50 થી 60 વર્ષના લોકોનાં 10 સ્વાસ્થ્ય જીવનમંત્ર

  Рет қаралды 20,399

The Gujju Official

The Gujju Official

11 ай бұрын

Gujarati Health Story
Aged Health Care Day
Gujarati Moral Story
ફકત ૮ લોકો જ ૭૦ વર્ષની ઉંમર પસાર કરે છે
Gujarati Motivation Video
૧૧ લોકો જ ૬૦ વર્ષની વય પસાર કરે છે
Gujarati Health Video
Gujarati Suvichar Video
dont run after money let money run after you
Gujarati Health Motivation
#who
#worldhealthorganization
#lifetips
#healthtips
#motivation
#gujjustory
#suvichar
#motivationtips
#healthstory
#motivationalvideo
#gujaratistory
#moralstories
#motivationvideo
#gujaratitales
#gujaratistoryvideo
સમગ્ર વિશ્વમાં ૬૦ વર્ષની ઉંમર માત્ર ૧૧ ટકા લોકો જ પસાર કરે છે
૬૦ વર્ષથી વધુ ઉંમરનાં લોકો માટે WHO દર વર્ષે Aged Health Care Day તરીકે ઉજવે છે.
હાલમાં જ એક સંશોધન મુજબ ૧૦૦ માંથી માત્ર ૧૧ લોકો જ ૬૦ વર્ષની વય પસાર કરે છે અને તેમાંથી પણ ફકત ૮ લોકો જ ૭૦ વર્ષની ઉંમર પસાર કરે છે
માટે જ આ ૧૦ મંત્ર થકી આપ સૌને હું વિનંતી કરું છું કે આપના જીવનને દીર્ઘાયુષ અને તંદુરસ્ત રાખવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો
આ ૧૦ મંત્ર છે જે ૫૦ કે ૬૦ વર્ષની આસપાસ પહોંચેલા લોકોએ ફરજિયાત પોતાના જીવનમાં અપનાવવા જોઈએ.
પ્રથમ મંત્ર છે
દિવસ દરમિયાન તરસ લાગે કે ન લાગે ઓછામાં ઓછું ૨ લીટર પાણી પીવું જ જોઈએ. પાણી તમારા શરીરને સ્વચ્છ રાખશે.
બીજો મંત્ર છે
જેટલી બને એટલી શારીરિક કસરત થાય એવી પ્રવૃત્તિ કરો,દિવસ દરમ્યાન આળસુ બનીને બેઠા ન રહો.
ત્રીજો મંત્ર છે
ખોરાક ઓછો ખાવો. ખાસ કરીને કાર્બોહાઈડ્રેટ બિલકુલ નહિ. પ્રોટીનયુકત ખોરાક વધારે લેવો. ખાસ કરીને રાત્રે કોઈપણ દાળ, ગ્રીન સલાડ, ચિકન, મચ્છી ખાઈ શકાય.
ચોથો મહત્વનો મંત્ર છે
જેટલું બને તેટલું ચાલવાનું રાખો. વાહનનો ઉપયોગ બિલકુલ ઓછો કરો. લિફ્ટ ને બદલે દાદરનો ઉપયોગ વધારે કરવો. સાયકલિંગ પણ કરી શકાય.
પાંચમો અને ખૂબ જ મહત્વનો મંત્ર છે
ગુસ્સો બિલકુલ ન કરવો. કંઈપણ બોલતા પહેલા મનમાં વિચાર કરવો અને પછી બોલવું. ઘણીવાર મગજ કરતા જીભ વધારે સ્પીડથી ચાલે ત્યારે ગુસ્સો આવતો હોય છે.
છઠ્ઠો મંત્ર છે
હવે પૈસા પાછળ ન દોડવું. એટલું જ કમાવવાનું રાખો કે જેટલી જરૂર હોય. dont run after money let money run after you. (પૈસા પાછળ ન દોડો પૈસાને તમારી પાછળ દોડવા દો)
સાતમો મંત્ર છે
હતાશ ન થાવ. બહુ મોટી અપેક્ષાઓ ન રાખો. તમે ધારો તેમ ન થાય કે તમે ઈચ્છો તે વસ્તુ કદાચ ન પણ મળે તો તે બાબત ભૂલી જવી.
આઠમો મંત્ર છે
ધન, પદ, પ્રતિષ્ઠા આપણામાં અહંકાર પેદા કરે છે માટે આ બધાની અપેક્ષા રાખવી નહિ.
નવમો મંત્ર છે
વાળ સફેદ થતાં ગયા એટલે બુઢા થઈ ગયા એમ ન માનવું, ખૂબ જ હરોફરો મજા કરો. નાના બાળકો સાથે રમો અને સમય પસાર કરો.
છેલ્લો અને દસમો મંત્ર છે
નાના માણસો પ્રત્યે પ્રેમભાવ રાખો, તેમની સાથે હળીમળીને વાતચીત કરો. કયારેક મોટી મોટી હસ્તીઓ કામ ન કરી શકે તે નાની વ્યકિત તરત જ કરી નાંખે છે.

Пікірлер: 16
@rameshrana8749
@rameshrana8749 4 күн бұрын
સરસ.
@thegujjuofficial
@thegujjuofficial 4 күн бұрын
Thanks for Your Support 🙏🏻
@parulpatel1101
@parulpatel1101 5 ай бұрын
Mst ❤❤
@thegujjuofficial
@thegujjuofficial 5 ай бұрын
Thanks for Your Support 🙏
@user-lh7hw3qf3u
@user-lh7hw3qf3u 5 ай бұрын
Super
@thegujjuofficial
@thegujjuofficial 5 ай бұрын
Thank for Your Support 🙏
@user-xd7bo2pm2t
@user-xd7bo2pm2t 10 ай бұрын
સરસ વાત કરી છે
@thegujjuofficial
@thegujjuofficial 10 ай бұрын
Thanks for Your Support 🙏 આભાર
@thegujjuofficial
@thegujjuofficial 10 ай бұрын
આવા જ અવનવા વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડિયોને લાઈક કરીને શેર કરજો 👍
@govindbhaigohil7037
@govindbhaigohil7037 10 ай бұрын
સરસઉપયોગીછે
@thegujjuofficial
@thegujjuofficial 10 ай бұрын
Thanks for Your Support 🙏 આભાર
@thegujjuofficial
@thegujjuofficial 10 ай бұрын
આવા જ અવનવાં વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો 🙏
@madhuvekariya7598
@madhuvekariya7598 10 ай бұрын
જીવનના અંતિમ પડાવ બાબતે આવુ માર્ગદર્શન આપવા બદલ ખુબ ખુબ અભિનંદન પરંતુ આવું સ્વિકારવુ એ અઘરી વાત છે જોકે ઘણા લોકો સ્વિકાર કરે છે એ વાત સાચી છે
@thegujjuofficial
@thegujjuofficial 10 ай бұрын
Thanks for Your Support 🙏 આભાર
@thegujjuofficial
@thegujjuofficial 10 ай бұрын
આવાં જ અવનવાં વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડિયોને લાઈક કરજો 🙏
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 82 МЛН
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 20 МЛН
ПОХОДУ ОН БУДЕТ СИДЕТЬ ДОМА ДО СТАРОСТИ
0:18
😁💸 @karina-kola
0:16
Andrey Grechka
Рет қаралды 4,9 МЛН
КАРМА ПОРАЗИТ ЭТОГО ЧЕЛОВЕКА
0:41