કંકોત્રી | Kankotri | Gujarati Ghazal by Manhar Udhas || Aafrin (Gujarati Ghazal)

  Рет қаралды 1,375,489

Soor Mandir

Soor Mandir

Күн бұрын

Listen & Watch Free Soor Mandir Videos & Music Online
Music: soormandir.com
Videos: soormandir.com/videos
Song : Kankotri
Album : Aafrin Part - 1 (Gujarati Ghazal)
Singer : Manhar Udhas
Music: Appu
Label : Soor Mandir
#soormandir #gujaratighazal #manharudhas
સૂર મદિર ના વિડીઓ જોવા માટે સબસ્ક્રાઈબ બટન ક્લીક કરો
Please "Subscribe" on this Link for more Videos.
/ subscription_c. .
We are glad that we meet virtually on KZfaq through our music. If you are new to our channel, Pranam Namaste!
Welcome to the family of Soulful Gujarati Songs - Soor Mandir!
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :)
Post your comments below and share our videos with your friends. Spread the love!
---------------------------------------
Let’s Stay Connected:
---------------------------------------
Like Us On Facebook:
/ soormandir
Follow Us On Instagram:
/ soormandir
Download our (Soor Mandir) Appilcation for unlimited Songs on this link :
soormandir.app.link
Our website - soormandir.in
Twitter Us On:
/ soormandirindia
Follow Us On jiosaavn :
www.jiosaavn.com/label/soor-m...
#soormandir #surmandir #gujaratisong #gujaratisongs #latestgujaratisong #gujarati #gujaratibhajan #bhajansongs #bhajansong #gujaratibhajans #gujaratibhajansong #gujaratibhajansongs #gujaratibhaktisong #gujaratibhaktisongs #bhaktisongs #bhakti #bhaktisong #dhoon #dhun
#gujarati#ghazal#gujaratighazal#gazal

Пікірлер: 244
@BhaveshLohar
@BhaveshLohar 2 жыл бұрын
નિષ્ફળ બને જો પ્રેમ તો વ્યવહાર થાય છે... તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો... Those lines.
@jigarthakkar7990
@jigarthakkar7990 Жыл бұрын
કંઠસ્થ ગઝલો એમને મારી કરી તો છે એને પસંદ જો હું નથી શાયરી તો છે વર્ષો પછી અ બેસતાં વર્ષે દોસ્તો બીજું તો ઠીક એમની કંકોત્રી તો છે મારી એ કલ્પના હતી કે વિસરી મને કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને મારી એ કલ્પના હતી કે વિસરી મને કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને ભુલી વફાની રીત ન ભુલી જરી મને ભુલી વફાની રીત ન ભુલી જરી મને લ્યો એના લગ્નની મળી કંકોતરી મને કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ જાણે ગુલાબી એના વદનના જવાબ સમ રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ જાણે કે પ્રેમકાવ્યોની કોઇ કિતાબ સમ જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી સિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી ભુલી વફાની રીત ન ભુલી જરી મને ભુલી વફાની રીત ન ભુલી જરી મને લ્યો એના લગ્નની મળી કંકોતરી મને કંકોતરીથી એટલું પુરવાર થાય છે કંકોતરીથી એટલું પુરવાર થાય છે નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે જ્યારે ઉઘાડી રીતે ના કંઇ પ્યાર થાય છે ત્યારે પ્રસંગ જોઇ સદાચાર થાય છે દુઃખ છે હજાર તોય હજી એજ ટેક છે કંકોતરી નથી આ અમસ્તો વિવેક છે ભુલી વફાની રીત ન ભુલી જરી મને ભુલી વફાની રીત ન ભુલી જરી મને લ્યો એના લગ્નની મળી કંકોતરી મને આસીમ હવે વાત ગઇ રંગ પણ ગયો તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો હાથોની છેડછાડ ગઇ વ્યંગ પણ ગયો મેળાપની એ રીત ગઇ ઢંગ પણ ગયો હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું એ પારકી બની જશે હું એનો એજ છું ભુલી વફાની રીત ન ભુલી જરી મને. ભુલી વફાની રીત ન ભુલી જરી મને લ્યો એના લગ્નની મળી કંકોતરી મને.
