Jayrajsinh Jadeja અને Anirudhsinh Jadeja Ribda માટે શું બોલ્યા પત્રકાર Prashant Dayal જૂઓ

  Рет қаралды 184,813

Navajivan News Prashant Dayal

Navajivan News Prashant Dayal

Ай бұрын

#jayrajsinhjadeja #aniruddhsinhjadejaribda #prashantdayal #Ganeshgondal #ganeshjadejagondal #junagadhnews #mlageetabajadeja #crimenews #Crimestory #Crimestories #Gujaraticrimenews #Crimenewstoday #Junagadhpolice #Gondalganesh #ganeshjayrajsinhjadeja #latestgujaratinews #aajnatajasamachar #ગુજરાતીમાંસમાચાર #ગણેશગોંડલ #tusharbasiya #navajivannews
@Navajivannewsclips @NavajivanNewsDigital t.me/@newsnavajivan
--------------------------------------------------------------------------------------
Join us on WhatsApp: chat.whatsapp.com/Ix3Id60tJQ2...
--------------------------------------------------------------------------------------
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
/ newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
t.me/@newsnavajivan

Пікірлер: 425
@Dipak-op5tc
@Dipak-op5tc Ай бұрын
પ્રશાંતભાઈ ખૂબ સરસ તમને ધન્યવાદ અને બહુ સરસ મજાની તમે વાત કરી સ્પષ્ટતાથી ધન્ય છે તમારી પત્રકારિતા ને
@bharatmodiya3634
@bharatmodiya3634 Ай бұрын
હા, પ્રશાંત દયાળ અને તેમની ટિમના તુષારભાઈ... દરેકને પડકારે અર્થાત અરીસો બતાવે chhe.
@dipsinhgohil1652
@dipsinhgohil1652 Ай бұрын
ખૂબ જ સાચી, ચોટદાર વાત, સત્તા અને નાણા નું અભિમાન કોઈનું પણ રહ્યું નથી અને રહેશે પણ નહીં.
@solankikantibhai1860
@solankikantibhai1860 Ай бұрын
પ્રશાંત દયાળ સાહેબ અને તુષાર બસિયા સાહેબ તમારી હિંમત અને પ્રમાણિકતા ને સલામ છે 🎉🎉🎉❤❤🎉🎉
@royalboy8088
@royalboy8088 Ай бұрын
આપે સરસ શીખામણ આપી એક માતા પહેલાના જમાનામા દીકરી સાસરે જાય અને સમજાવે તેરીતે આવુકોણ સાસુ કહે આકહેવા બદલ ખુબખૂબ આપનો આભાર
@jitendrachavda6200
@jitendrachavda6200 Ай бұрын
ખુબ સરસ સ્ટોરી હતી તમારી હવે આપણે બધા એ વિચારો એના બાપ દાદા એ પરસેવાની કમાણી થી સંતાન ને પાલી પોશી ને મોટા કર્યા હોય એનામાં સારા સંસ્કાર હોય જેના પેટમાં હરામ ની એક રોટી પડે એના મનમાં કોઈ દિવસ સારા વિચાર ન આવે અને આ બધું જોર આ બધી તાકાત રાજકારણ સાથે જોડાયેલા હોય તો જ આવે છે આમાં તો ભાજપ પક્ષે નિર્ણય લેવો જોઈએ કે તમને ગુજરાતમાં કોઈ જીત અપાવતું હોય તો એ સારા માણસો જ અપાવે છે તો પછી પક્ષમાં તમારે આવા માણસોની શું કામ જરૂર પડે છે
@ramilabenthakor9585
@ramilabenthakor9585 Ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ નવજીવન ન્યુઝ ચેનલના સિનિયર પત્રકાર સાહેબ પ્રશાંત દયાળ સાહેબને ખુબ ખુબ આભાર આપ ગમે તેવા ચરમ બંધીને પણ ખુલ્લા પાડી ને સમાજ સમક્ષ ન્યુઝ પહોંચાડવામાં જે ભૂમિકા ભજવી છે તે બદલ ખુબ ખુબ આભાર આપ નિડર છો નિષ્પક્ષ છો કારણ કે નવજીવન ન્યુઝ ચેનલ નીડર અને નિષ્પક્ષ છે ખુબ ખુબ અભિનંદન જય હિન્દ વંદે માતરમ કોબા ગાંધીનગર થી ગાભાજી ઠાકોર
@thakorsedhaji1070
@thakorsedhaji1070 Ай бұрын
@ketank760
@ketank760 Ай бұрын
આઇપીસ સતિષ વર્માની યાદ આવી ગઈ. આજે ગુજરાતને સતિષ વર્મા જેવા ઓફિસર્સની ખુબજ જરુર છે.
@ghansyamsinhvaghela9159
@ghansyamsinhvaghela9159 Ай бұрын
💯⚖️📕✍️
@anilvirash5930
@anilvirash5930 Ай бұрын
નવજીવન ના માધ્યમથી ખરી વાત કરી છે હું આપની વાત થી સહમત છું આભાર આપનો
@nileshbhai7080
@nileshbhai7080 Ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન સાસુ કિધુ સમજાય તેને વંદન ભાઈ
@Drjeet84
@Drjeet84 Ай бұрын
આવા માથાભારે બાહુબલિ સામે निडरता દાખવી , ખૂબ જ હિંમત... ધન્ય છે તમને
@k.m.chavdam.chavda402
@k.m.chavdam.chavda402 Ай бұрын
હિમ્મત ભેર સાચી સલાહ આપવા બદલ શ્રી પ્રશાંત ભાઈને સલામ. ધન્યવાદ
@ratilalmakwana596
@ratilalmakwana596 Ай бұрын
ક્ષત્રિયોની ફરજ બીજાની રક્ષા કરવાની છે,લુખ્ખાગીરી નહિ.
@Vinookumar
@Vinookumar Ай бұрын
ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ તેજ દરબાર ને બાપુના પવિત્ર નામને યોગ્યતા ધરાવે
@pratapkotiya7809
@pratapkotiya7809 Ай бұрын
પ્રશાંતભાઈ ખૂબ ખૂબ અભિનંદન
@munabhaiparmar5699
@munabhaiparmar5699 Ай бұрын
ગમે તેવી તોપ હોય કાયદેસર કાર્યવાહી અને સખ્ત સજા આપવી જોઈએ.
@pradipsinhchauhan-jp4ub
@pradipsinhchauhan-jp4ub Ай бұрын
Ey bolvaamaa dhyaan raakh
@user-ic1qh4tw3m
@user-ic1qh4tw3m Ай бұрын
@@pradipsinhchauhan-jp4ub Tu shanti rakh ne bhai ne
@sanjayvala2189
@sanjayvala2189 Ай бұрын
આ લોકો એ ગોંડલ નાં રાજા નું બદનામ કયું છે
@madhavjibhaimarvaniya663
@madhavjibhaimarvaniya663 Ай бұрын
, પ્રશાંત દયાળ. આપને ધન્યવાદ છે કે આપ જનતા ને સજગતા તરફ લઈ જાવ છો એ બદલ નો આભાર
@cgcompany501
@cgcompany501 Ай бұрын
કોઈનું રક્ષણ કરે એને બાપુ કહેવાય રાજા હોય એ નાની અને ગરીબ પ્રજાનુ રક્ષણ કરે એને રક્ષક કહેવાય જય માતાજી
@user-fq3nv5iy6h
@user-fq3nv5iy6h Ай бұрын
રાવણ જેવો રાવણ રોળાય ગયો છે ભાઈ
@ratilalmakwana596
@ratilalmakwana596 Ай бұрын
માનનીય પત્રકારશ્રી પ્રશાંત દયાળ સાહેબની નીડર વિચારધારાને વંદન.
@rahullimbadiya7532
@rahullimbadiya7532 Ай бұрын
વાહ દાદા વાહ જોરદાર
@mansukhkhuman1128
@mansukhkhuman1128 Ай бұрын
💯✔️👌 સાચી વાત કરી આપે સાહેબ
@thakorsedhaji1070
@thakorsedhaji1070 Ай бұрын
ખુબ ખુબ અભિનંદન નિષ્પક્ષ નીડર પત્રકાર પ્રશાંત દયાળ સર. જય હિન્દ 🇮🇳❤🇮🇳
@maheshmakwana2556
@maheshmakwana2556 28 күн бұрын
ધન્ય છે આવી પત્રકારિતાને... જય ભીમ જય સંવિધાન
@bharatmodiya3634
@bharatmodiya3634 Ай бұрын
દયાળ સાહેબ, ખુબ સરસ, સાચી અને હિમ્મત વાળી વાત કરી છે...
@gilvavijay1105
@gilvavijay1105 Ай бұрын
ધન્યવાદ પ્રસાંત ભાઇ ! ગુજરાતમાં પણ આવા સમાચાર આપી સકો છો👍👍👍
@dipsinhgohil1652
@dipsinhgohil1652 Ай бұрын
ધરતી ફરતી અને ધન સહિયારું.
@alpeshkumaryadav8252
@alpeshkumaryadav8252 Ай бұрын
ખુબ જ સત્ય વાત આપે કહી... આપને ખુબ ખુબ અભિનંદન 💐💐💐
@user-hx1qn6mt8g
@user-hx1qn6mt8g Ай бұрын
Veri nice
@bhupatchopda
@bhupatchopda Ай бұрын
સરસ વાહ
@Viraj616
@Viraj616 Ай бұрын
જય ભીમ.. કાયદો બધાનો બાપ છે..🔥👑💪
@girishdas619
@girishdas619 Ай бұрын
Wow, bold conversation,straight to point, no sugar Quoted words. This is real journalism.
@ShamajiParadhee
@ShamajiParadhee Ай бұрын
ખુબસરસ
@shankarbhaisolanki2131
@shankarbhaisolanki2131 Ай бұрын
સાહેબ શ્રી તમારી વાત બિલકુલ સાચી છે હિંસા નો માર્ગ કલ્યાણ કારી હોતો નથી માટે અહિંસા માટે મહાવીર બુદ્ધ અને ગાંધી ને યાદ કરાય છે પ્રજા વાત્સલ્ય રાજાઓ ના નામ આદપૂર્વક લેવાય છે હજુ મોડું થયું નથી પાછા વળી સકાય તો પાછા વળો અસ્તુ
@ShSwami
@ShSwami Ай бұрын
ધન્યવાદ તમારી હિંમત ને❤
@natvarbhaipatel6471
@natvarbhaipatel6471 Ай бұрын
સરસ વાત કરી .. રાવણ ની જે હાલ થયા હતા તે એમના થશે થોડી રાહ જુવો... ભગવાન ને જીવન આપ્યુ છે તો જીવવા ની કળા હોવી જોઇએ... વિનાશ કાળે વિપરીત બુધ્ધી....
