ખુબ સરસ સાચી સમજ આપી પ્રશાંતભાઈએ 👌👌 સાચા પત્રકાર ની સાચી ઓળખ 🙏🙏
@nareshparmar77144 ай бұрын
ગુજરાત મા હજી પત્રકાર જીવંત છે.. તમારા જેવા ૫-૭ લોકો થી સાચા મુદ્દા ની વાત થાય છે...
@kishorzalavadiya86124 ай бұрын
સરદાર સાહેબે પોતે કહેલ કે હુ જ્ઞાાતિ નો નેતા નથી સર્વ સમાજનો નેતા છુ જો જયેશ રાદડીયા એમ કહેતા હોય કે હવે સમાજ ને સરદાર જેવો નેતા નથી મળીયો તો ભાઈ સરદાર ને સમજો સરદાર ને વાચો સરદારનુ જ્યારે દેહાંત થયુ ત્યારે સરદાર સાહેબ ની બચત માત્ર પોણા ત્રણશો રૂપિયા હતી અને અત્યાર નો ધારાસભ્ય પાંચ વર્ષ મા પંદર સો કરોડનો માલિક બને છે ભાઈ દિનેશ ભાઈ
@RajeshkumarHarijan4 ай бұрын
અતિવ્યસ્તત્તાની વચ્ચે પણ તમારો વિડિયો જોઇ લઊ છું. આવા મુદ્દા પર હર હમ્મેશ અવાજ uthaavavo જ જોઇએ. આપને વંદન ...
@KathekiyaLimbabhai4 ай бұрын
દરેક પત્રકાર પ્રસાત દયાલ જેવા હોવા જોય
@vipulkevadya5412Ай бұрын
સાચી વાત છે
@rudrasound20314 ай бұрын
વંદન સાહેબ બન્ને ને
@gohelsureshsuresh73684 ай бұрын
🙏 નમસતે સાહેબ ધન્યવાદ જાગતે રહી જય મા ભગવતી જય હિન્દ જ્ય ભારત ન્યાય 🙏
@KANODHARUKA70902 ай бұрын
❤❤❤❤
@dhanjibhairaddiya64814 ай бұрын
दयाल सर आ गुजरात नी प्रजा समजवा वाली नथी बंने सेल्युट आभार
@digvijayjadav14424 ай бұрын
સાચા પત્રકારને કેટલું ભોગવુ પડે છે એ પ્રશાંતભાઈથી વધારે કોઈના જણાવી શકે .... પ્રશાંતભાઈ ના ઈન્ટરવ્યુની રાહ રહેશે..
@chavda84ranchhod4 ай бұрын
વલ્લભભાઈ પટેલ ને લોકો સરદાર એટલા માટે જ કહેતા કારણકે તે નીડર હતા, એવી જ નીડરતા તમારી પત્રકારિક્તામાં પણ છે. આવા મુદ્દાઓમાં આજ અદાથી જવાબ આપજો.......
@kenp80504 ай бұрын
ગુજરાત મેં રાજ્યભાષા કે વિકાસ કે બિના ઇસકા ભૌતિક વિકાસ અધૂરા હૈ! ઉસ પાર્ટી કો વોટ દેં જો સાર્વજનિક મીડિયા મેં આપકે સવાલોં કા જવાબ દેતી હૈ, આપકી શિકાયતોં કો સુનતી હૈ ઔર સમાધાન ચાહતી હૈ. ક્યા કિસી પાર્ટી ગુજરાતી લોગોં પર હિંદી થોપને કે બિના અનુવાદ ઔર લિપ્યંતરણ કે માધ્યમ સે સભી કો સમાન રૂપ સે NCERT શિક્ષા કે સાથ-સાથ જાનકારી પ્રદાન કરેગી? અન્ય આંદોલનોં કે સાથ-સાથ ગુજરાતી ભાષા સંરક્ષણ આંદોલન ભી આવશ્યક હૈ. સ્વભાષા-પ્રેમી કર્નાટક કે લોગ ભી જનસભાઓં મેં રાહુલ ગાંધી કે ભાષણોં કા હિંદી સે કન્નડ઼ મેં અનુવાદ કરતે હૈં. ભારત સરકાર