મેં ભૂલ કરી મારી દીકરીઓનો શું વાંક ! | Nilesh Hadiya | Help | Life Helper Charitable Trust | ગુજરાત

  Рет қаралды 544,386

LIFE HELPER CHARITABLE TRUST

LIFE HELPER CHARITABLE TRUST

Жыл бұрын

મેં ભૂલ કરી મારી દીકરીઓનો શું વાંક ! | Nilesh Hadiya | Help | Life Helper Charitable Trust | ગુજરાત #lifehelpercharitabletrust
Website :- lifehelpercharitabletrust.org
Helpline : +91 76240 81428
અમે આ સેવાઓ ફક્ત તમને બધાને માનવતા તરફ પ્રોત્સાહિત કરવા માટે કરી રહ્યા છીએ. અમે તમને ફક્ત એટલું જ જણાવવા માંગીએ છીએ કે લાખો લોકો પરિવારો દુઃખોનો સામનો કરી પોતાનું જીવન જીવી રહ્યા છે આપણે તેમની અવગણના ન કરવી જોઈએ ચાલો આપણે બધા સાથે મળીને એમની મદદ કરીએ..
हमारे काम का समर्थन करने के लिए किसी भी राशि का योगदान करने के लिए.
Contact us : 076240 81428
તમારી નાની એવી મદદ પણ કોઈકના દુઃખના દિવસો દૂર કરી શકે છે. 🙏
LIFE HELPER CHARITABLE TRUST
Reg no : F/2701/SURAT
#lifehelpercharitabletrust
#lifehelper
#seva
#humanity
#gujarat
#ahmedabad
#gujarati
#socialworker
#social_work
#surat

Пікірлер: 214
@bhilvikustar2026
@bhilvikustar2026 Жыл бұрын
કોઈ પણ પ્રકારની ખરાબ પરિસ્થિતિ માં મદદ કરે એજ ભગવાન છે
@irshadkukwa6392
@irshadkukwa6392 Жыл бұрын
બહુ સરસ કામ કર્યુ,આપણે ખોટા ખર્ચા ન કરતા આવા પરિવારો ની મદદ કરવી જોઈએ,
@southgujratnewz657
@southgujratnewz657 Жыл бұрын
So thank you very much.. Haresh sir🙏🙏
@ozapinaben708
@ozapinaben708 Жыл бұрын
વ્હાલી દીકરી ઓ ખૂબ જ ખુશ રહેજો નેં ભણજો પણ તરત તમને તારી શકશે અને દુઃખ માંથી દૂર દૂર લઈ જશે
@Banna787
@Banna787 Жыл бұрын
🙏હરેશ પટેલ 🙏ખુબ ખુબ અભિનંદન હાવજ ધન્ય છે તમારા અવા ભાગ્યશાળી માતા પિતાને જેમને તમને જન્મ આપ્યો વાહ આવા કળિયુગ માં દાનવીર!! ખરો પટેલ માઁ ભવાની આપના ભર્યા ભંડાર રાખે એન્ડ આ સોશિયલ માધ્યમથી લોકો સુધી આ સેવાની પ્રેરિત કરે તેમને પણ ખુબ ખુબ અભિનંદન🎉🎊🎉🎊આ જ છે સાચા સંસ્કાર જય માતાજી🙏
@maa_help_foundation
@maa_help_foundation Жыл бұрын
વાહ.નીલેશભાઈ.સરસ.તમને.ભગવાન.સુખીરાખે........માનવતાની.મહેક
@rakeshchaudharynikol1092
@rakeshchaudharynikol1092 Жыл бұрын
સેવા થી મોટો કોઇ ધર્મ નથી 🙏 જય અંબે
@vikramthakor1475
@vikramthakor1475 10 ай бұрын
👌🙏💯☝️ જે માણસ નો આત્મા સેવા ભાવ કરવા નો હોય તેને સાથે ભગવાન હોય છે .🙏
@razakrazvi6026
@razakrazvi6026 Жыл бұрын
ખુબ જ સરસ વાત કરી છે ખુબ ખુબ અભિનંદન
@Santosh_kalsar
@Santosh_kalsar 6 ай бұрын
જય સીયારામ સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ 🎉🎉🎉
@maheshdesai3624
@maheshdesai3624 22 күн бұрын
ગુડ જોબ નિલેશભાઈ 👌👍🙏
@anjanasharma4025
@anjanasharma4025 Жыл бұрын
In बच्चियों को बहुत बहुत प्यार। From सिलवासा। Bhaut bahut Lucky hai. कन्याओं का माता पिता होना बहुत ही ज्यादा सौभाग्य की बात है। कितनी प्यारी बच्चियां हैं।
@jaymogaljaymogal7747
@jaymogaljaymogal7747 Жыл бұрын
જય મોગલ માં જય ગાત્રાળ માં ભાઈ આ ભાઈનું એડ્રેસ આપો ને જરા અમે પણ મદદરુપિ થવા માંગીએ છીએ આ દીકરીઓ માટે
@anjanasharma4025
@anjanasharma4025 Жыл бұрын
Great Job.
