વડીલો ના ઘર । Khajur Bhai VLOGS | Nitin Jani | Jigli and Khajur | Saurashtra | Clyclone Help | Seva

  Рет қаралды 593,800

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

3 жыл бұрын

Пікірлер: 1 600
@champubhaidesai4249
@champubhaidesai4249 2 жыл бұрын
જેટલાં પણ લોકો ને લાગતું હોય કે ખજૂર ભાઇ સારું કામ કરે છે તો ટ્વીટર પર આપણે સૌ મુહિમ ચલાવીએ કે પદ્મ વિભૂષણ એવોર્ડ મળે જેટલાં લોકો ઈચ્છતા હોય એ like કરે
@bhanubenpatel9671
@bhanubenpatel9671 Жыл бұрын
ZDY
@jigarbhairajyaguru949
@jigarbhairajyaguru949 2 жыл бұрын
રોજ ચૈક કરૂ છુ વિડીયો આવ્યો કે નહિ!! મારી જેમ તમે પણ રાહ જોતા હોવ તો 👇👍
@geetanasit
@geetanasit Жыл бұрын
1 ZZ 1a1?
@jeeteshgami2351
@jeeteshgami2351 2 жыл бұрын
ભગવાન તમને બહુ જાજુ આપે અને તમે આવી લોકો ની સેવા કરો એવી ભગવાન ને પ્રાર્થના કરું છું
@b.mjadeja82
@b.mjadeja82 2 жыл бұрын
નીતિન ભાય જાની યને તેમની ટીમ ને ખુબ ખુબ યભીનંદ ગુજરાત નારીયલ હીરો
@kishan44444
@kishan44444 2 жыл бұрын
સર તમારા માતા પિતા ને સો સો સલામ છે કારણ કે તમારા જેવા પુત્ર ને જન્મ આપી યો❤️❤️
@vipul25
@vipul25 2 жыл бұрын
ખજૂરભાઈ,તરુણભાઇ બને ભાઈઓ ની મહાદેવ બધીજ ઈચ્છા પુરી કરે તેવી પ્રાર્થના 👍
@cricketnewsdekho5575
@cricketnewsdekho5575 2 жыл бұрын
ધન્યવાદ
@cricketnewsdekho5575
@cricketnewsdekho5575 2 жыл бұрын
ધન્યવાદ
@makvanavideo5243
@makvanavideo5243 2 жыл бұрын
મહેન્દ્ર ભાઈ તમારો નંબર આપો પ્લીઝ
@makvanavideo5243
@makvanavideo5243 2 жыл бұрын
ખજૂર ભાઈ
@charanlaxmiben8243
@charanlaxmiben8243 2 жыл бұрын
ખજુર ભાઈ તમે ગરીબ લોકો ના ઘર બનાવી ને બહુ જ સરસ કામ કરો છો માં મોગલ તમને ખુબ લાંબુ આયુષ્ય આપે હું એકવાર તમારા જેવા દિકરાને મળવા ઈચ્છું છું ધન્ય છે આવા વીર ને 👍❤️👍
@charanlaxmiben8243
@charanlaxmiben8243 2 жыл бұрын
ધન્ય છે તમારી જનેતા ને જેણે તમારા જેવા સુપુત્ર ખજુર ભાઈ નેં જન્મ આપ્યો જય મોગલ ‌મા 👍🙏❤️
@jigneshbarotnoaashik7023
@jigneshbarotnoaashik7023 2 жыл бұрын
