No video

चैत्र नवरात्र का दिव्य उत्सव : गरबा और दिव्यता का संगम | Chaitra Navratri | 2024 | @MVTYDham

  Рет қаралды 11,604

Maa Vishvambhari TirthYatra Dham

Maa Vishvambhari TirthYatra Dham

Күн бұрын

चैत्र नवरात्र का समय, जब पूरा वातावरण आनंद और उमंग से भर जाता है, ऐसा लगता है मानो स्वर्ग से देवियां स्वयं पृथ्वी पर उतर आई हों और गरबा की धुनों पर थिरक रही हों। इस उत्सव की जीवंतता में, हर कोई अपनी चिंताओं को भूल सुखद संगीत में खो जाता है। गरबा के शब्द, जो ताकत और उत्साह से भरे होते हैं, हर व्यक्ति के दिल और आत्मा को छू लेते हैं, और उनमें नवीन ऊर्जा का संचार करते हैं।
इस पवित्र त्योहार को धरती पर स्थापित करने में श्री महापात्र का योगदान अतुलनीय है। उनके अथक परिश्रम ने मां विश्वंभरी की कृपा को हम तक पहुँचाया है। यह अवसर हमें न केवल मानव जीवन की अमूल्यता का एहसास कराता है, बल्कि हमें उसे समृद्ध और पूर्णता की ओर ले जाने का पथ भी दिखाता है।
यह उत्सव हमारी वैदिक संस्कृति की गहराई और समृद्धि को प्रकट करता है, जो कि एक अखंड वैचारिक क्रांति का प्रतीक है। यह त्योहार हमें हमारी सांस्कृतिक धरोहरों की अखंडता और शक्ति की महत्वपूर्ण यादें दिलाता है, जो युगों से हमारी सभ्यता के मूल में हैं। आओ हम सभी इस अलौकिक और भव्य रास गरबा का हिस्सा बनें, जो केवल एक त्योहार नहीं बल्कि एक जीवन उत्सव है। यह उत्सव हमें जीवन के हर एक पल को उत्सव की तरह मनाने की प्रेरणा देता है, और हमें अपने अस्तित्व की सुंदरता और महत्व को समझने का अवसर प्रदान करता है।
00:00 Mahapatra Enrty
Singer :- Krishna Beuraa
07:00 Aarti
27:36 Speech
Jensi Gohil
30:55 Gunje Gunje
32:51 Aadi Anadi Thi Maa
Singer :- Rekhaben Bhagayata
39:37 Maa Vishvambhari Aavo
Singer :- Vishal varu
45:34 Speech
Dhyana Chovatiya
50:20 Talvaar Raas
Singer :- Bhavesh Ahir
58:00 AmrutVachan Aaj
Singer :- Akshil Patel
1:06:06 Speech
Krisha Shah
1:08:40 Trishul Tejalu
Singer :- Himanshu Chauhan
1:14:32 Gun Mat Na
Singer :- Rishikesh Pandya
1:21:56 Speech Priyam Bhuva
1:25:36 Om Namah Mahapatra
Singer :- Rekhaben Bhagayata
1:31:25 Sapakharu
Singer :- Himanshu Chauhan
1:37:07 Speech
Bhumi Thakkar
1:39:23 Rame Re Rame Kuldevio
Singer :- Vishal varu
1:44:24 Maa Vishvambhari Jaikar
Singer :- Urvashi Pandya
Music :- Hemang Solanki
Mix And Master : Yaman Beni,Rakesh Desai
Lyrics:- Bhumit Pithadiya & Shakti Group
Video Credits
Cinemetographer :- Sandip Khunt, Bhavesh Dudhat, Amit Bhuva, Alpesh Marvaniya, Kalpesh Ujeniya
Photographer :- Hardik Siddhpura, Ketan Narola
Editing
MVTYDham Production
🌐 www.jaymaa.org | 📞 +91 72030 25755
📍 goo.gl/maps/DF...
🔴 Everyday Live
08:00 AM to 12:30 PM
03:00 PM to 08:00 PM
🔴 Live Aarti
Morning : 8:15 AM
Evening : 7:15 AM
---------------------------------------
Stay Connected with us.....
Facebook :
/ mvtydham
Instagram :
/ mvtydham
Website : Jaymaa.org
Mobile : +91 72030 25755

Пікірлер: 209
@divyabutani9522
@divyabutani9522 3 ай бұрын
મા ની ઓળખ કરાવનાર શ્રી મહાપાત્ર આપના ઉપકાર અમારા પર અનેક ગણા છે,આજે આવી અલોંકિક ચૈત્ર નવરાત્રી ને માણવાની અમને બધા ને તક આપી છે 🙏🏼🙏🏼🙏🏼
@jiyarachani77
@jiyarachani77 3 ай бұрын
Words can't describe the magic of Chaitri Navratri at Maa Vishvambhari TirthYatra Dham. Truly a once-in-a-lifetime experience!
