દરોજ Tv માં જોવા મળતા આ જગદીશ મહેતા કોણ છે ?? જગદીશ મહેતા ના જીવનની વાતો

  Рет қаралды 72,940

Vijay Jotva Journalist

Vijay Jotva Journalist

2 ай бұрын

S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
Title :- Journalist Jagdish Maheta Interview
Speech/Anchor :- Vijay JOtva journalist
Respondent :- Jagdish Maheta
Music :- No
Live Recording :-Vijay jotva - Journalist
All Copyright By :-Vijay Jotva Journalist
Contact Mail-Vijaykarshan@gmail.com
Social media Links
Facebook page :- / vijayjotvajournalist
instagram :- / vijay_jotva_journalist
KZfaq :- / vijayjotvajournalist
facebook profile:- / vijayjotvaahir
આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
(1)ભજનધામ bit.ly/2mgLHZp
(3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
#jagdishmaheta #loksabhaelection2024
#documentary #જગદીશમહેતા #loksabha2024exitpol
#electionnews
#VijayJotvaJournalist #GujaratiArtist_Interview
#DivyDarshanBharati #vijayjotva
Gujarat All Artist Singer Interview Documentary Biography
WebSite :-bhajansantvani.com/
Jagdish maheta interview Documentary

Пікірлер: 210
@rameshbhaipatel4872
@rameshbhaipatel4872 24 күн бұрын
જગદીશભાઈ ખૂબ સુંદર વકતા ને સત્ય ના ઉપસક ને દિલ થી અભિનંદન . દરેક સમાજ ને સાચુ પક્ષ કે વિપક્ષ ને કે કોઇ એક તરફી કે પક્ષાપક્ષી કે જેવુ કરે તેવુ વિશ્ર્સેલેશણ ઉગાડી ખુલ્લુ પડી જનમાનસમાં આપની ખુબ અભિનંદન પાત્ર ને લોકપ્રિય ને લોકચાહના છે .સત્ય હકીકત બહાર લાવવાની પત્રકાર તરીકેની ઓળખ સરાહનીય છે .ખુબ ખુબ અભિનંદન..
@user-jr7sk9tf9r
@user-jr7sk9tf9r Ай бұрын
ઈમાનદાર ‌છે જગદીશ ભાઇ‌ નીડર‌‌છે
@maheshjoshi3552
@maheshjoshi3552 Ай бұрын
જગદીશભાઈ ને વંદન,ખૂબ સરસ અને સચોટ ડીબેટ અને વિશ્લેષણ હોય છે🥰🙏🙋
@amrutlalbchaniyara8085
@amrutlalbchaniyara8085 Ай бұрын
જગદીશભાઈ તમારી હીમત ને હુ દાદ આપુશુ ભાઈ સલામશે
@chhatrasinhsolanki5822
@chhatrasinhsolanki5822 Ай бұрын
જગદીશ મહેતા સાહેબ બિલકુલ નિક્સ પક્ષ પાતી વ્યક્તિત્વ છે બહાદુર છે નીડર છે વિચારક છે. લોકો સુખ શાંતિથી જીવે તેવો તેમ નો આશય છે.ખૂબ ખૂબ આભાર સાહેબ
@ambalalpatel6056
@ambalalpatel6056 20 күн бұрын
આ સમયમાં આવા સાહસી પત્રકાર ને સાંભળવા અને સમજવાની ખુબજ મજા આવે છે
@user-tw9ty9sy3s
@user-tw9ty9sy3s 2 ай бұрын
જગદીશ ભાઈ મહેતા નિ દેશી ઢબ જૉરદાર છે મોજ મોજ
@jigarbhattjb7892
@jigarbhattjb7892 Ай бұрын
આતો અમારા બ્રહ્મસમાજ નુ રત્ન છે મહાદેવ હર 🚩
@kapildave5361
@kapildave5361 Ай бұрын
નિષ્ફળતા મા તમારી સાથે કોઈ હોતુ નથી સફળતા મા તમારી સાથે બધા હોય છે
@baldevdesai5038
@baldevdesai5038 Ай бұрын
જગદીશભાઈ ને ખૂબ ખૂબ વંદન અભિનંદન શુભેચ્છાઓ
@DRW7472
@DRW7472 2 ай бұрын
"નરેન્દ્રભાઈ અને અમિતભાઈ મફત માં જીએસટી (GST) વીના શ્વાસ લેવા દે છે. એ બદલ એમનો આભાર"
@monikasingh-pq9vk
@monikasingh-pq9vk Ай бұрын
😅😅😅
@manubhairabari7023
@manubhairabari7023 Ай бұрын
​@@monikasingh-pq9vk😊😊
@SJ-mv8yi
@SJ-mv8yi Ай бұрын
એ ટાર્ગેટ 2029 નું છે, જલદી આવશે, પાર્ટી ફંડ નો ટેક્સ પણ આવશે
@hbt253
@hbt253 Ай бұрын
Tame kamao nai to tamaru ghar na chale am tax lidha vagar koi desh na chale. GST atle pan jaruri che kemke IT to haji bahu ochhi sankhya ma loko bhare che, mota bhage nokariyato j. Digital payment thi at least loko bank ma vahevar karta thaya ane IT bharta thashe atle GST ma chhut malshe.
@DRW7472
@DRW7472 Ай бұрын
@@hbt253 ok bjp na IT CELL
@parmaramarsinh3404
@parmaramarsinh3404 28 күн бұрын
ખુબ જ સરસ માહિતી જગદીશભાઈ મહેતા 🎉🎉🎉🎉🎉🎉❤
@vikramsinhgohil9697
@vikramsinhgohil9697 Ай бұрын
મહેતા સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદન
@KamleshRajgor-rm5cz
@KamleshRajgor-rm5cz Ай бұрын
આ ભારતમાં કેવા કેવા હોંશિયાર અને બુદ્ધિમાન અને નીડર પત્રકાર અને વ્યક્તિ ઓ હોય છે એમાં ના એક છે જગદીશ ભાઈ શ્રી જય પરશુરામ જય શીયારામ 🙌
@user-ux4kw4sn7r
@user-ux4kw4sn7r Ай бұрын
જગદીશભાઈ ની બોલવાની છટા ખૂબ મજેદાર છે. સાથે સાથે એમનું વિશ્લેષણ જોરદાર છે. શબ્દો ધારદાર છે.
@rekhadave3678
@rekhadave3678 2 ай бұрын
સત્યનો પક્ષકાર એટલે પત્રકાર.વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા આવા છે.સરસ વાત સમજાવે છે
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 2 ай бұрын
બન્ને પત્રકાર મહાનુભાવોને ખુબ ખુબ અભિનંદન મેં પણ કાન્તી ભટ્ટ ના હરેક લેખ વાંચેલા છે દરેક પેપરમાં થી કાપલી કાપી લેતો.... ચેતનાની ક્ષણે.. આરપાર....જેવા લેખો આજે કાંતિ કાકા ભટ્ટ ને યાદ કર્યા અને ખૂબ જ આનંદ થયો....🌹🙏 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏 અ. વાદ.....
@Atul-bharvad
@Atul-bharvad 2 ай бұрын
જય દ્વારકાધીશ
@pravinpatel2661
@pravinpatel2661 Ай бұрын
એક ઉમદા ને માનવીય અભિગમ ધરાવતા પત્રકાર છે જગદીશભાઈ મહેતા સાહેબ,એમને સાંભળવા ગમે છે.નીડર ને સ્પષ્ટ વક્તા પણ ખરા! સાહેબને વંદન 🙏🌹🙏
@dineshtilva
@dineshtilva Ай бұрын
ખૂબ સરસ - મને ગર્વ છે કે મારા મિત્ર જગદીશભાઈ છે
@navinparekh9445
@navinparekh9445 Ай бұрын
Abhinandan.
@tulsidasdattani177
@tulsidasdattani177 Ай бұрын
જગદીશભાઈ વાત ચીત બધા સમજી શકે તેવી વાત કલા છે હું જગદીશભાઈ ને વધારે સાંભળુ છું જય જલારામ
@mahaakaal6355
@mahaakaal6355 Ай бұрын
Vaah jagdish bhai vaah
@naimishpandya3365
@naimishpandya3365 Ай бұрын
જગદીશભાઈ મહેતાને ખૂબ ખૂબ અભિનંદન...