ખજૂર ભાઇ તમે બોવ સરસ કામ કરો છો અને તમને ભોળા નાથ બોવ આપે અને તમે ગરીબ લોકોની મદદ કરતા રહો જય ભોળા નાથ ❤️ અને તમે જલ્દી જલ્દી valog મોકલ્યા કરો તમારા valog ની વાત જોયે ચએ ખૂબ આગળ વધો મોગલ માં તમને બોવ આગળ વધારે એવી પર્થના કરીએ 🙏🏻
@commandoajay150
@commandoajay150 2 жыл бұрын
સોમાકાકા આટલી ઉંમરે તમારી સાથે મદદ મા જોડાયેલા છે તે બદલ સોમાકાકા ને સેલ્યુટ છે...રામ રામ..જય હિન્દ.🇮🇳🇮🇳🇮🇳
@cricketnewsdekho5575
@cricketnewsdekho5575 2 жыл бұрын
જય માતાજી
@jineshpatel2177
@jineshpatel2177 2 жыл бұрын
sachi vaat che 🙏🙏
@jaykhandhediya5705
@jaykhandhediya5705 2 жыл бұрын
Kem cho
@dixitpatel4964
@dixitpatel4964 2 жыл бұрын
🙏🙏🙏👍
@jigarsharma3261
@jigarsharma3261 2 жыл бұрын
SADA sady sukhi rakhe tamne badhane avi dil thi prathana se 🙏 jay Dwarkadhish 🙏
@dangarmahesh8455
@dangarmahesh8455 2 жыл бұрын
નીતિનભાઈ અને તરુણભાઈ તમે ગરીબો ના ઘર તો બનાવ્યા જ છે. પણ અમારા હૃદય માં પણ બહુ મજબૂત ઘર બનાવ્યું છે, અને તે અતૂટ છે.
@dharmipanadya9306
@dharmipanadya9306 2 жыл бұрын
વાહ મારા ભાઈ તમારી સેવા ભગવાન તમને હંમેશા ખુશ રાખે
@dineshchaudhary14
@dineshchaudhary14 2 жыл бұрын
ખુબ જ સરસ કાર્ય છે ભાઇ ભગવાન સૌનું ભલું કરે...🙏🏻🙏🏻
@shivrajrayjada175
@shivrajrayjada175 2 жыл бұрын
ગોરદાદા ભાઈઓ બહેનો બોલવાવાળા ભક્તો સુધી તમારા વલોગ પહોંચવા જોઈએ અને એમને ખબર પડવી જોઈએ કે વિકાસ આમ કરાય.. ( ટેક્ષ લીધા વગર ) ધન્ય છે તમને અને તમારી સાથે જે પણ આ સેવાના યજ્ઞમાં યોગદાન આપી રહ્યા છે એમને..💐💐
@mayur.jani.guruadesh6700
@mayur.jani.guruadesh6700 2 жыл бұрын
*રોજ નાની નાની વાતોમાંથી...* *આનંદ મેળવી લેવાની ટેવ જીવનમાં રંગોળી પુરે છે...* *બાકી આનંદિત થવાના કોઇ પેકેજ નથી હોતા...* હર હર મહાદેવ 🙏 ભાઇ
@dilipdev8730
@dilipdev8730 2 жыл бұрын
ખૂબ સરસ કાર્ય નીતિન ભાઈ અને તરુણ ભાઈ ભગવાન તમને ખુશ રાખે ....હરદમ ...હરપળ
@realityishere.
@realityishere. 2 жыл бұрын
જ્યારે ખજૂરભાઈના ઇતિહાસના પાને પ્રસંગો ચિતરાશે, ત્યારે મને એટલું કહેવાનો મોકો જરૂર મળશે કે, ખજૂરભાઈ મારા સમકાલીન હતા!