@palakhirapara684
@palakhirapara684 3 ай бұрын
આવી અદ્ભૂત અને અલૌકિક નવરાત્રી ના પૂજન સાથે સાથે સંસ્કૃતિ ગરબા નિહાળવા નો આનંદ શ્રી મહાપાત્ર થકી મળ્યો છે જય માં વિશ્વંભરી
@harmishgajera8026
@harmishgajera8026 3 ай бұрын
😊જય માં વિશ્વંભરી 😊 ચૈત્રી નવરાત્રિ નો આવો રૂડો અવસર જે આખા વિશ્વમાં માત્ર માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ માં જ શ્રી મહાપાત્ર પોતાનાં અથાગ પરિશ્રમ થી ઉજવે છે જેનો લાભ સમગ્ર વિશ્વને મળે છે અને ખરે ખર આ ચૈત્રી નવરાત્રિ માં ગરબા રમનાર દીકરીઓ જે સામાન્ય નથી પણ સ્વર્ગ માંથી સ્વયમ કુળદેવી રમવા આવે છે અને જેના દર્શન પણ કાર્યક્રમ દરમિયાન થાય છે આ મારો પોતાનો અનુભવ છે .
@bhanubenvasoya2
@bhanubenvasoya2 3 ай бұрын
આવી નાની બાળા સ્ટેજ ઉપર બોલી શકે તે શ્રી મહાપાત્ર ના સાત સાત જન્મ ના તપને કારણે માં વિશ્વંભરી ને ધરતી પર ઉતારી ઘર મંદિર નો પ્રયોગ આપી આવી અનેક દીકરીઓને બોલતા શીખવાડ્યું છે જય માં વિશ્વંભરી
@devikankamani
@devikankamani 3 ай бұрын
મહાપાત્ર ના સાનિધ્ય મા ઉજવાતી નવરાત્રી દરમિયાન ગરબાના તાલે ઝૂમતી બાળા ને નિહાળી ખૂબ જ આનંદ ની અનુભૂતિ થાય છે
@amipatel365
@amipatel365 3 ай бұрын
मां विश्वंभरी तीर्थयात्रा धाम में मनाई जाने वाले इस चैत्र नवरात्र यानि की मां शक्ति के आराधना के दिन।यह दिन में मां शक्ति की उपासना करके मां से अनेक शक्तियां प्राप्त करके जीवन में आगे बढकर यह जीवात्मा का उद्धार कर लेते हैं।
@jogaljagdish9474
@jogaljagdish9474 3 ай бұрын
અદ્દભૂત અદ્દભૂત અવિસ્મરણીય શ્રી મહાપાત્ર જી ની એન્ટ્રી છે. યુગપુરુષ એવા શ્રી મહાપાત્ર જી ના શ્રી ચરમો માં કોટી કોટી પ્રણામ છે.જય માઁ વિશ્વંભરી..🙏🙏
@palakhirapara8648
@palakhirapara8648 3 ай бұрын
અદભૂત અલૌકિક ચૈત્રી નવરાત્રી નવ દિવસ ની જે ઉર્જા શક્તિ આરાધના બધા પ્રશ્રો નો જયાં વિરામ પામે કોઈ સવાલ નહીં જીવન મા કોઈ જવાબ નહીં સંપૂર્ણ જીવન જીવવા ની સાચી સચોટ રીત સમજાવી નવ દિવસ નો એ અલૌકિક આનંદ અમારા જીવન માં કયારેય ભુલાતો નથી શ્રી મહાપાત્ર તમને ધન્ય ધન્ય છે ઓરીજીનલ શક્તિ પુજા આપી જીવન ધન્ય બનાવ્યા રાજાધિરાજ તમને કરોળો કરોળો વંદન હો❤જય મા વિશ્વંભરી🙏🙏🙏
@rekhabhalani4089
@rekhabhalani4089 3 ай бұрын
આ ચૈત્રી નવરાત્રી ને કેવા માટે શબ્દ નથી....એવી અદ્ભૂત, અલૌકિક, અને અકલ્પનીય નવરાત્રી શ્રી મહાપાત્ર તમે જ ઉજવી શકો🔱....શ્રી મહાપાત્ર ના ચરણો અમારા સત્ સત્ પ્રણામ🙏
@bhanubenvasoya2
@bhanubenvasoya2 3 ай бұрын
યુગ પરિવર્તન ના સ્થાપક શ્રી મહાપાત્ર ના ચરણોમાં લાખ લાખ વંદન જય માં વિશ્વંભરી
@krupahinsu4314
@krupahinsu4314 3 ай бұрын
ગરબા ના શબ્દો સાંભળતા જ એક નવી ચેતના ,એક નવી ઉર્જા ,એક નવી શક્તિ નો સંચાર થાય છે.બહુ સરસ ચૈત્ર નવરાત્રી નો અલૌકિક ઉત્સવ ,ઉમંગ, ઉલ્લાસ 🙏
@manojbhalani7465
@manojbhalani7465 3 ай бұрын
વાહ! 👌કલ્પના ન કરી શકાય એવી અલૌકિક ચૈત્રી નવરાત્રી...🙏🌼🌷🥀
@priya_donga
@priya_donga 3 ай бұрын
ચેત્રી નવરાત્રિ નો સાચો અર્થ શ્રી મહાપાત્ર એ સમજાવિયો છે 🌺🌺
@jayshreedhaduk133
@jayshreedhaduk133 3 ай бұрын
શ્રી મહાપાત્ર નુ સ્વાગત ખૂબજ અલોકિક અને અદભૂત નિહાળ્યુ જેનુ વર્ણન અશક્ય છે. ચૈત્રી નવરાત્રી મહોત્સવ માં માં અને મહાપાત્ર ના સાનિધ્ય મા ઉજવાયો ત્યારે તેનો આનંદ અકલ્પીન ય હતો🙏🏻
@_Korat_hardik
@_Korat_hardik 3 ай бұрын
मां त्रिदैव मांता आदि अनादि कर्म की दैवी भाग्य की युगो की विधाता जिनका सर्जन है ये समस्त ब्रह्माण्ड का कण कण जीनकी अपार अमाप उर्जा से जीवंत है यह ब्रम्हांड जो अनंत जीवो की जननी मां जगत जननी है वह राज राजेश्वरी जीनकी उपासना दैव दैत्य मानव से लेकर समस्त जीवमात्र सचेतन स्वरूप से प्रकृति नीरंतर करती हैं वह महाशक्ति मां विश्वंभरी की पावन उपासना का महापर्व चैत्री नवरात्रि
@jayeshshah2488
@jayeshshah2488 3 ай бұрын
સ્વયં શિવ શક્તિ સ્વરૂપ, યુગ પરીવર્તક, શ્રી મહાપાત્રજી ના પ્રબળ કર્મ યોગ થી ઉજવાતી આ અલૌકિક, અદભુત અને દિવ્ય ચૈત્રી નવરાત્રી માં કુળદેવી રાહડે રમે અને દેવી દેવતા ઓ ની હાજરી ના દર્શન ની અનુભૂતિ થાય છે. જય માઁ વિશ્વંભરી.🙏🏻🌹❤️
@heenapatel6596
@heenapatel6596 3 ай бұрын
दिव्य उत्सव, दिव्य संदेश, दिव्य विचारधारा , दिव्य धाम यहां का हर कण कण दिव्य है। 🙏🙏🙏
@snehalgol6126
@snehalgol6126 3 ай бұрын
Aadi shakti jagat janni srushti nu sarjan karnari maa vishambhari na charno ma koti koti vandan
@rekhabhalani4089
@rekhabhalani4089 3 ай бұрын
સર્વ જગત્ માઁ મયમ્🌍🔱
@tejasrajgor1
@tejasrajgor1 3 ай бұрын
વાહ ભાઈ ભૂમિત પીઠડીયા... ખૂબ અદભૂત લિરિકસ
@rekhabhalani4089
@rekhabhalani4089 3 ай бұрын
અદ્ભૂત, અલૌકિક, અને અકલ્પનીય ચૈત્રી નવરાત્રી....🙏🔱
@kachhadiyaarmy
@kachhadiyaarmy 3 ай бұрын
chaitra navratri joyne jivan ma ghano aanand thay jay nana balkona swa mukhe boleli speech sambhli ne man prafulit thay garbana mitha sabdo etla sarash lage k jivanma aanand aavi jay
@miraladvani7280
@miraladvani7280 3 ай бұрын
અદભુત અલોકિક ગરબા ના શબ્દ જય હો માં વિશ્વંભરી 🙏🏻🌹 શ્રી મહાપાત્ર ના ચરણો માં કોટી વંદન
@ritakhanpara3628
@ritakhanpara3628 3 ай бұрын
।🌺 सर्व जगत् माँ मयम् 🌺 ।
@krishnavaghasiya9319
@krishnavaghasiya9319 3 ай бұрын
જય માં વિશ્વંભરી 🙏🙏🙏ચૈત્રી નવરાત્રિ એટલે સાત્વિક શક્તિ નો ઉદય અને આસુરી શક્તિ નો નાશ....
