No video

સ્પેશિયલ ગાય માટે નો વિડિયો અને ગાયો રાખતાં હોય તે ખાસ જોજો અને દૂધ શું ખવડાવવાથી વધે

  Рет қаралды 17,680

GAMDIYO KOLVA NO(Village Life)

GAMDIYO KOLVA NO(Village Life)

7 ай бұрын

ગાય મા દૂધ કેવી રીતે વધારવું અને ગાયો રાખતાં હોય તે ખાસ જોજો અને દૂધ શું ખવડાવવાથી વધે
#તબેલો
#માલધારી
#ગામડું
#ગુજરાત

Пікірлер: 79
@user-rf2zv1gx6y
@user-rf2zv1gx6y 7 ай бұрын
જય દ્વારકાધિશ માલદેભાઈ
@parmarjasmin3619
@parmarjasmin3619 7 ай бұрын
Jay dawarkadhish 🙏
@pirabhaipatel884
@pirabhaipatel884 7 ай бұрын
जय श्री कृष्ण राधे राधे श्याम सुंदर वीडियो भाई बेन ने खूब खूब राम राम जय श्री कृष्ण 🎉🎉
@Gamdiyo
@Gamdiyo 7 ай бұрын
જય દ્વારકાધીશ ભાઈ
@GUJARATFARMERFRIEND
@GUJARATFARMERFRIEND 7 ай бұрын
વાહ ખૂબ સરસ અને ઉપયોગી માહિતી આપી છે 🙏
@Gamdiyo
@Gamdiyo 7 ай бұрын
હા ભાઈ જય દ્વારકાધીશ
@kanubhaibarad698
@kanubhaibarad698 7 ай бұрын
જય સોમનાથ ભાઈ બહુ જ સુંદર
@Gamdiyo
@Gamdiyo 7 ай бұрын
મહાદેવ હર
@BholabhaiNandaniya-et6oc
@BholabhaiNandaniya-et6oc 7 ай бұрын
રામ રામભાઇ ને જયમુલીધર
@gopalbhaibodar8592
@gopalbhaibodar8592 7 ай бұрын
જય મુરલીધર જય સોમનાથ જયદ્રારકાધીશ
@Gamdiyo
@Gamdiyo 7 ай бұрын
જય દ્વારકાધીશ ભાઈ
@karaahir1206
@karaahir1206 7 ай бұрын
માલદે ભાઈ રામ રામ
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 7 ай бұрын
જે ભગવાન જય શ્રી કૃષ્ણ🙏
@bharatkarmur2322
@bharatkarmur2322 7 ай бұрын
😅
@Gamdiyo
@Gamdiyo 7 ай бұрын
જય દ્વારકાધીશ ભાઈ
@ramvadher8516
@ramvadher8516 7 ай бұрын
સરસ વિડીયો છે ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી જય સોમનાથ
@Gamdiyo
@Gamdiyo 7 ай бұрын
જય દ્વારકાધીશ ભાઈ
@Gamdiyo
@Gamdiyo 7 ай бұрын
જય દ્વારકાધીશ ભાઈ
@sureshbhairamani5204
@sureshbhairamani5204 7 ай бұрын
જય દ્વારકાધીશ 🙏જય મુરલીધર 🇴🇲
@Gamdiyo
@Gamdiyo 7 ай бұрын
જય દ્વારકાધીશ ભાઈ
@nitinsenta3591
@nitinsenta3591 5 ай бұрын
જય દ્રારકધીશ 🙏🙏🙏
@user-bw3kv6mb2z
@user-bw3kv6mb2z 7 ай бұрын
જય દ્વારકાધીશ ભાઈ ફોન બગડી ગયો હતો નવો લીધો પણ ટપો નથી પડતો આજે વીડિયો જોયો છે મોજ આવી ગય
@bhadiyadragopalbhai3797
@bhadiyadragopalbhai3797 7 ай бұрын
🎉
@sudhasolanki1639
@sudhasolanki1639 25 күн бұрын
Kaisakardevani
@Gamdiyo
@Gamdiyo 24 күн бұрын
આપણે ખાઈએ ઈ
@jayamaa7408
@jayamaa7408 7 ай бұрын
Hello Bhai. Na. Ben na. Bada. Dayra. Na. Jay mataji na sita ram Bhai majam sa. To. Bay
@user-ko1xf1gw1k
@user-ko1xf1gw1k 7 ай бұрын
જય જય ઠાકર🤝
@Gamdiyo