@LIFEHELPERCHARITABLETRUST
@LIFEHELPERCHARITABLETRUST Жыл бұрын
Contact number: 7624081428
@ahemadkureshi3116
@ahemadkureshi3116 Жыл бұрын
Nilesh beta Tumko hamesha allah pak ka Sath rahega aor allah pak Tum ko hamesha Khush rakhkhega
@ashamehta2874
@ashamehta2874 Жыл бұрын
Bapre ruvata ubha Thai Jay che bhagvan sukhi rakhe
@sanatan_ideology
@sanatan_ideology Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન અભિનંદન નિલેશભાઈ, જે લોકો આ ગામમાં રહેતા હોય તેઓ રૂબરૂ મુલાકાત લઈ શક્યા હોય તે રીતે મદદ કરશો
@bongo39
@bongo39 Жыл бұрын
Subhanallah lakshmi 4 girls allah he will help you brother dont worry one day you will see ❤🇹🇿
@Hardikkadoti4406
@Hardikkadoti4406 Жыл бұрын
બૌ સરશ ભાઈ આમજ લોકો ની મદદ કરવી જોઈએ આજ જિંદગી નો મોક્ષ છે 👍🏻 ભગવાન એ આપને આહિય સારા કામો કરવા મોકલ્યા છે ..તો આપડે એ કરવા જોઈએ ..ને યાદ રાખવું જોઈએ કે છેલ્લે આપને આમના જોડે જ જવું છે 🙏🏻 હરે ક્રિષ્ણા 🙏🏻🙏🏻
@pramodkumarpanda8242
@pramodkumarpanda8242 Жыл бұрын
Bachhe ko salute aur aap ki team ku mera koti koti pranam
@chatenpatel7288
@chatenpatel7288 Жыл бұрын
દેવજીભાઈ
@kanjibaraiya3721
@kanjibaraiya3721 7 ай бұрын
Thank you 🙏
@vishalprajapati6529
@vishalprajapati6529 Жыл бұрын
ખરે ખરે ખુબ સારું કામ કર્યુ છે આવુંજ સારું કામ કરતા રહો ભાગવા દ્વારકાધીસ પાસે પ્રાર્થના
@praveensarakadiya4389
@praveensarakadiya4389 3 ай бұрын
જય શ્રી રામ 🎉🎉
@gujjubusinessman6613
@gujjubusinessman6613 Жыл бұрын
God Bless You Life helper charitable trust And Good Work brother
@jadajada8605
@jadajada8605 Жыл бұрын
Bhagvan tmne Khush rahke
@imtiyazshekh7354
@imtiyazshekh7354 Жыл бұрын
Bov sachi.vat chhe bhai
@krishnabapu5381
@krishnabapu5381 Ай бұрын
Jay shree mahakal baba aap sabhi log par kripa kare
@knowledgeadda4820
@knowledgeadda4820 Жыл бұрын
Haresh bhai patel sir very good
@ajaypandya1542
@ajaypandya1542 Жыл бұрын
Wahh hero wahh.khub j sundar kam
@ganisodhaganisodha8442
@ganisodhaganisodha8442 Жыл бұрын
Nilesh hadiya nice job dosh
@rameshprajapati4201
@rameshprajapati4201 Жыл бұрын
Maa bramani tamne sukhi rakhe
@bvzarmariya8053
@bvzarmariya8053 Жыл бұрын