@MuktaBenBhuva-hg1ly
@MuktaBenBhuva-hg1ly 3 ай бұрын
જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર ના ઉપકાર આપણા ઉપર ધણા બધા છે
@ashvinmalaviya988
@ashvinmalaviya988 3 ай бұрын
આ ગરબા ના શબ્દો અલૌકિક અને અદભૂત છે આ ગરબા સાંભળતા જ આપણા મનને ખૂબ જ આનંદ❤️ આનંદ❤️ અને શાંતિ નો અનુભવ થાય છે આવો લહાવો આપણે બીજુ કોઈ નહિ પણ આવા યુગપુરુષ ધરતી પુત્ર શ્રી મહાપાત્ર જ આપણે આપી શકે એવા યુગપુરુષ શ્રી મહાપાત્ર ના ચરણોમાં મારા કોટી કોટી વંદન🙏🙏🙏🙏🙏🙏🙏 જય માં વિશ્વંભરી🙏🌸🙏🌸🙏🌸
@k.pitrodab.pitroda7500
@k.pitrodab.pitroda7500 3 ай бұрын
ચૈત્રી નવરાત્રિ એટલે કુળદેવી ઓ નુ અવની પર અવતરણ ના દર્શન કરવા નો આનંદ.
@manojbhalani7465
@manojbhalani7465 3 ай бұрын
Jay maa vishvambhari 🙏
@gadarapayal4576
@gadarapayal4576 3 ай бұрын
અદભૂત અને અલૌકિક નવરાત્રી નો પવૅ છે ખુબ આનંદ થયો...Jay Maa vishvambhari🙏🙏🙏
@JallabhaiKanjariya
@JallabhaiKanjariya 3 ай бұрын
જય હો માં વિશ્વંભરી માં ની ચૈત્રી નવરાત્રી આવે એટલે ઉર્જા અલગ આવે નવદિવસ ધામમાં આનંદ અને હોય જય માં વિશ્વંભરી 🙏🙏🙏
@jigneshgol3976
@jigneshgol3976 3 ай бұрын
અલૌકિક અદભુત ગરબાના શબ્દ, શબ્દ પર જે સ્ટેપ,એક્સપ્રેસન, એ કોઈ વ્યક્તિ નું કામ નઈ સાક્ષાત્ દેવી દેવતા હોઈ એવું જ લાગે છે 🙏🏻 જય માઁ વિશ્વંભરી 🙏🏻
@vasugundaniya4674
@vasugundaniya4674 3 ай бұрын
માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ના પ્રણેતા શ્રી મહાપાત્ર ને લાખ લાખ વંદન.
@sejalradadiya7867
@sejalradadiya7867 3 ай бұрын
ચૈત્રી નવરાત્રી તો ઘણી જગ્યા એ જોયેલી પણ આ માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ માં ઉજવાતી ચૈત્રી નવરાત્રી માં એવી અનુભૂતિ થાય કે જાણે સ્વર્ગ લોક થી સાક્ષાત કુળદેવી ગરબે રમવા આવ્યા હોય. આવી ચૈત્રી નવરાત્રી પ્રથમ વાર જોય છે. આ ચૈત્રી નવરાત્રી જોવી એ પણ જીવન નો એક લ્હાવો છે.
@damyantikasundra5915
@damyantikasundra5915 3 ай бұрын
માં વિશ્વંભરી તીર્થયાત્રાધામની ચૈત્રી નવરાત્રી એટલે સાત્વિક શક્તિનો ઉદય અને આસુરીત શક્તિનો નાશ....
