Рет қаралды 629,085
#Navsari #Explosive
નવસારીન વાંસદાના મીંઢબારી ગામમાં એક એવી ઘટના ઘટી જે ખૂબ જ દર્દનાક અને મગજ ચકરાવી દે તેવી છે. અહીં લગ્નની ભેટલમાં મળેલા ટૅડિબીયરમાં વિસ્ફોટ થયો અને વરરાજા જિંદગી બરબાદ થઈ ગઈ.
વાત એવી છે કે 13 મેના રોજ સલમાના અને લતેશના લગ્ન હતા. સલમાના મોટાબહેન જાગૃતિના પ્રેમી રાજેશ પટેલે ભેટમાં એક ટૅડીબીયર મોકલ્યું. આ ટેડિબીયરમાં વિસ્ફોટ થયો અને લતેશની બન્ને આંખ અને એક હાથ જતો રહ્યો.
વીડિયો : ધર્મેશ અમીન રવિ પરમાર
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati