To The Point - કેમ થશે બાળકોની પ્રતિભાનો વિકાસ...?? પર વિશેષ ચર્ચા ।

  Рет қаралды 4,448

Nirmana News

Nirmana News

17 күн бұрын

To The Point - કેમ થશે બાળકોની પ્રતિભાનો વિકાસ...?? પર વિશેષ ચર્ચા । #Tothepoint । Nirmananews
#આજનાસમાચાર #આજનાતાજાસમાચાર #AjnaTajaSamachar #Ajnatajasamachar #Ajnatajanews #Ajnanews #Ajnaupdatednews
watch live news on :
facebook : nirmananews,
youtube : / nirmananews ,
twitter : nirmananews,

Пікірлер: 77
@mnveer8120
@mnveer8120 15 күн бұрын
હવે 40વર્ષ થઈ ગયા તો નોકરી ના ઠેકાના નથી 🙏🙏🙏ભરતી કરો
@mnveer8120
@mnveer8120 15 күн бұрын
1થી 8મા તો કોઈ પરીક્ષા નથી લીધી તો ચિત્ર, સંગીત, યોગ ની સીધી ભરતી કરો
@bharatparmar4792
@bharatparmar4792 14 күн бұрын
વાહ ..... તેજસભાઇ ખૂબ સરસ જવાબ આપ્યા....
@mnveer8120
@mnveer8120 15 күн бұрын
1થી 8મા ગુજરાત મા ખાલી જ છે નાના બાળકો ને જરૂર છે ભરતી કરો
@mnveer8120
@mnveer8120 15 күн бұрын
40વર્ષ તો થઈ ગયા શરમ કરો અને ભરતી કરો 1થી 8મા ફરજીયાત ચિત્ર, સંગીત, યોગ, કમ્પ્યુટર ની ભરતી કરો
@mnveer8120
@mnveer8120 15 күн бұрын
ચિત્ર, સંગીત, યોગ ની ભરતી કરો 17વર્ષ થી બેરોજગારો રાહ જોવે છે
@Prabhuda370
@Prabhuda370 14 күн бұрын
વ્યાયામ, સંગીત, ચિત્ર કમ્પ્યુટરના વિષય ના શિક્ષક ની ભરતી કરો
@rinaghodadra6655
@rinaghodadra6655 15 күн бұрын
ચિત્ર, સંગીત, કમ્પ્યુટર, પીટી શિક્ષકો ની ભરતી કરો.
@jadavgovind1540
@jadavgovind1540 14 күн бұрын
વ્યાયામ સંગીત ચિત્ર અને કોમ્પ્યુટર શિક્ષકની કાયમી ધોરણે ભરતી કરવામાં આવે એવી અમારી માગ છે અને ઉંમરમાં 10 છુટ આપવામાં આવે
@nareshprajapatisidhpur4270
@nareshprajapatisidhpur4270 15 күн бұрын
😊 સરકાર રમત ગમત શા માટે ઉજવે છે 😊😊 સરકાર ખેલ મહાકુંભ શા માટે ઉજવાય છે તો 😊 સરકાર સંગીતના કાર્યક્રમો શા માટે કરે છે
@mnveer8120
@mnveer8120 15 күн бұрын
ચિત્ર, સંગીત, યોગ, કમ્પ્યુટર ની ભરતી કરી નથી જેની જરૂર છે તે નહીં કરી
@dayagauravdangar8162
@dayagauravdangar8162 11 күн бұрын
ઇમેરજન્સી ચાર્જ 1000 રૂપિયા rat Na ઇમરજન્સી 1500 લ્યો છો તપાસ fee 500 le atle jarur nthi dr saheb ne amare મહેનત ના લેવાના હોય છે dr Saheb thodo શિક્ષણ વિદ tarike samjobadha રાજકારણ માં રસ નો હોય
@hityaduvanshi6833
@hityaduvanshi6833 15 күн бұрын
Thank u નિર્માણ news
@alpapatel8662
@alpapatel8662 14 күн бұрын
Khel sahayak ni pan bharti karo
@mnveer8120
@mnveer8120 15 күн бұрын
ચિત્ર, સંગીત, યોગ વિના કેવો સર્વાંગી વિકાસ
@mnveer8120
@mnveer8120 15 күн бұрын
બાળકો ને સુકામ લાવો છો તેનું બાળપણ ના બગાડો ચિત્ર, સંગીત, યોગ, કમ્પ્યૂટ ની ભરતી કરો 17વર્ષ થી નથી કરી
@dineshvasava3526
@dineshvasava3526 14 күн бұрын
Candidate is going true way, super
@dineshvasava3526
@dineshvasava3526 14 күн бұрын
Salute parul news ❤ Jai Hind
@Indian0808
@Indian0808 14 күн бұрын
Computer, PT, Music Ni Degree Km Gotada Vadi Hoi ? Ak Vaar Amne Pucho Ketli Mahenat Thi BCA And B.ed Karyu Ne Tat Pass Km Kari ?
@janakprajapati1165
@janakprajapati1165 14 күн бұрын
કોમ્પ્યુટર સીક્ષકો ની ભરતી કરો
@mnveer8120
@mnveer8120 15 күн бұрын
મારાં મા બાપ ફી ભરીને થાકી ગયા 2008મા અને હવે સરકાર ને ચિત્ર, સંગીત, યોગ ની ભરતી નથી કરી
@mnveer8120
@mnveer8120 15 күн бұрын
આ વિષય ના પુસ્તકો 1થી 8મા છે અને ચિત્રપોથી પણ નવી આવી
@jigneshkansodariya5951
@jigneshkansodariya5951 15 күн бұрын
વિજય ભાઈ હું ચિત્ર શિક્ષક ની ડીગ્રી ધરાવું છું ને તમે એમ કહો છો ને ગડબડ વાળી ડીગ્રી હોય છે તો આવો મારી સામે ઓપન ચેલેન્જ છે તમને પણ ખબર પડે અને તમે એમ ક્યો છો કે આંદોલન કેમ કરોછો તો સરકાર નું એટલું બધું દાજતું હોય તો તમેજ એમને સેલેરી આપીડ્યો
@RAVAN_KINGDOM
@RAVAN_KINGDOM 15 күн бұрын
સાહેબ nep 2020 ની વાત કરેછે તો તેમાંતો 26/1 શિક્ષકનો રેસિયો છે તો 75000 જગ્યા ખાલી છે કઈ રીતે સરકાર ભરશે જવાબ આપે સરકાર
@Mpp239
@Mpp239 14 күн бұрын
પોતાના બાળકને કમ્પ્યુટર શિક્ષણ આપવા માટે ગુજરાતની જનતાએ આગળ આવવું પડે જેથી કરીને એમના બાળકને પ્રાઇવેટમાં કમ્પ્યુટર ક્લાસિસ કરાવવા ન પડે.....
@latapatel6821
@latapatel6821 14 күн бұрын
સરકારે ખાનગી કરણ કરવાનું વિચારી લીધું છે
@patelravikumar6729
@patelravikumar6729 13 күн бұрын
24700 થી અલગ ભરતી માંગો
@DINESHKUMARPATEL-r2g
@DINESHKUMARPATEL-r2g 15 күн бұрын
total jetli khali jagya chhe etli to bharo.
@dharmeshparmar2975
@dharmeshparmar2975 15 күн бұрын
સાહેબ શિક્ષણ વિદ છે
@jadavgovind1540
@jadavgovind1540 14 күн бұрын
શિક્ષણ વિભાગ સાહેબને જણાવવાનું કે મર્યાદામાં રહીને વાત કરો તમારી ઓકાત શું છે
@mnveer8120
@mnveer8120 15 күн бұрын
ચિત્ર, સંગીત ની ભરતી કરો
@mnveer8120
@mnveer8120 15 күн бұрын
લોકો ના રૂપિયા પર લેર કરવી છે પણ ભરતી નથી કરવી
@mnveer8120
@mnveer8120 15 күн бұрын
સાચી વાત ભાઈ 👍👍👍
@citycomputerjunagadh
@citycomputerjunagadh 15 күн бұрын
I agree with vijay sir
@dineshvasava3526
@dineshvasava3526 14 күн бұрын
True , bharti badha visayni. Thavi joye market sheet ni valid life time joye
@latapatel6821
@latapatel6821 14 күн бұрын
9 થી 12 માં આપેલ જાહેરાત 7500 માં 500 વધારો કરી કોમ્પ્યુટર તેમજ પી ટી શિક્ષકો ની ભરતી કરો
@mnveer8120
@mnveer8120 15 күн бұрын
કલા નું ભલુ કરો 1થી 10મા ભરતી કરો
@jagdishchhotala6981
@jagdishchhotala6981 14 күн бұрын
વિજય સરના બાળકો સરકારી શાળામાં ભણ્યા છે કે ખાનગી શાળામાં?
@punamv9
@punamv9 14 күн бұрын
Student ni board exam nu time table aavigayu but teachers to haju na aavya😢
@sunitatiwari203
@sunitatiwari203 15 күн бұрын
Computer , drawing and music teachers ni kayami bharti to thavi j joiye...
@gujaratcomputerteachers1847
@gujaratcomputerteachers1847 15 күн бұрын
કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરવાની ખાસ જરૂર છે.
@ranirathod-ko2gn
@ranirathod-ko2gn 8 күн бұрын
Hindi madhyam ni scl ma bharti kem nhi thay
@prakashchaudhary929
@prakashchaudhary929 15 күн бұрын
વિજયભાઈ જો કમ્પ્યૂટર શિક્ષક ની ડીગ્રી તમને ગડબડ લાગે છે તો ચેક કરી લો ખુલ્લી ચેલેન્જ છે એક પણ ચેપટર માં બુક ની જરૂર નહીં પડે
@bhadreshkalariya1282
@bhadreshkalariya1282 15 күн бұрын
ચિત્ર શિક્ષક ની કાયમી ભરતી કરો.....
@DINESHKUMARPATEL-r2g
@DINESHKUMARPATEL-r2g 15 күн бұрын