@mariyamalvi
@mariyamalvi Жыл бұрын
Thank for writing this lyrics.
@jiturana6630
@jiturana6630 Ай бұрын
🎉
@King_rajpurohit
@King_rajpurohit 2 жыл бұрын
આ ગઝલ મે 2000+ થી વધુ વખત સાંભળી છે પણ દરેક વાર ગઝલ દિલ ને રોમાંચિત કરી જાય છે.😍😍
@jigneshdodiya8334
@jigneshdodiya8334 Жыл бұрын
Same to you
@russianmig2968
@russianmig2968 5 ай бұрын
Saheb tamne pan Laage che tamaari Mahila Mitra ni Kakotri mmli
@1NAITIK2NEEOM
@1NAITIK2NEEOM 2 жыл бұрын
❤️ કોઈ શબ્દ નથી આ ગઝલ અને ગાયકી નું વર્ણન કરવા માટે ❤️🙏
@rinkaldevganiya8375
@rinkaldevganiya8375 Жыл бұрын
દરેક ના હૃદય માં વસતી, લાગણીસભર એવી મારી માતૃભાષા ગુજરાતી 💐
@aayanshpurohit4742
@aayanshpurohit4742 Жыл бұрын
Gujarati sahitya pase pan hriday sudhi pahochvani anek kruti chhe. Heart touching ♥ "Ae parki thai jase, pan hu eno ej chhu"❤
@shreyalgirishbhai2351
@shreyalgirishbhai2351 2 жыл бұрын
Hajaro dil ni vat tame geet kari batavi 6, yaado ane gaav fari taaza Kare 6 Tamara sabd 💕
@sagars.6900
@sagars.6900 2 жыл бұрын
Your righit
@padhiyarchiragchirag2394
@padhiyarchiragchirag2394 2 жыл бұрын
Right
@kalpanashah3876
@kalpanashah3876 2 жыл бұрын
Heart touching song touching song
@rohitjithakor7105
@rohitjithakor7105 2 жыл бұрын
😇😇
@jadavbholu1395
@jadavbholu1395 2 жыл бұрын
Ha Kharekhar, yaar👍
@mukeshramani1318
@mukeshramani1318 2 жыл бұрын
ગુજરાતી પાસે જે વારસો છે એ બીજે ક્યાંય નથી આહિના કવિઓ,લેખકો,એવું લખી જાય છે જે ક્યારેય વિચારી પણ ન શકાય. આપને પણ ગુજરાતી ભાષા અને ગુજરાતી વારસાને ન ભૂલવો જોઈએ...
@premganji3219
@premganji3219 2 жыл бұрын
P0pp0ññppppp|00ppppñlo|p Punppplo p
@jellypatel6716
@jellypatel6716 2 жыл бұрын
Sachi vat🥰
@montychangesh5067
@montychangesh5067 2 жыл бұрын
Chal jhutha.....