@bhumistudio6440
@bhumistudio6440 2 жыл бұрын
ખજુરભાઈ ધરતી પર કઈક અલગ જ રૂપ લઈ ને આયા છે હો ભગવાન ભોલે નુ રૂપ લઈ ને આયા છો વાહ વાહ મારા ભાઈ,,જય માતાજી
@savajahirofficial7536
@savajahirofficial7536 2 жыл бұрын
રડી પડાય છે... યાર...કે આવુ પણ વ્યક્તિ હોય જે અત્યાર સુધી વાતોમા સાંભળ્યું તુ... જય શ્રી કૃષ્ણ
@sanjaykanthravi1986
@sanjaykanthravi1986 2 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ ભગવાન પરમાત્મા તમને ગણું આપે એવી માતાજી ને પાર્થના
@kureshisohil7702
@kureshisohil7702 2 жыл бұрын
Dhan dhan savo tame khajur bhaiii tamari jevo koy vaykti nathi gujrat ma bhaiii bast of luck khajur bhai
@udaylimbani2538
@udaylimbani2538 2 жыл бұрын
સોમાકાકા ને વંદન એટલી ઉંમરે પણ મહેનત કરે. 🙏🙏🙏
@Dinesh1137-p7j
@Dinesh1137-p7j 2 жыл бұрын
વાવાઝોડા ના ૨.મહિના થી વધુ થાય ગયું પણ હજુ સરકાર કોઈ એક્શન નથી લેતી 😡 ધન્ય સે ખજૂર ભાઈ અને તમારી આખી ટીમ ને 🙏❤️
@anilahir4462
@anilahir4462 2 жыл бұрын
એતો ભાઈ ચૂંટણી ના સમયે ભિખારી ના પેટના મત માંગવા આવે પછી ઓકાત પર આવી જાય
@dagshayari8201
@dagshayari8201 2 жыл бұрын
મંદિર બનાવશે એ જેમાં પત્થર આરામ કરશે, ને આ ખાધા પીધા વગર ના જીવ તડકો વરસાદ માથે લઈ ને એમને વોટ દેવા જાસે
@sagarsakliya374
@sagarsakliya374 2 жыл бұрын
નીતિનભાઈ ભગવાન ભોળાનાથ તમને અને તમારી ટીમ ને હર પલ ખુશ રાખે 🙏❤️
@talsaniyavijay1289
@talsaniyavijay1289 2 жыл бұрын
ખજૂર ભાઇ આવી રીતે આગળ વધો એવી મહાદેવ ને એવી પ્રાથના કરીયે છીયે કે તમે ખૂબ આગળ વધો જય માતાજી ખજૂર ભાઇ
@tusharnayakofficial7333
@tusharnayakofficial7333 2 жыл бұрын
ખજૂર ભાઈ અને તરુણ ભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન....તમે ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છો. ભગવાન તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરે. 🙏 ખરેખર માં મને આનંદ છે કે જે કામ સરકારે કરવું જોઈએ એ કામ તમે કરો છો....
@chiragdabhani2463
@chiragdabhani2463 2 жыл бұрын
Great work Nitin bhai.i salute you...real ma tame to ek bhagwan na Swarup ma j ahi Aaviya chho.Hu Banaskantha thi aapni sathe seva ma jodava mangu chhu.pan kevay ne ke samay sath nathi aapto.aatla long time thi aapni aatli badhi seva mate mari jode kai words pan nathi aagal bolva mate.🙏🙏🙏🙏🙏👍👍👍👍
@kalpeshparmar6461
@kalpeshparmar6461 2 жыл бұрын
જે લોકો રોતા માણસો ના આશું લૂછે એ કોઈ દિવસ દુઃખી ના થાય, ખજૂર ભાઈ કોટી કોટી વંદન 🙏🙏👍👍❤️❤️
@user-pt3ih3et1e
@user-pt3ih3et1e 2 жыл бұрын
માનવ સેવા એજ પ્રભુ સેવા ખજુર ભાઈ ધન્ય છે તમને જય હો જય માતાજી 🙏🙏🙏
@chintanraval6237
@chintanraval6237 2 жыл бұрын
