અમેરિકાની સિટીઝનશીપ મળી ગઈ હોય તેવા વ્યક્તિ ઈન્ડિયામાંથી કયા ફેમિલી મેમ્બર્સને ત્યાં બોલાવી શકે?

  Рет қаралды 44,692

I am Gujarat

I am Gujarat

Жыл бұрын

અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવાની કે પછી ત્યાંના સિટીઝન બનવાની પ્રોસેસ ખૂબ જ લાંબી છે, તેમાં વર્ષોના વર્ષો નીકળી જતા હોય છે. જોકે, આપણે ત્યાં ઘણા લોકો એવા પણ છે કે જેમની ફેમિલીમાંથી કોઈ એક વ્યક્તિ અમેરિકા ગઈ હોય, અને પછી આખી ફેમિલીને તેણે ત્યાં બોલાવી લીધી હોય. તેવામાં કોઈને પણ સવાલ થાય કે અમેરિકાનો સિટીઝન બની ગયેલો કે પછી ગ્રીન કાર્ડ ધરાવતો વ્યક્તિ ફેમિલીમાંથી કોને ત્યાં બોલાવી શકે, અને તેમના માટે ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરી શકે? આ સવાલનો જવાબ મેળવતા પહેલા એક વાત સમજવી જરૂરી છે કે અમેરિકાની સિટીઝનશીપ અને ગ્રીન કાર્ડ બંને અલગ વસ્તુ છે, ગ્રીન કાર્ડ એક પ્રકારની પરમેનન્ટ રેસિડેન્સીનો પરવાનો છે, પરંતુ ગ્રીન કાર્ડ હોલ્ડર અમેરિકાના નાગરિક નથી ગણાતા, અમેરિકાની સિટીઝનશીપ મળી ગયા બાદ જ કોઈ વ્યક્તિ અમેરિકાના નાગરિક કહેવાય છે.

Пікірлер: 17
@kanchanpatel896
@kanchanpatel896 Жыл бұрын
Right
@gauravpatel5166
@gauravpatel5166 Жыл бұрын
Asking about fees, what about that $725 i130 filing fees and the other one DS260 form fees?
@lilapatel8003
@lilapatel8003 Жыл бұрын
Pitisan ni deth ho gai to and approval letter aavi gyo hoy to aavi skay USA answer aapo sir
@gauravpatel5166
@gauravpatel5166 Жыл бұрын
Then the case is closed. It’s over.
@rameshchandrapandya8269
@rameshchandrapandya8269 Жыл бұрын
Tmaro mo nmbr aapso mare aek sval pucvo che
@hmodi024
@hmodi024 Жыл бұрын
વિશ્વગુરુ ભારત છોડી ને અમેરિકા કેમ જવું.
@royalgovernment
@royalgovernment Жыл бұрын
આવું કહેનારા જ પેલા અમેરિકા જાય છે 🤣🤣🤣🖕🖕🖕
@sanpatel8106
@sanpatel8106 Жыл бұрын
દૃાક્ષ ખાટી છે. આમને જવા મલવાનું નથી. એટલે ભારત વિશ્વગુરુ થઇ ગયું.
@hmodi024
@hmodi024 Жыл бұрын
@@royalgovernment Ame America j chiae
@urmilabenpatel8633
@urmilabenpatel8633 Жыл бұрын
​@@royalgovernment l/////ll////
@jagrutidesai8292
@jagrutidesai8292 2 ай бұрын
Good information, thanks
@bhartisurti2699
@bhartisurti2699 Жыл бұрын
Mari baby 25 egg che to greencard pee bolvi sakye amne 4 years thya che😊
@bhartisurti2699
@bhartisurti2699 Жыл бұрын
Pl ans
@bhartisurti2699
@bhartisurti2699 Жыл бұрын
An mearid che
@bhartisurti2699
@bhartisurti2699 Жыл бұрын
Pl
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 22 МЛН
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 15 МЛН
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 22 МЛН