@sonpatel2035
@sonpatel2035 3 ай бұрын
Itna khubsurat ehsas aur anand aaj tak nhi aaya jo maa Vishvambhari dham me jake mehsus kiya hain aur itni khubsurat navratri aaj tak nhi dekhi aur vaha k vibration alg hi anubhuti hain😍🙏🏻
@BhargavVaishnav
@BhargavVaishnav 3 ай бұрын
અખિલ બ્રહ્માંડમાં રચયિતા માં વિશ્વંભરી Jay maa vishvambhari 🙏
@narolajignesh1017
@narolajignesh1017 3 ай бұрын
ચેત્રી નવરાત્રી મહોત્સવ માઁ વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ મા ખુબજ સરસ અને સાંસ્કૃતિક પરંપરા ને ઉજાગર કરતો આ પ્રેરણાદાયી કાર્યક્રમ શ્રી મહાપાત્ર ના માર્ગદર્શન થી સર્વે માનવ સમુદાય ને હયે ઠંડક આપે છે.... જય માઁ વિશ્વંભરી... #MVTYDham #શ્રીમહાપાત્ર #વિધાતા
@jayjoshi___111
@jayjoshi___111 3 ай бұрын
Chaitra Navratri, a time of devotion and divine blessings...🙏🏻🙌🏻
@manojbhalani7465
@manojbhalani7465 3 ай бұрын
સર્વેશ્વરી, પરમેશ્વરી, પરાશક્તિ, રાજરાજેશ્વરી, અખિલ બ્રહ્માંડ ની રચિયતા એવા માં વિધાતા વિશ્વંભરી...🙏🌎👣
@pareshkapopara8361
@pareshkapopara8361 3 ай бұрын
આતો દિવ્ય અલૌકિક નવરાત્રી છે આવી નવરાત્રી ક્યાય જોવા નહીં મળે શ્રી મહાપાત્ર યુગપુરુષ વીર પુરુષ અને દિવ્ય અલૌકિક પુરુષ આ નવરાત્રીમાં સર્વે કુળદેવીઓ અહીંયા રાસ રમવા આવે છે અહીંયા જો ભાવ હોય ને તો સાક્ષાત કુળદેવી ના દર્શન થાય છે આવું ભવ્ય સ્વાગત છે મહાપાત્ર નૂજ હોઈ શકે જય માં વિશ્વંભરી
@deepasureliya7094
@deepasureliya7094 3 ай бұрын
મહાશકિત પરાશકિત સુપ્રીમ પાવર માઁ વિશ્વંભરીની અલૌકિક ચૈત્રનવરાત્રી નો અનેરો આનંદ
@ashishruparel2361
@ashishruparel2361 3 ай бұрын
Adbhut or allokik sangam maa vishvambhari Tirth Yatra Dham chitri Navratri utsav Satya karma Dharma ni odakh karvi sachi Disa Karma Ane Dharm no marg darshan apta shree mahapatra
@hiteshkhanpara9840
@hiteshkhanpara9840 3 ай бұрын
યુગ પ્રવક્તા શ્રી મહાપાત્ર દ્વારા સત્ય અને અસત્ય નોં ભેદ વિશ્વ ને સમજાશે..કર્મ નોં સિદ્ધાંત અટલ છે
@vishvakachhadiya3237
@vishvakachhadiya3237 3 ай бұрын
Chaitri navratri no aa utshav etlo saras aanand apave nana balko spich aape e sambhline manma ati aanand aave ane garbana sabdo etla saras chhe k sambhline khub j aanand thay
@shaileshdhaduk2926
@shaileshdhaduk2926 3 ай бұрын
Adbhut alokik garba
@krishnathakkar6636
@krishnathakkar6636 3 ай бұрын
આદિ શક્તિ , યુગપુરુષ , વિશ્વકલ્યાણ , વીરપુરુષ , સ્વયંભુ , શીવ - શક્તિ , સર્વશકિતમાન શ્રી મહાપાત્ર ને અને એમને જન્મ દેનારા માતા-પિતા ને મારા કોટી કોટી વંદન
@bhargavikachhadiya5091
@bhargavikachhadiya5091 3 ай бұрын
દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી મહાપાત્ર ના પ્રબળ બેલેન્સ ને લીધે ચૈત્રી નવરાત્રી ખૂબ જ અનોખી હતી🙏 Jay Maa vishvambhari 🙏
@asmitabhaliya1497
@asmitabhaliya1497 3 ай бұрын
શ્રી મહાપાત્ર ના ચરણો માં કોટી કોટી વંદન જય માં વિશ્વંભરી.....
@vishnupatel3401
@vishnupatel3401 3 ай бұрын
અદભુત અને અલૌકિક ચૈત્રી નવરાત્રી માં વિશ્વંભરી તીર્થ યાત્રાધામ મા ઉજવાય છે જય માં વિશ્વંભરી
@dhoraji30dhoraji53
@dhoraji30dhoraji53 3 ай бұрын
સ્વર્ગ ના નવરાત્રી ના ગરબા ના દર્શન કરાવતા શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન જય માં વિશ્વભરી
@rekhaginoya9309
@rekhaginoya9309 3 ай бұрын
યુગ પરિવર્તન કરનાર એવા શ્રી મહાપાત્ર ની કૃપાથી ચૈત્રી નવરાત્રીના રાસ ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમને અમને જોવાને અને એક તક મળી જેથી અમારો જીવાત્માનો ઉદ્ધાર કરી શકે જય માં વિશ્વંભરી
@rupeshkhanpara9626
@rupeshkhanpara9626 3 ай бұрын
માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ માં ઉજવાતી ચૈત્રી નવરાત્રી દરમ્યાન અલૌકિક આનંદ થાય છે.
@meetvekariya8220
@meetvekariya8220 3 ай бұрын
अद्भुत , अकल्पनीय 🥰 चैत्र नवरात्रि
@avinashthanth2748
@avinashthanth2748 3 ай бұрын
चैत्र नवरात्रि महाशक्ति आराधना का पर्व है और यह मां विश्वमंभरी तीर्थ यात्रा धाम में हर साल उत्साह भर मनाया जाता है ऐ दौरान महा यज्ञ भी किया जाता है यह सब आनंद धाम में आ के किया जा सकता है। जय मां विश्वमंभरी 🙏 #mvtydham
@shyamjimishra6926
@shyamjimishra6926 3 ай бұрын
जय माँ विश्वंभरी 🌹🙏
@vinamakadiya7215
@vinamakadiya7215 3 ай бұрын
માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ની ચૈત્રી નવરાત્રી એટલે કે સાત્વિક શક્તિ નો ઉદય અને આસુરી શક્તિ નો નાશ.. જય માં વિશ્વંભરી 🙏🙏🙏
@jagrutibarvadia2485
@jagrutibarvadia2485 3 ай бұрын
Sarve jagat maa mayam Jay maa vishvambhari 🙏🙏🙏🙏
@princedonga7309
@princedonga7309 3 ай бұрын
માઁ વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ જ્યાં ચૈત્રી નવરાત્રિ માં રમાતા રાસ ગરબા જોવા બધા દેવી દેવતા આવે છે જે અલૌકિક રસ ગરબા માં ખૂબજ આનંદ આવે છે અને મન શાંત થાય છે. 🙏🏻🙏🏻🙏🏻Jay Maa Vishvambhari🙏🏻🙏🏻🙏🏻 #Mvtydham #shreemahapatra
@mineshkajavadra104
@mineshkajavadra104 3 ай бұрын
ऐसे सांस्कृतिक कार्यक्रम में भाग लेने वाले सभी वीर योद्धा को नमन । क्युकी इसे शंगार और शौर्य से ही हमारी संस्कृति शोभा देती है। बहुत अच्छे कार्यक्रम आयोजित किया जाता है इस धाम में ।
@kapildonga9538
@kapildonga9538 3 ай бұрын
इस कलियुग में इतने छोटे बच्चे के मुँह से मातृभूमि के लिए इतनी तलप मेने आज तक नहीं देखि अनंत आनंद आ गया ये चैत्र नवरात्री देख कर धन्य है श्री महापात्र जिस की वजह से ऐ आनंद मिला |
@hasmukhkhunt7191
@hasmukhkhunt7191 3 ай бұрын
જય હો માં ભરી વિશ્વંભરી તિથિ ધામની નવરાત્રી ઉત્તમમાં ઉત્તમ બહુ મસ્ત છે પામવા માટેનું સ્થળ છે જીવાત્માના ઉદ્ધાર માટેનું સ્થળ છે જય હો મા વિશ્વંભરી
@vipulhadani3067
@vipulhadani3067 3 ай бұрын
જય વિશ્વંભરી માં
@pravindanbgadhavi3198
@pravindanbgadhavi3198 3 ай бұрын
જય હો વાહ વાહ સરસ જય માતાજી પી બી ગઢવી
@ajayvaghela00
@ajayvaghela00 3 ай бұрын
🙏🏻🙏🏻
@krishna14395
@krishna14395 3 ай бұрын
Jàymaa vishvambhari 🙏🙏🙏🙏🙏
@kinjaldoshi4048
@kinjaldoshi4048 3 ай бұрын
જય માં વિશ્વંભરી સત્ય અસત્ય નો ભેદ સમજવી અસત્ય માગૅ છોડાવી સત્ય નો રાહ બતાવનાર તમે જ શ્રીમહાપાત્ર મહાન...
@Dhruv_Rathod_
@Dhruv_Rathod_ 3 ай бұрын
આ ગરબા જોઇને આ ગરબા ને વર્ણન કરવા માટે કોઈ શબ્દો જ નથી મારી પાસે ખાલી એટલું જ કહીશ કે અદભુત અને અલોકિક.. અને એ પણ કહીશ કે કોઈ શક્તિ નો સાથ હોય તો જ આવું અદભુત કાર્ય શક્ય બની શકે...❤
@nehaldoshi8262
@nehaldoshi8262 3 ай бұрын
Maa Vishavambhari Tirth yathra dham ma Shree Mahapatra ji na prabal karam yoga thiii Chaitri Navratri ni ugavani thay che Adbhut ane Alokik Ras Garba ramay. Che jane Saksat Swarg thii kuldevi Garba rame che te ni anubhuti thay che Jay Maa Vishavambhari🙏🙏🙏🙏🙏🙏❤️❤️ shree Mahapatra ji na Charan Kamal ma Natmastak koti koti Vandan 🙏🙏🙏🙏🙏
@ashishartist3843
@ashishartist3843 3 ай бұрын
અદભુત ચૈત્રી નવરાત્રી ઉજવવામાં આવે છે આનંદ આનંદ જોવા મળે છે
@pratikkhandheriya7986
@pratikkhandheriya7986 3 ай бұрын
Jay maa vishwambhari🙏
@rajnikantdodiya3934
@rajnikantdodiya3934 3 ай бұрын
Jay maa visvambhari
@binathakkar9108
@binathakkar9108 3 ай бұрын
શ્રી મહાપાત્ર આપણને સત્ય અને અસત્ય નો ભેદ સમજાવી જીવન કેમ જીવવું તે ની સમજ આપે છે હે શિવ તમોને કોટી કોટી વંદન...!
@asmitaramani2204
@asmitaramani2204 3 ай бұрын
અદભુત અને અલૌકિક નવરાત્રી શ્રી મહાપાત્ર થકી આપણને અમુલ્ય તક મળી જ્ય માં વિશ્વંભરી 🙏
@bhumikaprajapati5332
@bhumikaprajapati5332 3 ай бұрын
Jay ma viswambhari 🙏
@NarolaNidhi
@NarolaNidhi 3 ай бұрын
Jay Maa Vishvambhari🙏🙏🙏
@veergohel707
@veergohel707 28 күн бұрын
અદ્ભુત , આ ગરબા સાંભળી અને જોઇને એકદમ આનંદ આવે છે અને ગરબાના શબ્દો જુસ્સો લાવે છે.
@krupaZalavadiya-ci2xe
@krupaZalavadiya-ci2xe 3 ай бұрын
માં વિશ્વંભરી ધામ માં અદભુત અને અલૌકિક ચૈત્રી નવરાત્રિ ઉજવાય છે અને ખુબ જ આનંદ આવે છે 🙏🙏
@bhavanavithaninakrani1532
@bhavanavithaninakrani1532 3 ай бұрын
જય શ્રી મા વિશ્વમભરી મા 🙏💐
@mayurmeghnathi307
@mayurmeghnathi307 3 ай бұрын
Jay maa vishvambhari
@patelvishnu3499
@patelvishnu3499 3 ай бұрын
ચૈત્રી નવરાત્રી એટલે સાત્વિક શક્તિનો ઉદય અને આસુરી શક્તિનો નાશ અદભુત અને અલૌકિક અને અકલ્પનીય ચૈત્રી નવરાત્રી શ્રી મહાપાત્ર તમે જ ઉજવી શકો શ્રી મહાપાત્ર ચરણો માં કોટિ કોટિ વંદન❤❤🔱🔱🙏🙏🙏
@devpatel8173
@devpatel8173 3 ай бұрын
Maa Vishvambhari tirth yatra dham satsang are very spritual, positive and very meaningful.
@krupahinsu4314
@krupahinsu4314 3 ай бұрын
આ નવરાત્રી આપણ ને વિશ્ર્વમાં ક્યાંય ન જોય હોય એવી દિવ્ય નવરાત્રી ઉજવાય છે માઁ વિશ્ર્વંભરી તીર્થયાત્રા ધામ માં🙏
@dharmeshkorat278
@dharmeshkorat278 3 ай бұрын
🙏JAY 🙏HO 🙏MAA 🙏 VISHVAMBHARI 🙏
@aartibhoraniya6173
@aartibhoraniya6173 3 ай бұрын
Jay maa vishvambhari🙏🙏🙏
@divyadudhatra425
@divyadudhatra425 3 ай бұрын
Jay maa vishvmbhari 🙏
@chiragjilka2542
@chiragjilka2542 3 ай бұрын
जय माँ विश्वम्भरी 🙏 चैत्र नवरात्रि महोत्सव 2024 का आनंद अनेरा रहा।
@keyurhingrajiya6581
@keyurhingrajiya6581 3 ай бұрын
જય માં વિશ્વંભરી 🙏🙏🙏🙏🙏
@bemotivational6496
@bemotivational6496 3 ай бұрын
Jay maa vishvambhri 🙏❤️
@Vishvvamja
@Vishvvamja 2 ай бұрын
નવરાત્રી જોઈને ખૂબ જ આનંદ આવે.
