No video

Jyeshtha Purnima | 2024 | Maa Vishvambhari TirthYatra Dham

  Рет қаралды 2,805

Maa Vishvambhari TirthYatra Dham

Maa Vishvambhari TirthYatra Dham

Ай бұрын

🌐 www.jaymaa.org | 📞 +91 72030 25755
📍 goo.gl/maps/DF...
🔴 Everyday Live
08:00 AM to 12:30 PM
03:00 PM to 08:00 PM
🔴 Live Aarti
Morning : 8:15 AM
Evening : 7:15 AM
---------------------------------------
Stay Connected with us.....
Facebook :
/ mvtydham
Instagram :
/ mvtydham
Website : Jaymaa.org
Mobile : +91 72030 25755

Пікірлер: 151
@khushidobariya-tz6to
@khushidobariya-tz6to Ай бұрын
આચરણથી જીવન જીવીને જીવાત્માનો નો ઉધાર કરીએ
@priya_donga
@priya_donga Ай бұрын
માઁ વિશ્વંભરી ના સત્સંગ માં આપણને સાચી રીત શીખવા મળે છે જીવન જીવવાની 🌺🌺
@krupahinsu4314
@krupahinsu4314 Ай бұрын
માઁ ની વિચારધારા નું જ્યા જ્યા સ્થાપન થયુ છે ત્યા તે પરિવાર માં શાંતિ, સંસ્કાર,આનંદ છે. અને તે બાળકોમાં નિર્ભયતા,નિડરતા,શુરવિરતા જેવા ગુણો એના ચહેરા પર દેખાય છે.🙏
@dharmeshkorat278
@dharmeshkorat278 Ай бұрын
🙏JAY 🙏HO 🙏HO 🙏MAA🙏 VISHVAMBHARI VISHVAMBHARI 🙏 MAHAPATRA 🙏MAA 🙏
@kamanichetana1560
@kamanichetana1560 Ай бұрын
સુર્ય જેવા તેજસ્વી અને ચંદ્ર સમાન શીતળ એવા શ્રી મહાપાત્ર ને કોટી કોટી પ્રણામ 🙏🙏🙏🙏
@JallabhaiKanjariya
@JallabhaiKanjariya Ай бұрын
રામ અયોધ્યા ના રેવાસી હોવા સતાય એણે વનમાં રહેવાનું પસંદ કર્યું હતું રામે પીતા ના વચન નુ પાલન કર્યું ક્રિષ્ન ભગવાન હોવા સતાય માતા પિતા નું વચન નું પાલન કર્યુ હતું આપણે એવા શ્રી મહાપાત્ર નાં વચન નું પાલન કરીએ જીવન નો ઉધાર થઈ જાય જીવન માં આનંદ આવે
@krupahinsu4314
@krupahinsu4314 Ай бұрын
ગરબા માં આવતા એક એક શબ્દ ને જો જીવન માં આચરણ માં ઉતારી લઈ એ ને તો પણ ભવ સુધરી જાય 🙏
@MuktaBenBhuva-hg1ly
@MuktaBenBhuva-hg1ly Ай бұрын
જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર કહેછે કે તમારા બાળકને નાનપણથી પાયો મજબુત બનાવો જો પાયો મજબૂત હશે તો કોઈ હલાવી શકશે નહીં
@alpeshrathwa6042
@alpeshrathwa6042 Ай бұрын
जय विश्वंभरी मां जय द्वारकाधीश
@princedonga7309
@princedonga7309 Ай бұрын
માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ જ્યાં સત્ય અને સંસ્કૃતિ ની સાચી સમજણ આપવામાં આવે છે. માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ એક પાઠશાળા છે જ્યાં કર્મ નું શિક્ષણ આપવામાં આવે છે અને જીવન જીવવાની સાચી રીત શીખવવામા આવે છે. 🙏🏻🙏🏻🙏🏻Jay Maa Vishvambhari🙏🏻🙏🏻🙏🏻 #Mvtydham #shreemahapatra
@girishbhuva.jaymaavishvamb4248
@girishbhuva.jaymaavishvamb4248 Ай бұрын
Maa vishvabhari મહા શકિત સેના ની ખુમારી જોવાજેવી jay maa vishvambhari
@PritiGadhesariya
@PritiGadhesariya Ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે સત્સંગ એટલે સત્ય નો સંગ.