@VijayNagadia-ih8rc
@VijayNagadia-ih8rc 2 ай бұрын
વાહ જગદીશ ભાઈ આપની સ્ટ્રગલ ને સેલ્યુટ હું કાંતિ ભટ્ટ અને શીલા ભટ્ટ નો ચાહક છું
@Urmilpatel-uc1ug
@Urmilpatel-uc1ug Ай бұрын
Jagdishbhai is our Pride,,Jay Swaminarayan
@divyeshraval5110
@divyeshraval5110 21 күн бұрын
Excellent 👍👍👍👍
@user-ub6pm1zd4q
@user-ub6pm1zd4q 22 күн бұрын
Dhanyvad Dil se J.M
@chhavdalalabhai7095
@chhavdalalabhai7095 2 ай бұрын
મહેતા સાહેબ ને સાંભળવાની અમને બહુ મજા
@PravinsinhVaghela-dy5ns
@PravinsinhVaghela-dy5ns 2 ай бұрын
Mheta khubsaras 6:21
@mansingdodiya3282
@mansingdodiya3282 2 ай бұрын
My 3 news icon is Jagdish Mehta.vijay jotva Devanshi joshi
@LaljiVavdiya-ig6on
@LaljiVavdiya-ig6on 21 күн бұрын
Vijay Bhai તમારી ભજન સંત વાણી એપ ની લીંક આપો
@pravinmehta9991
@pravinmehta9991 2 ай бұрын
Vah Jagdish Bhai vah khub khub anand thayo apna carear vishe jani ne tame sunya mathi sarjan karyu God bless you keep it up
@dkchavda3476
@dkchavda3476 21 күн бұрын
મહેતા સાહેબ મે તમારું પીપળવા ગામ જોયું છે
@user-mw4jm7lp3s
@user-mw4jm7lp3s 7 күн бұрын
@kantibhaikachhia7686
@kantibhaikachhia7686 Ай бұрын
જગદીશભાઈ વિષે નો ખરાબ પૂર્વગ્રહ આજનો એમનો ઈન્ટરવ્યુ જોઈને દૂર થઈ ગયો।। સત્ય જાણી અહોભાવ થી દિલ ને આનન્દ થયો।।
@vikrammaheta733
@vikrammaheta733 2 ай бұрын
વિજયભાઈ, પહેલા તો તમારું ઉચ્ચારણ સુધારો. અને બીજું કે જેમાં ખબર ન પડતી હોય અથવા તો ઓછી ખબર‌ પડતી હોય એ વિષયના ઇન્ટરવ્યૂ્ લેવાનું ટાળો!
@rameshchandramandir3094
@rameshchandramandir3094 Ай бұрын
Right, bhana
@chunilalpatel4334
@chunilalpatel4334 Ай бұрын
❤khub.khub.abhindn❤
@prabhakarmodi2128
@prabhakarmodi2128 29 күн бұрын
સરસ ટાઈટલ જ ખોટુ છે. જીવન ઝરમર નહી પરંતુ સંઘર્ષથી સફળતાની ગાથા એવુ કાંઈક રાખવુ જોઈએ
@chhatrasinhsolanki5822
@chhatrasinhsolanki5822 Ай бұрын
આપની નીર અહંકાર દશા અને લઘુતમ પદને સેલ્યુટ છે સાહેબ
@indiancricket7312
@indiancricket7312 Ай бұрын
વાહ વાહ જગદીશભાઈ તમે ખરેખર નીડર પત્રકારત્વ કરો છો........
@amarenterprise7618
@amarenterprise7618 2 ай бұрын
જીવન ઝરમર તો કોઈ આ જગત માથી જતુ રહયુ હોય તેના માટે લખાય?
@harendrabhatt3960
@harendrabhatt3960 24 күн бұрын
બહુજ ખુલમ ખુલ્લા પત્રકાર...શબ્દો ની રમૂજ એમના લોહી માં ઊંડું દર્શન શાસ્ત્ર એટલે જ્ઞાની...મજા આવી !!!
