એક સારું પુસ્તક માનવી ને પસ્તી બનતા રોકે છે. એક આપની નાની મદદ માનવી ને દુઃખી થતાં રોકે છે.
માણસની કેટલીક સમસ્યાઓ એવી હોય છે, જેનો કોઈ ઇલાજ નથી હોતો આપણે એ સમસ્યાને જાણતા હોઈએ છીએ, અને સમજી પણ શકતા હોઈએ છીએ, પણ એ સમસ્યાનું સમાધાન નથી લાવી શકતા.
ચાલો તો આપણે એવા પરિવારની મદદ કરીએ કે જેને ખરેખર મદદની જરૂર છે,
તમારી આસપાસ આવા ઘણા બધા લોકો હશે જેને મદદની જરૂર હોય તો તમે અમારો કોન્ટેક કરી શકો છો.
"LIFE HELPER CHARITABLE TRUST"
Reg. No. : F/2701/SURAT
Contact Us : +91 76240 81428
તમારી નાની એવું મદદ પણ કોઈકના દુઃખના દિવસો દૂર કરી શકે છે.🙏
Email ID :-
[email protected]