No video

પેલા દિવસ ૮ પ્લેટ વેચી હાથ ધ્રુજતા,બહેનો ખાસ જોજો. યુટ્યુબ માં ફૂડ વિડીયો જોઈને ફૂડ બિઝનેસ શરુ કર્યો

  Рет қаралды 1,099,972

The Pakka Foodie

The Pakka Foodie

Күн бұрын

યુટ્યુબ માં ફૂડ વિડીયો જોઈને ફૂડ બિઝનેસ શરુ કર્યો પેલા દિવસ ૮ પ્લેટ વેચી હાથ ધ્રુજતા,બહેનો ખાસ જોજો
હંગર હબ
અડાજણ ચાર રસ્તા
સુરત
મીતા શાહ
9099621010
ધવલ શાહ
૯૮૨૫૫૯૯૯૬૩
મીતા બેન જેઓ જોબ કરતા હતા. પોતાની ફૂડ પ્રત્યેની સ્કિલના લીધે પોતાનો ફૂડ બિઝનેસ સ્ટાર્ટ કર્યા. શરૂઆત દિવસો માં એમને ઘણી તકલીફ નો સામનો કર્યો.તેમના પતિ એ એમને સંપૂર્ણ સપોર્ટ કર્યો. સારો સ્વાદ અને ફ્રેશ પૌહા સાથે ઈડલી પણ સેલ કરે છે.
ત્યાં રેન્ડમલી ઘણા કસ્ટમર નો સેમ રીવ્યુ કે સારું બનાવે છે અને પારસલ એની ક્વોલિટી જળવાઈ રહે છે. નિયમિત વર્ક અને ટાઈમ તો ટાઈમ એમનો ફૂડ સ્ટોલ ખુલે છે. મીતા બેન ઘણા મહેનતી અને સરળ સ્વભાવના છે. ખરે ખર આજ ની સફર સ્વાદની જોરદાર હતી. હવે પાછા નવી સ્વાદની સફર માં મળીશું
#thepakkafoodie #suratfood #streetfood

Пікірлер: 459
@gohilparamjeetsinh624
@gohilparamjeetsinh624 2 жыл бұрын
નાનકડી ૮ પ્લેટ સર્વ કરવા માં હાથ ધ્રુજતા હતા , જાને ફેકુ , વિડિયો હિટ બનાવવા લોકો ના દુઃખ બતાઓ , કોઈ ને કોઈ રોજ બર્ગર, સમોસા, ચા વાળો નીકળે છે, બધા માં એક વસ્તુ common દુઃખ ભઈલા હવે તોહ સાચા ખોટા લાગવા લાગ્યા છે, અને ખોટા સાચા લાગવા લાગ્યા છે
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારી વાત સાચી છે પણ તમે આજે પૂછ્યું છે તો તમને કહીયે કદાચ તમે વિડીયો પૂરો જોયો હોય તો તમને ખબર પડે અહ્યા કોઈના દુખડા નથી રોહયા અમારી ચેનલ માં ૧૩૦ વિડીયો કરતા વધારે છે અને બધા વીડિયોમાં એક જ વાત સમજાવી છે કોઈ બિઝનેસ કરવા માટે સંઘર્ષ હોય જ છે અને બધા લોકો પોતાના કુશળતા અને મહેનત થી જ આગળ વધે છે દુઃખડા રોયે કોઈ કઈ નથી કરી શકતું અમે એ જ સમજાવી એ છે એટલે તમે એકદમ સાચું જ કહ્યું છે
@mitashah733
@mitashah733 2 жыл бұрын
ભાઇ ધન્યવાદ આટલો ટાઈમ કાઢી ને મેસેજ કરવા માટે🙏🙏 ભાઈ એ તો જેના પર વીતે તેજ જાણે ... બાકી સાચું છે કે ખોટું ભગવાન જાણે છે માફ કરશો....
@tarlikavaishnav5835
@tarlikavaishnav5835 2 жыл бұрын
I.
@tarlikavaishnav5835
@tarlikavaishnav5835 2 жыл бұрын
Qqqqqqqqqqq to.qqqqqqq
@jitendrashah3907
@jitendrashah3907 2 жыл бұрын
Right
@chiragmanvar7759
@chiragmanvar7759 2 жыл бұрын
બેન તમારો વેપાર સારો થાય 🙏 જય માતાજી
@mitashah733
@mitashah733 2 жыл бұрын
Thank u Jay Mataji 🙏
@lePerfumo
@lePerfumo 2 жыл бұрын
Great Mahila sasaktikaran. Atmanirbhar.
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Sachi vat Thank you very much
@SatishPatel-um5uk
@SatishPatel-um5uk 2 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન ખુબ સુંદર કાર્ય કરી રહ્યા છે તમારો આ બેસ્ટ બિઝનેસ ખુબ પ્રગતિ કરે એવી મારા તરફથી ખુબ ખુબ શુભકામનાઓ
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
અમારા ઉત્સાહ માં વધારો કરવા માટે આભાર તમારો અભિપ્રાય અને કોમેન્ટ અમારા માટે કિંમતી છે
@mahavirshravan5689
@mahavirshravan5689 2 жыл бұрын
Ben ne lakho Salam 🙏👍
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much bhai
@nilvadanshah5039
@nilvadanshah5039 2 жыл бұрын
👍 vdo for motivation Hardworking woman's motivational vdo. Goodluck for ever.
@nalindesai206
@nalindesai206 2 жыл бұрын
Very good video made for knowledge and information. Compitition is must in every business so that people can get quality food with cheap prize. Although God blessed this madam.
@imrankadi9271
@imrankadi9271 2 жыл бұрын
👌👌👌
@rathodanju2986
@rathodanju2986 2 жыл бұрын
👌👌👌👌
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારો આભાર
@mansipatel5712
@mansipatel5712 2 жыл бұрын
Gud idia
@kuldipgajjar1541
@kuldipgajjar1541 2 жыл бұрын
👌👍
@harishchotaliya3586
@harishchotaliya3586 2 жыл бұрын
Khub saras
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much
@sulemanshamshuddin7077
@sulemanshamshuddin7077 2 жыл бұрын
Waaaaah zabardast maarna Bhai. love from Karachi.
@harshadsuru625
@harshadsuru625 2 жыл бұрын
Khub saras.
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much w
@pravinsonar5957
@pravinsonar5957 2 жыл бұрын
Great mam👌👌👌
@hemapatel6730
@hemapatel6730 2 жыл бұрын
Khubsaras 👍🙏❤️ God bless you 🙏🙏🙏
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much Hema Ben
@jaymuralidhar5675
@jaymuralidhar5675 2 жыл бұрын
Good work
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારો આભાર સાહેબ
@vijaythakor8756
@vijaythakor8756 2 жыл бұрын
Full sapot
@rajeshbaru796
@rajeshbaru796 2 жыл бұрын
Dhanyvad ...Nari sakti ne
@HiralsKitchen
@HiralsKitchen 2 жыл бұрын
ખુબજ સરસ વીડિયો બનાવોછો
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you Hiram madam😊
@dipakmaheta2297
@dipakmaheta2297 2 жыл бұрын
આ બેન ને ખુબ ખુબ અભિનંદન દિપક શાસ્ત્રી ના આશીર્વાદ છે સાઈનાથ મંદિરના મહારાજ ૩૨ પત્રકાર સોસાયટી ફતેહગંજ વડોદરા ર ગુજરાત
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
દિપક મહારાજ ના આશિર્વદ મળી ગયા હવે અમારી પ્રગતિ સુનિશ્રિત છે આભાર શાસ્ત્રી જી
@rakshabharvada1627
@rakshabharvada1627 2 жыл бұрын
Very nice 👍
@mitashah733
@mitashah733 2 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ મહારાજ અાશીવાદ માટે 🙏🙏 સુરત આવો ત્યારે મળવા આવજો
@jyotidesai5142
@jyotidesai5142 2 жыл бұрын
Very nice .Good job .
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much
@dabhisravansinh5550
@dabhisravansinh5550 2 жыл бұрын
👌👌👌👌👌
@sonidhaval9537
@sonidhaval9537 2 жыл бұрын
Keep it up god bless you.... nari tu narayani Jay jay Garvi Gujarat 👌👌🙏🏻 jay shree krishna 🙏🏻 jay shree swaminaryan 🙏🏻
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Jay jay garvi Gujarat Thank you very much saheb
@nikulmakwana6964
@nikulmakwana6964 2 жыл бұрын
ખૂબ સરસ બેન તમે હિંમત થી સ્ટાટપ કર્યું છે અમુક લોકો વિચાર વા માં રહી જાય છે .,,👍
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
સાચી વાત કહી હિંમત કરી ને એક વાર શરૂઆત કરી દેવાની બાકી વિચારવા માં જ આપડે મોડું કરી એ
@piyushpatel7570
@piyushpatel7570 2 жыл бұрын
Jordar
@kamleshpabari668
@kamleshpabari668 2 жыл бұрын
Be confident you will be fine. Jai hanuman
@kiritmoza
@kiritmoza 2 жыл бұрын
Excellent
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારો આભાર
@nikunjdesai1463
@nikunjdesai1463 2 жыл бұрын
Very Good food with hygine
@parasdobariya6602
@parasdobariya6602 2 жыл бұрын
Very very good
@jankibhatia525
@jankibhatia525 2 жыл бұрын
Keep it up best 🍀🤞👍luck👌👌👌👏👏👏
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you madam 😊
@beenachothani6757
@beenachothani6757 2 жыл бұрын
Nice
@neetajoshi9062
@neetajoshi9062 2 жыл бұрын
પ્રેરણા સ્ત્રોત તો ખૂબ છે પણ એ લેવા વાળાને જ મળે, આપની કામ કરવાની ધગશને કારણે સફળતા તો મળવાની જ હતી...એ મળી.અભિનંદન નમસ્તે .
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
ખુબજ સાચી વાત કહી તમે પ્રેરણા સાંભળવી અને લેવી એ ખુબ મહત્વનું છે
@KamleshModiVlogs
@KamleshModiVlogs 2 жыл бұрын
વાહ ભાઈ
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
આભાર કમલેશ ભાઈ સુરત પધારો
@PratikPachal
@PratikPachal 2 жыл бұрын
Nice !
@kalpanageorgepillai4771
@kalpanageorgepillai4771 2 жыл бұрын
👍👍👍🌹🌹🌹👌👌👌👌👌best of luck
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you madam
@hiteshcontractor4867
@hiteshcontractor4867 2 жыл бұрын
Keep it up..well done
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારો આભાર સાહેબ
@maltishah4992
@maltishah4992 2 жыл бұрын
Wah very nice Bija Bahenone aamathi Prerna male
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Sachi vat kri Thank you for watching our video
@kamleshpanwala9361
@kamleshpanwala9361 2 жыл бұрын
Great video bhai
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારો આભાર સાહેબ
@kashmirakhatri5399
@kashmirakhatri5399 2 жыл бұрын
Great work
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારો આભાર
@trushapatel8108
@trushapatel8108 2 жыл бұрын
Best of luck 👍
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much madam
@cookdelights4007
@cookdelights4007 2 жыл бұрын
Waah khub saras 👍🏻 👌
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much
@manharparmar4708
@manharparmar4708 2 жыл бұрын
Super. Fodis. Video. Thodi. Resipi. Bhi. Vidio. Ma. Batavo.
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Ok Manhar bhai Thank you for suggestions
@jayeshtshah
@jayeshtshah 2 жыл бұрын
Banne pati patni ne khub khub salutes Kash ....
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you for encouraging them
@varshananavati4097
@varshananavati4097 2 жыл бұрын
👌👌👌Adders apo
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Western corridor ground floor Adajan gam char rasta Surat Hunger Hub
@pratapahir-fn7hs
@pratapahir-fn7hs 2 жыл бұрын
ખુબ જ સરસ બેન ની મહેનત અને એની હિંમત ખૂબ ખૂબ અભિનંદન 🙏
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much saheb
@suekumar1077
@suekumar1077 2 жыл бұрын
ALL THE BEST
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much
@umangkoriya7878
@umangkoriya7878 2 жыл бұрын
wah ben khub aagal vadho
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much
@mukhtarshah9810
@mukhtarshah9810 2 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન. શુભેચ્છાઓ.
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much
@sunilrajput160
@sunilrajput160 2 жыл бұрын
मुंह में पानी आ गया देख के
@pmsoni6512
@pmsoni6512 2 жыл бұрын
ખૂબ સરસ......
@rajnishpriyadarshi3650
@rajnishpriyadarshi3650 2 жыл бұрын
Himmat karva vala nirash nathi thata.... good work.
@bawarashied7362
@bawarashied7362 2 жыл бұрын
Dear Sisters, keep up. May God bless you
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much
@satishprajapti8396
@satishprajapti8396 2 жыл бұрын
V.good
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much
@bhairavvashi4764
@bhairavvashi4764 2 жыл бұрын
Very motivated vedio great job by this chenal
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
ભૈરવ ભાઈ તમારો આભાર તમારી કોમેન્ટ અમારા ઉત્સાહ માં વધારો કરે છે
@irdird7688
@irdird7688 2 жыл бұрын
બહુ સરસ
@sangitashah1195
@sangitashah1195 2 жыл бұрын
Saras👌👌👌👌👌👍
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much
@RameshPatel-ph3ie
@RameshPatel-ph3ie 2 жыл бұрын
best wishes to these hardworking ladies.Clean food serving environment
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much Ramesh bhai
@jyotigala7404
@jyotigala7404 2 жыл бұрын
Keep it up 👍
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારો આભાર અમારો ઉત્સાહ વધારો અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો
@rameshvaru3886
@rameshvaru3886 2 жыл бұрын
Sara. ☺☺🙂☺
@tejasrathod1419
@tejasrathod1419 Жыл бұрын
👍👍👍👍👍👍👍👍
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 2 жыл бұрын
It's great 👌👌
@nadirmemon150
@nadirmemon150 2 жыл бұрын
kem cho roni bhai ... 😍😍
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Roni bhai thank you Tamaro aa video joi be ghana time thi ichha hati aa video cover karwani Thank you
@virsachdev2972
@virsachdev2972 2 жыл бұрын
સોયદા આવુ નો કેવાય કોઈ કામ કરતા હોય તો પ્રોસ્થાન અપાય હમભરીશ મારાં મોઢા ની.
@mr_virani6307
@mr_virani6307 2 жыл бұрын
Bahut badiya ben ji Keep it lage raho bahenji Koi kam chota nahi bas kam karne ka tarika bada hota.. Ek din appka dandha bahut bada banega.
@sagargoswami7502
@sagargoswami7502 2 жыл бұрын
bov atale bov mastt kam karo cho bhagvan tamne barkat aape 👍👍
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much for encouraging me.
@vijaysolanki485
@vijaysolanki485 2 жыл бұрын
Good job
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
અમારા ઉત્સાહ માં વધારો કરવા માટે આભાર તમારો
@JayPatel-bi6pc
@JayPatel-bi6pc 2 жыл бұрын
Khub Sara's Ben mane khusi chhe aap na kam par aap ni mehnat par
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much Jay bhai for encouraging her 😀🎉💐
@pateljignesh4268
@pateljignesh4268 2 жыл бұрын
ખુબજ સરસ
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much
@rajeshbhaipatni8858
@rajeshbhaipatni8858 2 жыл бұрын
Very inspiring
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much
@jagruteejoshi2594
@jagruteejoshi2594 2 жыл бұрын
👌👌👌👍👍👍🙌🙌🙏🌺🌹🌺
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you Jagruti ji
@jyoti56092
@jyoti56092 2 жыл бұрын
Keep it up di...tamari himat ne salute che Special thanks to your husband which your backborn.surat avisu to chokas avisu.
@hirensavla5284
@hirensavla5284 2 жыл бұрын
1st like 1st sher...jordar vidio...👌
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much Hiren bhai
@NishasFamilyVlogs
@NishasFamilyVlogs 2 жыл бұрын
Khubaj saras
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you madam
@preranashah1584
@preranashah1584 2 жыл бұрын
Very nice meetaben good luck. I proud of you.
@mitashah733
@mitashah733 2 жыл бұрын
Thank you so much 🙏
@singhratandabhi4738
@singhratandabhi4738 2 жыл бұрын
Good 👍
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much😊
@pradipnagar2145
@pradipnagar2145 2 жыл бұрын
Sister good bless you
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much bhai
@VMRaval-dr8zt
@VMRaval-dr8zt 2 жыл бұрын
Very nice video Ben
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much saheb
@girishkumarpatel3261
@girishkumarpatel3261 2 жыл бұрын
Healthi food
@jashmehta2936
@jashmehta2936 2 жыл бұрын
Keep it up
@drneelugaliyal5776
@drneelugaliyal5776 2 жыл бұрын
It's a motivational receipe...ben..
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much madam
@madhavigajiwala1648
@madhavigajiwala1648 2 жыл бұрын
Sisters well done keep it up God bless you
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you Madhavi madam
@TheBookZone-TBZ
@TheBookZone-TBZ 2 жыл бұрын
Very inspiring 👏🙏
@vinodsolanki1028
@vinodsolanki1028 2 жыл бұрын
Great job👍 Meeta Shah. In Mumbai there're several temporary stalls selling homemade breakfast in morning for 2/3 hours, near local railway stations serving fresh & hygiene breakfast to office goers and working class. Meeta should add items like Upma ,sheera etc. alongwith Pauha she sell.All these items can be prepared at home and required to be kept warm in steamer,which are available in market, and definitely people will like all this healthy items at reasonable rate. ALL THE BEST & BLESSINGS.
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Beautiful information shared by you. Thank you very much Vinod Ji. Also thank you for good suggestions that’s we need.
@mitashah733
@mitashah733 2 жыл бұрын
Thank u sir hu try krish hju kai add krvani 🙏🙏🙏
@theindianfoodtv543
@theindianfoodtv543 2 жыл бұрын
ભાઈ આ નવા લોકો ને બહાર લાવો છો એ જ સાચું 🙏🙏🙏👍👍👍
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Ha saheb 👌
@meenabhatt7158
@meenabhatt7158 2 жыл бұрын
@@ThePakkaFoodie👍👍👍👍
@bhavnamaniar
@bhavnamaniar 2 жыл бұрын
Very nice 👍
@rajeshbhaipatni8858
@rajeshbhaipatni8858 2 жыл бұрын
તમારો ધંધો ખૂબ જ ‌આઞર‌ વધે
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Tamari shubhechha mate aabhar
@nareshchodvadiya4574
@nareshchodvadiya4574 2 жыл бұрын
😍❤👌
@dharinin03
@dharinin03 2 жыл бұрын
Very nice activity...inspiring video....aa jagya nu rent pan hashe ne?
@poojalunagariya5354
@poojalunagariya5354 2 жыл бұрын
Great work.. 👏👏👏
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારો આભાર
@foodiebites12
@foodiebites12 2 жыл бұрын
Great...
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you
@habibMalek0013
@habibMalek0013 2 жыл бұрын
Bhai good video banavo cho
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much 😊
@jankibhatia525
@jankibhatia525 2 жыл бұрын
😍sonice
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you so much 😊
@jagadishthakkar1750
@jagadishthakkar1750 2 жыл бұрын
God bless you didi......
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much
@chetanpithadiya6009
@chetanpithadiya6009 2 жыл бұрын
Love from Rajkot
@RealKathiyawadiTaste
@RealKathiyawadiTaste 2 жыл бұрын
Supar good
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you
@vipuldave674
@vipuldave674 2 жыл бұрын
Taste is realy awesome. I had tried when thay have opened stall.
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Yeah Really nice food
@motivationlifefilling4732
@motivationlifefilling4732 2 жыл бұрын
બેન તમારી વાત જાણે મારી પોતાની જ વાત હોય એવું લાગે છે.
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Samji shakay Aapde darek loko aa badhi paristhiti mathi pasar thayi e j che
@ashokzalamakawana3305
@ashokzalamakawana3305 2 жыл бұрын
Very nice good
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much saheb😀
@rajeshgohel6641
@rajeshgohel6641 2 жыл бұрын
Very good 👍sister 👏
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much for encouraging her
@hkrtrivedi
@hkrtrivedi 2 жыл бұрын
આ બહેનો નો વિડિઓ પહેલા જોયેલ છે. સરસ હિંમતવાન બહેનો છે.
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you Hemant bhai
@chetanpatel86
@chetanpatel86 2 жыл бұрын
Wah
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much bhai
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 7 МЛН
❌Разве такое возможно? #story
01:00
Кэри Найс
Рет қаралды 1,8 МЛН