે વ્યક્ત કરી છે.
@anilrajput580
@anilrajput580 2 жыл бұрын
Wahhhh bhai 👍👌👌😂😂😂
@pankajparmar4047
@pankajparmar4047 2 жыл бұрын
.સરસ જૂની યાદો તાજી થઈ. જૂની એસટી બસ ની વાત જ અલગ છે અમારા ગામમાં નદીમાંથી બસ બે આકાઠેથી સામેના કંઠે પસાર થતી ત્યારે આખી બસમા બેઠેલા બધા પ્રવાસીઓ ચીચીયારીઓ પાડતા કહોડકુ ચાલ્યું નવા પેસેન્જર ને તો બસની અંદર ના છાપરે માથું ભટકાયા અમે નાના હતાં તો મજા આવતી હો
@naresh.patel.1608
@naresh.patel.1608 3 жыл бұрын
Welcome back, good to see you once again.
@bhavikvaishnani
@bhavikvaishnani 2 жыл бұрын
અને કંડકટર ની સીટ માં બેસવાની મજા.!!
@ashvinahir8755
@ashvinahir8755 2 жыл бұрын
Moj aavi gai vala
@ViralJoshiVirus
@ViralJoshiVirus 2 жыл бұрын
Surat Jetpur, Surat Rajkot, Surat Junagadh, Bilimora Jungadh, Surat Banswada.. From 2000 to 2012. ST sivai kai htu nai. ane mostly vaya dholka hoi etle Dholka Bus stand na bhajiya to khas khavana hoi karanke borsad tarapur no road e vakhte etlo famous nto ST mate ne paramount to pachi avi.. Oli daal limbu masala vadi to bhagyej bhulai khava mate.. E time ma divas na 8 thi 10 kalak journey krvani je maja hti e have nathi avti.. bus 60 thi 70 ni speed ma lock hoi toi em lagtu k plane take off krtu etli speed lage.. loko ulti kare..bt eni je maja hti e aa time ma have evi nathi dekhati...
@sanjaychauhan1092
@sanjaychauhan1092 2 жыл бұрын
Bhai taye driver ne pan aaram hato have to hay hori ne bapa mari 😂 Pune thi single driver hoy ne 18.20 kalak noj time aape se bhai jamngar no
@hvkmemories5345
@hvkmemories5345 2 жыл бұрын
sachi vat che
@ViralJoshiVirus
@ViralJoshiVirus 2 жыл бұрын
@@sanjaychauhan1092 😂😂😂😂sachi vaat bhai..
@devanandahir2074
@devanandahir2074 2 жыл бұрын
મોજ પડી ગઈ😂😂👌
@dharmeshgamit287
@dharmeshgamit287 2 жыл бұрын
Bhai ek number bov maza aayi sabhdi ne ac nhi desi hati ❤️❤️❤️❤️❤️
@heenahamidani7684
@heenahamidani7684 2 жыл бұрын
Wah Real ma st bus yaad aavi gay 😔😔😔
@anandmachchhar5495
@anandmachchhar5495 2 жыл бұрын
khub saras
@sojitrabn2
@sojitrabn2 2 жыл бұрын
Kai no ghate bhai
@hiteshsinhrol5524
@hiteshsinhrol5524 Жыл бұрын
👌👌👍👍waa yarr waa very very nice video👌👌👍👍
@abhibhaijebaliya3010
@abhibhaijebaliya3010 2 жыл бұрын
Nanpan yaad aavi gyu 🙏
@abhayahir1706
@abhayahir1706 2 жыл бұрын
Supar bhai supar .... Kai no ghate ho bhai
@maksudsarvaiya5331
@maksudsarvaiya5331 2 жыл бұрын
સરસ વિડિયો ભાઈ જોરદાર જૂનો યાદ આવી ગઈ
@gauravbhaivankar3565
@gauravbhaivankar3565 2 жыл бұрын
વાદળી સફેદ કલરની હતી
@realboy0092
@realboy0092 2 жыл бұрын
Pavlo ne sapna jordaar
@chiragahir494
@chiragahir494 2 жыл бұрын
kai no ghate bhai
@jivanrabari9086
@jivanrabari9086 2 жыл бұрын
Ha bas ni moj ha
@saurabhbharatbhaichavda1281
@saurabhbharatbhaichavda1281 2 жыл бұрын
absolutely right... e ek jamano hato..golden period ......ST amari Salamat Savari..
@bhavyakumarpanchotiya8254
@bhavyakumarpanchotiya8254 Жыл бұрын
wah wah kiya baat hai
@rameshbhaliya7151
@rameshbhaliya7151 2 жыл бұрын
સૂપર ભાઈ
@ravimaheta9355
@ravimaheta9355 2 жыл бұрын
Ha Mojj Ha 😀
@shashikvekariya9121
@shashikvekariya9121 2 жыл бұрын
💯 wah wah too good
@storyboyzahid72
@storyboyzahid72 9 ай бұрын
હા મોજ હા
@denishofficial8600
@denishofficial8600 2 жыл бұрын
Kai na ghate bhai
@user-qi3sn7jp8z
@user-qi3sn7jp8z 2 жыл бұрын
SABKO ACHCHHE JAAHERAATO MILE UPARVAALE JIVIT ISVAR PRABHU YESHUPITAA SATGURUDEV
@Behappylife-ud4rj
@Behappylife-ud4rj 2 жыл бұрын
Vo din bhi kya din the...🤩
@shyambhargav
@shyambhargav Жыл бұрын
Pani na pouch, Bhungada, chana chor garam, singh-chana.. Aha! Anand aavi jai 😊👌👍🏻
@nobody.219
@nobody.219 2 жыл бұрын
Wah Akash bhai.. Bahu j saras ane yadgar varnan... 👍👍👍🙏🙏🙏
@sohilakhani3651
@sohilakhani3651 Жыл бұрын
બહુ સરસ ભાઇ
@kiranbaria5873
@kiranbaria5873 2 жыл бұрын
Super video
@luckyrajsinh1330
@luckyrajsinh1330 2 жыл бұрын
i miss you Gujarat ST😥😥
@arunmehta4280
@arunmehta4280 Жыл бұрын
S..t... એટલે S...T.. એમાં કાંઈ પણ ઘટે નહિ... ધન્ય છે તમારી રજૂઆત ને..
@jiganeshvegad7381
@jiganeshvegad7381 2 жыл бұрын
હું પણ નાનપણમાં આવી જ રીતે ભગુડા મારા મોસાળ જતો હતો. ત્યારે આવું જ થતું હતું.
@sadiyakiran1846
@sadiyakiran1846 2 жыл бұрын
Taklif to thati pan maja pan aavi ST bus ma☺
જૂનું ઘર I RJ Akash I Junu Ghar
2:16
RJ Akash
Рет қаралды 73 М.
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 95 МЛН
Crazy Rail Bus Ride in Sri Lankan Railways 🤪
14:51
HY Vlogs
Рет қаралды 3,3 МЛН
Charan Kanya | RJ Akash | zaverchand Meghani
3:00
RJ Akash
Рет қаралды 91 М.
Thieves and Policeman - Ice Cream ! 😬👮🍦
0:21
BOGDANCHIKI
Рет қаралды 2,5 МЛН
Ай ай 🤣
0:27
Dragon Нургелды 🐉
Рет қаралды 2 МЛН
ОДНАЖДЫ В СОЧИ НА ДОРОГЕ #однажды_в_сочи #наебян
1:00
ОДНАЖДЫ В СОЧИ
Рет қаралды 2,8 МЛН
Cat took the money 😂 #cat #cats #viral
0:11
COSEFNASTYA SHORTS
Рет қаралды 12 МЛН
Друзья Сына Считают Её Толстой 😂
0:21
Глеб Рандалайнен
Рет қаралды 2,4 МЛН