@palakhirapara8648
@palakhirapara8648 Ай бұрын
જે માના સાનિધ્યમાં રહે છે તેના બાળકો સંસ્કૃતિ ને શણગારીને જ રહેશે જય માં વિશ્વંભરી
@jaysitapara7937
@jaysitapara7937 Ай бұрын
માઁ વિશ્ર્વંભરી ધામ ની પુનમ નો સત્સંગ એક અલગ જ ઊર્જા ની અનુભુતી કરાવે છે અને નાના બાળકો નો અભિનય મન પ્રફુલ્લિત કરે છે. આ સત્સંગ આપણ ને જીવન જીવવાની સાચી રીત શીખવે છે .
@artibhimani388
@artibhimani388 Ай бұрын
મા ની વિચારધારા દ્વાર સરલ અને વૈદિક સંસ્કૃતિ ગરબા દ્વાર ખૂબ જ આપને જીવન જીવ અને જીવાતમા નો ઉદ્ધાર ક્રવા માતે ઘનુ બધુ સ્મજવે છે
@jigneshgol3976
@jigneshgol3976 Ай бұрын
શ્રી મહાપાત્ર સમજાવે છે કે સત્સંગ એટલે શું?? સત્સંગ એટલે સત્ય નો સાથ નઈ કી ભગવાનના ગરબા કીર્તન કરવા ...... 🙏🏻જય માઁ વિશ્વંભરી 🙏🏻
@vasugundaniya4674
@vasugundaniya4674 Ай бұрын
માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ના પ્રણેતા શ્રી મહાપાત્ર ને લાખ લાખ વંદન.
@devpatel8173
@devpatel8173 Ай бұрын
Maa Vishvambhari tirth yatra dham satsang are very spiritual, positive and very meaningful we can get many knowledge about how to get moksha and stop this rebirth cycle.
@zalakbhesaniya7854
@zalakbhesaniya7854 Ай бұрын
માઁ વિશ્વંભરી ધામમાંથી લોકો ને સાચી દિશા મળે છે સત્ય ધર્મ સમજાય છે...🙏
@Dhruv_Rathod_
@Dhruv_Rathod_ Ай бұрын
જીવન જીવવાની સાચી રીત શીખવાડતુ ધામ માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ....❤
@rekhaginoya9309
@rekhaginoya9309 Ай бұрын
ખરેખર પૂનમ કેવી ભરી તે શ્રી મહાપાત્ર અમને જીવન જીવવાની સમજણ આપે છે જય માં વિશ્વંભરી
@ramaniakhil3286
@ramaniakhil3286 Ай бұрын
જેમણે સૃષ્ટિનું સર્જન કર્યું તે મહા શક્તિ માઁ વિશ્વંભરી ખુદ આવ્યા છે.ત્યારે શ્રી મહાપાત્ર કહે છે ભળી જાવ જીવાત્માનો ઉધાર કરિલ્યો સમય ખુબજ ઓછો છે. અનુભવી માર્ગ દર્શક મળ્યા છે ત્યારે તેમના સબ્દે ચાલ્યે.
@SonalKalariya-zt9zw
@SonalKalariya-zt9zw Ай бұрын
શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન 🙏🙏🙏 Jay Maa Vishvambhari 🙏🌹🙏
@veergohel707
@veergohel707 Ай бұрын
ખુબ સરસ, નાના બાળકો પણ આપણને ખૂબ જ સારી પ્રેરણા આપે છે.