અંગ્રેજી મેં ચલતી હૈ, સરકારી વેબસાઇટેં ભી અંગ્રેજી મેં હૈં ઔર હિંદી અનુવાદક રાજનેતાઓં કો સારી જાનકારી હિંદી મેં દેતે હૈં તાકિ વે અપની માતૃભાષા કી કીમત પર ભારત મેં હિંદી કા પ્રચાર કર સકેં ઔર અન્ય સભી ભાષાઓં કો કમજોર કર સકેં. ગુજરાતી દિલ્લી કે નિલંબિત રાજનીતિક નેતા ભી વાટ કે લિએ ગુજરાતી મેં બોલને સે કતરાતે હૈં ઔર ગુજરાતી દિવસ કે બજાય હિંદી દિવસ મનાને કે લિએ કહતે હૈં. અબ તો ગોદી હિંદી મીડિયા ભી ગાંધી કો રાષ્ટ્રપિતા કહને કો તૈયાર નહીં હૈ! ગુજરાતી મીડિયા આપકી પાર્ટી સે સવાલ કર રહા હૈ લેકિન દૂસરી પાર્ટિયોં સે સવાલ ક્યોં નહીં કર રહા હૈ? સભી દલ બડ઼ી ઉમ્મીદ કે સાથ ચુનાવ જીતને કી કોશિશ કરતે હૈં લેકિન કોઈ ભી પાર્ટી પરિણામ નહીં જાનતી હૈ.યુવા ગુજરાતિયોં મેં ઇસ પાર્ટી કે પ્રતિ દીવાનગી હૈ. ગુજરાત કે કિતને બચ્ચે ઔર શિક્ષિત યુવા મીડિયા કે ગૂગલ અનુવાદ કે માધ્યમ સે વિકિપીડિયા કે અંગ્રેજી લેખ, અંગ્રેજી સમાચાર પત્ર ગુજરાતી મેં પઢ઼ સકતે હૈં? ગુજરાતી>અંગ્રેજ઼ી>હિંદી( લિપ્યન્તરણ કે રૂપ મેં >સંસ્કૃત (અનુવાદ કે રૂપ મેં) ગુજરાત મેં શિક્ષા કા આદેશ કબ દિયા જાએગા? ગુજરાત ને ભારત કો સરલ લિપિ કે સાથ કવિયોં, લેખકોં, મહાન રાજનીતિક નેતાઓં ઔર વિશ્વ પ્રસિદ્ધ ઉદ્યોગપતિયોં કો ભી દિયા હૈ. ગુજરાતિયોં કે પાસ એક વ્યાપારિક રવૈયા હૈ લેકિન ભાષા કા પ્રચાર કરને મેં ધીમા હૈ. ક્યોં? આધુનિક ગુજરાતી પ્રતિભાએં ગુજરાત મેં હિંદી પ્રચાર કેંદ્રોં કો ક્યોં બઢ઼ાવા દે રહી હૈં? હિંદી સીખી જાતી હૈ લેકિન ગુજરાતી દૂસરે રાજ્યોં કો નહીં સિખાઈ જા સકતી, ક્યોં? રાષ્ટ્રીય સ્તર પર મહાત્મા ગાંધી કે નામ પર હિંદી કા પ્રચાર હો સકતા હૈ લેકિન ગુજરાત મેં સરદાર પટેલ ઔર મહાત્મા ગાંધી કે નામ પર રાષ્ટ્રીય સ્તર પર ગુજરાતી લિપિ ઔર ભાષા કે પ્રચાર-પ્રસાર કી કમી હૈ.ક્યોં? ગુજરાત કે કિતને આધુનિક કવિ રાજનીતિક યા સામાજિક કવિતા કી રચના કર સકતે હૈં જિન્હેં ગાયા જા સકતા હૈ? ગુજરાત કે કિતને હિંદી અભિનેતા ગુજરાતી મેં અચ્છી ફિલ્મેં બના સકતે હૈં ગુજરાત કે કિતને પ્રવાસી શ્રમિકોં કો ગુજરાતી પઢ઼ાયા જાતા હૈ ઔર ગુજરાત કે કિતને હિંદી કેંદ્રીય વિશ્વવિદ્યાલય રાજ્ય ભાષા ગુજરાતી પઢ઼ાતે હૈં? ગુજરાતી કેવલ હિંદી પ્રચાર કેંદ્ર ગુજરાત મેં ક્યા કર રહે હૈં, ગુજરાત મેં કિતને હિંદી માધ્યમ કે સ્કૂલ હૈં, ઉનકા ઉદ્દેશ્ય ક્યા હૈ, ઉનકે હિંદી પ્રચાર મંત્ર ક્યા હૈં ઔર વે જો કરતે હૈં વહ ભારત કી સર્વશ્રેષ્ઠ ડૉટ ઔર શિરોરેખા મુક્ત ગુજરાતી લિપિ મેં સંભવ હૈ યા નહીં. ઇસકા અધ્યયન કરને કી જરૂરત હૈ.ઇસ ઇંટરનેટ યુગ મેં, ભાષા લિપિ કોલિપ્યંતરણ મેં પરિવર્તિત કરકે સભી ભારતીય ભાષાઓં કો સીખા જા સકતા હૈ, કેવલ ગુજરાતી ભાષા કો અનુવાદ યોગ્ય હોને કી આવશ્યકતા હૈ. ગુજરાત મેં કિતની અંતરરાષ્ટ્રીય કંપનિયાં અપને બેચે ગએ ઉત્પાદોં સે સંબંધિત મુદ્દોં કો હલ કરને કે લિએ ગુજરાતિયોં કો હિંદી મેં બોલને કે લિએ મજબૂર કર રહી હૈં? ગુજરાત કે રાજનેતા શુદ્ધ હિંદી બોલને કી કોશિશ કરતે હૈં લેકિન વે ગુજરાતી મેં ઐસી કોશિશ નહીં કરતે, ક્યોં? ગુજરાત મેં દૂસરે રાજ્યોં કે પ્રવાસી કામગારોં કો જો નૌકરી દી જાતી હૈ, વહ ગુજરાતિયોં કો ક્યોં નહીં દી જાતી. ગુજરાત સરકાર ઔર ગુજરાત કે વ્યવસાયી ઇસ ઓર ધ્યાન ક્યોં નહીં દે રહે હૈં. ચુનાવ કે સમય ગુજરાત મેં હિંદી મીડિયા કે સવાલોં કે જવાબ ગુજરાતી મેં દેં ઔર જરૂરત પડ઼ને પર ઔર અધિક ગુજરાતી શબ્દોં કે સાથ ગુજરાતીમય હિંદી બોલેં ઔર હિંદી લોગોં કો ગુજરાતી શબ્દ ઔર ભારત કી સબસે સરલ ગુજરાતી (ગુજનાગરી) લિપિ કા જ્ઞાન સિખાએં.
@nanjibhaiparadva23084 ай бұрын
શાબાશ દિનેશભાઈ તમારી કોમેન્ટ ખુબજ ચોટદાર હતી (મૂરખ)
@vadhel_vipul_ahir4 ай бұрын
👌👌👌
@patelnajmuddinbhai89214 ай бұрын
❤❤👍🏻
@jitendrabhaikapadiya71064 ай бұрын
આવા સાચા માણસો ની જરૂર છે.
@rasilasoni1304 ай бұрын
❤❤❤❤❤❤
@user-zq8nl4kc9g4 ай бұрын
ખુબ સરસ
@LaxmiGoswami-vv7dn4 ай бұрын
Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao. This is right sir very nice sir. Navajivan news very nice news best news saachi baat chhe Prashant bhai
@gambhirsinhchauhan58384 ай бұрын
બે સાવજ ને સો સો સલામ
@ilabenpatel78854 ай бұрын
દિનેશભાઈ સિઘવ આને પ્રશાંતભાઈ દયાળ બન્ને ને મારા અભિનંદન.અશોકભાઈ પટેલ.ચાણસમા
@mansukhhirapara55714 ай бұрын
જય દ્વારકાધીશ
@sohampiano55544 ай бұрын
Suparb
@BambhaniyaValbh4 ай бұрын
🙏જય 🚩 રામેશ્વર 🚩મહાદેવ 🙏દિનેશભાઈ
@dilipramani33144 ай бұрын
દંભી ના bano bhai, goradiya એ શું ખોટું કહ્યું..???!!! માફી માંગવા ni શું જરૂર છે એને ક્યાં કોઈ સમાજ કે વ્યક્તિ ને કહ્યું છે..
@dharmendratalaviya4 ай бұрын
ગાંધી ના ગુજરાત માં દારૂ ને એન્ટ્રી જ ના હોય 🙏🙏🙏
@monikasingh-pq9vk4 ай бұрын
રાહુલ ગાંધી ના चाले , वीरजी भाई ના चाले , कोन्ग्रेस ના चाले..... ગુજરાતના આખા બોલા કોંગી નેતા વીરજી ઠુમ્મર કોંગ્રેસના ભષ્ટાચાર પર બેબાક બોલ બોલ્યા... ઉપરાંત આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ 26 બેઠકો મેળવે તેવા જીતવાના સમીકરણો પણ વીરજી ઠુમ્મરે વ્યક્ત કર્યા હતા.
@VinaMChauhan4 ай бұрын
Ja mataji
@sanjayvyas68474 ай бұрын
Saras vat kari abhinnandan
@bhailaldobariya66544 ай бұрын
Sarasvati Kari Prashant bhai Lokoma hir nathi rahyu
@rajshikhuti62714 ай бұрын
Jay vachhraaj
@SiroyaNarendar-vw7th4 ай бұрын
Gujrath o,b,c,lade anamath c,m, badle आंदोलन कोना voth मिले २६, मिले १८२,कोना चले जातिवाद परिवार vad o,b,c, b,p,l, lade gujrath
@piyushshah64974 ай бұрын
Dayalsaheb praja pase khumari chej j nahi ke girve muke..
@chandubhaigothadiya17024 ай бұрын
Tamare jagavani jarur che bijane su jagad sho
@chandrasinhrathod84674 ай бұрын
Dinesh sir tame ek vaar botad Jilla na nani vavadi gaam na sardarsinh Mori ne Malo khub malva jeva Manas se samajik karykrta se
Duniya na 99% loko badhhi vastu khayi chhe ne pive chhe ne e badhha sist badhha chhe bav educated chhe manav jaat mate e loko e bav bhog didho chhe to hu ichhu chhu k daru chhut thavi jaruri chhe
@chandubhaigothadiya17024 ай бұрын
Aa vayktigat na dikra saru kharab sasu khotu to nirnay aapvani himat nathi:::::::::::!!!!!!
@monikasingh-pq9vk4 ай бұрын
રાહુલ ગાંધી ના चाले , वीरजी भाई ના चाले , कोन्ग्रेस ના चाले..... ગુજરાતના આખા બોલા કોંગી નેતા વીરજી ઠુમ્મર કોંગ્રેસના ભષ્ટાચાર પર બેબાક બોલ બોલ્યા... ઉપરાંત આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ 26 બેઠકો મેળવે તેવા જીતવાના સમીકરણો પણ વીરજી ઠુમ્મરે વ્યક્ત કર્યા હતા.
@Guddupandit784 ай бұрын
વીરજી ભાઈ ની દીકરી ભાજપ માં જવાની છે એ તો ખબર છે ને તમને??? ચૂંટણી આવે ત્યારે જોઈ લેજો
@RAJABABUONE4 ай бұрын
પ્રજા એ ખુમારી ગિરવી મુકીદૂધી😂world bank માં
@kumansavaliya44564 ай бұрын
Jayesh radadiya Gujarat no baap che
@dasbalkrishna42084 ай бұрын
અમારો બાપ નથી, તમારો હશે
@kapildave53614 ай бұрын
ભાઈ તુ બોલવા મા ધ્યાન રાખ,,જયેશ ભાઈ ને અમે પણ પસંદ કરીયે છીએ,,એનો મતલબ એ નથી કે તુ આવેશમા આવી ને જેમફાવે એમ બોલે
@ddjadeja80864 ай бұрын
Tamaro bap chhe badha no nathi
@Guddupandit784 ай бұрын
તારો બાપ હોય તો ભલે અમારો એ બાપ નથી.. અને હા આ બધા રાજકીય નેતા ઓ નો બાપ મોદી સાયપ છે એ યાદ રાખો
@dhavalpatel49483 ай бұрын
દારૂબંધી ના નામ પર તમે પત્રકાર લોકો એ ગાંધી ને ગુજરાત ના બનાવી જ રહ્યા છો.....ગાંધી નુ ગુજરાત ગાંધી નુ ગુજરાત કરી ને.......દારૂબંધી દંભી છે......તમે જાતે જ કહો છો કે ૧૦ માંથી ૮ લોકો પીવે છે....તો આ દંભી દારૂબંધી હટાવવા માટે આપ કેમ કોઈ પ્રોગ્રામ કરતા નથી.......