વાહ ભાઈ 🙏🙏🙏ભગવાન તમને સુખી રાખે🙏🙏
@hamiranirajesh6234
@hamiranirajesh6234 Жыл бұрын
બધી દિકરી ઓને ભગવાન ખૂબ જ સુખ આપશે એવી મારી પાથના્
@user-wl5ny7ot1k
@user-wl5ny7ot1k 4 ай бұрын
God bless you hareshbhai and pinkiben
@jaydiprawat9550
@jaydiprawat9550 Жыл бұрын
Khare khar tamari aa seva joyne dil khush thay gyu bhagvan tamari tim ne ane haresh bhai patel ne khush rakhe
@mukeshmali1650
@mukeshmali1650 Жыл бұрын
ખુબ સરસ હરેશભાઈ ધન્યવાદ આવી મદત ગરીબ લોકોને કરતા રહેજો દિલથી આભાર ભગવાન તમને ખુશ રાખે કે આવા ગરીબ પરિવારને મદદ કરે
@komalsolankikomal8863
@komalsolankikomal8863 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર હરીસ ભાઈ
@user-xl5so3iv7s
@user-xl5so3iv7s 4 ай бұрын
Jay shree krushna bhay
@user-wl5ny7ot1k
@user-wl5ny7ot1k 4 ай бұрын
God bless you Nileshbhai
@jatinsolamiyaofficial1578
@jatinsolamiyaofficial1578 Жыл бұрын
આવા લોકો ને મદદ કરજો ભગવાન તમને હંમેશા ખૂશ રાખે એવી પ્રાથના કરું છું જય માતાજી જય ભગવાન
@jaswe1
@jaswe1 Жыл бұрын
Tame pan tamaru yogdan aapi sako chho
@user-fe8dk3br2k
@user-fe8dk3br2k 11 ай бұрын
God bless you good work
@koli_raklo_5899
@koli_raklo_5899 Жыл бұрын
Jay mataji... Jay Shree Krishna...
@badhiyazaver2459
@badhiyazaver2459 Жыл бұрын
આવા લોકોને મદદ કરવા સાહેબ તમારો આભાર....
@mitalmital6905
@mitalmital6905 Жыл бұрын
God bless you Tim and family 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@learningathome1684
@learningathome1684 Жыл бұрын
Thanks to you hareshbhai
@jitendrasinghchauhan9428
@jitendrasinghchauhan9428 5 ай бұрын
Nilesh bhai aapka Shukriya aur jisse madad ki Uska Bhi Shukriya aur yah beti Hamesha Aage badhati Rahe acchi padhaai Karen unke Bhavishya ka bhi aap Soch kar ki school ki vyavastha kar dijiye
@dasharathgora5107
@dasharathgora5107 Жыл бұрын
વાહ દોસ્ત તમે જ ભગવાન છો
@anjanasharma4025
@anjanasharma4025 Жыл бұрын
Bhai ji aap bahut bahut पुण्य का काम कर रहे हो। कन्या । माता शक्ति का रूप होती हैं। जय श्री Narayan Hari hari.
@meenaxidhandhiya9854
@meenaxidhandhiya9854 Жыл бұрын
Vah vah Bhai...Tame saras kam karo chho...bhagvan Tamne khub khub aape..aevi Prarthana.....
