શું માં દીકરાને કાઢી મૂકે? | Nilesh Hadiya | Help | Rajkot | Life Helper | 14 વર્ષથી પીડાતા બે બાળકો

  Рет қаралды 22,645

LIFE HELPER CHARITABLE TRUST

LIFE HELPER CHARITABLE TRUST

2 ай бұрын

શું માં દીકરાને કાઢી મૂકે? | Nilesh Hadiya | Help | Rajkot | Life Helper | 14 વર્ષથી પીડાતા બે બાળકો
Website :- lifehelpercharitabletrust.org
Helpline No : +91 76240 81428
અમે આ સેવાઓ ફક્ત તમને બધાને માનવતા તરફ પ્રોત્સાહિત કરવા માટે કરી રહ્યા છીએ. અમે તમને ફક્ત એટલું જ જણાવવા માંગીએ છીએ કે લાખો લોકો પરિવારો દુઃખોનો સામનો કરી પોતાનું જીવન જીવી રહ્યા છે આપણે તેમની અવગણના ન કરવી જોઈએ ચાલો આપણે બધા સાથે મળીને એમની મદદ કરીએ..
हमारे काम का समर्थन करने के लिए किसी भी राशि का योगदान करने के लिए.
Contact us : 076240 81428
તમારી નાની એવી મદદ પણ કોઈકના દુઃખના દિવસો દૂર કરી શકે છે.
#lifehelpercharitabletrust
#nileshhadiya
#humanity
#rajkot
#help

Пікірлер: 41
@rajeshnadia9503
@rajeshnadia9503 2 ай бұрын
હે ભગવાન તારી થોડી દયા આ બાળકો ઉપર લાવો મારા વાલા
@parulbenjadav610
@parulbenjadav610 2 ай бұрын
Right😰🙏
@kamliyavikrambhai2585
@kamliyavikrambhai2585 Ай бұрын
ખૂબ ખૂબ નિષ્ણાત ભાઈ આવી પ્રગતિ આ સત્ય વાત છે બાળક જે બોલે છે ને ખૂબ શક્તિ છે આ જગતમાં બધાએ આ બાળકોને ખૂબ મદદ કરવાની જરૂર છે જયકમળા ઈ
@girishpatel9050
@girishpatel9050 Ай бұрын
બેન ને ચારે બાજુ દુઃખ આવી પડ્યું છે બેન ને મેઈન મકાન અને સંદાસ બાથરુમ ની જરૂર છે ખજૂર ભાઈ ને વિડિયો પહોચાદો
@Balkrishna-yy9fk
@Balkrishna-yy9fk 2 ай бұрын
Good Job Nileshbhai
@RaghavBhai-ft9xm
@RaghavBhai-ft9xm Ай бұрын
માં ઈ માં
@goyal_utsav123.....3
@goyal_utsav123.....3 2 ай бұрын
આ. પરીવાર ને. ભગવાન. સહન. શકિત. દે.
@AJAYBHUKANSir-Chemistry
@AJAYBHUKANSir-Chemistry 2 ай бұрын
Good work Sir ❤
@user-og5rg5eh6w
@user-og5rg5eh6w 2 ай бұрын
ધન્યવાદ નીલેશ ભાઈ
@vinayagasundaria1766
@vinayagasundaria1766 2 ай бұрын
Hi Bada Bhaiya and your team. Thank you. Excellent social services. Keep it up ji. We are always with you.
@haressaresa1248
@haressaresa1248 2 ай бұрын
ખુબ ખુબ અભિનંદન નીલેશ ભાઈ
@dipikapatel350
@dipikapatel350 Ай бұрын
Jay mataji jay shree Krishna 🙏
@user-fe8dk3br2k
@user-fe8dk3br2k 2 ай бұрын
good work
@SagadhraHitesh
@SagadhraHitesh 2 ай бұрын
Good work bhai ❤🙏
@nahidjabeen9805
@nahidjabeen9805 2 ай бұрын
Great job Bhai God bless you lots 👍👍👍👍
@user-ql8gr2ib8o
@user-ql8gr2ib8o 2 ай бұрын
Great
@rahul.thakor9516
@rahul.thakor9516 2 ай бұрын
બહુ,સરસ,ભાઈ
@pankajdesai796
@pankajdesai796 2 ай бұрын
MAY GOD BLESS THEM
@shilpabariya3648
@shilpabariya3648 2 ай бұрын
Thank you Bhai Ben ni madad karva badal
@rammakwana3906
@rammakwana3906 2 ай бұрын
સીતારામ સીતારામ
@jahajithakor165
@jahajithakor165 Ай бұрын
Good work bhai
@RanjanChudasama-ol6ys
@RanjanChudasama-ol6ys 2 ай бұрын
Ooo Bhai khali rasan apvathi babu moti healp na kavai wheel chair appo ek nano room apo jema toilet bathroom ni suvidha hoi.madad Karo to sari madad. Karo.nhi to aasram ma rahevani sagvad Kari appo.khali rasan apvathi su ek varas ma Puru pachi jeva hata teva.madad Karo to sarkhi Karo plz
@chetnasavaliya2020
@chetnasavaliya2020 2 ай бұрын
😢આ વીડિયો ખજૂર ભાઈ સુધી pochado
@ankitahir2478
@ankitahir2478 2 ай бұрын
👍
@baraiyasanjay.gbaraiyasanjay.g
@baraiyasanjay.gbaraiyasanjay.g 2 ай бұрын
🙏🙏🙏🙏🙏
@Balkrishna-yy9fk
@Balkrishna-yy9fk 2 ай бұрын
Nileshbhai Tame Bovaj saru kam karo cho..
@activeboysexperiment1639
@activeboysexperiment1639 2 ай бұрын
🙏🙏🙏
@haressaresa1248
@haressaresa1248 2 ай бұрын
❤❤❤
@jayntibhai1422
@jayntibhai1422 2 ай бұрын
Maa ae maa bija bath vagda na va
@sandeepgamit297
@sandeepgamit297 2 ай бұрын
સરકાર કા મરી ગ ઈ છે આ કોનુ કામ છે શુ સરકાર આવા પરીવાર ને સર્વે કરી ને એમની જીન્દગી બદલી નાખે એવી મદદ કરતી નથી બસ બધા નેતા સરકારમા બેસી કેવળ ધંધા કરી રહી છે . કેમ એન્જીન ઓ અને આમ આદમી મદદ કરી રહી છે પણ એમની પાસે આવા ગરીબો અને દુખીત લોકો ની માહીતી નથી માહીતી નથી હોતી .
@hellostar3290
@hellostar3290 2 ай бұрын
😢😢😢😢
@naheedrizvi8389
@naheedrizvi8389 Ай бұрын
V.sad😢😢
@Kailasdabhi6
@Kailasdabhi6 Ай бұрын
Bhagwan pan dukhni mathe dukh bas kar bhagwan have
@abhesinhvthakor8848
@abhesinhvthakor8848 2 ай бұрын
ભાઈ તમારો નંબર discresan ma મુકો જેથી યથા શક્તિ કોઈ મદદ કરી શકે
@parulbenjadav610
@parulbenjadav610 2 ай бұрын
Popatbhai n pan VAT karo
@Kailasdabhi6
@Kailasdabhi6 Ай бұрын
Khajurbhai ne aa vat phochado
@afzalgilani8692
@afzalgilani8692 2 ай бұрын
Allah bhen ni bathi taklif dur kare
@dhangovribensolanki4138
@dhangovribensolanki4138 Ай бұрын
ખજૂર ભાઈ તમે જ્યાં પણ હોય આ બાળકો માટે સંડાશ બાથરૂમ કરી આપો આમની પીડા જોવાતી નથી
@hpd1382
@hpd1382 2 ай бұрын
Rajkot ma j che to @rajdeepsinh ribda ne contact kro toilet bathroom makan pn saru banavi dese....temnu j foundation che te Ghana badha ne help kri chukya che Ane tamne pn krse.....🙏
@chetnasavaliya2020
@chetnasavaliya2020 2 ай бұрын
तो પ્લીઝ ગમે તેમ કરી ને આ વીડિયો શેર કરો 🙏🙏😢😢
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 5 МЛН
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 142 МЛН
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 50 МЛН
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 18 МЛН
આ દાદી માં નુ કોણ ? | Team PCF | popatbhai ahir | #popatbhai
11:42
Popatbhai Charitable Foundation
Рет қаралды 976 М.
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 5 МЛН