સરગવાનો સૂપ બનાઓ | સરગવા સૂપ પીઓ કાયાકલ્પ કરો | પોશક્તત્વોથી ભરપુર સરગવાનો સૂપ | Drumstick Soup |

  Рет қаралды 490,956

AMRISH FOOD WORLD

AMRISH FOOD WORLD

3 жыл бұрын

Hello Friends, • સરગવાનો પાવડર વિટામિન ...
I am Rajesh Bhatt, Welcome To My youtube Channel " Amrish Food World, મિત્રો મને ખૂબ ખૂબ આનંદ થાય છે કે તમે અમારો સરગવાના સુપનો વિડીયો જે 85,000 જેટલા લોકોએ જોયો, જે બદલ હું તમામ સબસ્ક્રાઇબર અને વ્યૂઅર્સ મિત્રોનો આભાર માનું છું આપ સૌને મારો વિડીયો ખૂબ ગમ્યો અને ઉપયોગી લાગ્યો, સરગવાનો પાવડર કેવી રીતે બનાવવો તેનો વિડીઓ હું આપણી યુ-ટ્યુબ ચેનલ AMRISH FOOD WORLD પર અપલોડ કરી રહ્યો છું , તમને ખુબ જ ગમશે અને આ વિડીઓ જેટલો જ પ્રેમ તમારા તરફથી મળશે, તેવી આશા રાખું છું.
**** સરગવાનો પાવડર બનાવવાની રીત ****
એક કિલો સરગવાની સિંગને નાના નાના ટુકડા કરીને સુકાવી દેવાની છે તેના ઉભા ચીરીયા કરવાથી ઝડપથી સુકાઈ જાય છે , ચાર પાચ દિવસ સુકવ્યા પછી ચેક કરી લો , પછી મીક્ષરમાં ગ્રાઈન્ડ કરીને ચારણી વડે ચાળી લો નીચે સરસ મઝાનો પાવડર તૈયાર થયી જશે આ રીતે સરગવાનો પાવડર બને છે જેને ૧ વર્ષ સુધી ફ્રીઝમાં સાચવી શકાય છે. બજારમાં પણ સરગવા પાવડર મળે છે. પણ એકદમ તાજો અને ફ્રેશ ઘરે બનાવેલો પાવડર વધારે સારો હોય છે અને આ પાવડર તમે રેગ્યુલર રસોઈમાં વાપરી શકો છો, ખાસ કરીને દાળ સંભાર, દાળ ઢોકળી અથવા તો સરગવાનો સૂપ પણ બનાવી શકાય છે. સરગવાની સિંગ નો પાવડર નો સંપૂર્ણ વીડિયો અને સરગવાના પાનનો પાવડર આ બંને વિડિયો ટૂંક સમયમાં અપલોડ કરી રહ્યો છું તો પ્લીઝ વિડીયો અપલોડ થાય પછી તમે પૂરેપૂરો વિડીયો જોઈ લેજો તમારા તરફથી ખૂબ જ પ્રેમ મળ્યો તે બદલ ફરીને ખૂબ ખૂબ આભાર અને તમે મને FACEBOOK , INSTAGRAM પર ફોલો કરી શકો છો MASSANGER પર તમે કુકિંગ વિષે વાત કરી શકો છો. મારી ચેનલ પર ૩૭૦ થી વધારે કુકિંગ રેસીપીના વિડીઓ છે. બધા વિડીઓ જોઇને કોમેન્ટ કરશો તેવી વિનંતી. જય હિન્દ જય જય ગરવી ગુજરાત
મેં આપ સૌના માટે ગુજરાતી કુકિંગ ચેનલ ચાલુ કરી છે. હું આપની સાથે રોજ નાના નવા વિડીઓ શેર કરીશ એક નવી જ રેસીપીનો વિડીઓ તમને ખુબ જ ગમશે.તમે આ ડીશ બનાવજો,મારા બધા જ વીડીઓ જોજો તમને નવું જાણવા મળશે. જયહિન્દ, જય ગુજરાત....આભાર
#આરીતેબનાવોસરગવાનોસુપ #સરગવાનાસૂપ #moringarecipes #moringa #moringasoup #moringaseeds #drumsticks #drumstick #moringapowder #drumstickmasala #drumstickleaves #methithepla #moringahealthbenefits #moringatea #moringabenefits
/ amrishfoodworld
Don't forget to SUBSCRIBE, LIKE Button, Press BELL icon SHARE this video with your Friends & Relatives.
આ સિવાયના મારા બીજા વિડીઓની લીંક નીચે મુજબ છે.
Khata Dhokla :- • ગુજરાતી ખાટ્ટા ઢોકળા બ...
Jamrukh Jyus;- • જમરૂખની સિઝનમાં જ્યુસ ...
Ragda Patties Recipes: • લારી જેવા રગડા પેટીસ ઘ...
Dudhina Muthiya ;- • દુધીના પોચા અને ટેસ્ટી...
Kachhi Dabeli:- • કચ્છી દાબેલી બનાવવાની ...
Balushahi :- • Balushahi બાલુશાહી મીઠ...
Lilimakai no chevdo:- • Sweet Corn recipes,લીલ...
Pianut butter;- • Powerful Enargy Butter...
રસોડામાં વપરાતા કેટલાક વાસણો જે હુ વાપરું છું અને મેં ઓનલાઈન ખરીદ કર્યા છે. તેવાસણોની લીંક નીચે મુજબ છે. તમે લીંક ખોલીને જોઈ શકો છો.
Prestige 3 pic pan with glass lid:- amzn.to/31tqAaP
Prestige nonstick pan;- amzn.to/3mfiWe5
Steel pan 20” amzn.to/3rdFOvo
Chef knife- amzn.to/39BnIxJ
Tometo knife- amzn.to/2YunqlM
Steel pan - amzn.to/3ctPIVV
Steel Kadhai- amzn.to/3crBVyT
Blowtorch - amzn.to/3aloy0L
Mobile Stand for recording - amzn.to/3j3GXDd