@kailashgami2819
@kailashgami2819 3 ай бұрын
Chaitri navratri aetle shakti upasna Na no shubh parv. Devi -devta o pn maa nu vrat pujan kari temni pase ti Shakti merve che. Shree mahapatra ae sacho navratri no arath samjaviyo............... 🙏 shree mahapatra na charno ma koti koti pranam 🙏🌺🌼🌹🌸💐🌼🌏🌺 🌏🌹🌏🌼🌏🙏🌏🙏🌏🙏🌏🙏
@meetnavapariya8092
@meetnavapariya8092 3 ай бұрын
ચૈત્રી નવરાત્રિ ના ગરબા જોવાનો આનંદ અલગજ હોય છે.🙏
@gohilvijay8650
@gohilvijay8650 3 ай бұрын
Alokik navratri
@rameshbhaikachhadiya742
@rameshbhaikachhadiya742 3 ай бұрын
સ્વયં પૂર્ણ સ્વરૂપ શિવશક્તિ સ્વરૂપ યુગ પુરુષ શ્રી મહાપાત્ર ના કર્મ બેલેન્સ થી અદ્દભૂત અને અલૌકિક ઉજવાતી ચૈત્રી નવરાત્રી માં કુળદેવી ઓ રાસ લેતી હોય અને દેવ દેવીઓ ની અનુભૂતી કરાવતા કર્મ યોગી શ્રી મહાપાત્ર ને નતમસ્તક વંદન
@anjanadhrangdhariya4039
@anjanadhrangdhariya4039 3 ай бұрын
Jay maa Vishvambhari ❤
@sagargondaliya8636
@sagargondaliya8636 3 ай бұрын
Maa vishwambhari Naa navratri adabhut, alokik
@bansipadaliya2646
@bansipadaliya2646 3 ай бұрын
શ્રી મહાપાત્ર ના સાત સાત જન્મ ના કર્મના બેલેન્સ થકી આજ આપણે મહા શક્તિ માં વિશ્ર્વભંરી ના દર્શન કરી શક્યા અને આવી અદ્દભૂત અને અલૌકિક ચૈત્રી નવરાત્રી નો આનંદ લઈ શકીએ છીએ.
@dhavalbhuva580
@dhavalbhuva580 3 ай бұрын
આવી નવરાત્રી મે આજ સુધી ક્યાંય પણ જોઈ નથી અને જોવા પણ નહિ મળે કારણ કે આ નવરાત્રી અદભુત અને અલૌકિક છે....
@jaynadobariya2633
@jaynadobariya2633 3 ай бұрын
શ્રી મહાપાત્ર એ ચૈત્રી નવરાત્રી ની ઉજવણી અદભુત કરી દરેક ભક્તો ને અદભુત અલોકિક આનંદ અને અદભુત અનુભવ કરાવ્યા....ચૈત્રી નવરાત્રિ નિહાળતા જ દરેક ભક્તો ના રદય માં આનંદ ની અનુભૂતિ થાય છે મન પ્રફુલ્લિત થાય છે નવી ઊર્જા ઉત્પન્ન થાય છે તે આનંદ કંઇક અલગ જ હોય છે......🙏🙏
@Vaibhav_Asodariya.
@Vaibhav_Asodariya. 3 ай бұрын
માત્ર એક પૂર્ણ પુરૂષ શ્રી મહાપાત્ર.. ધરતી પુત્ર 🌏
@user-mm6pk6qv8d
@user-mm6pk6qv8d 3 ай бұрын
Maa vishvambhari tirth yatra bham ma shree mahapatra ji na sanidhya ma Chaitra Navratri mahotsav ni anubhuti ujavni karvama aavi
Aarti | Maa Vishvambhari TirthYatra Dham
20:46
Maa Vishvambhari TirthYatra Dham
Рет қаралды 6 МЛН
小蚂蚁被感动了!火影忍者 #佐助 #家庭
00:54
火影忍者一家
Рет қаралды 53 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 36 МЛН
Look at two different videos 😁 @karina-kola
00:11
Andrey Grechka
Рет қаралды 12 МЛН
World’s Largest Jello Pool
01:00
Mark Rober
Рет қаралды 128 МЛН
mayabhai ahir na jokes - new dayro of mayabhai 2024
1:20:20
SWASTIK HD VIDEO
Рет қаралды 123 М.
Chaitra Navratri Mahotsav | 2023 | @MVTYDham
1:57:19
Maa Vishvambhari TirthYatra Dham
Рет қаралды 21 М.
Chaitra Navratri Mahotsav 2022 | Maa Vishvambhari TirthYatra Dham
2:00:42
Maa Vishvambhari TirthYatra Dham
Рет қаралды 22 М.
小蚂蚁被感动了!火影忍者 #佐助 #家庭
00:54
火影忍者一家
Рет қаралды 53 МЛН