Top 5 Pre-Wedding Shoot Locations in Gujarat | પ્રી-વૅડિંગ શૂટ માટે ગુજરાતની 5 ગજબ જગ્યા | Bey Gajab

  Рет қаралды 84,761

VTV Gujarati News and Beyond

VTV Gujarati News and Beyond

Күн бұрын

ગોવા-માલદીવ નહીં જવું પડે, પ્રી-વૅડિંગ ફોટોશૂટ માટે ગુજરાતની આ ગજબ 5 જગ્યાઑ | Bey Gajab
#preweddingshootingujarat #Weddingshootingujarat #Weddingshoot
00:00​ પ્રસ્તાવના
00:57​ નારગોલ બીચ
02:51​ કડિયા ધ્રો(કાળિયો ધ્રો)
04:37​ જદૂરાના ડુંગર
05:49​ પોલો ફોરેસ્ટ
07:09​ સફેદ રણ
1). નારગોલ બીચ...
એક બાજુ જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી દરિયાની અફાટ જળરાશિ અને બીજી બાજુ દરિયા કિનારે આવેલા સરુના ઝાડનું જંગલ એ કાંઈ ફિલ્મી લોકેશનથી ઓછું નથી અરે બોસ ફિલ્મમાં આવું લોકેશન બતાવા માટે સ્ટુડીઓમાં સેટ તૈયાર કરવામાં અને સોફ્ટવેરની કરામતમાં પાણીની જેમ પૈસા ખર્ચવા પડે પણ આપણા ગુજરાતમાં અને આ નારગોલ બીચ પર તો ખુદ કુદરત જ મેહરબાન છે અને એટલે જ કુદરતે પોતાના ફિલ્મ માટે આ સેટ બનાવીને રાખ્યો છે અને જેના લગનની તારીખો નજીક છે એવા લોકોને કુદરત આ સેટ વાપરવા આપે છે અને એ પણ બિલકુલ ફ્રી ફ્રી ફ્રી...
2). કડિયા ધ્રો(કાળિયો ધ્રો)...
કડિયા ધ્રો(કાળિયો ધ્રો) કચ્છના નખત્રાણાથી 40 કીમી. દૂર આવેલું છે કડિયા ધ્રો (કાળિયો ધ્રો) પર વિવિધ ખનીજોને લીધે રંગ બેરંગી ખડકો જોવા મળે છે.જે જોનારને આશ્ચર્ય પમાડે એવું છે.આ કડિયા ધ્રો અમેરિકાના ગ્રાન્ડ કેન્યન નેશનલ પાર્કને મળતી આવે છે એટલે હવે ફોરેનમાં પ્રી વેડિંગ શૂટનું સપનું પણ પૂરું થઈ જશે અને એ પણ આપણા બજેટમાં.અહીંના ખડકો અને કુદરતી સૌંદર્ય આ જગ્યાને બીજી બધી જગ્યાથી અલગ પાડે છે.અને એટલે જ પ્રી વેડિંગ શૂટ માટે આ લોકેશન પરફેક્ટ છે.
3). જદૂરાના ડુંગર...
આ રમણીય હિલ સ્ટેશન જદૂરાના ડુંગર ભુજથી માત્ર 7 કિમિ દૂર આવેલું છે.જદુરાના ડુંગરમાં ગુજરાતી મૂવીના શૂટ પણ કરવામાં આવ્યા છે.પર્વતોની હારમાળા વચ્ચે જદૂરા ડુંગર હાલ પર્યટકો માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે. જગ્યા ખાસ ચોમાસા બાદ સોળે કળાએ ખીલી ઉઠે છે.વરસાદ બાદ કુદરતે જાણે લીલી ચાદર ઓઢી હોય તેવું આહલાદક દ્રશ્ય નજરે પડે છે.એટલે આવી જગ્યા જશો તો કોઈ જ ડિસ્ટબન્સ વગર શાંતિથી ફોટોશૂટ કરીને આજીવન સંભારણાંનું પોટલું બાંધી શકશો.
4). પોલો ફોરેસ્ટ...
પોલો ફોરેસ્ટ ને જોતા જ આંખમાં એનો ફોટો છપાઈ જાય, એવું આ અદભુત અને ઘનઘોર જંગલ છે.પ્રકૃતિની ગોદમાં ફોટોશૂટ કરવા માટે પોલો ફોરેસ્ટ તો ચોક્કસ જવું જ જોઈએ.જે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગિરિમાળા વચ્ચે, હરણાવ નદીને કિનારા પાસે 400 ચોરસ કિ.મી.માં પથરાયેલું ગુજરાતનું કાશ્મીર છે.
5). સફેદ રણ...
સફેદ રણ ભુજથી 80 કિમિ દૂર ધોરડો ગામમાં આવેલું છે.આ સ્વર્ગ જેવા સફેદ રણ પર જઈને તમને એવું લાગશે કે જાણે તમે ચંદ્ર પર પહોચી ગયા હોવ એટલે ચંદ્ર પર પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવું હોય તો સુટકેશ ભરીને ગાડીમાં લાડીને બેસાડીને અહીંયા પહોંચી જાવ.
Here is the list of Top Pre Wedding Photoshoot location in Gujarat
Pre-wedding shoot locations in Gujarat
Wedding shoot in Gujarat
Best pre wedding shoot locations in Gujarat
Pre wedding shoot in Gujarat
Best pre wedding shoot in Gujarat
Top 5 pre wedding shoot in Gujarat
Nargol Beach, Gujarat.
Kadiya Dhro Kutch, Gujarat
Pre Wedding at Polo Forest
Pre Wedding in Rann of Kutch, Gujarat
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati

Пікірлер: 76
@meruduva4476
@meruduva4476 3 жыл бұрын
દૅવ ભુમીદુવારકા થીન 10 કીમ દુર છૅ શીવરાજપુર ખુબ સુરત છૅ શિવરાજપુર બ્રિજ
@Anonymous-ow4tf
@Anonymous-ow4tf 3 жыл бұрын
Shivrajpur Beach 🏖️
@JBTimliDance07
@JBTimliDance07 3 жыл бұрын
સુકી ડેમ છોટાઉદપુરમાં જોરદાર લોકેશન છે
@user-mz7rc9np8n
@user-mz7rc9np8n 4 ай бұрын
Bhavnagar jilla nu zanzmer gam jordar che dariya nu location
@jagdishsedala9311
@jagdishsedala9311 2 жыл бұрын
Very informative information...
@narendrasinhchavda4387
@narendrasinhchavda4387 3 жыл бұрын
Thanks this video mahati mate
@Chauhan_099
@Chauhan_099 2 жыл бұрын
Amazing place ...😀 Thank you Dk sir ... 👍
@Deepbaba662
@Deepbaba662 3 жыл бұрын
Very helpful video thank u
@solankikamlesh4494
@solankikamlesh4494 3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત. જય ભારત
@kadumakrani393
@kadumakrani393 3 жыл бұрын
Thanks sirji
@mahisagarupdate5390
@mahisagarupdate5390 3 жыл бұрын
મહિસાગર જિલ્લામાં અદભુત કુદરતી દ્રષ્યો અને ઝરણા વાળી બોઉ બધી જગ્યાઓ છે 1 વાવ કુવા ધોધ 2 કલેશ્વરી પૌરાણિક સ્થાપત્યો,અને સશું વહુ ની વાવ 3 કુદરતી ઝરણું, લીલા છમ ડુંગરની હારમાળામાં શોભતું ધામોદ ખાતે આવેલ સ્વયંભૂ કેદારેશ્વર મહાદેવ મંદિર , લાલીયા લુહારનો કોટ 4 વરધરી ખાતે આવેલ વિશાલ ક્ષેત્રમાં પથરાયેલ 999 વિઘા નું સ્વરૂપ સાગર તળાવ, જ્યાં એક નાના દરિયા કિનારે જેવો અહેસાસ થાય અને હજારો ની સંખ્યામાં વિદેશી પક્ષીઓ જોવા મળે 5 લુણાવાડા પાસે કાકાચિયા ત્રિવેણી સંગમ 6 બાલાસિનોર ડાયનોસોર પાર્ક 7 સાતકુંડા કુદરતી ઝરણું 8 કડાણા ડેમ 9 માનગઢ હિલ 10 સંતરામપુર સંત ખાતે આવેલ હવા મહેલ અને તળાવ ની વચ્ચે શોભતો રાજમહેલ
@dolinandu6999
@dolinandu6999 Жыл бұрын
Super presentation. Rhodesian house , dharmj near baroda is also quite a hit for pre wedding shoot
@jay_309
@jay_309 3 жыл бұрын
Vaah DK bhai Vaah
@tanchakmahesh1563
@tanchakmahesh1563 3 жыл бұрын
gir na jangal ma aava ghana badha khub surat jagya chhe
@shreeomdigital8162
@shreeomdigital8162 Жыл бұрын
Bhuj khari nadi Mast che
@bhavikachaudhary918
@bhavikachaudhary918 3 жыл бұрын
Nice👍👍
@vinodkalal6633
@vinodkalal6633 3 жыл бұрын
🙏🇮🇳🙏 👌👌👌.......
@pankajgondaliya3703
@pankajgondaliya3703 2 жыл бұрын
Zanzmer. Beach. Near gopnath. Dist bhavnagar
@rakshitpatel9664
@rakshitpatel9664 3 жыл бұрын
video editing and scripting is really good.
@kadumakrani393
@kadumakrani393 3 жыл бұрын
ગીર જગંલ
@kschandpa8850
@kschandpa8850 3 жыл бұрын
Madhavpur beach to tame bhulij gaya porbandar pase no ek vaar juo Dil khush thay jase
@r.kstudiorohini1482
@r.kstudiorohini1482 7 ай бұрын
Tarapur nu kaneval talav abadha thi best che chare y baju sarovar ane vatcchhe tapu che bhai
@bharatgordiya7762
@bharatgordiya7762 3 жыл бұрын
5 mathi 3 kutch ma aavel chhe a vat sabit kre chhe kutch nahi dekha to kuchh nahi dekha
@JBTimliDance07
@JBTimliDance07 3 жыл бұрын
રતનમહાલ સુપર મોડલ દાહોદ
@r.kstudiorohini1482
@r.kstudiorohini1482 7 ай бұрын
Kaneval talav ,, khambhat nu nagragam ,
@maulikgurudev2478
@maulikgurudev2478 3 жыл бұрын
Balaram resort palace palanpur
@rajbamrotiya5391
@rajbamrotiya5391 3 жыл бұрын
Loej beach ... mangorl Gujarat
@vijaykumarsuthar2926
@vijaykumarsuthar2926 3 жыл бұрын
પોલો ફોરેસ્ટ મારા વિસ્તાર માં આવેલુ છે.
@sumitpanchal8398
@sumitpanchal8398 Жыл бұрын
Hu pan tyano j chhu
@techparth4123
@techparth4123 3 жыл бұрын
Idariyo gadh is also best place .
@gyantravel8358
@gyantravel8358 3 жыл бұрын
kzfaq.info/get/bejne/hb2jbNKK2MvSo58.html
@dipaltalsaniya6868
@dipaltalsaniya6868 3 жыл бұрын
હવા મહેલ , વઢવાણ , સુરેન્દ્રનગર
@gyantravel8358
@gyantravel8358 3 жыл бұрын
kzfaq.info/get/bejne/hb2jbNKK2MvSo58.html
@mns5231
@mns5231 3 жыл бұрын
diu, somnath,chorwad, jamjir no dhodh, RDB rajkot.. Ishwariya post
@AbhishekPatel-cd9dj
@AbhishekPatel-cd9dj 3 жыл бұрын
Aji dem
@kalyugboy3072
@kalyugboy3072 2 жыл бұрын
train MA javu Bahut Saru chhe Ak - be vekti mate Sasta MA sasatu 😅
@proudindian2904
@proudindian2904 3 жыл бұрын
mahabharat, ashoka, poras jevi serials nu shooting nargol beach par thayu chhe.
@yashrajsinhpuwar
@yashrajsinhpuwar 3 жыл бұрын
Kadana dem Ta : kadana Dist : mahisagar Gujrat
@parth861
@parth861 3 жыл бұрын
Vijay vilash mahel mandvi ma 6e.
@naturalvillagewithalpesh9130
@naturalvillagewithalpesh9130 2 жыл бұрын
Somnath jata vache chorvad ave che holiday camp bich navad baglo Kay no dhate
@jaykoriya1885
@jaykoriya1885 3 жыл бұрын
Champaner is one of my favourite place for pre-wedding shoot...just search #champaner on instagram... it's awesome...❤️❤️❤️❤️
@bhavinmodi4928
@bhavinmodi4928 3 жыл бұрын
Rajpipla & saputara
@rajubariaedit5790
@rajubariaedit5790 3 жыл бұрын
Kaleshwari Lavana Mahisagar district
@gyantravel8358
@gyantravel8358 3 жыл бұрын
kzfaq.info/get/bejne/hb2jbNKK2MvSo58.html
@akshayraut850
@akshayraut850 2 жыл бұрын
Ane bahar na loko aavi ne amara nargol ne kharab kari rahya chhe
@sunilganava4152
@sunilganava4152 Жыл бұрын
કેદારનાથ મંદિર દાહોદ થી ૧૦ કિમી દૂર મહાદેવ મંદિર ગૂફા નીચે સોંદર્ય નઝારો પણ છેઃ
@santoshmaheshwari105
@santoshmaheshwari105 Жыл бұрын
Balaram palace,,,near palanpur gujrat
@chiragprajapati8238
@chiragprajapati8238 3 жыл бұрын
Dharoi dam, satalasana
@laljibhaisankhat7071
@laljibhaisankhat7071 3 жыл бұрын
Div
@hadiyalnitin5248
@hadiyalnitin5248 2 жыл бұрын
Sir ghumli place pan pre wedding mate best che .
@darshanpurohit9877
@darshanpurohit9877 Жыл бұрын
Nargol beach
@nikunjbhaisakariya9296
@nikunjbhaisakariya9296 3 жыл бұрын
Ghela somnath
@aplivefilms1085
@aplivefilms1085 3 жыл бұрын
ap live films - kaliya dhoro ka all details he
@suncomputerdaman
@suncomputerdaman 3 жыл бұрын
Daman ma aavi shakob
@chiragmakwana3899
@chiragmakwana3899 2 жыл бұрын
Kutch bhuj final kryu
@tusharrathod2268
@tusharrathod2268 2 жыл бұрын
Rajkot ma sara location suggest karo ne koi?
@tanchakmahesh1563
@tanchakmahesh1563 3 жыл бұрын
una diu ni aaspas
@Kano.Ahir.
@Kano.Ahir. 3 жыл бұрын
*Biju Bhadhu to thik pan tmarii bolvani staile gami bhai* ho
@rajubariaedit5790
@rajubariaedit5790 3 жыл бұрын
Mangadh hill Mahisagar district and Rajasthan border
@dipakpatel54
@dipakpatel54 3 жыл бұрын
Bhuj no kalo dungar.
@gyantravel8358
@gyantravel8358 3 жыл бұрын
kzfaq.info/get/bejne/hb2jbNKK2MvSo58.html હવે કાળીયા ધ્રો પણ
@kushpatel2572
@kushpatel2572 3 жыл бұрын
PARIEJ LEG JOVAJEVUCHHE MATAR THI NAJIK AVELUCHHE
@alexphoto5113
@alexphoto5113 Жыл бұрын
nargol ma paisa le che bhai have
@MrTrush
@MrTrush 3 жыл бұрын
Jene Maldives nu photoshoot posay 6, e Gujarat ma gme teltu banavo nai j javana e loko... So thumbnail correct kro ke Gujarat ma photoshoot ni best jagya ...
@YGDIGITAL
@YGDIGITAL 3 жыл бұрын
Kilometres sarkha karo bhai Bahu khota chhe
@dkdarshan913
@dkdarshan913 3 жыл бұрын
2 car na javana ane aavana banne count karya che... Example javana 100 ane avana 100 etle total 200 ane 2 car mate 200*2 etle total 400 kms. Badha na km. Aa rite j che etle have Ek var check kari lejo pachi kehjo barabar che k nhi... Ane ha 20 to 25 km. Extra badha ma add karela hoi je google ma show karta hoi aena karta vadhare...
@ketnagandhi2935
@ketnagandhi2935 3 жыл бұрын
Surat ma karva mate mane massage karo
@neooo3918
@neooo3918 3 жыл бұрын
Tamar jeva batavi ne tya public bhegi kari dese and pachhi pradushan😂😂😂
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 19 МЛН
Happy 4th of July 😂
00:12
Pink Shirt Girl
Рет қаралды 60 МЛН
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 542 М.
Best Pre Wedding Locations in Udaipur II Day 1 II Marble Slurry @shreypatel7878
16:02
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 19 МЛН