@Gamdiyo 7 ай бұрын
જય ઠાકર 🙏🙏🙏🙏
@RanchhodVarchand-me6nn
@RanchhodVarchand-me6nn 7 ай бұрын
Jay dwarkadhis ram ram malde bhai have jiru batavo
@karmurmayur9241
@karmurmayur9241 7 ай бұрын
માલદે ભાઈ કપાસ નો વિડીયો બનાવજો
@shaileshbhaishamjibhai8285
@shaileshbhaishamjibhai8285 7 ай бұрын
મારી ભેસ ના 3 કે 4 ફેટ આવે છે ઊપાય આપો ને કઈક પ્લીઝ
@ChetanJotva
@ChetanJotva 7 ай бұрын
Malde Bhai bhes ne sernu ni dava desi kav
@aniruddhsinhsindhav9535
@aniruddhsinhsindhav9535 6 ай бұрын
ગાય ને તાજી આને ચરબી વારી કરવી હોય તો
@Gamdiyo
@Gamdiyo 6 ай бұрын
ઘઉં ભરડો ને બાફી ને ગોળ સાથે આપો દરોજ 1.5 kg
@ajayughareja3044
@ajayughareja3044 4 ай бұрын
4+5મહિના ની પાડી ને જાડા થય ગયા હોય તો સુ કરવું જોઈએ
@user-re7nj5do8d
@user-re7nj5do8d 7 ай бұрын
ભાઈ Hf ગાયના વીડિયો બનાવો
@Gamdiyo
@Gamdiyo 7 ай бұрын
હા ભાઈ પણ અમરે ગાય નથી તમારે હોઇ તો કેજો ત્યાં આવી બનાવી લેશું
@HKTILSHMASATAR3636
@HKTILSHMASATAR3636 7 ай бұрын
મારે પાડી લેવી છે🙏
@rameshthakor-dy2uq
@rameshthakor-dy2uq 7 ай бұрын
ભેસ આરે આવતીનથી તો સુકરવુ
@user-zd6mb9lc8m
@user-zd6mb9lc8m 5 ай бұрын
મારે ગીગોડા માટે ઉપાય બતાવો ભાઈ
@Gamdiyo
@Gamdiyo 5 ай бұрын
મગફળીના તેલ માં લાલ બજર દાંતે લગાડવા ની મિક્સ કરીને લગાવો
@kiritkarmur1203
@kiritkarmur1203 7 ай бұрын
માલદેભાઈ ભેંસ વિયણન ઉપર 6... આચર માં આરહો બવ ચડે છે. કંઇક ઉપાય હોય તો બતાવો.
@Gamdiyo
@Gamdiyo 7 ай бұрын
એનો વિડિયો મુકેલ છે જુઓ ચેનલ પર
@user-tc3rx9vg2h
@user-tc3rx9vg2h 7 ай бұрын
તમારાવીડીયાસારાઆવેછેમજાઆવેએવા
@ChhaiyaMerambhai-xz7rg
@ChhaiyaMerambhai-xz7rg 7 ай бұрын
મારીભેસઠેરતીનથી
@dharmeshravaliya9420
@dharmeshravaliya9420 7 ай бұрын
માલદે ભાઈ હું ભાણવડ પંથક નો મારી ભેંશ ને 3 મહિના ને એકાદ અઠવાડિયા જેવું થયું સૂકી જુવાર અને બારમાસી ખડ આપુ છું Problem=ભેંસ ને ફેટ સારા વધી ગયા પણ દૂધ 7 લીટર માંથી ધીમે ધીમે 4.5લીટર થયું અને ખાણ થોડું થોડું રાખી દે છે તો તમારા કંઈ મંતવ્ય આપજો મને કિતોસિસ કે બાદી જેવું હોય સકે ? Pls replay...
@Gamdiyo
@Gamdiyo 7 ай бұрын
મે જેમ વિડિયો બતાવ્યું એ રીતે મેડિકલ માં થી પટી આવે સુગર ચેક કરવા ની એ લાલ થઈ જય તો સુગર ઓછું હોય અને વિડિયો મા બતાવ્યું એ લક્ષણ હોઇ તો કીટોસિસ હોઈ જો કિટોસીસ હોઈ તો દેશી ઉપાઈ 500ગ્રામ ગોળ ને પાણી માં ગરમ કરી ઠંડો પડે એટલે પીવડાવો અઠવાડિયું
@dharmeshravaliya9420
@dharmeshravaliya9420 7 ай бұрын
@@Gamdiyo thanks માલદે ભાઈ 👍👍
@hshs5713
@hshs5713 7 ай бұрын
પશુ માં સુગર કન્ટ્રોલ કરવા માટે શું કરવું જોઈએ