ભગવાન તેમના એક દમ ખુશ રાખા... ભગવાન તમારી બધી ઈચ્છા પુરી kraa... 💯💯❤❤❤❤નીતિન ભાઈ &તરુણ ભાઈ 💯❤❤❤🙏🙏🙏👌👌👌good work
@PakkaIndian
@PakkaIndian 2 жыл бұрын
નીતિનભાઈ ખુબ આગળ વધો અને ભગવાન તમને દાન કરો એનાથી બમણું જરૂર આપશે જય માતાજી નીતિનભાઈ 🙏🙏🙏🙏🙏
@RJ_electrician
@RJ_electrician 2 жыл бұрын
નીતીનભાઇ તમે રીયલ હીરો છો ભગવાન તમારી રક્ષા હંમેશા કરે એવી દુઆ છે અમારા પરીવાર ની 🙏 જાય માં આશાપુરા 🙏
@ravianiyariya205
@ravianiyariya205 2 жыл бұрын
જય અલખધણી 🙏 જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન જય હો ગરીબ ના દેવતા
@dekanikuldip1782
@dekanikuldip1782 2 жыл бұрын
Nitin bhai tame bov saru kam karo chho 🤗🤗 bhagvan tamne sukh shanti aape ane jivan ma aagal vadhare We love you jani brothers 🖤🖤
@nencypatel9021
@nencypatel9021 2 жыл бұрын
Khajur bhai tamne ane tamari team ne Dil thi salute 😊😊
@chandrakantm5511
@chandrakantm5511 2 жыл бұрын
નિતીન ભાઈ બહુ જોરદાર કામ કરો છો 🙏🙏🙏🙏🙏🙏🙏
@nileshprajapati7092
@nileshprajapati7092 2 жыл бұрын
ખજુર ભાઈ આપના હાર્ડ વર્ક ને ખુબજ ધન્યવાદ કે અમારા પ્રજાપતિ સમાજ ને તમે સહાય આપી તમારી એક માટી ખાસીયત છે કે તમે જાતીવાદ નથી રાખતા...જે ખૂબજ ગમયુ... આપની માનવ સેવા મા ભગવાન આપને ખુબજ શક્તિ આપે એવી મારી શુભકામના....જય માતાજી
@Mukesh_nhi_mukesh
@Mukesh_nhi_mukesh 2 жыл бұрын
રામ રામ બધાને
@Odii1981
@Odii1981 2 жыл бұрын
રામ રામ ભાઇ ને,
@kattarhindu4767
@kattarhindu4767 2 жыл бұрын
🚩jay shree Ram🚩
@snehkachariya1764
@snehkachariya1764 2 жыл бұрын
રામ રામ
@friendforever80000
@friendforever80000 2 жыл бұрын
Ram ram
@androidaryan3833
@androidaryan3833 2 жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@vahjithakor5814
@vahjithakor5814 2 жыл бұрын
ખજૂરભાઇ અને તેમની ટીમે ને ખૂબ ખૂબ ધન્યવાદ 🙏 ભગવાન તેમના સપના પુરા કરે તેવી પ્રાર્થના 🙏
@vishwaschauhan6811
@vishwaschauhan6811 2 жыл бұрын
નીતિનભાઈ જાની તમે બહુ સેવા કરો છો. ભગવાન તમારા બધા જ કામ સફળ કરે અને અને લોકો પ્રત્યે તમારો પ્રેમ છે એ અમને બધાને મળતો અને તમે એક અસલી ગરીબોના ભગવાન રૂપે સેવા કરો છો તે બદલ અમારા એક નાના પરિવારના ખૂબ ખૂબ અભિનંદન. 🙏🙏
@vivektogadiya961
@vivektogadiya961 2 жыл бұрын
નિતિનભાઈ તમૅ લૉકૉનૅ જૅટલુ આપ્યું છૅ ભગવાન તમનૅ એનુ સૉ ગણુ આપશૅ 🙏હર હર મહાદેવ🙏
@laxmanjoshi5910
@laxmanjoshi5910 2 жыл бұрын
ખજૂર ભાઈ તમે ભગવાન છો 🙏🙏🙏
@ukaniyash9160
@ukaniyash9160 2 жыл бұрын
Khajurbhai બરાબર ભગવાન હો❤️🔥🔥🔥🎉🎉🎉🎉🎉🎉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻😎❤️❤️❤️❤️🔥🔥🔥
@RajveerRajveer-ub8nq
@RajveerRajveer-ub8nq 2 жыл бұрын
ખજુર ભાઈ આજે ઈસ્વર તમારા શરીરનો ઉપયોગ કરીને ઈસ્વર એની ફરજ નીભાવે છે એવુ અનુભવાય છે ભાઈ તમને વંદન તમારી પુરી ટીમને નતમસ્તક ચરણ વંદન જય જય હનુમાન ફોજ જય સીતારામ જય ગુરુદેવ પ્રભુ
@solankiparivarofficial16
@solankiparivarofficial16 2 жыл бұрын
માતાજી તમને હિંમત આપે હંમેશા તમને ખુશ રાખે માતાજી i love you so much ખજૂર દાદા😘😘😘😘😘😘😘😘😘😘❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💖💖💖💖💞💞
@narendraahir336
@narendraahir336 2 жыл бұрын
દુનિયામાં જો youtuber હોય મોટા મોટા ઘણા બધા છે પણ જો નંબર વન આવે તો આપણા ખજૂર ભાઈ
@pravinaboghra9392
@pravinaboghra9392 2 жыл бұрын
માનવતાના મસિંહાઓને કોટી કોટી વંદન....🙏 ઘણું જીવો... દાદા🙌
@user-hg1bd2dn5b
@user-hg1bd2dn5b 2 жыл бұрын
લાખ લાખ વંદન છે નીતિનભાઈ તરુણભાઈ એન્ડ સોમાકાકા ને જય દ્વારકાધીશ તમારી તમામ મનોકામના પૂર્ણ કરે 🙏🙏🙏
@user-pt3ih3et1e
@user-pt3ih3et1e 2 жыл бұрын
ખજુર ભાઈ અને તેમની ટીમને રામ રામ 👍👍👍
@user-pt3ih3et1e
@user-pt3ih3et1e 2 жыл бұрын
ખજુર ભાઈ તમે ઘર તો બનાવો છો પણ તમે ઘર ની સાથે સાથે પાણી નો ટાકો આપો અને એ લોકો ને ટેકો મળે બસ આવી રીતે ગરીબો ના દુખ દુર કરતા રેજો જય માતાજી 👍👍👍🙏🙏🙏
@meenakshirajput6109
@meenakshirajput6109 2 жыл бұрын
Khajur ji badhiya kam kar rahe ho aap 👍😁
@harshitvora718
@harshitvora718 2 жыл бұрын
હાં , ખજૂર ભાઈ તમારા લીધે કેટલાંય ગરીબો ને સુખ અને શાંતિ મળી ગઈ અને હજી મળતી રેહે (રામ રામ ખજૂર ભાઈ)🙏🙏
@maheshpatel9272
@maheshpatel9272 2 жыл бұрын
Great job team khajur bhai ..... God Bless you
@bharatmakavanavlogs9038
@bharatmakavanavlogs9038 2 жыл бұрын
Love you Bhai તુમ જીયો હજારો સાલ જય મોગલ ભાઈ જય માતાજી ભાઈ
@nitinrbamta264
@nitinrbamta264 2 жыл бұрын
Khajurbhai ને સપોર્ટ કરી તેનાં બધાં વિડિયો જોવો લાઈક કરો શેર કરી ને આપડે તેને સપોર્ટ કરવો જોઈએ
@vahidchuhan2588
@vahidchuhan2588 Жыл бұрын
ખજૂર ભાઈ ની આખી ટીમ ને સેલ્યુત છે
@Dr.Vishalmakwana1907
@Dr.Vishalmakwana1907 2 жыл бұрын
Khajur bhai you are true inspiration for all KZfaqrs...and you both brothers are so humble... respect to you 🙏🙏🙏 proud to be gujarati 👍
@gondaliyakishandas7633
@gondaliyakishandas7633 2 жыл бұрын
Very very very nice work 👍👍👍👌👌👌👏👏👏""""KHAJUR BHAI AND TEAM """"" 🤗🤗
@hitusolanki7552
@hitusolanki7552 2 жыл бұрын
નીતિન ભાઈ તમે બવ સરસ કામ કરોસો ભગવાન તમને વધારે આપે 🙏🙏
@crazycity-sp9mf
@crazycity-sp9mf 2 жыл бұрын
મારો એક જ વિચાર છે કે તમે આ મકાન બનાવવો છો. ત્યા તમે એક એક વૃક્ષ વાવો🙏🙏🌴🌴🌲🌳
@rathodjayesh3383
@rathodjayesh3383 2 жыл бұрын
ભાથીજી મહારાજ તમને ઘણૂ ધન આપે ખજૂર ભાઈ..
@rutvik98745
@rutvik98745 2 жыл бұрын
Love you khajur bhai ♥️ god bless you 🥰😍😍
@anjumshekh1244
@anjumshekh1244 2 жыл бұрын
Good work Nitin bhai Allah blessings you and keep it up
@hasmukhthakor7824
@hasmukhthakor7824 2 жыл бұрын
દ્રારકા વારો હમેશા ખુશ રાખે તમને અને તમારી ટીમને જય દ્વારકાધીશ
@dharmeshshingala6273
@dharmeshshingala6273 2 жыл бұрын
ખજૂરભાઇ ખૂબ સેવા કરો ભગવાન ભોળીયાનાથ તમારી મનોકામના પૂર્ણ કરે એવી અમારી પ્રાર્થના
@devangmaheta5576
@devangmaheta5576 2 жыл бұрын
Khajur Bhai is great
@vahidchuhan2588
@vahidchuhan2588 Жыл бұрын
એમની આખી ટીમ સાથે સાથે ચાલે છે નાકે રાત જુવે છે કે દારો ગુડ જોપ ❤❤❤❤❤
@sayluthakor9109
@sayluthakor9109 2 жыл бұрын
ખજુર ભાઈ તમે ગરીબોને મદદ કરો છો તે બદલ તમારો ખુબ ખુબ આભાર તમને રામદેવપીર બહુ જ આગળ વધારે એવી દીલથી દુવા છે મારા માલિક.. જય માતાજી ખજુર ભાઈ 🙏🙏
@GujaratiNewsLatest
@GujaratiNewsLatest 2 жыл бұрын
ખજૂર ભાઈ અને તમારી ટીમ ને આટલી બધી સેવા કરવા માટે 1000 તોપો ની સલામી.. 💐💐.
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 2 жыл бұрын
વાહ ખજુર ભાઈ વાહ જબરદસ્ત 👍 જય માતાજી જયજય ગરવી ગુજરાત 👍
@harshadlakhvaraharshad9548
@harshadlakhvaraharshad9548 2 жыл бұрын
Me mari jingi ma koe to hero joyo hoyto to tame sho kajurbhai dil she shalyut karta hu
@GujaratiVlogs
@GujaratiVlogs 2 жыл бұрын
👉ધન્ય છે તમારી જનેતાને જેવા આવા દાતાર પુરુષ ની જન્મ દીધો નિતીન ભાઈ જાની ને સો સો સલામ 🙏
@koli_raklo_5899
@koli_raklo_5899 2 жыл бұрын
ખજૂર ભાઈ તમે તો અમારા હ્રદય માં પણ ઘર બનાવી આપ્યું, ભગવાન દ્વારકાધીશ તમને હંમેશા આગળ વધારે તેવી અમે પર્થના કરીએ.
@kiranthakor4971
@kiranthakor4971 2 жыл бұрын
We are not helping you but yes we are always blessing for you....