Aa sarkar koinu maane em j nathi. aa divert kare chhe. aapde pan vote nathi aapvo aamne.
@mnveer8120
@mnveer8120 15 күн бұрын
ભરતી તો કરવી જ પડશે
@mnveer8120
@mnveer8120 15 күн бұрын
તેની ગ્રાન્ટ તો ખુબ આવે છે તે તાયફા સુકામ કરે છે
@PratikshabenGamit
@PratikshabenGamit 14 күн бұрын
1thi 8 ma 20000+ bharti karo
@balajiagarbatti4306
@balajiagarbatti4306 15 күн бұрын
ભાઈ ૨૧ મી સદી ની જરૂરિયાત છે કમ્પ્યુટર છતાંય આ લોકો કમ્પ્યુટર ને કેમ ભરતી ને કરતી… ગુજરાત સરકાર ને કાયમી ભરતી મા રસ જ નથી
@pavitraparmar3240
@pavitraparmar3240 15 күн бұрын
2018-2019 vala ni bharti karo
@travelwithdarshanpatel9292
@travelwithdarshanpatel9292 15 күн бұрын
કમ્પ્યૂટર શિક્ષક ની ભરતી કરો.
@mitalidesai1858
@mitalidesai1858 15 күн бұрын
એક જ માંગ કમ્પ્યૂટર વિષય શિક્ષક ની ભરતી કરો
@rinaghodadra6655
@rinaghodadra6655 15 күн бұрын
ચિત્ર, સંગીત, કમ્પ્યુટર, પીટી શિક્ષકો ની ભરતી કરો
@renukabarad1487
@renukabarad1487 15 күн бұрын
Aapade aadolan karvu padse jo bechi reshu to kai nai thai haji pasa 5 year vaya ja che
@bhagvatibenrathod143
@bhagvatibenrathod143 10 күн бұрын
ધોરણ 1 થી 8 માં પરીક્ષા તો લીધી જ નથી અને ઉંમર પણ પૂરી થવા આવી છે તો એક તક આપો અને સીધી ભરતી કરો આટલી..🙏
@nareshprajapatisidhpur4270
@nareshprajapatisidhpur4270 15 күн бұрын
સંગીત વિચારો તો ની પ્રાથમિક શાળામાં છેલ્લા દસેક વર્ષથી જગ્યાઓ નવા શિક્ષકો સરકારી લીધા જ નથી સંગીત વિશારત સાત વર્ષનો કોષ સરકાર દ્વારા માન્ય સર્ટીફીકેટો હોય છે તો અમારું શું સર આભાર નરેશભાઈ પ્રજાપતિ
@mnveer8120
@mnveer8120 15 күн бұрын
તો ભરતી કેમ નથી કરતાં
@jankijani7378
@jankijani7378 15 күн бұрын
Digital india na naara lagavathi su thay We want permanent computer teachers like Rajasthan and Bihar for our children.# childrenright #justiceforconputerteacher😂
@rinaghodadra6655
@rinaghodadra6655 15 күн бұрын
Sir, kadach degree ગોટાળા વાડી જ હોય તો TAT pass kai rote kari sakie. Gotada karya hoi e to prilime j pass na kari sakya hot.
@DINESHKUMARPATEL-r2g
@DINESHKUMARPATEL-r2g 15 күн бұрын
Badha j rajkaranio e farajiyat emna family na balko ne sarkari shala ma j bhanavvano niyam banavo joie. pachhi juo sarkari school nu development.
@DINESHKUMARPATEL-r2g
@DINESHKUMARPATEL-r2g 15 күн бұрын
jetli sankhya khali chhe e to bharvi joie ne...
@DINESHKUMARPATEL-r2g
@DINESHKUMARPATEL-r2g 15 күн бұрын
Bharan Tamara upar Ghatadvu joie.
@reshmapanwal8282
@reshmapanwal8282 15 күн бұрын
ડૉ.વિજય ઠક્કર સાહેબ શ્રી કાયમી શિક્ષકની ભરતી કરવી તે સરકારની ફરજ છે.
@vishnujizala2055
@vishnujizala2055 14 күн бұрын
Vijay thakkar no number aapo hu javab aapu
@rinaghodadra6655
@rinaghodadra6655 15 күн бұрын
ચિત્ર, સંગીત, કમ્પ્યુટર, પીટી શિક્ષકો ની ભરતી કરો.
@rinaghodadra6655
@rinaghodadra6655 15 күн бұрын
ચિત્ર, સંગીત, કમ્પ્યુટર, પીટી શિક્ષકો ની ભરતી કરો.
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 57 МЛН
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 78 МЛН
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН