Tiranga Old Age Home Charkhdi || ત્રિરંગા વૃદ્ધાઆશ્રમ ચરખડી || Rajkot || Vrudhasharm ||The Best Vlog

  Рет қаралды 463,147

The Best Vlog

The Best Vlog

Жыл бұрын

Tirnga Old Age Home Charkhdi || ત્રિરંગા વૃદ્ધાઆશ્રમ ચરખડી || Rajkot || Vrudhasharm || The Best Vlog
Google pay ~9825283348 ( Rashik bhai Sakhiya)
Comedy chennal 👇👇👇
/ bajrangdasdigital
#thebestvlog #vrudhasharm #oldagehome #charkhdi #rajkot #bestvlog
Instragram-bajrangdasdigital.page.link/T...
Thanks for watching...@The Best Vlog

Пікірлер: 320
@chaitanyaprasadvyas456
@chaitanyaprasadvyas456 4 ай бұрын
ખૂબ ખૂબ ધન્ય વાદ..આપની સેવા વંદનીય છે ઈશ્વર આપને ખૂબ ખૂબ આશીર્વાદ આપે આપનું માનવ જીવન સાર્થક છે..
@jayshribenbarot5433
@jayshribenbarot5433 Жыл бұрын
ખૂબ સારૂ કહેવાય...આટલા બધા વૃધ્ધ વડિલો નૂ ઘડપણ સચવાય છે...સંચાલક ભાઈ ને ખૂબ ખૂબ ધન્યવાદ...માતાજી તેને ખૂબ સુખી રાખે...આટલા બધા વડિલો ના આશિર્વાદ મળે છે...🙏
@Jimit9115
@Jimit9115 3 ай бұрын
આ વિડીયો બનાવવા વાળા ભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન કારણ કે આવી જગ્યા ની જરૂર અત્યાર ના જમાના મા કયારે પડી જાય નક્કી ના કહેવાય માટે આવી જગ્યા ના વિડિયો બનાવતા રહેજો 🎉🎉
@hdharia8719
@hdharia8719 Жыл бұрын
સારૂ કામ કર્યું છે ભગવાન તમને શક્તિ આપે અને આવા લોકો ના આશીર્વાદ તમને મળે
@parshottamparmar4208
@parshottamparmar4208 Жыл бұрын
વૃદ્ધાશ્રમ ના દાતાશ્રી ને અભિનંદન. તેમણે સરસ આયોજન કરવામાં આવ્યુ છે. વિડિયો ઘણો સારો છે. આભાર
@kpsadgurukrupajadeja1902
@kpsadgurukrupajadeja1902 Жыл бұрын
આવી સેવા કરવા વાળા ભાઈઓ ને માતાજી સુખી રાખે.🙏🙏🙏🙏🙏👍
@ramjivaniya9383
@ramjivaniya9383 Жыл бұрын
તમારા વૃધ્ધાશ્રમનો વિડિયો જોઈને ખૂબજ આનંદ થયો છે તેમજ તમે છેલ્લે લોકોને સરસ સલાહ આપી છે તે ઘણી જ સુંદર છે. 👍
@jashvantimevcha662
@jashvantimevcha662 Жыл бұрын
સચાલકને ખૂબ ખૂબ ધન્યવાદ ઈશ્વર તેમનેલાબુ આયુષ્ય આપે
@ambabhaimakawana1381
@ambabhaimakawana1381 Жыл бұрын
વૃદ્ધા આશ્રમ ના સંચાલક ને ખૂબ ખૂબ અભિનંદન જેનું કોઈ નથી તેના તમો છો . ભગવાન તમારું ભલું કરે એવી શુભેચ્છાઓ.
@rahemanmir8311
@rahemanmir8311 Жыл бұрын
Khub.khub.dhany.vad
@hansasoni4545
@hansasoni4545 Жыл бұрын
Wah bov sars je nu koy nthi aena mate tme bhgavan cho
@hetalgajera656
@hetalgajera656 Жыл бұрын
@@rahemanmir8311 અંઅં
@hansasoni4545
@hansasoni4545 2 ай бұрын
Wah bhai bov sars Kam kro cho
@methabhaiparjapati2064
@methabhaiparjapati2064 Жыл бұрын
ધન્ય છે આવા સંતોને તમેજ સાચા દીકરાછો ને વિજય ભવ આયુષ્ય માન ભવ અમારા આશીર્વાદ તમારા સાથે રહેછે હુપપણ આવો આસરો ઈચ્છું છુ સહકાર આપછોજી ભગવાન તમારૂ સારૂ કરછે
@satishbhavsar500
@satishbhavsar500 9 ай бұрын
🎉❤ જય જિનેન્દ્ર પ્રણામ આશ્રમ નુ સરનામું કે ફોન નંબર મોકલ જો
@user-ok2gy5gh9x
@user-ok2gy5gh9x 3 ай бұрын
​@@satishbhavsar500થનવાદ
@ravipandya371
@ravipandya371 Ай бұрын
વાહ ભાઈ ખૂબ ખૂબ અભિનંદન
@leelavatimehta3202
@leelavatimehta3202 Жыл бұрын
Very good facilities and place. 🙏 Jai Swaminarayan. Jai shree Krishna 🙏
@MinnesotaRegular
@MinnesotaRegular 3 ай бұрын
કૌશિક ભાઈ ખુબ સરસ વિડીયો બનાવ્યો, ખુબ વંદન દાતાશ્રી ને
@jiteshvachhani1286
@jiteshvachhani1286 Жыл бұрын
रशीकभाई,सखीया,खुब,खुब,धन्यवाद,भगवान,तमने,सुखी,राखे,ऐवी,भगवान,पासे,प़ारथना🇮🇳🌹🙏
@dharmeshvaja8594
@dharmeshvaja8594 3 ай бұрын
ખૂબ જ સરસ.મુક્ત રીતે રહી શકે તેવું આયોજન ક્યાય જોયું નથી .ધન્યવાદ રસિકભાઈ ને..
@skvora78
@skvora78 12 күн бұрын
Top
@manish.m.parmar5613
@manish.m.parmar5613 Жыл бұрын
જય માતાજી 🙏♥️કૌશિકભાઈ
@vrajlalumretiya5247
@vrajlalumretiya5247 Жыл бұрын
ધન્ય છે સંચાલક ભાઇને ભગવાન સ્વામિનારાયણ તમને ખૂબજ સંપત્તિ આપે અને આવુ કામ અવિરત ચાલુ રહે
@chandanjasani6464
@chandanjasani6464 2 ай бұрын
ખૂબ સરસ કામ ભાઈ તમને ધન્ય વાદ છે
@vyaskrishna398
@vyaskrishna398 Жыл бұрын
Jay mataji ki 🙏💐🌹 nice 👌
@bhartikalkani2411
@bhartikalkani2411 18 күн бұрын
Kub SARS Rashik bhai
@vaidebhaisisodiya3602
@vaidebhaisisodiya3602 Ай бұрын
ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ
@user-vk1ch8vo1p
@user-vk1ch8vo1p 3 ай бұрын
❤❤❤
@binakotadiya229
@binakotadiya229 2 ай бұрын
જય સ્વામિનારાયણ
@Mukeshsarvaiya1
@Mukeshsarvaiya1 Жыл бұрын
*Jordaar Bhai* 👍
@bhavnaparmar3974
@bhavnaparmar3974 Жыл бұрын
🙏🙏
@dk.gujarat4989
@dk.gujarat4989 Жыл бұрын
v Good
@indumatithacker739
@indumatithacker739 3 ай бұрын
ખૂબ ખૂબ સુંદર કાર્ય કરવા માટે ઇશ્વર સાથે રહે અને તમને ખૂબ સુખી રાખે
@chandrikabenraval1898
@chandrikabenraval1898 3 ай бұрын
ખૂબજ સરસ માનીનય ભાઈશ્રી ને અંતકરણથી આમાર જેવી માતા ઓ ના આશીવ આશીર્વાદ છે તમારા જેવા સંતને કંઈ કરવાનુ હવે રહતું નથી જીવન ખૂબજ સાર્થક બનાવ્યું❤
@dharmdasagravat5017
@dharmdasagravat5017 Жыл бұрын
સ્વર્ગ ભગવાન નોવાસ છે વાહભગવાન
@Indianarmyboy__
@Indianarmyboy__ Жыл бұрын
Jordaar
@amrutbhaisolanki6983
@amrutbhaisolanki6983 Ай бұрын
ધન્યવાદ શ્રી રસિકભાઈને પુણ્યનું કામ કરવા માટે. ઈશ્વર તેમના પરિવારને સુખી રાખે.
@govindbhaikapadiya3101
@govindbhaikapadiya3101 19 күн бұрын
જય માતાજી
@Jimit9115
@Jimit9115 3 ай бұрын
ભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન અત્યારે આ જમાના મા આ ખુબજ જરૂરિયાત છે 😂😂😂😂😂
@keshavlalpanchal9374
@keshavlalpanchal9374 Жыл бұрын
Very very good Ashram. I liked too much.
@user-ln1ob2sd6p
@user-ln1ob2sd6p 3 ай бұрын
Khub saras she vrudhshrm.sagvad pan sari she dhanyvad she bhai ne.
@pushpaparmar4840
@pushpaparmar4840 Жыл бұрын
તમારો વૃધાઆસરમ જોઈને ખૂબ સરસ લાગ્યુ. સારુ છે ઘરડા મા બાપ ની સેવા માંજ સાચુ સુખ સમાયેલુ છે.
@bipinchandrajani1793
@bipinchandrajani1793 Жыл бұрын
8હJ88જ888888I88બ88હ88888હ88હ8હ8હFઆવઆવવાવવાવવાવવાબત55ઉ44ત્વબવાBવવાસીવવાવવાવવવાબVવકસાવવકવાબકવકવVVBબબબBબબBવવવાબવકકબવવાબકગકબગવગવવવવવવવવવવવવવવવહવહહહ4થરહહકહ44રહહહહવા2બગ2ગ52ગગગTફટ2રરRએસિકકકસીકકકકકકસીકકકકકકકકકહહક2424વફા44242224રહ3224ફ422હહહઃગG6G26ય222ગ2યરહ4ગ224242442રહગ24હહરહ4રહર22444હ42એF44હહહહ444રહહઃહઃહ24હRફFરગર2ગગગરફગફFFફFRરરતગ2હ222ગ22હ2હહરરRરીયરતગગ2ગ22ગ2G2ગગ2ગGVહહ2ગ2ગ22222ગ2એગ2ગગગગગ્ઘગગગરGરતગફગ્ઘકવકવરકવકરફકવગફ2વવઘગફ12ફ42ફવા22244ગરગરગ4હવાવગવગગફહઘગગ212ગગરરહ2હઘ4GફાગગગGવગગવWદ્દફ્ટવેકCFવ4CDબબબફાગફગVબર5બબ5બગ5બબટુયય6યય્યબ3એ333હ33333એ3એ33હે3હ3હ3ફાગગ22ગભ236223ગબ33બબ333હ3H2ફકવ3બ2બ3બફાકબGહ22બબ2બ23333બ3બગગ3બ3હ33હ33બબ3હબ65675બગગBફ227222બ3ઉ2એ3એ3332હ363જ3જ3હ3હ3633633જ3હ36333હ3733622હ2હ37322733જ3હ3223332હ3હ3હ3હ2હ32હ36333હ372હ33હ373હ332ઉ22હ2હ33633હ2હ33333232હ2હ2હ2હ2733હ3હ22ય2337232753B76722ગ2ગ72ગ2ઘ2ગગ2112ઉં2બB2ગ2ગ2ગહ222હ2હ2હ2હ3હ2હ26હ3હ26666ફાગગગ74ફ221ફ1ફ1111111111111112ગ5હહહહહઝહ5
@bharatchandulalpatel6520
@bharatchandulalpatel6520 Жыл бұрын
Excellent salutes enjoy vadilo and thanks to shanchalako radhe Radhe God bless you 🙏
@user-zk4ep9tk4o
@user-zk4ep9tk4o Ай бұрын
Jay bhavani Rashikbhai
@jagdishbhaisoni653
@jagdishbhaisoni653 Жыл бұрын
જોરદાર સેવા નુ કામ કરો છો ખૂબ ખૂબ અભિનદન ને પાત્ર છો
@shashikalabhatt5473
@shashikalabhatt5473 Жыл бұрын
તમને ભગવાન ભવોભવસુખી કરશે આટલું સરસ કામ કરો છો અને કેટલા બધા ને તમે આશિર્વાદ લોછો
@arvindgondaliya6810
@arvindgondaliya6810 Жыл бұрын
ઘણી જગ્યાએ દીકરા ખૂબ સારા હોય છે પરંતુ તેની વહુ સારી ન હોવાને કારણે ઘણા વૃદ્ધ ખૂબ જ દુઃખી થાય છે તેમના માટે આવી જગ્યાઓ ખૂબ સારી છે અને વૃદ્ધોને આશરો પણ મળી જાય છે આ એક વ્યક્તિ આટલું બધું સંચાલન કરી ને સાચવે છે તો આપણે આપણા માવતર મા-બાપને કેમ સાચવી ન શકીએ આપણે સમજવા જેવી વાત છે અને આ વૃદ્ધાશ્રમ તો ઘર કરતા પણ સારો લાગે છે કેટલી બધી સુવિધા છે ધન્ય છે આવા સારા સેવાભાવી વ્યક્તિ ને હું એમને હ્રદયપૂર્વક વંદન કરૂં છું પ્રણામ કરું છું આ વૃદ્ધાશ્રમ ગોંડલ થી ખુબજ નજીક માં ચરખડી ગામ આવેલું છે મેં તો આ વૃદ્ધાશ્રમની મુલાકાત લીધેલી છે ક્યારે મુલાકાત લીધી ત્યારે મને પણ એમ થયું કે ખરેખર આ વૃદ્ધાશ્રમમાં રહેવા જેવું છે એવું આપણને દિલથી થાય ધન્ય છે માનવ સેવા એજ પ્રભુ સેવા દીધેલા દાન અને કરેલા કર્મ કદી વ્યર્થ જતા નથી ઈશ્વર આપણને જરૂર સહાય કરે છે અમદાવાદ થલતેજ એસ.જી.હાઈવે ભાઈ કાકા નગર બરખા ફ્લેટ થી ગોંડલીયા અરવિંદભાઈ ધનજીભાઈ ગોંડલીયા ભારતીબેન અરવિંદભાઈ ગોંડલીયા મૌલિક અરવિંદભાઈ તથા મારો પરિવાર ના જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ પ્રણામ
@arvindbhaiadhuria6882
@arvindbhaiadhuria6882 Ай бұрын
Aatlu saru kam karva badal aapne khub khub ďhanyaead .aava kam karvani prabhu tamne sakti aape.
@ambavibhaihingarajia1428
@ambavibhaihingarajia1428 2 ай бұрын
God bless you
@AyushiDave23
@AyushiDave23 Жыл бұрын
Khub saras ❤
@charusheth9901
@charusheth9901 Жыл бұрын
Very nice. Koti Koti Pranam 🙏 🙏
@KismatCreation
@KismatCreation Жыл бұрын
Khub saras
@TheMafia007.
@TheMafia007. Жыл бұрын
Jordar......
@mihir6287
@mihir6287 Жыл бұрын
verry good jay shree krishna
@mansukhraiyani6509
@mansukhraiyani6509 Жыл бұрын
Khub j srs👌🏻👍Bhai
@devamakwana7659
@devamakwana7659 Жыл бұрын
Bahuj saras
@natubhaiapmc1652
@natubhaiapmc1652 Жыл бұрын
ખુબજ સરસ કારય જય હો
@vishnukumarijadejarajkot7683
@vishnukumarijadejarajkot7683 Жыл бұрын
Very nice video 👌 Thanks for giving us information 🙏
@binabajadeja7127
@binabajadeja7127 Жыл бұрын
Lagavag...sahi.....valo......
@shraddhathakkar5635
@shraddhathakkar5635 9 ай бұрын
ભગવાન શ્રી કૃષ્ણ તમને હમેશાં ખુબ ખુશ રાખે વ્હાલા.
@pareshhariya8045
@pareshhariya8045 Жыл бұрын
Bahu j Saras che
@mahendramistry469
@mahendramistry469 Жыл бұрын
Verry nice
@ghemarbhaichaudhari285
@ghemarbhaichaudhari285 Жыл бұрын
Khub khub dhanyavad bhai data shreene
@dalsukhmalvaniya3459
@dalsukhmalvaniya3459 3 ай бұрын
Wah super arrangement
@Indianarmyboy__
@Indianarmyboy__ Жыл бұрын
Nice vlogs
@dadhaniamansukh3761
@dadhaniamansukh3761 3 ай бұрын
Dhanyawad dhanyawad.
@indirapatel3492
@indirapatel3492 Жыл бұрын
ખુબજ સરસ છે વીડિયો આ તો ગોકુલ મથુરા જેવુ છે જય શ્રી કૃષ્ણ ભાઈ
@vinodabailiff897
@vinodabailiff897 Жыл бұрын
Very very nice Asharm. Thanks 🙏🙏
@gitabachudasama3862
@gitabachudasama3862 Жыл бұрын
સરસ છેઃ
@pravinshah5609
@pravinshah5609 Жыл бұрын
ખુબ ખુબ બધાઈ તમારી જે વિચાર ધારા નેં નમનં ભગવાન તમને ખુબ શક્તિ આપે જય જીનેન્દ્ર
@vandanabhatt29
@vandanabhatt29 Жыл бұрын
Ati sunder seva
@rahulrahulbhai5084
@rahulrahulbhai5084 Жыл бұрын
Nice ☺️
@vishnuthakor5976
@vishnuthakor5976 Жыл бұрын
વાહ 1 નંબર
@bhanumatimaru601
@bhanumatimaru601 Жыл бұрын
Very nice Jai Sri Krishna 🙏
@vaidumakwana7132
@vaidumakwana7132 Жыл бұрын
Nice volg
@sameerrajgor214
@sameerrajgor214 Жыл бұрын
ખૂબસરસભાઈ
@ashwinthacker1861
@ashwinthacker1861 3 ай бұрын
Nice good work
@Bambhaniya_07
@Bambhaniya_07 Жыл бұрын
Best Video 📸👍
@bhanumandaliya4858
@bhanumandaliya4858 Жыл бұрын
બહુ સરસ છે
@Indianarmyboy__
@Indianarmyboy__ Жыл бұрын
Nice
@LALJISHIYAL94
@LALJISHIYAL94 Жыл бұрын
Nice 👍
@begdajethabhai7057
@begdajethabhai7057 Жыл бұрын
Jay Shri Krishna
@govatambhaisolanki2700
@govatambhaisolanki2700 Жыл бұрын
Very nice
@hansadhanani7453
@hansadhanani7453 Жыл бұрын
Bhagvan bahu j bhalu kare aapna parivar nu 🙏🙏🙏
@kanakpatwa25
@kanakpatwa25 Жыл бұрын
વૃદ્ધાવસ્થા આશ્રમમાં સુવિધા આપવા બદલ ખુબ ખુબ અભિનંદન ખરેખર..જે નો આધાર નથી એનો આધાર બનિ ને આંતરડી.ને.થંડક પહોંચાડનાર ખૂબ ખૂબ અભિનંદન અનુમોદના
@aashishmacmachhi290
@aashishmacmachhi290 Жыл бұрын
Good👍👍
@VarshaPandya-hf2te
@VarshaPandya-hf2te 3 ай бұрын
આ આશ્રમ વિશે વધુ માહિતી આપો .ખુબ જ ઉમદા કાર્ય છે. માતા પિતા ના આશીર્વાદ સદા રહેશે.
@agpatel2034
@agpatel2034 Жыл бұрын
બહુ સરસ 👏👏🏼👏🏼
@meenakaria4792
@meenakaria4792 Жыл бұрын
Very. Good
@mansukhhirapara5571
@mansukhhirapara5571 Жыл бұрын
જય દ્વારકાધીશ
@jashwantdodia4843
@jashwantdodia4843 Жыл бұрын
Jai Shree Matajee, Sau nu Bhalu kare, Jai Jalaraam.
@jigneshmurgeshwar5384
@jigneshmurgeshwar5384 Жыл бұрын
👌
@rameshchandrapatel3750
@rameshchandrapatel3750 Жыл бұрын
Nice ce. Congratulations sir
@nitinupadhyay7625
@nitinupadhyay7625 2 ай бұрын
Parmatma tanaraa jevaa Amulyaa manvi noe khub khub khub Ashirvad Aape ane tamne charey kort thi khub sahay maale
@rameshbhutiya5829
@rameshbhutiya5829 Жыл бұрын
Congratulations,god bless organiser and all team worker.
@kokilabenpatel8502
@kokilabenpatel8502 Жыл бұрын
Bhagvan aasro aapnar ne khub sukhi rakhe ..om namo bhagvate vasudevay.
@marufpatel4102
@marufpatel4102 3 ай бұрын
Khub saras,abhinandan ne patra che
@rinkuchheda2248
@rinkuchheda2248 Жыл бұрын
🙏👌
@BHAVDIP_
@BHAVDIP_ Жыл бұрын
Super brother 💕
@akyt200
@akyt200 Жыл бұрын
👍👍🙏🙏
@movaliyakhushi3825
@movaliyakhushi3825 Жыл бұрын
rasik bhai sakhiya khub khub dhany vad bhagvan dwarkadhish tamari raxa kare
@vishnuthakor5976
@vishnuthakor5976 Жыл бұрын
જય શ્રી રામ
@bansiruparel2329
@bansiruparel2329 9 ай бұрын
Nice god bless on them for service
@tejendeakumarjani3676
@tejendeakumarjani3676 Жыл бұрын
Swminarayen.bagwne.anna.seva.ane.jan.seva.ne.khubj.mahetv.aapiyu.che.datasri.ne.bhgvan.sukhi.rakhe.jay.swaminarayan!
@mgmtshkr
@mgmtshkr 2 ай бұрын
Vandan
@indiravora9150
@indiravora9150 3 ай бұрын
Very nice bhai
Самое Романтичное Видео ❤️
00:16
Глеб Рандалайнен
Рет қаралды 4,6 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 53 МЛН
Alat Seru Penolong untuk Mimpi Indah Bayi!
00:31
Let's GLOW! Indonesian
Рет қаралды 15 МЛН
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 51 МЛН
Самое Романтичное Видео ❤️
00:16
Глеб Рандалайнен
Рет қаралды 4,6 МЛН