@mishripalavbhalala4964
@mishripalavbhalala4964 Жыл бұрын
3e15r00i
@Prakash_more
@Prakash_more Жыл бұрын
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅p han ppp
@piratesofgujarat5710
@piratesofgujarat5710 11 ай бұрын
Je gujarati ma sabharva ni maja ave tekiya no ave
@BHARATPATEL-hr9yr
@BHARATPATEL-hr9yr 10 ай бұрын
સૂરતના લેખકની અદભુત કૃતિ
@pranavpandit6435
@pranavpandit6435 Жыл бұрын
आसिम रंदेरी साहेब नी खूब ज सरस ग़ज़ल छे।
@Anitayadav-em6gr
@Anitayadav-em6gr 3 жыл бұрын
ખૂબજ સુંદર
@ArtiSolanki-os7yt
@ArtiSolanki-os7yt Жыл бұрын
Mane aa gazal bav j game chhe
@yog__21
@yog__21 10 ай бұрын
Amara pase pn aavi hati kankotri saheb jeev hath ma hto ho ❤️
@dhavalvithalani8678
@dhavalvithalani8678 2 жыл бұрын
Kanthasth gazalo amne mari kari to chey, Ane pasand jo hu nathi, shayari to chey, Varso pachi abesta varshe dosto, Biju to thik amni kankotri to chey. Mari a kalpana hati k visri mane, Kintu matra bharm hato thai khatri mane, Bhuli vafa ni rit na bhuli jari mane, Lyo ana lagna ni mali kankotri mane. Kagad no ano rang chey kilta gulab sam, Jane gulabi ana vadan na jawab sam, Ranginiyo chey ama phool chab sam Jane ke koi prem kavya ni koi kitab sam Janu chu ana aksharo varso na saath thi, Seer naam maru kidhu chey khud ana haath thi, Bhuli vafa ni rit na bhuli jari mane, Lyo ana lagna ni mali kankotri mane. Kankotri thi atlu purvar thai chey, Nisphal bane jo prem to vahevar thai chye, Jyare udhadi rit na thai pyar thai chey, Tyare prasang joi sadachar thai chey, Dukh chey hajar toi haji ek tek chey, Kankotri nathi aa amasto vivek chey, Bhuli vafa ni rit na bhuli jari mane, Lyo ana lagna ni mali kankotri mane. Aasim have vat gai rang pan gayo, Tapi tate thato hato a sang pan gayo, Aankho ni ched chad gayi, vyang pan gayo, Melap ni a rit gayi, dhang pan gayo, Hu dil ni lagni thi haji pan satej chu, A parki bani jase hu a no aj chu, Bhuli vafa ni rit na bhuli jari mane, Lyo ana lagna ni mali kankotri mane
@bhagyashreeshah9639
@bhagyashreeshah9639 2 жыл бұрын
Dhaval , Thanks a lot for the lyrics 🙏🏻
@premparmar2250
@premparmar2250 9 ай бұрын
So beautiful gajal 🎶
@ArvindChauhan-yh5hh
@ArvindChauhan-yh5hh Жыл бұрын
25 varsh packhi aa gajal sahbñi. Jorrrrrdar
@Ikumar07
@Ikumar07 22 күн бұрын
2024 🎧..... Like ❤
@chandreshpaliya787
@chandreshpaliya787 Жыл бұрын
Excellent... Listen repeatedly... Love this gazal... ❤❤
@spiritualjourney9588
@spiritualjourney9588 3 жыл бұрын
Wahhhh amezing
@dhavalpatel8175
@dhavalpatel8175 Жыл бұрын
Bichara nirdosh singaliya o ne mansik tras aapvaa mate no Emotional Atyaachar etle "Manhar Udhas" ni gazalo....
@pavanparmar1658
@pavanparmar1658 4 ай бұрын
2024 ma pan sambhdu chhu 😢😢😢
@soormandir
@soormandir 4 ай бұрын
Thank you so much for watching!
@Gujjuanimation1
@Gujjuanimation1 3 жыл бұрын
Bas alag j janooj chhe shabdo ma...👌👌
@yogeshgohel8696
@yogeshgohel8696 4 жыл бұрын
Superb manhar bhai
@chossfty8702
@chossfty8702 Жыл бұрын
Awarsome voice and gazal
@9173900922
@9173900922 2 жыл бұрын
એક મહીના પછી એના લગ્ન છે અને આજે મને કંકોત્રી મોકલી છે 💔
@ronakkuniya6146
@ronakkuniya6146 4 ай бұрын
Hope now you’re doing better :)
@Desai-sk9dl
@Desai-sk9dl 2 жыл бұрын
જ્યારે પ્રેમ ના બંદન માથી વિખુટા પડી ગયા પછી ,ત્યાં એના લગ્ન ની કન્કોત્રી મળે ત્યારે ફરી પ્રેમ ઉભરી આવે છે. એના માટે ....
