28-30 વર્ષના યુવાન આપણા માટે, આપણા દેશ માટે શહીદ થઈ જાય છે। એમને આખરી સલામ

  Рет қаралды 26,343

Jamawat Clips

Jamawat Clips

9 күн бұрын

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 90
@foujiwifeandSon
@foujiwifeandSon 5 күн бұрын
ફૌજી હોવુ કઠીન છે,પણ ફૌજીની પત્ની હોવુ એનાથી પણ કઠીન છે ...Jai Hind Bhagwan Tena Family Ne Aa Dukh Sahn Krvani Shakti Aape.. 😢
@l.n.chauhan4765
@l.n.chauhan4765 7 күн бұрын
ખૂબ સરસ બેન...આજ મને army માં હોવાનું ગર્વ થાય સે...બાકી army વાળા ને ગુજરાત માં દારૂ વાળા જ માને સે..
@dharamshipatel3349
@dharamshipatel3349 7 күн бұрын
જય હિંદ ❤❤... શહીદી અમર રહો... જય જવાન...
@Vishvraj3347
@Vishvraj3347 6 күн бұрын
❤❤jay Hind 🎉🥳🥳🙏🙏
@pahir282
@pahir282 6 күн бұрын
જય હિન્દ
@Machodharygj8
@Machodharygj8 4 күн бұрын
@@l.n.chauhan4765 હા
@tratiyabhavesh
@tratiyabhavesh 7 күн бұрын
હવે એવું લાગે છે કે સ્કુલોમાં દેશભક્તિ નો વિષય ઉમેરવો પડશે
@chandrakantPatel-ow6ck
@chandrakantPatel-ow6ck 7 күн бұрын
શહીદો અમર રહે
@rameshparmar3758
@rameshparmar3758 8 күн бұрын
બધા જ લોકો ધર્મના રાજકારણમાં પડે એવું રાજકીય પાર્ટીઓ કદાચ ઇચ્છે તો પણ લોકોએ તેનું અનુકરણ કરવું જોઈએ નહીં, દરેક ધર્મના લોકોને વિચાર કરવો પડશે
@chandrakantPatel-ow6ck
@chandrakantPatel-ow6ck 7 күн бұрын
દેવાશીંબેનની વાત સાચી છે
@user-fz6dg5ie3n
@user-fz6dg5ie3n 7 күн бұрын
જય જવાન શહિદ અમર રહો
@yogeshvalay170
@yogeshvalay170 7 күн бұрын
જય હિન્દ.🙏.. શહીદ જવાનો ને🙏 વંદન 🙏
@user-wo2xf8ou7b
@user-wo2xf8ou7b 7 күн бұрын
શહીદો અમર રહે 🙏🇮🇳
@Sanjaytaviya2445
@Sanjaytaviya2445 6 күн бұрын
બેન એક સલામ આપવાથી કઈ થતું નથી... એકવાર કહો રાજનેતાઓ ને કે તેમના દિકરાને સહિદ થવા માટે મોકલે. તો હું તેના માતાપિતાને 100 તોપની સલામ આપી ને તેના પગ પર પાણી રેડીને પીય જઈશ......... સોશિયલ મીડિયા મારફત જુંબેશ ચલાવો કે જેને ધારાસભ્ય કે સાંસદ ની ટીકીટ લેવી હોય તે તેનો દીકરો આર્મીમા મોકલી આપે..... તમારો દીકરો દેવાંશી બેન હાલનો એક પણ નેતા ટીકીટ લેવા ઊભો રહે તો મને કેજો....... બાકી તો આ લાચાર દુનિયામાં નાનો માંણસ જીવતો મરે છે અને આ નેતાઓ વહા વહા કરે છે અને અમર રહો વિર જવાન શહીદ વીર આવા સુત્રો આપે છે. મરણ ગયા પછી ભારતનો એક પણ એવો નેતા નથી કે જે તેના ઘરની મુલાકાત લે અને પત્ની બાળકો થી લઇને મા બાપ ના ખબરઅંતર પૂછતાં હોય તો....... લાનત છે આ રાજકારણ ઊપર કે પોતાના પગાર ભથ્થામાં વધારો કરે અને પૂરૂં પેન્શન મળે, અને ફોજદારને પૂરો પગાર તો નહીં પેન્શન પણ નહીં ? વહા રે સરકાર વહા 100 તોપની સલામ છે તને હો બાકી......
@suryathakor1624
@suryathakor1624 7 күн бұрын
I'm proud of my husband... because you are Army officer ❤💗🇮🇳🇮🇳
@gulshansutar4031
@gulshansutar4031 7 күн бұрын
Bhagvan usko lambi jindgi de
@dharamshipatel3349
@dharamshipatel3349 7 күн бұрын
જય જવાન ❤❤... Jay hind....❤❤
@g.kdesai4314
@g.kdesai4314 6 күн бұрын
Jay hind ❤
@manishavalabhola7665
@manishavalabhola7665 4 күн бұрын
Jay hind
@Naveen_jaiswal_3777
@Naveen_jaiswal_3777 7 күн бұрын
Last 3 generation my family serving for country. When some soldier sacrifice for country i can't stop my tears
@kd7186
@kd7186 8 күн бұрын
Thank you for covering this story...baki media political news mathi bahar j Nathi aavta
@gohilbharat1122
@gohilbharat1122 6 күн бұрын
શહિદો અમર રહો ❣️🇮🇳🙏 શત શત વંદન.......
@dilipbhaipurohit9917
@dilipbhaipurohit9917 5 күн бұрын
દેવાંશીબેન તમે આવી વાતો લઈને આવો છો હાલના પત્રકાર જગતમાં તમે અમારું ગવૅ છો તમે પણ એક નીડર, પ્રમાણીક અને સત્ય સભર હોનહાર ગુજરાતણ નું પ્રમાણ છો તમે ગુજરાતી મીડિયા નું ગૌરવ છો તમારા લીધે અમને કંઇક અલગ અને વિચાર કરતા કરી મુકે એવું જાણવા અને સમજવા મલે છે, જીતે રહો🎉🎉
@digvijay1299
@digvijay1299 6 күн бұрын
🇮🇳 જય જવાન જય કિસાન 🇮🇳
@KhodidashHINDUSTANI
@KhodidashHINDUSTANI 7 күн бұрын
Jay hind vandematram 🇮🇳🇮🇳🇮🇳 Jay jawan Jay kishan 🙏
@user-du9zb7lx7n
@user-du9zb7lx7n 7 күн бұрын
Jai hind jai hind jai hind jai jai jai hind jai jai ki sena sahid jawan ko🌹🌹🌹🌹🌹🌹 ashrupurna shradhanjali
@khimakandoriya1054
@khimakandoriya1054 Күн бұрын
સો ટકા સાચી વાત છે બેન 🙏
@devanshimehra1924
@devanshimehra1924 4 күн бұрын
Alryt devanshi ji🇮🇳
@vijayahir7566
@vijayahir7566 8 күн бұрын
Salute 🙏🙌
@jaydip_prajapati
@jaydip_prajapati 7 күн бұрын
શહિદ જવાન ને સત સત વંદન ❤
@parmarrohit9728
@parmarrohit9728 7 күн бұрын
Jai Hind 🇮🇳🇮🇳🇮🇳🙏
@vijyabenparmar14
@vijyabenparmar14 6 күн бұрын
શહીદ ને સલામ
@RamnikVagh-yu9tw
@RamnikVagh-yu9tw 7 күн бұрын
Jay. Ho. Jignesh. Meba. Ni
@MehulBharvad-hw4xj
@MehulBharvad-hw4xj 6 күн бұрын
જય હિન્દ ❤❤❤
@jadejarb8704
@jadejarb8704 4 күн бұрын
જય જવાન
@jagdishkopatel9908
@jagdishkopatel9908 Күн бұрын
સરસ જમાવટ
@Machodharygj8
@Machodharygj8 5 күн бұрын
હા બધું સમજું છું કે મારાં બે ભાઈ પણ આર્મી માં છે.મારા ગામમાં અમારા ઘર ને નફરત કરે છે.
@KaranThakor-xr1cy
@KaranThakor-xr1cy 7 күн бұрын
શહીદો અમર રહો 😊
@RamnikVagh-yu9tw
@RamnikVagh-yu9tw 7 күн бұрын
Jignesh. Mevani. Ne. Mukhyamantri. Bnavo
@vasantparmar8941
@vasantparmar8941 6 күн бұрын
Jay Hind....jay jay garvi gujarat
@RamnikVagh-yu9tw
@RamnikVagh-yu9tw 7 күн бұрын
Jignesh. Mavani. Ne. Mukhyamantri. Bnavo
@pahir282
@pahir282 6 күн бұрын
આવી દિકરીઓ ને 100 સલામ બેન
@indianphysicalvlogs9409
@indianphysicalvlogs9409 7 күн бұрын
Jay hind
@sanjeshdamor8180
@sanjeshdamor8180 5 күн бұрын
Jai Hind ❤
@onlyforarmy8636
@onlyforarmy8636 6 күн бұрын
Jai hind 🙏🏻
@user-oq1zh2uz2z
@user-oq1zh2uz2z 7 күн бұрын
જય હિન્દ
@kanaahir-bj8bi
@kanaahir-bj8bi 6 күн бұрын
@NH_editZ_official
@NH_editZ_official 8 күн бұрын
India trophy jityu tyare desh maa 5 jawan pan sahid taya hata aaje rathyatra maa trophy dekhay che 5 jawan kam nathi dekha ta
@ramdasbhaitadvi2583
@ramdasbhaitadvi2583 6 күн бұрын
આ જ ખામી છે... દરેક વ્યકિતાઓની
@NH_editZ_official
@NH_editZ_official 8 күн бұрын
Aa desh khali 15 agust ane 26 jan foji yaad aawe
@usersndjkfms
@usersndjkfms 7 күн бұрын
એક આ વીરનારી ને જોવો પછી સાગઠીયા જેવા ગઠીયા ને જોવો.. દિલ હચમચી જાય છે..
@indianphysicalvlogs9409
@indianphysicalvlogs9409 7 күн бұрын
Super
@bhaghirathzala3575
@bhaghirathzala3575 7 күн бұрын
JAY JEVAN JAY HIND
@vasavanileshd6680
@vasavanileshd6680 6 күн бұрын
Salam❤❤❤❤
@meetsaliya4929
@meetsaliya4929 6 күн бұрын
🇮🇳
@vrvaghelabapu1380
@vrvaghelabapu1380 7 күн бұрын
🙏🙏🙏🙏🙏
@prafulbhaivyas3891
@prafulbhaivyas3891 6 күн бұрын
મોદી સાહેબ ના કયો સહીદો ની કિંમત કરે
@narendravankar9097
@narendravankar9097 7 күн бұрын
Agnivir band karo
@partialbapu4541
@partialbapu4541 7 күн бұрын
પુલવામા થયો નહોતો કરવામાં આવ્યું હતું
@RamnikVagh-yu9tw
@RamnikVagh-yu9tw 7 күн бұрын
Jay. Jignesh. Mavani
@chaudhariyash4477
@chaudhariyash4477 2 күн бұрын
અમારા ગામમાં આર્મી માટે કોઈ ભાવના જ નથી દારૂ વાળા માને છે નવાઈની વાત છે
@manishpatel3703
@manishpatel3703 3 күн бұрын
Bjp vala ne kathua ke pulwama mokalo to khabar pade khas Kari ne senior citizen netao ne
@mayur5326
@mayur5326 7 күн бұрын
MODI HAI TO BARBADI NISHCHIT HAI 😡😡
@SunilKumar-ff8ll
@SunilKumar-ff8ll 8 күн бұрын
🎉🎉🎉🎉🎉😂😂😂😂😂
@evu_662
@evu_662 6 күн бұрын
Pic ma ahemad ni comment pan jovani hti tamare
@prafulbhaivyas3891
@prafulbhaivyas3891 6 күн бұрын
ખોટા ખોટા ખોટા પડાવે મોટા મોટી મોટી કરે કઈ કામ લાગે છે
@sunilzalaofficial-mahuva3962
@sunilzalaofficial-mahuva3962 6 күн бұрын
રંગ છે તમને બેન....❤
@deepakpandya7919
@deepakpandya7919 6 күн бұрын
I literally wept last night after watching this clip and your title of your video is very concerning.
@NH_editZ_official
@NH_editZ_official 8 күн бұрын
Gujarat maa foji ni koi ejjat kartu nathi
@patelravi1661
@patelravi1661 7 күн бұрын
Wrong
@ajaymandora5044
@ajaymandora5044 7 күн бұрын
Love you indian army ❤❤❤
@Youtubevideo205.
@Youtubevideo205. 7 күн бұрын
Vechai gailu zamavat
@makwanarakesh2798
@makwanarakesh2798 7 күн бұрын
Ghana ne javu che army ma pan jagya nathi
@mahirdodiya5547
@mahirdodiya5547 6 күн бұрын
જય જવાન
@anilpatel-uk8tj
@anilpatel-uk8tj 6 күн бұрын
Jay Hind🙏
Happy 4th of July 😂
00:12
Pink Shirt Girl
Рет қаралды 61 МЛН
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 56 МЛН
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 14 МЛН
Panchayat Podcast S1:E2 ft. Malhar Thakar & Deeksha Joshi | The Comedy Factory
14:47
Happy 4th of July 😂
00:12
Pink Shirt Girl
Рет қаралды 61 МЛН