ક્ષત્રિય અને ખેડાના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ રડી પડ્યા, જાણો શું થયું | Loksabha Election 2024

  Рет қаралды 35,974

Vishesh with Dinesh

Vishesh with Dinesh

2 ай бұрын

ક્ષત્રિય અને ખેડાના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ રડી પડ્યા, જાણો શું થયું | Loksabha Election 2024
#LoksabhaElection2024
#dineshsindhav
#visheshwithdinesh
#devusinhchuhan
#gujaratinews
#purusottamrupala
#kshatriyaandolan

Пікірлер: 183
@thakornatuji7384
@thakornatuji7384 2 ай бұрын
બહુ લહેર કરી છે ભાજપ સંસદસભ્ય તરીકે કોઈ દિવસ સંસદ માં ક્ષત્રિય સમાજ વિશે બોલ્યા છો યુવાનો ના પેપર લીક થયા એના વિશે બોલ્યા છો ખેડૂતો ના દેવા માફ કર્યા નથી અદાણી નું દેવું માફ કર્યા છે છતાં પાટલી થપથપાવી છે કોઈ વિકાસ થયો નથી છતાં વિકાસ ની વાતો કરો છો હવે ડર લાગે ખુરશી ખાલી દેખાય છે
@cahirenshah3502
@cahirenshah3502 2 ай бұрын
Modi Saheb jevu chalu karyu
@user-uk5xu9ju2j
@user-uk5xu9ju2j 2 ай бұрын
ભાજપ વાળા ને આ બધું ફાવી ગયું છે તમે શું કયૃ એ ગણાવો ક્ષત્રિયો ની તરફેણ મા કેમ નથી બોલતા કે પછી તમેય ડુપ્લિકેટ છો
@babubhaipatel4868
@babubhaipatel4868 2 ай бұрын
૭ મી તારીખે રોવાનુ જ છે
@user-rc9tr3uh8w
@user-rc9tr3uh8w 2 ай бұрын
અત્યારે આ ભાઈ મગર માં આંસુ સારે છે પછી જનતા પાચ વર્ષ રડે છે ભાઈ. હવે જનતા ઓળખી ગઈ છે
@dharmendrasinhjadeja3054
@dharmendrasinhjadeja3054 2 ай бұрын
ખોટીનો છે હારે છે એનું રડવું આવે છે
@nayanabensolanki317
@nayanabensolanki317 2 ай бұрын
Magar na.aasu.che.koi.bhramit in thaso.nahi..vot.for.bhajap.. .
@user-sz5np3zb7r
@user-sz5np3zb7r 2 ай бұрын
પોતાના ગામમાંજ કોઈ વિકાસ નથી
@vijayvaghela634
@vijayvaghela634 2 ай бұрын
મોદી સારી ટ્રેનિંગ આપી છે કેવી રીતે રડવું
@santoni_sarvani_05
@santoni_sarvani_05 2 ай бұрын
😁
@sarvaiyasatyapalsinhparakr37
@sarvaiyasatyapalsinhparakr37 2 ай бұрын
😂
@jadejasiddhraj5733
@jadejasiddhraj5733 2 ай бұрын
Kheda jila ma Kshtriya EKTA 💪💪💪💪💪Boycott BJP 🙏🙏🙏🙏
@vijayvaghela6413
@vijayvaghela6413 2 ай бұрын
ખંભાત નો મહિપતસિંહ બાપુ વિજય ભવા
@jagubhaivala2463
@jagubhaivala2463 2 ай бұрын
કીબોર્ડ હવે પૂરું થઈ ગયું
@ranagulabsinh5141
@ranagulabsinh5141 2 ай бұрын
હાર દેખાય છે એટલે
@rpsodha5102
@rpsodha5102 2 ай бұрын
રડી ને વોટ માગશો .