@Gamdiyo
@Gamdiyo 7 ай бұрын
જો ઇમરજન્સી હોઈ તો અમે પાણી માં 500ગ્રામ સાકર વાળું પાણી પીવડાવે અને નોર્મલ સુગર ઓછું હોય તો 300 ગ્રામ ગોળ ને ઉકાળી ને ઠંડુ પડે પછી પીવડાવે
@hshs5713
@hshs5713 7 ай бұрын
ભેંશ ને મોઢામાં અને પેશાબ, દુધમાં બાસ આવે તો શું કરવું જોઈએ દેશી ઉપચાર
@rakeshdrathwa8681
@rakeshdrathwa8681 7 ай бұрын
મારે ગાય ટરાય ગાય સે તો સુકરવું
@parasborad7156
@parasborad7156 3 ай бұрын
Gay gabhni hoi 2 mhina to Aa upai krai k na krai
@ramashok3438
@ramashok3438 7 ай бұрын
ગાય ને લાલ દૂધ આવતું હોય તો શું કરવું
@Gamdiyo
@Gamdiyo 7 ай бұрын
એનો વિડિયો મુકેલ છે જુઓ ચેનલ માં
@dharmikchaudhary8760
@dharmikchaudhary8760 7 ай бұрын
Bhai limbu no Ras pani ma nakhi ne aapo roj na 10 jetla Ane bhimseni kapoor khvdavo 2 3 divas ma frk dekhashe
@ramashok3438
@ramashok3438 7 ай бұрын
@@dharmikchaudhary8760 thank you
@GirGayFarm
@GirGayFarm 6 ай бұрын
લાલ દુધ આવવા પાછળ નું કારણ જોવું પડે..૨/૩ કારણ જાણી અલગ અલગ ઇલાજ છે
@sudhasolanki1639
@sudhasolanki1639 Ай бұрын
Bhai nambar mokalo
@Gamdiyo
@Gamdiyo Ай бұрын
6352657710
@GirGayGaushala
@GirGayGaushala 7 ай бұрын
અમારે ગાય માતા ને કેટલું ખરાવીલી તોય જર ના પડે ઈનૂ શું કારણ હશે ભાય
@Gamdiyo
@Gamdiyo 7 ай бұрын
નંબર આપજો હું ફૉન કરું
@user-jl4yt6xs5l
@user-jl4yt6xs5l 7 ай бұрын
@@Gamdiyotamaro numbar aapjo ne Kam hatu
@kathiyawadnaghoda3905
@kathiyawadnaghoda3905 7 ай бұрын
Aamri gay ne mostak thay jay se ano kaik elaj kyo
@Gamdiyo
@Gamdiyo 7 ай бұрын
એ વિડિયો મુકેલ છે જુઓ
@govrdhangovsala1907
@govrdhangovsala1907 7 ай бұрын
તમે આ ઉપાય બતાય વો એ માપ કાયમ આપવો એક ટાઈમ કે બે ટાઈમ
@Gamdiyo
@Gamdiyo 7 ай бұрын
કયો ઉપાઈ વિડિયો માં ઘણા ઉપાય છે એમા તમારે પશું ને શું પ્રોબ્લેમ છે
@gohilkanaksinh1650
@gohilkanaksinh1650 7 ай бұрын
મારી ભેંસ 40 દિવસ થઈ ગયા વીણા 3લિટરજ આવે એના માટે સુકરવુ
@Gamdiyo
@Gamdiyo 7 ай бұрын
લાંબો સમય દોઇ હોઇ તો આવું થઈ
@gohilkanaksinh1650
@gohilkanaksinh1650 7 ай бұрын
પેલું વેતરજછે
@Gamdiyo
@Gamdiyo 7 ай бұрын
@@gohilkanaksinh1650 તો પેલાં વેતર માં દૂધ ઓછું જ હોઈ
@gohilkanaksinh1650
@gohilkanaksinh1650 7 ай бұрын
દૂધ વધે કે ન વધે
@Gamdiyo
@Gamdiyo 7 ай бұрын
થોડી ખોરાકી કરવો ચોખા નો ભરડો ઘઉં ભરડો આ બન્ને બાફીને ઠંડુ થાઈ પછી ગોળ નાખી આપો ધીમે ધીમે વધશે
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 109 МЛН
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 34 МЛН