@narendrapatel3909
@narendrapatel3909 Ай бұрын
ખૂબ હિંમત ની જરૂર પડે છે સાહેબ એ વાત ની અમને ખબર છે ખૂબ ખૂબ અભિનંદન
@c.k.godhani3435
@c.k.godhani3435 Ай бұрын
પ્રશાંતભાઈ દયાળ જેવા પત્રકારો માટે આપણને ગૌરવ છે આવા બહાદુર હિંમતવાળા પત્રકાર બહુ ઓછા હોય છે ખરેખર મારી ઈચ્છા પ્રશાંતભાઈ ને મળવાની છે આજે તેને અભિનંદન આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે લાંબુ આયુષ્ય ભોગવો અને સમાજસેવાના કામ કરો
@user-gm4mr8ek9o
@user-gm4mr8ek9o Ай бұрын
વાહ પ્રશાંતભાઈ ખૉબ સાચી સલાહ ,એક જૈન મુનિઓ આપે એવી આપે આપી છે, સાચી સલાહ આપવી , હિંમતથી નિસ્વાર્થ સેવા વ કરી છે , સમાજ માં તમારા જેવા થૌડા માણસો છે એ સદભાગ્ય છે
@solankimanjula8664
@solankimanjula8664 Ай бұрын
ધન્યવાદ સત્ય સમાચાર બતાવવા માટે
@parmarmanilal8985
@parmarmanilal8985 Ай бұрын
ધન્ય વાદ છે સાહેબ તમને
@takhabhaipadhiyar9656
@takhabhaipadhiyar9656 Ай бұрын
આભાર
@shailendrapitroda7100
@shailendrapitroda7100 Ай бұрын
નિપક્ષ અને નિડરતાપૂવૅક એક દમ સ્પષ્ટ શબ્દોમાં વાત કહેવાની હિંમત તમારા જેવા સાચા પત્રકાર જ કરી શકે. તમને લાખ લાખ સલામ સાહેબ જય હિન્દ જય ભારત
@user-rb2om2bp1c
@user-rb2om2bp1c Ай бұрын
વાહ પ્રશાંતભાઈ સરસ વાત કરી સારા કે સમજુ માણસોને સમજાય એવી વાત કરી! ઉપરવાળા એ ઘણું સુખ આપ્યું છે તોપછી શાન્તિ થી જીવન જીવાય ક્યાંય માથાકૂટ માં પડાયનાહી
@n.mchavda297
@n.mchavda297 Ай бұрын
સુપર.....સુપર.....હેટ્સ?ઓફ...અભિનંદન...પ્રશાંતભાઇ....
@HardevsinhJadeja-pm3nx
@HardevsinhJadeja-pm3nx Ай бұрын
વાહ ભાઈ વાહ ખુબજ સાચી વાત કહી છે ધન્યવાદ
@bhikhabhaivankar5319
@bhikhabhaivankar5319 24 күн бұрын
સાજે સાચુ કીધુ છે સમજાય તેમ આભાર
@ambalalsomabhai7899
@ambalalsomabhai7899 Ай бұрын
અભિનંદન પ્રશાંતભાઇ
@c.k.parmar8859
@c.k.parmar8859 Ай бұрын
ખૂબ જ સાચી વાત અને દમદાર પત્રકાર ને સો સો સલામ
@solankikamlesh4494
@solankikamlesh4494 Ай бұрын
એકદમ સાચુ કયું સાહેબજી
@bhaveshmaru4049
@bhaveshmaru4049 Ай бұрын
પતન ચાલુ થય જ ગયું છે આ ધીમું જેર છે જ્યારે ખબર પડસે ત્યારે બોવ વાર થય જસે
@JasminGhaniwala
@JasminGhaniwala Ай бұрын
સાચી વાત છે અત્યારે વમાં સાહેબ યાદ આવે એ જરૂરી છે
@kumbhasal8336
@kumbhasal8336 Ай бұрын
સાચી, વાત, કરી, પત્રકાર, ભાઇ, પ્રશાંત
@acharyavijaykumar1817
@acharyavijaykumar1817 Ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન સાહેબ
@user-bv9ws6nu3d
@user-bv9ws6nu3d Ай бұрын
વાહ સાહેબ વાહ.સુ વાત કરી છે.વાહ જે બી નાડોદા સમી પાટણ
@aslamrafai6327
@aslamrafai6327 Ай бұрын
પ્રશાંત કાકા એક દમ સત્ય વાત કહી..
@piyushbuch2007
@piyushbuch2007 Ай бұрын
પ્રશાંતભાઈ..... તમારી નિર્ભયતાને સલામ. ઈશ્વરકૃપા કયામ રહે.
@darbarcom2460
@darbarcom2460 Ай бұрын
Bahut sachu bolya
@bachubhaimaru273
@bachubhaimaru273 Ай бұрын
Dhanyawad ji 🎉🎉🎉 Prashant. Sir
@aryansolanki3622
@aryansolanki3622 Ай бұрын
ખુબ સાચી વાત કહી ...
@Aryan_Makwana_1408
@Aryan_Makwana_1408 Ай бұрын
સાચી વાત કરી
@amazingworld1664
@amazingworld1664 Ай бұрын
નવજીવન ન્યુજ અને પ્રશાંત દયાળ 👌👌👌👌👌 ખુબ ખુબ આભાર સત્ય લોકો સામે લાવવા બદલ
@hiteshkapadia9224
@hiteshkapadia9224 Ай бұрын
સત્તા અને સંપત્તિ નું અભિમાન સર્વનાશ માટે જ હોય છે . આ રાક્ષસો નો સર્વ નાશ આજે નહિ તો કાલે જરૂર થશે
@nirlokparmar239
@nirlokparmar239 Ай бұрын
Waah, પવિત્ર પત્રકારત્વ...🥀
@ankitpathar6172
@ankitpathar6172 Ай бұрын
પ્રશાંતભાઈ દયાળ જોરદાર સ્ટોરી બનાવી છે તમારી વાત એકદમ સાચી છે
@gohilamitbhai9356
@gohilamitbhai9356 Ай бұрын
વાહ સાહેબ તમારી વાત સાચી છે
@jethabhainakum7646
@jethabhainakum7646 Ай бұрын
ખરેખર ખુબજ.સાચી.વાતછે.
@user-fk5hz9mv8g
@user-fk5hz9mv8g Ай бұрын
બાપો બાપો પ્રશાંત દયાળ
@dabhirajesh3614
@dabhirajesh3614 Ай бұрын
સાચી વાત છે ભાઈ
@mahendrashihrajput5292
@mahendrashihrajput5292 Ай бұрын
સત્ય ની તપાસ કરાવો
@anandbhaiparmar530
@anandbhaiparmar530 Ай бұрын
બહુ સારી છે
@sharda1970D
@sharda1970D Ай бұрын
અંત:કરણ પૂર્વક ધન્યવાદ.
@bhimabhaimakanbhai9608
@bhimabhaimakanbhai9608 Ай бұрын
અતિ સુંદર ભાઈ
@kovanol4632
@kovanol4632 Ай бұрын
I like it sir
@manubhaiparmar4889
@manubhaiparmar4889 Ай бұрын
Verry good saheb
@vijaydaudia4706
@vijaydaudia4706 Ай бұрын
ઈશ્વર ની અદાલત માં દરેક નો ન્યાય થાય છે.
@vyasanil4970
@vyasanil4970 Ай бұрын
Dayal saheb apno video khub j saras 6 good going 👍
@bhulabhairathwa5100
@bhulabhairathwa5100 12 күн бұрын
સાચી વાત છે સાહેબ
@starshine1491
@starshine1491 Ай бұрын
ખૂબ જ નીડર અને સત્યનિષ્ઠ પત્રકારત્વ
@viralpatel1075
@viralpatel1075 Ай бұрын
કાઈ નહીં થાય...સમાધાન થશે
@RamjibhaiBariya-zj2eg
@RamjibhaiBariya-zj2eg 22 күн бұрын
Dhanyavad Se Saras Vat kari Se Badal Koti koti Vandan
@MepabhaiU
@MepabhaiU Ай бұрын
બહુ સરસ વાત કરી બાપુ વિષે જો રક્ષક હોય તો ધન્યવાદ
@j.v.j.v.3225
@j.v.j.v.3225 Ай бұрын
Vah
@yogeshdave395
@yogeshdave395 Ай бұрын
ખુબ ધન્યવાદ
@devyanijani735
@devyanijani735 Ай бұрын
સરસ વિશ્લેષણ
@kadvabhainakrani3552
@kadvabhainakrani3552 Ай бұрын
તમારી વાત આવા લોકો માટે હિતકારી છે જયહિન્દ
@jaysadiya145
@jaysadiya145 Ай бұрын
Khub saras tamara jeva patrakar thi nana manas vaat koi sambhde se thank you so much
@rameshbhaiparmar3418
@rameshbhaiparmar3418 Ай бұрын
સલામ સર
@tajdinshekh4643
@tajdinshekh4643 Ай бұрын
Bahu Saras
@vbjadeja1445
@vbjadeja1445 Ай бұрын
Hartly, you are right
@bakulbhai1394
@bakulbhai1394 Ай бұрын
ધન્યવાદછે.
@user-ci4lj7hd2p
@user-ci4lj7hd2p Ай бұрын
એક દમ બેસ્ટ સ્ટોરી
@rhohanchauhan1168
@rhohanchauhan1168 Ай бұрын
ખુબ સરસ નિષ્પક્ષ વાત કરવા બદલ આભાર આ લોકો ના લોહી માં જ છે એટલે એના દિકરાઓ ને એજ આપે સારા સંસ્કાર નો આપી શકે અત્યારે પૈસા ને સતા ના જોરે બધું કરી શકે બાકી એક વાર કાયદા ની જાળ માં આવી ગયા પછી કોઈ ના બાપ થી પણ છુટકારો મેળવી શકે
@hrdstatus8723
@hrdstatus8723 Ай бұрын
આદોલન વાળી વાત બોવ ગમી ભાઈ તમારી. ખુભ સરસ..
@varisbelim9350
@varisbelim9350 Ай бұрын
Salute sir
@user-qh8vw3jw2g
@user-qh8vw3jw2g Ай бұрын
Kub saras jay mataji
@shantilaljiyaviya1658
@shantilaljiyaviya1658 Ай бұрын
Prantbhai Dayal is a brave and well Learned Patrakar without afraid giving good report.God blessed you.Long live for humanity.
@Harshilkumar007
@Harshilkumar007 Ай бұрын
પ્રશાંત સાહેબ, આખાબોલા અને સત્ય સાથે હંમેશા ઊભા રહે છે.....ધન્ય છે તમારી બહાદુરી ને, તમારું ધ્યાન રાખજો...
@amrutlalparmar2126
@amrutlalparmar2126 Ай бұрын
ખૂબ સાચી વાત છે પ્રશાંત જી આપની આ બંને બાહુબલી ધરે તો આજુબાજુના ગામડાઓમાં જે કઈ મુશ્કેલીઓ છે એ બધી દૂર થઈ જાય નાના લોકો એટલે બાબતે દુઃખી છે અને આ બંને બાહુબલી ધારે તો એ બધું દુઃખ પૈસા કે તાકાત થી દૂર કરી શકે છે પણ કોણ જાણે કેમ આ બંનેના મગજ માં સત્તાનું ભૂત સવાર થઈ ગયું છે બંને બાહુબલી જે એક સમયે મિત્ર હતા એને ભાજપ સરકાર આવતા બંને ને દુશ્મન બનાવી દીધા હજી સમય છે એક થઈ જાવ અને દેશની સેવા કરો જો આ જ રસ્તે ચાલ્યા જશો તો નામ નહિ રહે મહારાણા પ્રતાપ નું નામ આવતાં આજે પણ છાતી ગર્વ થી ફૂલી જાય છે અમારા દેશમાં આવા વીર પણ હતા એવી છબી ઊભી કરો તમારા મોઢે તમને કોઈ તુંકારો નહિ આપે પણ કાર્યો એવા છે કે લોકોના મનમાં તમારા પ્રત્યે માન કે લાગણી નથી ક્યારેક છુપા વેશે તપાસ કરજો ખબર પડી જશે
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 36 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 54 МЛН
WHO LAUGHS LAST LAUGHS BEST 😎 #comedy
00:18
HaHaWhat
Рет қаралды 17 МЛН
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 36 МЛН