@ranagulabsinh5141
@ranagulabsinh5141 2 ай бұрын
આજ બાપો આદ આવા આટલા દિવસ નતા આદ આયા પણ આ રાજપૂત ડર લાગે છે એટલે
@santoni_sarvani_05
@santoni_sarvani_05 2 ай бұрын
Mahipat Singh Bapu Chauhan જીંદાબાદ 🙏🏻🇮🇳🙏🏻🇮🇳🙏🏻🇮🇳🙏🏻🇮🇳🙏🏻
@ranjitsinhvaghela6346
@ranjitsinhvaghela6346 2 ай бұрын
Jay.bhavani.Panoti.javani
@rakeshtrivedi644
@rakeshtrivedi644 2 ай бұрын
Only cong I kheda
@balabhaidabhi9308
@balabhaidabhi9308 2 ай бұрын
Jay bhavani
@solkitakhatsinhambalal6731
@solkitakhatsinhambalal6731 2 ай бұрын
કયારે થશે આ યોજના સફળ તે નો જવાબ આપો
@rathodishwarbhai5196
@rathodishwarbhai5196 2 ай бұрын
ભાઈ તમારા કરતા તો મહીપતસિહ ચોવ્હાણ સારા અને હા તમે જલોયા તળાવ ની વાત કરોછો તે અત્યારે પણ ખાલી છે જય ભવાની
@rohitlakum
@rohitlakum 2 ай бұрын
Khub saras interview Dineshbhai!👍👌👍👌👍👌
@user-wc2bu8gf7y
@user-wc2bu8gf7y 2 ай бұрын
Kamal ka ful hamari bhul jaymataji
@user-kr4qc9hf1x
@user-kr4qc9hf1x 2 ай бұрын
Jaymata ji
@jokerlecture
@jokerlecture 2 ай бұрын
Kheda ma 9 lakh rajput Votter chhe. Etle Amne bik lage chhe. Jay bhavani
@user-sz5np3zb7r
@user-sz5np3zb7r 2 ай бұрын
ધોળકા અને દસ્ક્રોઈ માં ફૂલ ક્ષત્રિયો
@jokerlecture
@jokerlecture 2 ай бұрын
Ha kheda loksabha ma total 9 lakh rajput. Amne interview apyo matlab relo to awyo chhe
@kaushiksinhrathod8174
@kaushiksinhrathod8174 2 ай бұрын
બોયકોટ બીજેપી ⚔️⚔️⚔️⚔️⚔️⚔️
@blissful9178
@blissful9178 2 ай бұрын
Kheda ma 3.50 lakh muslim and 2 lakh Christian 6e etle tension ma 6e jo rajput sath na ape to koi chance j nthi kheda ma jitvano
@gohiljashwantsinh5163
@gohiljashwantsinh5163 2 ай бұрын
બહુ નિખાલસ વ્યક્તિ દેવુસિંહ 🌹👏🙏
@bharat_dabhoda
@bharat_dabhoda 2 ай бұрын
સાચી વાત છે મારા સારા સમય મા મારા પિતા આ દુનિયા મા નથી 😢
@dipakdabhi2225
@dipakdabhi2225 2 ай бұрын
Mahipatsinh bapu aave chhe
@solankigiravat6666
@solankigiravat6666 2 ай бұрын
હાર પાક્કી છે
@bhupendrasinhchauhan8512
@bhupendrasinhchauhan8512 2 ай бұрын
તેમણે એવુ પણ કહ્યું હશે કે સમાજ સાથે રહેજે
@divyabhaskarquiz3554
@divyabhaskarquiz3554 2 ай бұрын
Jay Bhawani
@are_waah
@are_waah 2 ай бұрын
મહિપતસિંહ રીયલ💯✅ hero wote for mahi
@jokerlecture
@jokerlecture 2 ай бұрын
Devusingh hari jase a wakhate. Rupala je kidhu ema anand kheda seat gai.
@mukundkumarraval6198
@mukundkumarraval6198 2 ай бұрын
આનંદો કહે પરમાનંદા માંણહે માંણહે ફેર, કંઈક ટકા નાં તેર મળે, કંઇક લાખો માં એક, આવા નેતાઓ કેટલા ? . ચેનલ ટીમ આવા પ્રેરણા દાયક પ્રસંગ આપવા બદલ હૃદય થી ખુબ ખુબ આભાર.
@harshvardhansinhvaghela7819
@harshvardhansinhvaghela7819 2 ай бұрын
Jay bavani Bajpa javani 🖐️🖐️🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@rathodishwarbhai5196
@rathodishwarbhai5196 2 ай бұрын
આ કામ ની વાતો નથી કરતા પોતાની જીવન શૈલી ની વાતો કરેછે કામ કર્યુ હોય તો વાત કરે ને ફૂટેલી કારતૂસ
@jaykhodiyar2782
@jaykhodiyar2782 2 ай бұрын
Super
@Jayendra717
@Jayendra717 2 ай бұрын
rajput nai pan bhajput chhe samjo rajputo
@patelniruben7158
@patelniruben7158 2 ай бұрын
2024 no viks atle radu .
