Naresh kanodia | Sneh Lata | Tame re Champo ne Ame Kel | Superhit Gujarati Full Movie
Пікірлер: 104
@shaileshbhaijoshi83152 жыл бұрын
વાહ..મારા બચપણની યાદો તાજી થઈ ગઈ આ ફિલ્મ જોયા પછી
@sdchavda76943 жыл бұрын
સ્વ. મહેશ કુમાર અને સ્વ. નરેશ કુમાર ની અનમોલ, ગુજરાતી પ્રથમ રહસ્ય મયી અધભૂત ફિલ્મ. વારંવાર જોવી ગમે તેવી.
@mindzilla73783 жыл бұрын
Sachi vaat 6..
@kishordodiya8822 ай бұрын
111122⅛ @@mindzilla7378
@ketankumardeasai4473 Жыл бұрын
ગુજરાતી સિનેમા ને અગ્રસ્થાને પહોંચાડનાર મહેશકુમાર નરેશકુમાર ને સૌ માનવ થી યાદ કરે છે.
@sarengbhaihadiyal81354 жыл бұрын
સરસ
@RameshKumar-rp9ny2 жыл бұрын
તમે રે ચંપોને અમે કેળ ફિલ્મ અને સ્નેહલતા નો રોલ તથા ટાઈટલ ગીત વગેરે અતિ સુંદર છે.તેમજ નરેશ કનોડિયા નો અભિનય અને રમેશ મહેતાનો માં પ્રત્યેનો પ્રેમ વગેરે સરસ છે.
@ambalalmiyotra60323 жыл бұрын
ગુજરાતી ફિલ્મી ગીતો અને ગુજરાતી ફિલ્મ જોવું છું ત્યારે મારો સ્વ. ભાઈ ખૂબ ખૂબ યાદ આવેછે જેમણે મને મારા બચપનમાં ઘણી જ ગુજરાતી ફિલ્મો દેખાડી હતી...ભાઇ..
@familyhouse9613 жыл бұрын
હા પણ ભાઈ મારો ભાઈ તો ગુજરાતિ ફિલ્મમો જોઇ ને ગાંડો થઈ ગયો
@khargiyavipul54853 жыл бұрын
આ પીકચર કલર્સ ગુજરાતી સિનેમા ઊપર દેખાડો
@dharmeshmahadew70125 жыл бұрын
very nice movie.. ane khass kari me maru maan pasandita geet 1:14.25😇👌 1of my favorite song😘👍ever
@hemaljani9212 Жыл бұрын
Thanks for very good picture quality and don't muted songs 🎉🎉❤❤❤❤❤❤
@Fun_Game_2.03 жыл бұрын
Amara Gujarati ne sathe koi na ave bhai
@ashwinmistry8937Ай бұрын
અદ્ભૂત ગુજરાતી ફિલ્મ!
@Naturelover0054 жыл бұрын
ગુજરાતી સીનેજગતની સીમાચિહ્નરૂપ ફિલ્મ... કથા-પટકથાની સાથે સંગીત પણ ખૂબ જ ઉત્તમ..
@mangabhaimayabhai95782 жыл бұрын
Tamere champo ane ame kel super hit horror film chhe ane ek biji horror movie chhe ajavaadi raat amasni jemna kalakaar hata Mallika sarabhai ane kiran kumar
@yashvaghela53412 жыл бұрын
Kub j saras che👍👍
@drashans76662 жыл бұрын
સુપર હિટ ફિલ્મ
@bharatsolanki42264 жыл бұрын
Ek jamano hato ke loko Gujarati movie ave atale a divase ek tahevar hato have koi velyu nahi bed time
@familyhouse9613 жыл бұрын
Na bhai aevu nathi atyare pan gujrati Film jovay j che
@rajubhaivyas14502 жыл бұрын
Best Film .... Naresh bhai 🙏💐
@chavhanmukesah69513 жыл бұрын
Awesome very nice love story superb
@PiyushParmar-in4xb3 жыл бұрын
AA Gujarati Film Mari Fevrit Film Che Bhai 🥰🥰🥰👍👍👌👌
@mindzilla73783 жыл бұрын
Jordaar film.... Love you all artists 🙏🙏🙏🙏🙏
@user-dm4yc5tk5r3 жыл бұрын
Supar
@palakthakor3585 ай бұрын
Supar.hit
@laalsingchauhan15736 жыл бұрын
Thanks for nice move. .
@maheshthakor3170 Жыл бұрын
Ragini I love you
@sureshkumarlaxmichand7720 Жыл бұрын
nice movie.
@sanjaymaheta96527 ай бұрын
Thank you very much sir for upload this movie 👌👌👍👏👏
@deep41924 жыл бұрын
1:08:19 Best Gujarati Lokgeet
@PianoShorts9984 жыл бұрын
Please upload old Gujarati move songs high quqlity
@damjibhaichavda9373 жыл бұрын
સવ.મહેશ કુમાર નરેશ કુમાર તો ગુજરાતી સિને જગત માં અમર થઇ ગયા. જયભીમ