@NavinShah-zy9tx
@NavinShah-zy9tx Ай бұрын
🙏🙏🙏
@chhatrasinhsolanki5822
@chhatrasinhsolanki5822 Ай бұрын
ખૂબ જ આનંદ થયો સાહેબ
@bhikhubhaikhuman5480
@bhikhubhaikhuman5480 2 ай бұрын
Sataymamane jagdishbhai
@mahendrbarad8348
@mahendrbarad8348 2 ай бұрын
Vah.jagdishbhai.vah
@dlvankar820
@dlvankar820 2 ай бұрын
આજ કાલ. ઓછું ભણેલા નુ મહત્વ છે
@LabhsankarModha-me1oo
@LabhsankarModha-me1oo Ай бұрын
જગદીશ ભાઈ સત્ય બોલવા માટે લાખ ધન્યવાદ આવા ગુનેગાર ના પાપે મહામુશકેલથી મળેલ મોદજી જેવા વડાપ્રધાન ને દાગ નલાગે તે જોવાનું ખૂણે ખુણે મોદજી ના દુશ્મન વિપક્ષ માં આખા ભારત છુપાયેલા તકની વાટ જોઈને બેઠા છે
@shivlalravaiya6808
@shivlalravaiya6808 Ай бұрын
જય શ્રી પરશુરામ જગદીશ ભાઇ
@sarma8140
@sarma8140 2 ай бұрын
Vijay bhai Tamare interview Congress no khesh peri ne karvu joye
@devayatbharai2289
@devayatbharai2289 2 ай бұрын
Wah
@ranalakhadhirsinhhamirji
@ranalakhadhirsinhhamirji 2 ай бұрын
Vah Jagdish bhai Vah your thoughts and feelings are wonderful.
@narendraoza9787
@narendraoza9787 2 ай бұрын
Jagdish tamne khub khubkhub abhinadan koy pan Vishay Vishal janakar ane Anubhav jagdish bhai Nishpaksh ane tatsth
@rameshbhaipurohit3084
@rameshbhaipurohit3084 Ай бұрын
વાહ વાહ વાહ વાહ સુંદર જગદીશભાઈ હું પણ કાન્તિ ભટ્ટ અને શીલા ભટ્ટ અભિયાન નો સાક્ષી છે હું તેનો ચાહક છું ચેતના ની ક્ષણે પુસ્તક મારી પાસે છે અભિયાન સામયિક વર્ષો સુધી વાંચન કરેલ છે રમેશ ચંદ્ર પુરોહિત પોરબંદર
@chhatrasinhsolanki5822
@chhatrasinhsolanki5822 Ай бұрын
Thanks sir
@virendrathaker9182
@virendrathaker9182 Ай бұрын
Dhanyvaad
@rameshravalshihdarshandiu.9088
@rameshravalshihdarshandiu.9088 Ай бұрын
વાહ ભાઇ ખૂબ સરસ
@kishorprajapati6573
@kishorprajapati6573 Ай бұрын
Gentleman Journalist
@hbt253
@hbt253 Ай бұрын
Sachu
@Jkd922
@Jkd922 28 күн бұрын
Selyut sir
@sureshpancholi8440
@sureshpancholi8440 2 ай бұрын
મહાદેવ હર
@jivabhaisarikhada
@jivabhaisarikhada Ай бұрын
આયુ, વિજયભાઈ જોટકે,આયુ, જગદીશભાઈ વિશે જે વર્ણન કર્યું તે વાત ખરેખર સાચી છે,
@bharatdobariya6832
@bharatdobariya6832 2 ай бұрын
હિસાબ ને સરવૈયુ......મેતાજી..કાઢજો..,.