@vishnupatel3401
@vishnupatel3401 Ай бұрын
અદભુત અને અલૌકિક માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામમાં પૂનમ નો સત્સંગ જય માં વિશ્વંભરી
@krishna14395
@krishna14395 Ай бұрын
Jàymaa vishvambhari 🙏🙏🙏🙏🙏
@bhavnathumar1569
@bhavnathumar1569 Ай бұрын
માં વિશ્વમભરી તીર્થ યાત્રાધામ માંથી એક આદર્શ જીવન બનાવવા માટે સંસ્કારો નું સિંચન કરવામાં આવે છે 🙏🙏🙏
@vedantsongskoradiya7571
@vedantsongskoradiya7571 Ай бұрын
શ્રી મહાપાત્ર દ્વારા મળેલા વિચારો ને આચરણમાં ઉતારી આગળ વધીએ
@bemotivational6496
@bemotivational6496 Ай бұрын
🙏🔱મહાપાત્ર ના ચરણો મા કોટી કોટી પ્રણામ 🙏🔱
@shaileshdhaduk2926
@shaileshdhaduk2926 Ай бұрын
Jay ho maa vishvambhri
@jayshreedhaduk133
@jayshreedhaduk133 Ай бұрын
માં ના ધામમાં જ્યારે પૂનમ ભરવાની થાય ત્યારે તેનો આનંદ કંઈ અલગ જ હોય છે. મહાપાત્ર દ્વારા જ્યારે સતસંગ ની સરવાણી થાય છે. ત્યારે જીવન ધન્ય બની જાય છે.🙏🏻
@vasantkasundra888
@vasantkasundra888 Ай бұрын
માઁ વિશ્વંભરી આપણ ને આ ઘોળ કળયુગ મા માળિયા છે તો આપણે જીવાત્માનો ઉધાર કરી લયે અને સત્ય ના રસ્તા ઉપર આગળ વધીએ જય માઁ વિશ્વંભરી
@sureshgadhiya1243
@sureshgadhiya1243 Ай бұрын
માં ની વિચારધારાથી શ્રી મહાપાત્ર એ અનેક ઘરને પવિત્ર મંદિર બનાવ્યા 🙏 જય માં વિશ્વંભરી 🙏
@user-rl2xc8be2y
@user-rl2xc8be2y Ай бұрын
શ્રી માહાપાત્ર કહે છે કે નાના બાળકો ને પાયા માથી સંસ્કાર આપી અને પુનમ કેમ ભરવી તે વિશ્વભંરી તિર્થયાત્ર ઘામ માથી પ્રેરણા મળે છે જય માં વિશ્વંભરી
@ritakhanpara3628
@ritakhanpara3628 Ай бұрын
માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ માં જતાજ સ્વર્ગ ની અનુભૂતિ થાય છે.....🌺🙏
@rekhabhalani4089
@rekhabhalani4089 Ай бұрын
સાચો રસ્તો બતાવનાર એવા યુગપુરૂષ શ્રી મહાપાત્ર ના ચરણો માં કોટી કોટી વંદન....🙏🙏
@ManjulabenRathod-ej4xy
@ManjulabenRathod-ej4xy Ай бұрын
Jay ho maa vishvambhari
@BhumikaBhesaniya-pz2kp
@BhumikaBhesaniya-pz2kp Ай бұрын
ખુબ આનંદ આવ્યો સત્સંગ સાંભળી ને. જય માં વિશ્વંભરી
@harshpipaliya3287
@harshpipaliya3287 Ай бұрын
Jay maa vishvambhari
@user-uu2ur4to3z
@user-uu2ur4to3z Ай бұрын
આચરણ થી જીવન જીવીએ અને જીવાત્મા નો ઉધાર કરી.
