Bardoli : બારડોલીના તેન ગામના રહીશો તાલુકા પંચાયત કચેરી પોહચ્યા-Today Surat News

  Рет қаралды 9

India News Gujarat

India News Gujarat

19 күн бұрын

બારડોલી તાલુકાના તેન ગામ ના રહીશો એ આજે તાલુકા પંચાયત કચેરી ખાતે પોહચ્યા હતા. તેન ગામે સરપંચ ના મનસ્વી વહીવટી ત્રસ્ત થયેલા ગ્રામજનો ઉપસરપંચ સાથે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ઘણા સમયથી ગૌચર ફળિયામાં પાણી ગટર સહિતની પ્રાથમિક સુવિધા ના અભાવને કારણે રજૂઆત કરવા છતાં પણ સરપંચ દ્વારા કામો નહીં થતા હોવાની ફરિયાદ ઉઠી છે.
Residents of ten villages of Bardoli taluka reached the taluka panchayat office today. Villagers aggrieved by the arbitrary administration of Ten Village Sarpanch along with the Sub-Sarpanch came to present to the Taluka Development Officer.
#bardoli #panchayat #sarpanch #indianewsgujarat #gujaratnews #todaygujratinews
Please Visit For More Information :-
website : indianewsgujarat.com
Facebook: / ingujarati
KZfaq : / indianewsgujarat
Twitter : / in_gujarati

Пікірлер
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 196 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 196 МЛН