@dipakdabhi2225
@dipakdabhi2225 2 ай бұрын
Hve public pn samji gayi chhe k aa bdha ullu bnave chhe
@santoni_sarvani_05
@santoni_sarvani_05 2 ай бұрын
👍🏻
@zaladigvijaysinh5695
@zaladigvijaysinh5695 2 ай бұрын
Jay..mataji...jay..bhavani Jay...rajaputana
@kdvlog4499
@kdvlog4499 2 ай бұрын
દીનેશ ભાઈ તમે ક્યા પક્ષ સાથે જોડાયેલા છો
@aamadmipartygujaratkhedadi5473
@aamadmipartygujaratkhedadi5473 2 ай бұрын
સરકારી ગ્રાન્ટ વાપરી ના શકે ગ્રાન્ટ પાછી ગઈ
@kanaksinhparmar5304
@kanaksinhparmar5304 2 ай бұрын
હવે રડવુ આવશે પિતા માટે નહીં પણ સીટ જવાની બીક થી રડવું આવશે કોઈ ભોળવાઈ ન જતાં જય ભવાની
@panchalchimanbhalaxmanbhai4473
@panchalchimanbhalaxmanbhai4473 2 ай бұрын
Bjp ne sarkar banavse
@ranjitsinhvaghela6346
@ranjitsinhvaghela6346 2 ай бұрын
Jay.bhavni.devusinh.javana..
@maxmobile5179
@maxmobile5179 2 ай бұрын
ખોટિના
@sanjaydabhi2122
@sanjaydabhi2122 2 ай бұрын
Kheda jilla ma ketla project baaki se 6ata potanu fund vapari na sakya and return karyu..
@arvindthakor5616
@arvindthakor5616 2 ай бұрын
Jay mataji
@mudidigital7785
@mudidigital7785 2 ай бұрын
Best of luck❤
@dipakdabhi2225
@dipakdabhi2225 2 ай бұрын
Devusinh ne puchho k atyare ketli proprty chhe tamari pase
@santoni_sarvani_05
@santoni_sarvani_05 2 ай бұрын
👍🏻
@madhubhaikothiya6660
@madhubhaikothiya6660 2 ай бұрын
મરદ થઈને રડાય નહી સામનો કરવો પડે છે
@dipakdabhi2225
@dipakdabhi2225 2 ай бұрын
Are bhai gamda na loko jode sagvad nthi to kyathi besvani
@manojvyas2901
@manojvyas2901 2 ай бұрын
👆🇮🇳🙏Dinesh Ji aap bhi ek Xatriya Rajput Class k Rajput Bandhu hai,aap bhi khud Xatriy dharma k jankar and follower hai.aap k karma yog ko pranam 🇮🇳🙏👏
@navinparmar478
@navinparmar478 2 ай бұрын
😢😭
@dilipkumarvaghasiya1024
@dilipkumarvaghasiya1024 2 ай бұрын
Devusih sara ne sajan vaykti se jay ho kastbhajan dev king 👑👑👑👑 saragpur dham murti data Parkash bhai
@bharatbhaisidhdhpara3053
@bharatbhaisidhdhpara3053 2 ай бұрын
Jay bhavani bjp javani
@user-kn7iq2rs4d
@user-kn7iq2rs4d 2 ай бұрын
Tame ma ane bap ni antardi thari chhe. Ane samaj tatha itar loko na kam karela chhe.bhagvan tatha mataji tamari sathe hajara hajur chhe. Tamne rubaru malishu ane vato karishu. Devusinh zindabad. Ramtubhai zindabad .mara apna ane sauna ladala devusih jite chhe.jite chhe ane jite chhe.151 taka mari maa harsidhhi vahare avshe.avshe.I like to most my sansad.we want to devusinh.
@rajputjaguji4599
@rajputjaguji4599 2 ай бұрын
ભાજપુત.છે
@solkitakhatsinhambalal6731
@solkitakhatsinhambalal6731 2 ай бұрын
સસરા માટે
@harshvardhansinhvaghela7819
@harshvardhansinhvaghela7819 2 ай бұрын
Jay Rajputana 🙏
@user-xs3qb6mp9j
@user-xs3qb6mp9j 2 ай бұрын
કોય,નો,આવહુ,પડે,ખેડુત,નુ,ધયાન,રાખવુ,પડસે
@darvinsinhzala7625
@darvinsinhzala7625 2 ай бұрын
પાંચ વર્ષ સુધી પ્રજા હિતમાં કામ ન કરો ત્યારે તમોને અફસોસ થાય છે અને રડું આવી છે પણ સત્ય હકીકત એ જ છે કે તન મન ધન થી કામ કરવું જોઈએ તો ક્યારેય પ્રચાર કરવો નહીં પડે જય માતાજી
@user-kn7iq2rs4d
@user-kn7iq2rs4d 2 ай бұрын
Jene je kahevu hoy te kahe..devusinh ame maru gam maru family ane sagavahala tamari khulle aam tamari sathe hata. Ane rahishu koi divash yad rakhjo. Bus tame mare ghare visit kava avjo. Jay hind jay jay garvi gujarat.
@chauhangambhirsinh1688
@chauhangambhirsinh1688 2 ай бұрын
.Tam ny kitala meya
@kiransinhchavda-xq6il
@kiransinhchavda-xq6il 2 ай бұрын
દિનેશ ભાઈ ખુબ સરસ ઇન્ટવ્યુ આપ નો આભર આ જેપણ કય વાતો થાય એ 100% સાચી છે એનો હું સાક્ષી છુ એમના એ સમય ના સંઘર્ષ નો. આવા નેતા સમાજ મi ભાગ્યેજ જોવા મળે .
@MahendrasinhHalubhazala
@MahendrasinhHalubhazala 2 ай бұрын
nokri ma na male ama khub rupaya kamavay saheb
@dilavarsinhjadeja6968
@dilavarsinhjadeja6968 2 ай бұрын
Bass karo have magarmachh na aasu 😢😢
@mihirsinhjadeja
@mihirsinhjadeja 2 ай бұрын
4 જૂને બધા એકસાથે રડવાના😂
@patelhardik2234
@patelhardik2234 2 ай бұрын
Desh maat laage kurbani api hoy tevu kre chhe.
@dipakdabhi2225
@dipakdabhi2225 2 ай бұрын
Are bhai roine natak na krsho, publik ni pida samjo.
@gauatm
@gauatm 2 ай бұрын
By cote bjp
@snehthakkar2347
@snehthakkar2347 2 ай бұрын
ખોટીના આંસુ...... સાચો ઉમેદવાર હોય તો પેપર ફૂટ્યા ત્યારે બોલ્યા હોત એટલે ભાઈ હવે નાટક બંધ કરો હો ભાઈ....
@rajeshkumarmaheta8212
@rajeshkumarmaheta8212 2 ай бұрын
Devusinh 🚶‍♂️ 🎠 🚶‍♂️ go 🚶‍♀️ ♥ 💪
@satyamchaudhari9871
@satyamchaudhari9871 2 ай бұрын
750 kheduto na parivar avi rite rade chhe bhai amana bi ak parivar hata🙏🙏🙏
@vaghelabapu337
@vaghelabapu337 2 ай бұрын
આ क्षत्रिय નથી કોળી છે
@jashubhaiparmar7835
@jashubhaiparmar7835 2 ай бұрын
Good
@raginiparmar2255
@raginiparmar2255 2 ай бұрын
Jeni godadi jay ene thandi lage bhai.jena ghar na jata rahya hoy ene khabar pade ...aa magar na aashu nathi
@ranjitsinhvaghela6346
@ranjitsinhvaghela6346 2 ай бұрын
10.Salme.Samjnu.kam.Nahi.kary.sirf.paisa.banavya.
@vijaysinhjadejaofficial3951
@vijaysinhjadejaofficial3951 2 ай бұрын
Dinesh bhai maro ek tamne questions chhe ke " tamara interview ma bjp na neta rove kem?" Etlu to saru kam nathi karata. Formality mate rove.
@santoni_sarvani_05
@santoni_sarvani_05 2 ай бұрын
👍🏻😁
@vijayvaghela6413
@vijayvaghela6413 2 ай бұрын
492 અપાવશો
@dilipparmar4137
@dilipparmar4137 2 ай бұрын
ભાઈ તમારા થીગ્રાન્ટ જ ના વપરાઈ ને સુ કરવાનો
@bhanubenpatel5127
@bhanubenpatel5127 2 ай бұрын
Harjit karta Hindu samajne je nuksan thase teni responsibility kshtriya samaj ni rahese
@maheshpatel1515
@maheshpatel1515 2 ай бұрын
No more parivarvadi party only Rashtravadi party
@dipakdabhi2225
@dipakdabhi2225 2 ай бұрын
Devusinh kampniyo ma 8 kalak na 492 rupiya kravo
@santoni_sarvani_05
@santoni_sarvani_05 2 ай бұрын
એતો Mahipat sigh chauhan j કરાવી સકે વાલા 🙏🏻🇮🇳🙏🏻🇮🇳🙏🏻
@manojmehta1238
@manojmehta1238 2 ай бұрын
Only Modiji
@SahdevsinhSolanki......
@SahdevsinhSolanki...... 2 ай бұрын
Aa devlo kai kam nathi ho....natak jordar kre che...praja sari rite jani gai che...amay bhajput se....aava loko samaj ..praja na koi kam na nathi ..jay bhavani
@maxmobile5179
@maxmobile5179 2 ай бұрын
તમારાથિકયનથાયમહિપતસિહચોહાણહેકરિબતાવેસે
@santoni_sarvani_05
@santoni_sarvani_05 2 ай бұрын
મારા Mahipat sigh Bapu વિજય ભવ:🙏🏻🇮🇳🙏🏻🇮🇳🙏🏻
@kmparmar1221
@kmparmar1221 2 ай бұрын
Have choro ne olkhi lejo. Magar na ansu...
@sureshchauhan-vg5ln
@sureshchauhan-vg5ln 2 ай бұрын
Khambhat ma mahipat sih jeva sacha neta marshe Vijay bhav 😊❤
@ranjitsinhjadeja1671
@ranjitsinhjadeja1671 2 ай бұрын
Magar na ansu
@ANSH9feb
@ANSH9feb 2 ай бұрын
BJP
@patelniruben7158
@patelniruben7158 2 ай бұрын
Bhai jivan ma manas kyare rade ......sochho
@gohelchanabhai2374
@gohelchanabhai2374 2 ай бұрын
તમારી ચેનલમા અવાજ ધીમો આવે છે દરેક વિડીયોમાં
@dhutarsinhjadejadhutarsinh1556
@dhutarsinhjadejadhutarsinh1556 2 ай бұрын
Bhai Tara eklana father thoda devlok pame 6?
@bharatsinhchauhan4560
@bharatsinhchauhan4560 2 ай бұрын
Kam kari vote magay...koi saru kartu hoy to support karay...election jitya pachi koi ne malya nathi...worker be minimum wage apayo nathi..devusinh jit to pachavi pan har no tayari karo. Last term ni 30% gramt vapari 70% vaparvani trevad nathi
@saukatghasura5129
@saukatghasura5129 2 ай бұрын
SARI DUNIYA KA PALANHAR JISE CHAHE USE HI JITAYEGA. HAMARA, KISI KA BILKUL NAHI CHALTA BADA DIL RAKHE KHEL DILI RAKHE HAR JIT TO HOTI RAHTI HAY. SAVASTH RAHE EST DEV KO YAD KARE APNI URJA KO ANK BANDH RAKHE VARNA BIMAR HONGE TO FIR APNE KO HI BHUTNA PADTA HAY.
@SRThakur-cn6se
@SRThakur-cn6se 2 ай бұрын
Sir tme prashant dayal no interview kro
@rajpalsinhjadeja00
@rajpalsinhjadeja00 2 ай бұрын
Bhai tmaro interview radave chhe
@manojmehta1238
@manojmehta1238 2 ай бұрын
Jay Bhavani BJP jitvani
@user-sz5np3zb7r
@user-sz5np3zb7r 2 ай бұрын
જવાની
@dipakdabhi2225
@dipakdabhi2225 2 ай бұрын
Khambhat ma pani ni samsya dur kro
@faisallakhani80
@faisallakhani80 2 ай бұрын
Naga deefa nu rudan
@harshvardhansinhvaghela7819
@harshvardhansinhvaghela7819 2 ай бұрын
Devo desnu dev karse😡😡
@ranjitsinhvaghela6346
@ranjitsinhvaghela6346 2 ай бұрын
Jalsa.kar.bapu.jalsa.kar.10.salme.
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 4,4 МЛН
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 57 МЛН
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 39 МЛН
Sania Nishtar, Susan Chira - Women Leaders in Global Health at Stanford | #WLGH17
16:24
Stanford University Center for Innovation in Global Health
Рет қаралды 25 М.
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 4,4 МЛН