Пікірлер: 677
@kundanthakkar2166
@kundanthakkar2166 3 ай бұрын
Thank u sooo much for sharing such valuable healthy receipe.please share receipe of drumstick powder.
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
kzfaq.info/get/bejne/l9Oeo66IqpOmeGQ.html Drumstick powder recipe link Thanks for watching
@Kokilathaker
@Kokilathaker 2 ай бұрын
@kavitapandya7495
@kavitapandya7495 3 жыл бұрын
Amazing soup always like
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 жыл бұрын
Thanks
@chandabaa4199
@chandabaa4199 3 ай бұрын
સરગવો ખુબ જ ગૂણકારછે આપની આ ટિપ્સ ખૂબ જ સરસ છે ધન્ય વાદ
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
સરગવાની દૂધીના સૂપનો પણ એક સારો વિડિયો છે જે તમને ખૂબ ગમશે એ વિડિયો પણ જોઈને લાઈક શેર કરજોkzfaq.info/get/bejne/q9SdYKygq5_beY0.htmlfeature=shared
@rameshbhaipanchalrameshbha1139
@rameshbhaipanchalrameshbha1139 3 ай бұрын
બહુજ સુંદરમાહીતીછેખૂબખૂબઆભારજયમાતાજી. 🙏👌
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
જય માતાજી રમેશભાઈ બીજા વિડીયો જોજો અને કોમેન્ટ કરજો
@harshavagadia149
@harshavagadia149 Ай бұрын
Thanks for sharing this recipe
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD Ай бұрын
kzfaq.info/get/bejne/l9Oeo66IqpOmeGQ.html આ વીડિયો પણ જોઈ લો તમને ખૂબ જ ગમશે સળગવાનો પાવડર કેવી રીતે બનાવવો
@DadajiAyurveda
@DadajiAyurveda 3 жыл бұрын
Helpful recipe 😋😋🤤
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 жыл бұрын
Thanks
@nandkunvarbabhatt388
@nandkunvarbabhatt388 3 ай бұрын
ખૂબજ સરસ...👌👌
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
આ સિવાયના બીજા વિડીયો જોઈને પણ કમેન્ટ કરજો ખુબ ખુબ આભાર
@pravinsanghvi3383
@pravinsanghvi3383 25 күн бұрын
Jay Bhavani
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 25 күн бұрын
kzfaq.info/get/bejne/l9Oeo66IqpOmeGQ.html
@latagosai6877
@latagosai6877 3 ай бұрын
બહુજ સરસ માહિતી સરગવા વિસે આપી ધન્યવાદ 🙏🙏
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
ખુબ ખુબ આભાર જોરદાર રહો અમારી ચેનલ સાથે અને કોમેન્ટ કરો
@ashokbhaibhatt3730
@ashokbhaibhatt3730 2 ай бұрын
Khub sundor recipe❤❤
@mumtazvirani1747
@mumtazvirani1747 5 ай бұрын
Very nice resipi
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
Stay connected
@arbrahmbhatt99
@arbrahmbhatt99 4 ай бұрын
ખરેખર આપે બવ જ સરસ રીતે આ healthy Soup ની રીત સમજાવી છે ધન્યવાદ
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
Thanks and stay connected, બીજા પણ આવા ઘણા વિડીયો છે તમે જોઈ અને કોમેન્ટ કરજો ધન્યવાદ
@deepakmeher7707
@deepakmeher7707 3 ай бұрын
बहुत अच्छा बताया आपने धन्यवाद.
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
Thanks and stay connected
@damyantizala5258
@damyantizala5258 3 ай бұрын
બહુજ સરસ ઉપાય આપે બતાવ્યા તે બદલ આપ નો ખુબ ખુબ જ આભાર અમને સરગવાનો પાવડર બનાવવા ની રીત મોકલ જો જય સ્વામી નારાયણ
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
રીત તમને ડિસ્ક્રિપ્શન માં મળી જશે હું બે ચાર દિવસમાં વિડિયો અપલોડ કરવાનો છું સરગવા ના સુપનો વિડીયો જોવા બદલ ખુબ ખુબ આભાર