@gurukrupa6048
@gurukrupa6048 2 жыл бұрын
ખજૂર ભાઈ તમે ભગવાન છો માણસો ની મદદ કરે એજ ભગવાન છે 🙏🏻ખજૂર ભાઈ અને આખી ટિમ ને મારાં પ્રણામ ખજૂર ભાઈ ની જય હો 🙏🏻
@ritukoli1117
@ritukoli1117 2 жыл бұрын
સોમા કાકા તમારિ તંબીયત નુ ધાન્ય રાખો સાથે ખજુર ભાઇ તરુણ ભાઇ બંને નુ પંણ ધાન્ય રાખ જો આપંણા દેશ ના રાજા છે બંને ભાઇ 🙏🙏🙏🙂
@DivyarajKhachar-ww9gu
@DivyarajKhachar-ww9gu 13 күн бұрын
ગરીબો ની સેવા કરવા બદલ ખજૂરભાઈ નો ખુબ ખુબ આભાર
@nitingohel3141
@nitingohel3141 2 жыл бұрын
નિતીન ભાઈ તમારા વિડિયોઝ જોયા પછી મને પોતાને એમ લાગેશ હું દુનિયા માં સુ કરવા આવ્યોષ
@s.dchosla6671
@s.dchosla6671 2 жыл бұрын
Real Indian Hiro ❤️ khajur bhai 🔥
@sanjayprajapati4115
@sanjayprajapati4115 Жыл бұрын
પ્રજાપતિ ભાઈઓ ને મદદ કરી એ બદલ આભાર
@ritukoli1117
@ritukoli1117 2 жыл бұрын
નિતીન ભાઇ તરુણ ભાઇ તમને મારા 🙏નમસ્કાર 🙏ભંગવાન તમારા પરિવાર ને હંમેશા ખુશ રાખે કોઇપણ વસ્તુ ની કંમી ના પડે તમે તમારિ ટિમ બંધાજ મહાન છો🙏જંય શ્રી કૃષ્ણ 🙏
@vmc6439
@vmc6439 2 жыл бұрын
સર‌ તમે બહુ સરસ કામ કરો છો ભગવાન તમને બહુ સારી પ્રગતિ કરે 🙏🙏🙏🙏
@vinodshiyal262
@vinodshiyal262 2 жыл бұрын
ધન્ય છે નીતિન ભાઈ તમને 🙏
@hardikpampaniya4041
@hardikpampaniya4041 2 жыл бұрын
અદ્ભુત કામ છે આપનૂ અને આપની ટીમનૂ. આપ લોકો સાચા વ્લોગર છો. તમે સાબિત કરી દિધૂ કે પૈસા હોવા એ મોટી વાત નહીં પરંતુ એમને યોગ્ય સમયે અને સાચા માર્ગે ઉપયોગ કરવો જરૂરી છે. ભગવાન આપને જાજૂ આપે અને તમે આવા કામ કરતા રહો અને લોકોને આવાજ સારા કામ કરવા માટે હંમેશા પ્રેરિત કરતા રહો. Jay shree krishna jay mataji Jay Dwarkadhis.
@Dada_Digital
@Dada_Digital 2 жыл бұрын
ઘણું આપે ખજૂર ભાઈ તમને અમારા કુળદેવી માઁ અને રામાપીર બાપા
@kamaliyapravin5251
@kamaliyapravin5251 2 жыл бұрын
હર હર મહાદેવ ખજુર ભાઇ
@Vivek_kachariya
@Vivek_kachariya 2 жыл бұрын
Salaam chhe Khajur bhai tamne🥺👏
@jitendragiri5210
@jitendragiri5210 2 жыл бұрын
આ ગરીબો ના અન્તર ના આશિર્વાદ તમને ફ્ળશે. તમે અવતારી પુરુષ છો આ કળીયુગ મા તમને લાખ લાખ વન્દન,,,,,,
@urvishharsora6664
@urvishharsora6664 2 жыл бұрын
અમારા હાડીડા ગામમા કામકર્યુ તે બદલ ખુબ ખુબ ધન્ય વાદ
@shankarsaraswat8843
@shankarsaraswat8843 2 жыл бұрын
नीतिनभाई, तरुनभाई आपकी ऊर्जा,उत्साह,समर्पण,निःस्वार्थ निर्धनों की सेवा को वंदन 🙏 इस कलयुग में आप जो निराधार को लिए देवदूत बन कर सेवा कार्य कर रहे हो जो अद्धभुत है। महादेव खूब कृपा करें आपपर🙏
@dhaval_jethva_007
@dhaval_jethva_007 2 жыл бұрын
Good work kajur bhai💥💥
@manojsolanki9806
@manojsolanki9806 2 жыл бұрын
ભગવાન તમને ઘણું આપે ખજૂર ભાઈ 🙏
@jikadaratirthak2456
@jikadaratirthak2456 2 жыл бұрын
તમે ખૂબ સરસ કામ કરો છો,🙏 અને તમે હવે વણોટ ગામે પધારો એવી અમારી વિનંતી છે. હડીડા ની બાજુ માં જ ગામ છે. જય શ્રી કૃષ્ણા 🙏
@charmibenpatel4712
@charmibenpatel4712 2 жыл бұрын
Great work khajurbhai and team 🙏🏻 rajulama thayela accident vise sambhdyu bhagvan aemni atma ne santi aape evi prathna🙏🏻
@Sathambavada1
@Sathambavada1 2 жыл бұрын
બીજાને દુખે દુખી થાય એ જ સાચી માણસાઈ ખુબ સરસ ખજુર ભાઈ 🙏
@hitubhad4500
@hitubhad4500 2 жыл бұрын
ખુજુરભાઈને મારા નમસ્કાર વંદન છે એમની જનેતાને કે જેમને આ યુગમાં આવા મહાપુરુષને જન્મ આપ્યો જયશ્રી રામ
@RJPawarDangiSingar
@RJPawarDangiSingar 2 жыл бұрын
મારા ખજૂર ભાઈ લાખોમાં એક છે અને એમની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન ભગવાન એમનું આયુષ્ય ખૂબ લાંબુ કરે અને લોકોની સેવા યોજના કરતા રહે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું જય માતાજી
@fanofrajbhagadhvi5396
@fanofrajbhagadhvi5396 2 жыл бұрын
Khajur bhai brilliant tamne mare malvu se tamra ashirwaad leva se l love khajur🙏🙏🙏🥰🥰🥰
@dkmokariya
@dkmokariya 2 жыл бұрын
Love you khajur bhai ❤
@riyalkahani7168
@riyalkahani7168 2 жыл бұрын
खजूर भाई नी सौ सौ सलाम
@firozbloch2625
@firozbloch2625 2 жыл бұрын
ખજુર ભાઈ. તમારી સાથે ભગવાન છે
@ajaytank4615
@ajaytank4615 2 жыл бұрын
आप लगातार तकरीबन 2 महीने से गरीबों को पुरजोश मदद कर रहे हो पर अभी तक गुजरात कि राज्य सरकार और सीएम आपकी मदद में शामिल तक नहीं हुए और आपको मिले तक नहीं शर्म है aesi gatiya sarkar par।aapke kam ko 100 Topo ki salami🙏🙏🙏🙏
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 1,7 МЛН
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 78 МЛН
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 9 МЛН
Mukesh Maharaj Ni Ashram Ma Mojj
14:31
Popatbhai Ahir Vlog
Рет қаралды 54 М.
Khajur Bhai Kadi | meet up khajur bhai @khajurbhaivlogs8
6:59
Shubham 07 Vlogs
Рет қаралды 6 М.
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 1,7 МЛН