@makinglove1249
@makinglove1249 Жыл бұрын
Sidha radayma utri jay eva tir chhe aa shabdo
@jignxl2819
@jignxl2819 4 жыл бұрын
Gujarati ghazal, manhar udhas ji... Classic, fantastic, listened more than 100 times, still charm remains the same.... never gets older
@dhararabari7613
@dhararabari7613 4 жыл бұрын
It's ❤ touching...
@sandipshah4314
@sandipshah4314 8 ай бұрын
Heart touching ❤️
@veenaashith5274
@veenaashith5274 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🌹
@JyotiChavda-yp3el
@JyotiChavda-yp3el 3 ай бұрын
બહુ જ ખુબસુરત, આફરીન 🎉🎉🎉🎉
@soormandir
@soormandir 3 ай бұрын
Thank you so much
@simabendave8115
@simabendave8115 Жыл бұрын
khub mast gazal che
@ArvindChauhan-yh5hh
@ArvindChauhan-yh5hh Жыл бұрын
Jay kastbhanjan dav jay swimarayan ngjgwam
@gyaneshwardasvaishnav4262
@gyaneshwardasvaishnav4262 Жыл бұрын
સરસ 😘
@purvitundia9326
@purvitundia9326 3 жыл бұрын
Wah wah mast
@jyotibundela3718
@jyotibundela3718 2 ай бұрын
આપણા ગૂજરાત ની તો વાત જ ન થાય. જય જય ગરવી ગુજરાત ❤❤❤
@soormandir
@soormandir 2 ай бұрын
Many Many Thanks
@sunielparmar543
@sunielparmar543 Жыл бұрын
Wow 😳😳😳😳 suprb
@bharatrana4881
@bharatrana4881 3 жыл бұрын
🎉❤️🙏 beautiful gazal 👍👍
@smitvaland4879
@smitvaland4879 2 жыл бұрын
Wah kya baat hai 👍
@ishwardayalkanoujia
@ishwardayalkanoujia 2 жыл бұрын
Tuch heart❤❤❤❤❤❤❤❤❤❤❤ Kannauj uttar Pardesh
@burhanuddinharijwala
@burhanuddinharijwala 4 жыл бұрын
the best gazal of the world
@prashantsoni4252
@prashantsoni4252 4 жыл бұрын
Ya... Superb gazal sidhe dil se nikalti hai
@hardikyadav2831
@hardikyadav2831 8 ай бұрын
Great singing and I love it gazal
@1NAITIK2NEEOM
@1NAITIK2NEEOM 4 жыл бұрын
Jay ho
@RakeshPriyadarshi
@RakeshPriyadarshi Жыл бұрын
અદ્ભૂત
@educationfunda2382
@educationfunda2382 2 жыл бұрын
Su aa gazalo atyare pn live jovano moko male che?
@veenaashith5274
@veenaashith5274 2 жыл бұрын
🙏🙏🙏
@happynewyeardevera6372
@happynewyeardevera6372 4 жыл бұрын
Superb your voice really touch of heart
@deltaeducation3136
@deltaeducation3136 3 жыл бұрын
jabbardast........
@mzala4969
@mzala4969 3 жыл бұрын
Wow
@ritapatel1434
@ritapatel1434 2 жыл бұрын
Beautiful words use in this gazal it's heart touching
@soormandir
@soormandir 2 жыл бұрын
You are right
@gijubhaipadia5712
@gijubhaipadia5712 2 жыл бұрын
Gazal
@knowledgesharebyr.k.214
@knowledgesharebyr.k.214 Жыл бұрын
My personal experience
@chetanjain803
@chetanjain803 2 жыл бұрын
Superb
@soormandir
@soormandir 2 жыл бұрын
Thanks 🤗
@dishachandegara8226
@dishachandegara8226 3 жыл бұрын
Osm 😍😍😍
@RajendraPatel-un9uc
@RajendraPatel-un9uc 3 жыл бұрын
I like gazals
@hirenparmar8067
@hirenparmar8067 2 жыл бұрын
Super
@maheshmedaofficial9045
@maheshmedaofficial9045 2 жыл бұрын
Gajab ha 😭
@shilpamakwana18
@shilpamakwana18 Жыл бұрын
Evergreen always
@vaishalijatingadhavi849
@vaishalijatingadhavi849 2 жыл бұрын
My favourite 😍👌
@rajubhaijani6943
@rajubhaijani6943 Жыл бұрын
Classic voice and music and word
@purviguru2099
@purviguru2099 3 жыл бұрын
Awesome
@gitaaacharya58
@gitaaacharya58 3 жыл бұрын
Very decent song
@AkshayKumar-uf9kz
@AkshayKumar-uf9kz 2 жыл бұрын
પેલી બટન વળી ટેપરેકોર્ડર ,,,,,૫૦ રૂપિયા ની કેસેટ ,,,,,,,,,અને ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ના મૂલ્ય ના સ્મરણો............