@vinodpatel4253
@vinodpatel4253 Жыл бұрын
JAY.MAA.MOGAL.JAY.MAA.NAGBAI
@indirapatel3492
@indirapatel3492 Жыл бұрын
Dhanyavaad che bhai tamne Jay shree krishna bhai
@yashpatel4951
@yashpatel4951 Жыл бұрын
ખજૂર ભાઈ આવા પરીવાર ની મદદ કરે તો સારુ ખજૂર ભાઈ નો કોઈ ની પાસે કાંન્ટેક હોય તો એક વાર ફોન કરજો જય શ્રીકૃષ્ણ
@jaswe1
@jaswe1 Жыл бұрын
Tame pan help kari sako
@zalaramesh3858
@zalaramesh3858 Жыл бұрын
જય મોગલ મણીધર જય દ્રારકાધીશ ભાઇ
@arvindparmar9041
@arvindparmar9041 Жыл бұрын
Jindgi ek ladai che e ladvi j Rahi koi pan hisabe 🙏🙏🙏🙏🙏🙏
@natural.life.with.msshailly
@natural.life.with.msshailly Жыл бұрын
God bless you बेटी सभी बेटियों के लिए ढेर सारी शुभकामनाएं. अभी कुछ दिन की बात है समझदार बच्चियां है. एक दूसरे की ताकत बनेगी.
@A44a1
@A44a1 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 BHAGWAN TMNE BDHANE SUKHI RAKHE
@anjanasharma4025
@anjanasharma4025 Жыл бұрын
कन्याएं बहुत बहुत सुंदर है।लक्ष्मी का स्वरूप है।
@rabarigokulgokul9082
@rabarigokulgokul9082 Жыл бұрын
ગુજરાત નો રિયલ હીરો ખજુર ભાઈ નો કોન્ટેક્ટ કરો ખજુર ભાઈ બધી જ મદદત કર છે
@shankarjithakor6072
@shankarjithakor6072 Жыл бұрын
Thanks patel parivarne
@chaudharyvarsha1987
@chaudharyvarsha1987 Жыл бұрын
Kevi ful jevi najuk bachio 6,he bhgvan aa privar ni madad kro
@bongo39
@bongo39 Жыл бұрын
Especially girls the have good hearts love ❤🇹🇿
@bindiyapatel5385
@bindiyapatel5385 Жыл бұрын
Whaa whaa hare's Bhai good balesis
@birarimartha2049
@birarimartha2049 Жыл бұрын
Nice haresh bahi
@kapilkumarjodhpur3135
@kapilkumarjodhpur3135 Жыл бұрын
Love you 😍 💗
@nanubhaisolankisonubhaisol678
@nanubhaisolankisonubhaisol678 Жыл бұрын
HRESBHAI💎💗DILAVR👌🇮🇳📿🇮🇳🙏🙏🙏👌
@aarzushanap
@aarzushanap Жыл бұрын
Ma bhagvati tamari bathi mushkeliyo dur kare ne bhgvan tamne saru jivan ape 🥺🙏
@kanaiyaoffice5746
@kanaiyaoffice5746 Жыл бұрын
Bhagvan tamne khush rakhe bhai
@bhalchandrjani6440
@bhalchandrjani6440 Жыл бұрын
Har mhadev
@dayabochiya250
@dayabochiya250 Жыл бұрын
👌👌👌👌👌
@jalpeshmakwana2191
@jalpeshmakwana2191 Жыл бұрын
Good work bhai keep it up 👍👍👍
@sachinthakorthakorsaa4171
@sachinthakorthakorsaa4171 Жыл бұрын
Vah bhai vah 🙏🏻🙏🏻
@meetsaliya4929
@meetsaliya4929 Жыл бұрын
🙏
@makvanarajeshrajesh9963
@makvanarajeshrajesh9963 Жыл бұрын
Jay Mama dev🙏👍🙏
@kirtanchunara7200
@kirtanchunara7200 Жыл бұрын
❤️❤️❤️
@makvanapravin1188
@makvanapravin1188 Жыл бұрын
Khub sarash
@pardippardip5869
@pardippardip5869 Жыл бұрын
Jordan bhai kam karyu
@PARUL_KITCHENs
@PARUL_KITCHENs Жыл бұрын
ખુબ જ સરસ👍👍
@thevansikababyofficial1403
@thevansikababyofficial1403 Жыл бұрын
તમારું કામ બાહુજ પસન આ વ્યું
@himmatsolanki8015
@himmatsolanki8015 Жыл бұрын
Bhagwan badhi dikri ne khub agal lai jai tevi prathna
@hadiyadinesh9159
@hadiyadinesh9159 Жыл бұрын
Good work nileshbhai
@user-bt2bj1pf8b
@user-bt2bj1pf8b Жыл бұрын
Jayhobapu
@mohitrajput8258
@mohitrajput8258 Жыл бұрын
khub saras bhai
@bmv5546
@bmv5546 Жыл бұрын
Khub saras
@hirparahardik4934
@hirparahardik4934 Жыл бұрын
Good job bhai mataji sday khush rakhe aevi prarthna 🙏
@rajputmukesh243
@rajputmukesh243 Жыл бұрын
Bhu sars seva kro cho Bhai Jay mataji Radhe Krishna
@MobatchohanMobatchohan-cm4vl
@MobatchohanMobatchohan-cm4vl 6 ай бұрын
ભગવાન જેનુ કોઈ ના હોય તેને દુઃખ ના આપો અમિર ગરીબ બધા ને સરખા રાખો આટલી વિનંતી તમને અને નિલેશ ભાઈ ભગવાન તમારું ભલું કરે ધન્યવાદ
@vijayji98
@vijayji98 Жыл бұрын
સરસ ભાઈ
@Krishna-go5xg
@Krishna-go5xg Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન
@kanchangohil2356
@kanchangohil2356 Жыл бұрын
Vari nice bhai tamnhi khub khub aabhar
@lalabhaichaudhary7952
@lalabhaichaudhary7952 Жыл бұрын
માં મૉગલ માં આદીકરીઑનૅ વારૅ જાજૅ માં મૉગલ મણીધર,તારી દીકરીઑ ગણીનૅ વારૅ જજૅ માં મૉગલ મણીધર
@yaradigital1994
@yaradigital1994 Жыл бұрын
આ 4 દીકરી અને ગરીબ પરિવાર ની દુવા હરેશ ભાઈ પટેલ ને મળશે 😔😔ભગવાન હરેશ ભાઈ પટેલ ને સદાય સુખ શાંતિ આપે અને જેટલું સેવામા આપે છે તેનાથી ડબલ ભગવાન હરેશ ભાઈ ને આપે તેવી ભગવાન ને પ્રાર્થના 🙏🙏🙏🙏થૅન્ક્સ હરેશ ભાઈ પટેલ... Happy new year 🙏🙏1/1/2023...10:59.pm
@baraiyabharat1936
@baraiyabharat1936 Жыл бұрын
Bhai aa tame video banavo Bahu saru kam se koi help karava vala ne khabar pade thank you dost
@kapilkumarjodhpur3135
@kapilkumarjodhpur3135 Жыл бұрын
Sahi baat h
@thevansikababyofficial1403
@thevansikababyofficial1403 Жыл бұрын
Good work
@kiritpatelpatel4663
@kiritpatelpatel4663 Жыл бұрын
ખૂબ અભિનંદન તમને
@jkmafiagaming5748
@jkmafiagaming5748 Жыл бұрын
Jay savaminarayn
@natvarlalpatel8062
@natvarlalpatel8062 Жыл бұрын
Nilesh bhai temani varnvar mulakat leta rahejo. Bhagavan tamaro vaibhav vadhare ane aava parivaro ne madad karata rahejo.
@makvanarajeshrajesh9963
@makvanarajeshrajesh9963 Жыл бұрын
Jay mataji 🙏🙏👍
@bharatbhaimakawana2445
@bharatbhaimakawana2445 Жыл бұрын
Jay mataji
@user-bu4gl9qz3i
@user-bu4gl9qz3i Жыл бұрын
Good work 👍🇮🇳
@milansinhparmar1557
@milansinhparmar1557 Жыл бұрын
Abhinandan bhai
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 19 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 60 МЛН
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 6 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 19 МЛН