@dileshdevmurari689
@dileshdevmurari689 2 ай бұрын
એક પણ તર્ક સચો નથી પડ્યો
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 2 ай бұрын
સત્ય વક્તા પત્રકાર સાથે સાથે એમનું વ્યક્તિત્વ પણ ખૂબ ઉત્તમ છે સાથે તેમની ઉત્તમ કોઠો સુઝ તેમના દ્રષ્ટાંત પણ સમજવા જેવાં હોય છે એવાં જગદીશભાઈ ની એક એક વાત દરેક સમાજ માટે તથા આપણા દેશ માટે હિતકારી હોય છે અને...સમજવા જેવી હોય છે 🌹👍🏻 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🙏🌹
@mrjadeja2546
@mrjadeja2546 2 ай бұрын
Right 👍
@lalabhaibosariya4321
@lalabhaibosariya4321 2 ай бұрын
એ જાણીને ખુબ જ આનંદ થયો કે જગદીશભાઈ મારા જેટલું અને મોદી સાહેબ જેટલું ભણેલા છે..😂😂
@vijyaparmar617
@vijyaparmar617 Ай бұрын
વાહ
@monikasingh-pq9vk
@monikasingh-pq9vk Ай бұрын
😅😂😢
@hbt253
@hbt253 Ай бұрын
Tamne koi olkhtu nathi ane a be y badha olkhe che a difference che.
@arjunsinhgohil7678
@arjunsinhgohil7678 Ай бұрын
😂😂😂😅😅😅 ha moj ha
@solankijayanti-cg6do
@solankijayanti-cg6do 20 күн бұрын
q⁰0​@@vijyaparmar617
@DevenDesai-sf5tx
@DevenDesai-sf5tx Ай бұрын
જય પરશુરામ
@MayaniRamesh-ip2ti
@MayaniRamesh-ip2ti Ай бұрын
વાહ ભાઈ વાહ
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 2 ай бұрын
જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ જગદીશ ભાઈઅભિનંદન
@pitambarbhaiparmar3919
@pitambarbhaiparmar3919 2 ай бұрын
Great very 👍👍👍👍👍
@BhimjibhaiGorfad
@BhimjibhaiGorfad Ай бұрын
Best spish
@sanjaygolakiya1391
@sanjaygolakiya1391 2 ай бұрын
Good
@narottamsaradva5730
@narottamsaradva5730 2 ай бұрын
VERY. GOOD
@Je_hanaman_1681
@Je_hanaman_1681 Ай бұрын
ભાજપ.જિતછે.હો
@Harijoshi09
@Harijoshi09 2 ай бұрын
Super duper
@labhshankarbhatt6932
@labhshankarbhatt6932 Ай бұрын
વાસ્તવિક તા નો સ્વીકાર
@dileshdevmurari689
@dileshdevmurari689 2 ай бұрын
અરે....ભાઈ આપને આના સિવાય કોઇ ના મળું?
@pprakashmehta
@pprakashmehta Ай бұрын
Mehta is a not very educated but very wise man like real Kathiawadi and explains the things in lucid way with proper reasoning
@user-lb8ph1fu6t
@user-lb8ph1fu6t Ай бұрын
જગદીશ નામ મુજબ કર્મ છે
@parthpatodiya6140
@parthpatodiya6140 Ай бұрын
Hu gujrati news ma Jagdish bhai ne j gotu chu, eni natural style che
@nathabhaitoliya
@nathabhaitoliya Ай бұрын
Jagdesh bhai aap jagrut prahre cho ane khra arth ma lok sevak cho sir ji 🙏🙏🙏
@umedsinhvaghela1844
@umedsinhvaghela1844 Ай бұрын
Jay mataji dada
@PrashantPatel-ul8kf
@PrashantPatel-ul8kf 2 ай бұрын
Jagdish Mehta Sara vakta chhe
@pravinrajyaguru6059
@pravinrajyaguru6059 Ай бұрын
I proud of you bhai.
@brahmbhattnarendrakumar4034
@brahmbhattnarendrakumar4034 Ай бұрын
હું પણ vtv નાં મનોમંથન પ્રોગ્રામ માં દિબેટ માં. બહુ વખત સાંભળેલ છે સ્પષ્ટ વક્તા છે
@NatubhaiMaradiya
@NatubhaiMaradiya Ай бұрын
Vah jagadis bhai vah khubaj saras majabut ne takav dibat 🎉
@manharmehta1438
@manharmehta1438 Ай бұрын
જીવન ઝરમર હયાત વ્યકિત માટે ન લખાય.અશુભ છે.
@vipullokhil1911
@vipullokhil1911 Ай бұрын
V
@vipullokhil1911
@vipullokhil1911 Ай бұрын
👌👍🙏
@dileshdevmurari689
@dileshdevmurari689 2 ай бұрын
ભલા માણસ... કૉમેન્ટ તો વાંચો?
@chaudhariyash4477
@chaudhariyash4477 2 ай бұрын
મહેતા સાહેબ ને ખુબ ખુબ આભાર ❤
@MilanKotak-rf8nr
@MilanKotak-rf8nr Ай бұрын
Sir ni darek vat. Sachijjj hoy 6..... Sir aap sarkar ma hova joy
@hiteshdave7883
@hiteshdave7883 Ай бұрын
Brahm samaj ma ek jj nidar ne hoshiyar vyakti che j koy na Dr vina boli ske Thanks Jagdish Bhai
@cahirenshah3502
@cahirenshah3502 2 ай бұрын
Aa roj kehta hta aaje samadhan thai jase pan samadhan haji thayu nthi
@atulshah6513
@atulshah6513 Ай бұрын
જગીશભાઈ ને જેટલું અઘરું પૂછો તેટલું મીઠું અને મજેદાર કહે છે....હાલ ના શ્રી ચંદ્રકાંત બક્ષી
@dipaktrivedi5609
@dipaktrivedi5609 2 ай бұрын
Good very good person and think tank
@anandrajdev2365
@anandrajdev2365 Ай бұрын
મેં ૨૮ વર્ષ પહેલાં જગદીશભાઈ ને ગુરુ ધારેલ. હજુ ફોલો કરું છું.એમના પાસે થી જે શીખ્યો તેને લઈ આજે ગુજરાત ના પત્રકારો મા સ્થાનિક લેવલે સૌથીવધુ સન્માનિત વ્યક્તિ છું
@patelprovision7495
@patelprovision7495 Ай бұрын
Boholo anubhav
@labhshankarbhatt6932
@labhshankarbhatt6932 Ай бұрын
જો હે સો હે
@kiritbhaishukla1776
@kiritbhaishukla1776 25 күн бұрын
परम आदरणीय श्री जगदीश महेताजी भुदेवजी को शत् शत् नमन करते हैं,, कारण,,व, क्रष्ण भगवान के सच्चे सपूत फोलोअर बन्दे भक्त हैं क्योंकि कि,,,,,He works with head heart and hands welbalanced Like God bless and down to Earth attitude and agrees Warmly and differs fairly,,,,,❤❤❤❤😂😂😂😂❤😂 हाहाहाहाहा ठोको ताली परम आदरणीय श्री नवजोत सिंह सिद्धू सदाबहार बैट्समैन हीरो की ज़रा हटके स्टाईल में आभार,, हरि ॐ ईन्शाअल्ला खुदा हाफ़िज़ हर-हर महादेव हर जय श्री राम जय द्वारकाधीश जय माताजी जय जगत बस,,
@s.msaiyeds.msaiyed3091
@s.msaiyeds.msaiyed3091 Ай бұрын
Jagdish Bhai Mehta chachu I nov bataave che
@rajeshthakkar2122
@rajeshthakkar2122 2 ай бұрын
⚘️🙏⚘️🙏⚘️🤝🤝
@ishwarvadodaria2317
@ishwarvadodaria2317 Ай бұрын
E bhai Haju jive chhe
Who has won ?? 😀 #shortvideo #lizzyisaeva
00:24
Lizzy Isaeva
Рет қаралды 62 МЛН
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 4,7 МЛН
Abdulla Basil Vs Liyakkathali CM
33:51
Liyakkathali CM
Рет қаралды 38 М.
ПРАНКУЕМ ЧАПИ🙈🙈🙈
0:20
Chapitosiki
Рет қаралды 5 МЛН
БУДЕТ ЗНАТЬ КАК ОБИЖАТЬ БАБУШКУ
0:18
МАКАРОН
Рет қаралды 1,7 МЛН