@dhrutigajjar4254
@dhrutigajjar4254 Ай бұрын
શ્રી મહાપાત્ર થકી આપણને આવી અનમોલ અને અલૌકિક તક મળી છે…. 🙏🏻🔱🌎🚩💯🙇🏻‍♀️
@musicgallery7556
@musicgallery7556 Ай бұрын
શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન છે, જેમને અમને સત્ય નો માગૅ બતાવો છે, શ્રી મહાપાત્ર એ આપેલા ૧૭ વૈદિક સદગુણો ને આપણા જીવનમાં ઉતારીને આચરણ થી જીવન જીવી એ તો આપણા જીવાત માં નો ઉધાર કરી લઈએ , jay maa vishvambhari 🙏#mvtydham
@hirabhaijadav604
@hirabhaijadav604 Ай бұрын
खरेखर मां विश्वंभरी तीर्थ यात्राधाम नी पाठशाला के अंदर भारतीय संस्कृति तेमज समग्र मानव जाति के लिए तेमज जीवन जीने के लिए प्रेरणादायक है...
@vinamakadiya7215
@vinamakadiya7215 Ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે સત્સંગ એટલે સત્ય નો સંગ... જય માં વિશ્વંભરી 🙏🙏🙏
@JVaghani
@JVaghani Ай бұрын
Jay Maa vishvambhari
@user-yq4px2ok4l
@user-yq4px2ok4l Ай бұрын
જય માં વિશ્વંભરી
@divyabutani9522
@divyabutani9522 Ай бұрын
અલોંકિક માં અલોંકિક છે માં નું ધામ ખુબ આનંદ થયો માં ના સત્સંગ માં
@viveksavaliya589
@viveksavaliya589 13 күн бұрын
माँ विश्वम्भरी तीर्थ यात्रा धाम सत्संग बहुत आध्यात्मिक, सकारात्मक और बहुत सार्थक है,
@krupaZalavadiya-ci2xe
@krupaZalavadiya-ci2xe Ай бұрын
શ્રી મહાપાત્ર થકી આપણને અદભુત અને અલૌકિક તક મળી છે અને આપણે આ તક ઝડપી લ‌ઈએ અને આપણે આપણા જીવાત્માનો ઉદ્ધાર કરી લ‌ઇએ🙏🙏
@divyadudhatra425
@divyadudhatra425 Ай бұрын
Maa vishvmbhari tirth yatra dham ma saty ane sanskruti ni sachi samjan aapvama aave chhe MAA vishvmbhari dham dham karm na path sikhve chhe Jay maa vishvmbhari 🙏
@nimipatel5455
@nimipatel5455 Ай бұрын
Shree mahapatra na sat sat janam na prabal satkarm thaki apne allokik ne adbhut punam no lhavo malyo chhe aa lhavo jivanma sadguno nu acharan krine paramanand ni anubhuti kriye ne Shree mahapatra ne maa vidhata ne garva thy aevu jivan jivine jivatmano udhhar kriye. Jay ho maa vishvambhari🌹
@Vishvvamja
@Vishvvamja Ай бұрын
મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન.
@ushaadvani9453
@ushaadvani9453 Ай бұрын
શ્રી મહાપાત્ર એ ૧૭ સદગુણો પોતાના આચરણ માં લાવી તેના પર ચાલી ને બીજા ને માગૅદશૅન આપે છે અને સત્ય દિશા સમજાવે છે
@asmitabhaliya1497
@asmitabhaliya1497 Ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે સત્સંગ એટલે સત્ય નો સંગ જય માં વિશ્વંભરી.....
@miraladvani7280
@miraladvani7280 Ай бұрын
jay maa vishvambhari
@jagrutibarvadia2485
@jagrutibarvadia2485 Ай бұрын
Sarve jagat maa mayam Jay maa vishvambhari 🙏🙏🙏🙏
@patelvishnu3499
@patelvishnu3499 Ай бұрын
Jay maa Vishvambhari🙏🙏🙏
@vishvakachhadiya3237
@vishvakachhadiya3237 Ай бұрын
Children's excitement and power is very joyful to everyone....🏵️
@thesiamayank425
@thesiamayank425 Ай бұрын
🙏 jay maa vishvambhari 🙏
@Bhagu2580
@Bhagu2580 Ай бұрын
Shree mahapatra na sat sat janm na puny ne lidhe aapne maa vishv vidhata Vishvambhari na darshan thaya chhe Jay maa vishvambhari🙏🏻🙏🏻
@kachhadiyaarmy
@kachhadiyaarmy Ай бұрын
શ્રી મહાપાત્ર બાળકોને કેવા બનાવા માંગે એ નાના બાળકોના અભિનય માં ખુબ સરસ રીતે દેખાય છે..
@meetvekariya8220
@meetvekariya8220 5 күн бұрын
સાચો રસ્તો બતાવનાર એવા યુગપુરૂષ શ્રી મહાપાત્ર ના ચરણો માં કોટી કોટી વંદન.
@kinjaldoshi4048
@kinjaldoshi4048 Ай бұрын
પૂનમ એટલે આનંદ આનંદ માં નાં ધામ માં દિને દિને નવઃનવઃ
@niravpatel8704
@niravpatel8704 Ай бұрын
અદ્ભુત અને અલોકિક સત્સંગ અને ગરબા
@pareshkapopara8361
@pareshkapopara8361 Ай бұрын
Saras. Aava Nana balko ne shri mahapatra ni divya vichar dhara thi adbhut traning aapva ma aave chhe jay maa vishvambhari
@sejalkamani5334
@sejalkamani5334 Ай бұрын
પૂનમ એટલે શું તેનો સાચો અર્થ શ્રી મહાપાત્ર જી સમજાવે છે.
@krishnathakkar6636
@krishnathakkar6636 Ай бұрын
અદભુત છે આ નાના બાળકો ની ખુમારી ધન્ય છે એના માતા પિતા ને અને ધન્ય છે એમને સાચું માર્ગદર્શન આપનાર શ્રી મહાપાત્ર ને, આટલી નાની ઉંમરમાં સંસ્કાર દેખાય છે.
@rekhabhalani4089
@rekhabhalani4089 Ай бұрын
ખૂબ સરસ આ પૂર્ણિમા જોઈને આનંદ આનંદ થઈ ગયો ....
@rajnikantdodiya3934
@rajnikantdodiya3934 Ай бұрын
Jay Maa Visvambhari
@harshkachhot420
@harshkachhot420 Ай бұрын
માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ જ્યાં શ્રી મહાપાત્ર આજે મુળ મા થી માં સંસ્કૃતિ અને આદર્શ જીવન અને આસરણ થી કેમ જીવન જીવું એવા જ્ઞાન નું સિંશન કરે છે જે આજ આ મા ના દરબાર મા નાના નાના બાળકોને દ્વારા જૉવા જાણવા અને સમજવા મળિયું છે
@jyoshnakachhot3560
@jyoshnakachhot3560 Ай бұрын
Jay maa vishvambhari 😊
@jaynadobariya2633
@jaynadobariya2633 Ай бұрын
માં વિશ્વંભરી તિર્થ યાત્રા ધામ માં પૂનમ ના સત્સંગ નો અનેરો આનંદ મળે છે, એક નવી ઊર્જા ની અનુભૂતિ થાય છે , અલોકિક આનંદ મળે છે....🙏
@Vaibhav_Asodariya.