@kirankumarpansuriya5751
@kirankumarpansuriya5751 2 жыл бұрын
Wah . .wah . . Straight from heart.
@VictorKap
@VictorKap 3 жыл бұрын
વાહ...timeless melody
@probablyprshv
@probablyprshv 5 ай бұрын
Just like osho
@dolargadhavi432
@dolargadhavi432 3 жыл бұрын
Charantava a che j gujarati ghazal ne manhar udhaSh malya
@AmitkumarMekwan
@AmitkumarMekwan 3 ай бұрын
❤❤❤❤❤🎉🎉🎉
@dipikapatel2959
@dipikapatel2959 2 жыл бұрын
👌👌
@nirubenmena8334
@nirubenmena8334 3 жыл бұрын
👌👌👌👌👌
@subhashsolanki6079
@subhashsolanki6079 2 жыл бұрын
Atyre asli sonu ganya gatha loko sambhre se
@mehulvaja6097
@mehulvaja6097 Жыл бұрын
Manahr saheb nu interview lo ane upload karo
@_jayramanuj
@_jayramanuj 3 жыл бұрын
“કંઠસ્થ ગઝલો એમણે મારી કરી તો છે. એને પસંદ છો હું નથી શાયરી તો છે વર્ષો પછી તમે બેસતા વરસે દોસ્તો બીજું તો ઠીક એની કંકોત્રી તો છે” મારી એ કલ્પના હતી કે વિસરી મને કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને ભુલી વફાની રીત ન ભુલી જરી મને લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને સુંદર ન કેમ હોય કે સુંદર પ્રસંગ છે કંકોત્રીમાં રૂપ છે શોભા છે રંગ છે કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ જાણે ગુલાબી એના વદનના જવાબ સમ રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ જાણે કે પ્રેમકાવ્યો કોઇ કિતાબ સમ જાણું છું એના અક્ષરો વર્ષોના સાથ થી શિરનામ મારું કીધું છે ખુદ એના હાથે થી ભુલી વફાની રીત ન ભુલી જવી અને લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને કંકોત્રી થી એટલું પુરવાર થાય છે નિષ્ફળ બને જો પ્રેમ તો વ્યવહાર થાય છે જ્યારે ઉઘાડી રીતે કંઇ ક્યારે થાય છે ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે દુઃખ છે હજાર તોય હજી એ જ ટેક છે કંકોત્રી નથી આ અમસ્તો વિવેક છે ભુલી વફાની રીત ન ભુલી જવી અને લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને આસીમ હવે એ વાત ગઈ રંગ પણ ગયો તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું એ પારકી બની જશે હું એનો એ જ છું ભુલી વફાની રીત ન ભુલી જવી અને લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને,
@dhruvpatel4362
@dhruvpatel4362 3 жыл бұрын
0
@_jayramanuj
@_jayramanuj 3 жыл бұрын
@@dhruvpatel4362 🤔🤔
@nirudamani262
@nirudamani262 3 жыл бұрын
Ii i
@dhruvramanuj6231
@dhruvramanuj6231 3 жыл бұрын
Wah bapu
@nandinishah1709
@nandinishah1709 3 жыл бұрын
Thanks
@veenaashith5274
@veenaashith5274 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹👍👌
@vimalapatel40
@vimalapatel40 3 жыл бұрын
Supup
@veenaashith5274
@veenaashith5274 2 жыл бұрын
🙏🌹🙏🌹🙏
@umapatel1502
@umapatel1502 2 жыл бұрын
Beautiful. Koyniyadavigy
@mayanksinh8582
@mayanksinh8582 2 жыл бұрын
Are wah saheb we miss you 💯💯
@jellypatel6716
@jellypatel6716 2 жыл бұрын
❤️❤️
@dhruvigajjar2414
@dhruvigajjar2414 2 жыл бұрын
Good
@Ashokjadeja708
@Ashokjadeja708 7 ай бұрын
Most beautifull this gajal 👍
@soormandir
@soormandir 7 ай бұрын
Thank you so much 😀
@veenaashith5274
@veenaashith5274 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@rushbhparekh478
@rushbhparekh478 2 жыл бұрын
THE BEST GAJAL OF THE WORLD 🌎
@shrimalihetal1662
@shrimalihetal1662 4 жыл бұрын
This songs is a world grantees sir
@prakashvasram9885
@prakashvasram9885 7 ай бұрын
Vahhhhh
@veenaashith5274
@veenaashith5274 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹👌👍
@mahitgarbano3523
@mahitgarbano3523 3 жыл бұрын
Good.
@soormandir
@soormandir 3 жыл бұрын
Thanks
@panchalnitinpanchal6050
@panchalnitinpanchal6050 Жыл бұрын
👍👌🙏🙏🙏
@harshathakkar1523
@harshathakkar1523 2 жыл бұрын
❤👌👌👌❤
@diptisanghvi8466
@diptisanghvi8466 3 жыл бұрын
Fabulous voice
@parthjay8231
@parthjay8231 4 жыл бұрын
👍👍👍👌👌
@pushpaadesra447
@pushpaadesra447 2 жыл бұрын
❤❤❤
@veenaashith5274
@veenaashith5274 2 жыл бұрын
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@varsharajput5479
@varsharajput5479 3 жыл бұрын
❤️❤️🙏
@thepriy2110
@thepriy2110 3 жыл бұрын
Aa song sambhaline hu always evu vicharu 6u ke ena mrg kyare thay ane tyare eni kankotri hath ma lai ane hu aa song ni puri maja lai saku
@rameshghosiya118
@rameshghosiya118 3 жыл бұрын
Vah chu vat che friend schi love kevay ho
@veenaashith5274
@veenaashith5274 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@ansariabdulhanan2968
@ansariabdulhanan2968 Жыл бұрын
Gujrati Get Musttt Mustttt
@vikrambarot3198
@vikrambarot3198 2 жыл бұрын
Beautiful
@vikrambarot3198
@vikrambarot3198 2 жыл бұрын
Supar
@soormandir
@soormandir 2 жыл бұрын
Thank you! Cheers!
@ravaldrashti6796
@ravaldrashti6796 4 жыл бұрын
Heart touching ghazal ...amazing lines😊👍👌
@amanjoshi4758
@amanjoshi4758 Жыл бұрын
@vimalapatel40
@vimalapatel40 3 жыл бұрын
Excellent
@soormandir
@soormandir 3 жыл бұрын
Thank you so much 😀
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 74 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 14 МЛН
Mitrata ni Mehfil | Best Gujarati Dayro | Sairam Dave
48:42
Sairam Dave Official
Рет қаралды 678 М.
Mahahetvali | Folk Box Ft. Aditya Gadhvi | Kavi Shri Dalpatram
4:03
Aditya Gadhvi
Рет қаралды 27 МЛН
Nayan Ne Bandh Rakhi Ne Aafrin Manhar Udhas Song1
9:55
pvp0701
Рет қаралды 5 МЛН
Latest Urban Gujarati Love Song Collection || Top 10 Song ||
39:14
AshokPatelGlobleMusicMV
Рет қаралды 399 М.
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
0:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 8 МЛН
Mother Cat Drinks Lots of Coffee to Get By #funny #catlover #cuteanimals #cartoon
0:21
Super Emotional Stories
Рет қаралды 20 МЛН