પતિ ગયા પછી ખબર પડી આપણું કોણ? | Life Helper Charitable Trust | Nilesh Hadiya | Help | Seva

  Рет қаралды 384,413

LIFE HELPER CHARITABLE TRUST

LIFE HELPER CHARITABLE TRUST

Жыл бұрын

પતિ ગયા પછી ખબર પડી આપણું કોણ? | Life Helper Charitable Trust | Nilesh Hadiya | Help | Seva ‪@LIFEHELPERCHARITABLETRUST‬
Website :- lifehelpercharitabletrust.org
Helpline : +91 76240 81428
અમે આ સેવાઓ ફક્ત તમને બધાને માનવતા તરફ પ્રોત્સાહિત કરવા માટે કરી રહ્યા છીએ. અમે તમને ફક્ત એટલું જ જણાવવા માંગીએ છીએ કે લાખો લોકો પરિવારો દુઃખોનો સામનો કરી પોતાનું જીવન જીવી રહ્યા છે આપણે તેમની અવગણના ન કરવી જોઈએ ચાલો આપણે બધા સાથે મળીને એમની મદદ કરીએ..
हमारे काम का समर्थन करने के लिए किसी भी राशि का योगदान करने के लिए.
Contact us : 076240 81428
તમારી નાની એવી મદદ પણ કોઈકના દુઃખના દિવસો દૂર કરી શકે છે. 🙏
LIFE HELPER CHARITABLE TRUST
Reg no : F/2701/SURAT
#lifehelpercharitabletrust
#nileshhadiya
#humanity
#surat
#gujarat
#help

Пікірлер: 103
@Sanju_B_Dabhi831
@Sanju_B_Dabhi831 3 ай бұрын
આશા રાખું છું કે તે છોકરો દેશ નો મોટો માં મોટો ઇજનેર બને....❤❤❤❤
@user-ex7gs7ks2k
@user-ex7gs7ks2k 18 сағат бұрын
ભગવાન આસોકરાની મનોકામના પૂરીકરા🙏🏾
@indirapatel3492
@indirapatel3492 3 ай бұрын
જય મોગલ મા જય શ્રી કૃષ્ણ ભાઈ તમને ધન્યવાદ ભાઈ તમને
@deepaksoni6905
@deepaksoni6905 7 ай бұрын
God bless you and your family YASINBHAI. 🙏
@bg_bharwad___
@bg_bharwad___ 4 ай бұрын
ભાઈ તમે આવી ને આવી સેવા કરતા રયો ભગવાન ને એજ પાર્થના...🙌🏻❤️
@user-rw2vz5zj2p
@user-rw2vz5zj2p 5 ай бұрын
Jsk🙏
@vishalbaraiya7684
@vishalbaraiya7684 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર યાસીનભાઇ આ પરિવાર ને મદદરૂપ થવા માટે
@dineshchauhan3252
@dineshchauhan3252 2 ай бұрын
Ketla nirdosh bhav che aa bacchao na ne ketli mahenat kare che, bhagvan aemne jaldi thi sukhi kare, 🎉🎉🎉
@ZalaSanjayZala-fj2nv
@ZalaSanjayZala-fj2nv Жыл бұрын
સુરત માં ઉધોગ પતિ ઓ કોય તો મદદ કરો
@rasik3062
@rasik3062 Жыл бұрын
આ પરીવાર ક્યાં રહૅ સૅ.... બતાવ.. મદદ કરવા
@ashokparmar388
@ashokparmar388 Жыл бұрын
ભગવાન આવા બાળકો ને સુખ આપે
@sureshbhai2019
@sureshbhai2019 5 ай бұрын
ધન્યવાદ ભાઈ
@user-ij6lq5vs3c
@user-ij6lq5vs3c Жыл бұрын
સરસ નિલેશભાઈ આ વીડિયો જોઈને આંખોમાં આશુ આવી ગયા 🙏🙏🙏🙏🙏
@ghanshamchavda9091
@ghanshamchavda9091 10 ай бұрын
Mataji tmane jaju aape
@_kakashi-hatake.
@_kakashi-hatake. Жыл бұрын
આ વિડીયો જોતાં આંખ માં થી આંસુ આવી ગયાં
@kanjibaraiya3721
@kanjibaraiya3721 11 ай бұрын
❤❤❤❤❤
@krishnabapu5381
@krishnabapu5381 2 ай бұрын
Jay shree mahakal baba aap sabhi log par kripa kare
@jivabhaibhatiya2846
@jivabhaibhatiya2846 3 ай бұрын
Good bhai 👍
@nirmalkhatana4244
@nirmalkhatana4244 10 ай бұрын
ભગવાન આ પરીવાર નૂ સારુ કરજો
@nitinsenta3591
@nitinsenta3591 10 ай бұрын
Jay kushn 🙏🙏🙏
@girishashara7818
@girishashara7818 Жыл бұрын
Yasin Bhai thanks
@jitendrasinghchauhan9428
@jitendrasinghchauhan9428 4 ай бұрын
Aapke bacche engineer Jarur Banega uska Hamara Aashirwad sath mein Rahega aur betiyan bhi Aage badhegi aur padegi aapke Sabhi sthiti acche ho jayegi
@makwanalalitbhai6267
@makwanalalitbhai6267 Жыл бұрын
Good work નિલેશભાઈ આવાજ પરિવાર ની મદદ કરતા રહો
@harishunagar1410
@harishunagar1410 Жыл бұрын
moti dekri ane dikro hoshiyar che. Tamar jeva vyaktio na thoda dekhrekh neche aa parivar dukh ma thi mukt thai shant ane saru jivan shikhi sakse. Aa parivar ne rasto chindhnar atyare ek uttam vayakti ne jarur che. Bhagwan emni madad kare evi prarthna. Aaapno pan dhanyawad.
@mukeshmakavana6557
@mukeshmakavana6557 Жыл бұрын
ખુબ જ સરસ સેવાનું કામ 🙏🙏🙏 નિલેશભાઈ જય મોગલ માં 👏
@maheshmakwana5764
@maheshmakwana5764 Жыл бұрын
રામરામ
@user-fe8dk3br2k
@user-fe8dk3br2k 11 ай бұрын
God bless you
@kalsariyavinu7966
@kalsariyavinu7966 Жыл бұрын
નિલેશ ભાઈ આપ ઉતંમ કાર્ય કરી રહ્યા છો આપના પુરા પરિવારને ખુબ ખુબ અભિનંદન 🙏🌷જય શ્રી કૃષ્ણ🌷🙏
@sanjaysolanki6992
@sanjaysolanki6992 Жыл бұрын
જય માતાજી નિલેશભાઈ
@ravirajsinhzala3311
@ravirajsinhzala3311 11 ай бұрын
ધન્યવાદ ભાઈ.🙏
@jaysukh703
@jaysukh703 Жыл бұрын
Dhany se laif help sentar ne
@PravinsinhSodha-oj9oq
@PravinsinhSodha-oj9oq Жыл бұрын
સુરત માં આટલા આમિર લોકો છે પણ આવા પરિવાર ને મદત કરવાની હિંમત નથી
@DhirubhaikParmar
@DhirubhaikParmar Жыл бұрын
Hu
@DhirubhaikParmar
@DhirubhaikParmar Жыл бұрын
No
@devilalluhardorda7469
@devilalluhardorda7469 Жыл бұрын
Very good
@ketan1081
@ketan1081 Жыл бұрын
Jay ho
@bharatbhatt3645
@bharatbhatt3645 Жыл бұрын
yasinbhai ne mubarak
@maheshmakwana5764
@maheshmakwana5764 Жыл бұрын
જય માતાજી
@kamalsagwara133
@kamalsagwara133 Жыл бұрын
bhagwan tamne bahuch sakti aape
@user-gz8gz5uw9z
@user-gz8gz5uw9z 3 ай бұрын
AP mahipatshih cheevhan
@user-dw6ro8ww5k
@user-dw6ro8ww5k Жыл бұрын
धन्यवाद
@vipulkumarkhaniya619
@vipulkumarkhaniya619 Жыл бұрын
Miss you papa 😭😭😭
@arvindgivrage8309
@arvindgivrage8309 Жыл бұрын
Super work
@baghubhaibhanderi
@baghubhaibhanderi Жыл бұрын
ઈ આફ એર શેઠે
@gautamprajapati53
@gautamprajapati53 Жыл бұрын
@anilpatel985
@anilpatel985 Жыл бұрын
સીતારામ
@dipaksoneji9888
@dipaksoneji9888 Жыл бұрын
નિલેશભાઈ વિડીયો જોઇને આંખ માંથી આંસુ આવી ગયા
@nikulbaraiya1139
@nikulbaraiya1139 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર સર🎉
@lalitbariaofficial1540
@lalitbariaofficial1540 Жыл бұрын
Dhanyawad Bhai ji
@R_P_PLAMBER
@R_P_PLAMBER Жыл бұрын
*જિંદગી ની 'દોડ' જ અજીબ છે,* *જીતી જઈએ તો 'આપણા પાછળ છૂટી જાય છે,* *અને હારી જઈએ તો આપણા જ પાછળ 'છોડી' જાય છે....* જય માતાજી
@rajabmomin1836
@rajabmomin1836 Жыл бұрын
Good Job Nileshbhai God Bless You carry On
@dineshchauhan3252
@dineshchauhan3252 2 ай бұрын
Atyar thi aa dikari ne aatli javabdari che dhanya che aa dikari ne aa chokra ne, aavi paristhiti ma pan ubha che aeni ma sathe. Bhagvan aavu dukh koi ne na aape.. 🙏🙏🙏😭😭😭
@PankajKamol-tu7gz
@PankajKamol-tu7gz Жыл бұрын
Akho ma ashu aavi gayu video joyne
@meniyarasik229
@meniyarasik229 Жыл бұрын
👍 aava sara kam karta rho bhai tamaro aabhar
@latamehta7562
@latamehta7562 Жыл бұрын
ધન્યવાદ
@alapeshmakavana5229
@alapeshmakavana5229 Жыл бұрын
😢😢😢😢
@veenarathod4456
@veenarathod4456 Жыл бұрын
મરનારના સંતાનો સગીર વયના હોય કમાનાર કોઇ ન હોય તો સરકાર વિધવા સહાય આપે છે
@neetahalpati211
@neetahalpati211 6 ай бұрын
Nice ❤😊😂
@prakashbhaipatel4946
@prakashbhaipatel4946 Жыл бұрын
ભાઇ બાળકો ને મહિપતસિંહ ને ત્યાં ભણવા મૂકી દો
@mr.kukadiyaajaybhai9376
@mr.kukadiyaajaybhai9376 Жыл бұрын
Ha contact karavidyo
@LuckyHarish78
@LuckyHarish78 Жыл бұрын
Very good job
@rekhaacharyabhatt5320
@rekhaacharyabhatt5320 Жыл бұрын
👍👌
@jaydrathsinhdod9813
@jaydrathsinhdod9813 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻😭
@geetaparmar3238
@geetaparmar3238 Жыл бұрын
Bhai banti madat karo rovdavo nai bhai tamaru bov saru thashe
@arjun1targetk
@arjun1targetk Жыл бұрын
Bhaiyo help karo aava family ne je mahenat karva mange che chhata kaam nathi maltu … bhagwan tamru bahuj bhalu karshe…
@panch3617
@panch3617 Жыл бұрын
જય માતાજી પોપટભાઈ ભગવાન તમારુભલૂકરે અનેતમોનેતાકતબહૂઆપે
@indirapatel3492
@indirapatel3492 Жыл бұрын
ધન્યવાદ છે ભાઈ તમને બાળક ની મજબુરી એને બધુ શીખવે છે
@vekariyamanisha3834
@vekariyamanisha3834 Жыл бұрын
Very nice job 👍👍
@vijaykumarkumar2388
@vijaykumarkumar2388 Жыл бұрын
Good job 👏 👍
@veenarathod4456
@veenarathod4456 Жыл бұрын
સરકાર ઘણી મદદ કરે છે
@rakeshgpatellapakamn5210
@rakeshgpatellapakamn5210 7 ай бұрын
Ganl jafa karavi padese
@Krishna-go5xg
@Krishna-go5xg Жыл бұрын
ખુબખુબ અભિનંદન નલેશભાઈ
@kashmiradesai9203
@kashmiradesai9203 Жыл бұрын
👌👌🙏🙏
@creativeworld2597
@creativeworld2597 Жыл бұрын
Great person❤❤❤❤❤❤
@AKASHTHAKOROFFiCiAL9276
@AKASHTHAKOROFFiCiAL9276 Жыл бұрын
❤️👍🙏🙏
@kanujithakor6746
@kanujithakor6746 Жыл бұрын
નીલેશભાઈ હું તો ગરીબ શુ પણ તમે થોડોક મદદરૂપ થજો
@chiragsolanki8743
@chiragsolanki8743 Жыл бұрын
Great work ..
@AKMEET-go5hw
@AKMEET-go5hw Жыл бұрын
😢
@manishrathod5876
@manishrathod5876 Жыл бұрын
🙏🙏🙏🙏🙏👍
@radhuvillagelifevlog7987
@radhuvillagelifevlog7987 Жыл бұрын
Video joy bov dukh thay che nana cute balko aatla dukhi 😭😭
@creativeworld2597
@creativeworld2597 Жыл бұрын
Great work🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@amrutchaudhari-hx1oq
@amrutchaudhari-hx1oq Жыл бұрын
અમીર લોકોને થોડી ખબર હોય ગરીબી શું છે
@royal_raja9900
@royal_raja9900 Жыл бұрын
તમારી ટીમ ને ભગવાન ખૂબ શક્તિ આપે . ભાઇજાન સલામ
@solankisonsing6688
@solankisonsing6688 Жыл бұрын
સોનસિગ.દરબાર
@goyal_utsav123.....3
@goyal_utsav123.....3 Жыл бұрын
એ. બાળક. મોઢામાં. ટોન. રાખે.. અને. ચોટાડે.. ધન્યવાદ. એ. બાળક ને. એને. ભણાવો
@goyal_utsav123.....3
@goyal_utsav123.....3 Жыл бұрын
તમારો. વિડિઓ જોય આખમા આસુ આવી ગયા
@Rajput_viruba75
@Rajput_viruba75 Жыл бұрын
Mare papa nthi
@ajaybhaivala2476
@ajaybhaivala2476 Жыл бұрын
આ વિડીયો જોઇને આંસુ આવી ગયાં 😭
@PravinsinhSodha-oj9oq
@PravinsinhSodha-oj9oq Жыл бұрын
Tmaro acount number nakho banti help karsu
@jahidchavda8496
@jahidchavda8496 Жыл бұрын
🇩🇿🇩🇿🇩🇿🇩🇿🇩🇿👍
@rajeshbhaimer3064
@rajeshbhaimer3064 Жыл бұрын
Mothamatonrakhvajivlenbns he
@tarabenchaudhari4441
@tarabenchaudhari4441 Жыл бұрын
Bhagvane aapne aapyu se to mdd kro
@chandubhaivaghela-en7vj
@chandubhaivaghela-en7vj Жыл бұрын
@lalabhairoziya7107
@lalabhairoziya7107 Жыл бұрын
નિલેશ ભાઈ તમારોનબર આપો
@LIFEHELPERCHARITABLETRUST
@LIFEHELPERCHARITABLETRUST Жыл бұрын
Contact us : 7624081428
@user-gz8gz5uw9z
@user-gz8gz5uw9z 3 ай бұрын
Popatlal pan malo
@Sanju_B_Dabhi831
@Sanju_B_Dabhi831 3 ай бұрын
#gujaratcm #harshsanghvi #mahipatsinghchauhan #khajurbhai #popatbhai #popatbhai
@nagadanabhai3047
@nagadanabhai3047 Жыл бұрын
ધન્યવાદ ભાઈ
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 14 МЛН
1❤️
00:17
Nonomen ノノメン
Рет қаралды 13 МЛН
Каха ограбил банк
01:00
К-Media
Рет қаралды 11 МЛН
Must-have gadget for every toilet! 🤩 #gadget
00:27
GiGaZoom
Рет қаралды 12 МЛН
#pramukh swami maharaj pravachan
20:38
PRAMUKH PRAVACHAN
Рет қаралды 6 М.
September 24, 2022
13:34
Arvind Mishra
Рет қаралды 7 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 14 МЛН