@Vaibhav_Asodariya. Ай бұрын
🔱 jay maa vishvambhari 🔱
@DhedhishikuDhedhishiku
@DhedhishikuDhedhishiku Ай бұрын
Jay ho maa vishvambhri❤
@bhavinrajvi
@bhavinrajvi Ай бұрын
मां विश्वंभरी तीर्थ यात्रा धाम में छोटे छोटे बच्चे ने अदभुत स्पीच दिया और अदभुत अभिनय किया, जीवन कैसे जीना चाहयि ऐ ये प्रेक्टिकल करके श्री महापात्र सबको सिखाते हैं पूनम के दिन अदभुत आनंद आया, किसी भी प्रकार के भेद भाव नहीं प्रथम व्यक्ति से लेके अंतिम व्यक्ति तक सभी को ऐक समान मार्गदर्शन देते हैं, जय मां विश्वंभरी
@bhumi9632
@bhumi9632 Ай бұрын
નાના બાળકોને જો આટલું સરસ રીતે જીવન ની સમજ છે તો આપડે આચરણ માં લેવું જોઈ જય માં વિશ્વંભરી 🙏
@jitushekhat-gf6di
@jitushekhat-gf6di Ай бұрын
Jai maa vishvambhari
@rameshbhaikachhadiya742
@rameshbhaikachhadiya742 Ай бұрын
અનેરો આનંદ કરાવતું અને જીવાત્માં નો ઉદ્ધાર કરવાનો સાચો રસ્તો અને જીવનની બધી સમસ્યા નુ નિવારણ કરવાની અને નાના બાળકો ને ખુમારી ભર્યુ જીવન જીવવાની શીખ ર્માં વિશ્વંભરી તીર્થ યાત્રા ધામ માંથી મળે છે ર્મા વિધાતા ને આ પૃથ્વી લોકમાં ઉતારનાર અને આ ધામ નુ નિર્માણ કરનાર શ્રી મહાપાત્ર ને મારા નતમસ્તક વંદન જય ર્માં વિશ્વંભરી
@aartibhoraniya6173
@aartibhoraniya6173 Ай бұрын
Jay maa vishvambhari🙏🙏🙏
@harmishgajera8026
@harmishgajera8026 Ай бұрын
Jay maa vishvambhari 🔱
@khushipaghdal5796
@khushipaghdal5796 Ай бұрын
Young children give us great inspiration ...
@mineshkajavadra104
@mineshkajavadra104 29 күн бұрын
पूर्णिमा का दिन इस धाम में बिताना बहुत आनंद दाई हे। मेने अनुभव किया हे वहां जा कर। बहुत आनंदमय वातावरण रहता हे।
@bhavnasanariya8245
@bhavnasanariya8245 Ай бұрын
માં વિશ્વંભરી ધામમાં પૂનમના દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે જેમાં માં વિશ્વંભરી વિચારધારાની સ્પીચ અને નાના બાળકોનો અભિનય અદ્ભૂત હોય છે જય માં વિશ્વંભરી 🙏
@DineshGoenka
@DineshGoenka Ай бұрын
Jai maa visambari
@jayjoshi___111
@jayjoshi___111 Ай бұрын
Hail to Maa Vishvambhari, the creator of infinite creation in the universe!!!
@heenapatel6596
@heenapatel6596 Ай бұрын
जीवन में आगे बढ़ने के लिए लक्ष्य का होना अति आवश्यक है ।
@Pankajmakadiya
@Pankajmakadiya Ай бұрын
માં વિશ્વંભરી તિર્થ યાત્રા ધામ ની પુનમ એટલે આનંદ..... આનંદ......
@gadarapayal4576
@gadarapayal4576 Ай бұрын
અદભુત અને અલૌકિક છે ..
@diyagirish3746
@diyagirish3746 Ай бұрын
જય માં વિશ્વંભરી શ્રી મહાપાત્ર કહે છે કે તમે તમારા જીવ આત્મા નો ઉધ્ધાર કરી લ્યો...અને આચરણ થી જીવન જીવો તો જ આપણા રૂમ બંધન પૂરાં થશે..... આદશૅ ઘર મંદિર બનાવો... ઘર બેઠા પૂનમ નો આનંદ માણો...
@karkarpravin1164
@karkarpravin1164 Ай бұрын
વાસ્તવીક ભક્તિ કોને કહેવાય એ આજે માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામમાં શ્રી મહાપાત્ર આજે સમાજને સમજણ આપી રહ્યા છે. તો આપણે શ્રી મહાપાત્ર ના શબ્દને જીવનમા ઉતારી જીવન ધન્ય બનાવીયે જય માં વિશ્વંભરી
@MuktaBenBhuva-hg1ly
@MuktaBenBhuva-hg1ly Ай бұрын
જય માં વિશ્વમભરી
@sagargondaliya8636
@sagargondaliya8636 Ай бұрын
Jivan maa luxy hase to apde maa sudhi pan pochi saksu bas mahapatrji ke am karta jai
@ravird5882
@ravird5882 Ай бұрын
સત્સંગ એટલે સત્ય નો સંગ... જય માં વિશ્વંભરી.
@movaliyaheena1010
@movaliyaheena1010 Ай бұрын
ખરેખર પુનમ કેવી રીતે ભરવી તે મહાપાતજી આપને અનુભવ કરી જીવન માં ઉતારી અને જીવાત્માનો ઉદ્ધાર કરી લયે તે અહીં શીખવા મળ્યું છે જય માં વિશ્વંભરી
@jalpamovaliya4504
@jalpamovaliya4504 Ай бұрын
શ્રી મહાપાત્ર કહે છે કે જીવન માં આગળ વધવા માટે લક્ષ્ય હોવું જોઈએ જેથી આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ. જય માં વિશ્વમંભરી 🙏🙏
@sejalradadiya7867
@sejalradadiya7867 Ай бұрын
શ્રી મહાપાત્ર ના પ્રબળ કર્મ ના તપ થી આજે હજારો ઘર. ઘર મંદિર બન્યા અને આ બાળકો માં સંસ્કાર નું સિંચન થયું છે.
@BintuTrada
@BintuTrada Ай бұрын
ખરેખર સત્સંગ સાંભળી ને આનંદ આનંદ થઈ ગયા.....
@rupeshkhanpara9626
@rupeshkhanpara9626 Ай бұрын
Shree mahapatra ne amara koti koti vandan karu 🙏❤️🔱🌹.
@dhrutibarad-ii3wr
@dhrutibarad-ii3wr Ай бұрын
Jay maa vishvambhari 🙏
@tanvibhalani2121
@tanvibhalani2121 Ай бұрын
પુનમ એટલે અલૌકિક આનંદ, પુનમ એટલે પૂર્ણતાની પૂનમ, પુનમ નું મહત્વ શું છે તે માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામે જાણવા મળ્યું.
@himalaybhaliya2477
@himalaybhaliya2477 Ай бұрын
જય માં વિશ્વંભરી પૂર્ણિમા જ્યારે બધા મંદિર દેવાલયો માં પૂનમ ની ઉજવણી થતી હોય છે પણ ત્યારે શ્રી મહાપાત્ર કહે છે કે પૂનમ ભરવા માટે તમારે માં વિશ્વંભરી ધામ આવવાની જરૂર નથી ઘર બેઠા સવાર સાંજ મા વિશ્વંભરી લાઈવ આરતી કરો અને ઘરને મંદિર બનાવો તો પણ તમારે પૂનમ ભરાઈ જાય છે આટલો સરસ સંદેશ શ્રી મહાપાત્ર આપ્યો છે જય માં વિશ્વંભરી
Guru Purnima | 2024 | Maa Vishvambhari TirthYatra Dham
34:33
Maa Vishvambhari TirthYatra Dham
Рет қаралды 4 М.
Aarti | Maa Vishvambhari TirthYatra Dham
20:46
Maa Vishvambhari TirthYatra Dham
Рет қаралды 6 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 37 МЛН
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 13 МЛН
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 6 МЛН
Anmol Vichar | #207 | 26-02-2024 | Rabada
19:08
Maa Vishvambhari TirthYatra Dham
Рет қаралды 3,7 М.
નવ મણકા ની માળા//JAY MAA vishvambhari//        #mayur
9:41
Anmol Vichar | #213 | 19-04-2024 | Rabada
29:52
Maa Vishvambhari TirthYatra Dham
Рет қаралды 6 М.
Aarti (Hindi) | Maa Vishvambhari Dham - Rabda
20:41
Maa Vishvambhari TirthYatra Dham
Рет қаралды 675 М.
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 37 МЛН