@drsweetyghughrawala5485
@drsweetyghughrawala5485 3 ай бұрын
Sargvano powder kevirite banavay
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
kzfaq.info/get/bejne/l9Oeo66IqpOmeGQ.html
@rajivzaveri9133
@rajivzaveri9133 3 ай бұрын
Jai Shri Krishna Thanks
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
kzfaq.info/get/bejne/l9Oeo66IqpOmeGQ.html જય શ્રી કૃષ્ણ રાજુભાઈ સરગવાના પાવડર ની લીંક આપેલી છે વીડિયો જોઈને કોમેન્ટ કરજો આભાર
@patelvarsha8358
@patelvarsha8358 3 ай бұрын
👌👌👌
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
kzfaq.info/get/bejne/q9SdYKygq5_beY0.htmlfeature=shared
@ashabhatt7212
@ashabhatt7212 2 жыл бұрын
Very useful 👍👍
@bhavnatrivedi3358
@bhavnatrivedi3358 29 күн бұрын
Thanks for sharing
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 29 күн бұрын
Thanks for watching!
@jmgondaliya5982
@jmgondaliya5982 3 ай бұрын
સરગવાના સૂપ સરસ રીતે તમે બનાવ્યો છે જયસિયારામ જયશ્રી કૃષ્ણ.
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
ખુબ ખુબ આભાર આ સિવાયના આપણા ઘણા બધા વિડીયો છે તમે મુલાકાત લેજો અને વિડીયો ગમે તો લાઈક અને મિત્રોને શેર કરજો
@nilamtrivedi2373
@nilamtrivedi2373 3 ай бұрын
Very nice recipe yummy yummy
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
Thank you so much
@user-zk2hy7tt9h
@user-zk2hy7tt9h 3 ай бұрын
Khoob Sara Sanam interesting video se super banavani Saras chhe, Powder. No video ppan joyo thanks and 👍👍👍🙏 thanks
@hashmukhbhaipandya1421
@hashmukhbhaipandya1421 3 жыл бұрын
Health benefits soup Mixure ma saras grind thayo good.
@prakashvagadiya5441
@prakashvagadiya5441 3 ай бұрын
Khubaj Sara's. Dhanyvad. Jaybholenath
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
જય ભોલેનાથ પ્રકાશભાઈ મારી ચેનલ ઉપર ના અન્ય વિડીયો જોઈ અને કોમેન્ટ કરવા માટે તમને રિક્વેસ્ટ કરું છું
@gayatripathak9977
@gayatripathak9977 4 ай бұрын
Khub saras
@jyotsnamodi6022
@jyotsnamodi6022 3 ай бұрын
Saras👌🏻👌🏻👌🏻👌🏻saragabanirit
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
kzfaq.info/get/bejne/l9Oeo66IqpOmeGQ.html Thanks for watching
@bhattjwalant6950
@bhattjwalant6950 4 ай бұрын
Very healthy soup
@kirtipatel2270
@kirtipatel2270 2 ай бұрын
સરગવાનો પાઉડર કેવી રિતે બનાવી શકાય રીત જણાવવા વિનંતિ
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 2 ай бұрын
kzfaq.info/get/bejne/l9Oeo66IqpOmeGQ.html સરગવાની મેં અનેક રેસીપી બનાવેલી છે જે મારી ચેનલ ઉપર તમને મળી જશે વિડિયો જોવા બદલ આભાર
@bhavnapathak7747
@bhavnapathak7747 3 ай бұрын
Very beneficial soup recipe 👍
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
kzfaq.info/get/bejne/q9SdYKygq5_beY0.html દૂધી સરગવાનો સુપ સરગવા નો પાવડર kzfaq.info/get/bejne/l9Oeo66IqpOmeGQ.html ખુબ ખુબ આભાર આ રીતે મારી ચેનલને સપોર્ટ કરતા રહેશો
@ushasevak4579
@ushasevak4579 3 ай бұрын
Khub sundor Lage a sup 👍🏻👍🏻
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
ખુબ ખુબ આભાર તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો અને બીજા વિડીયો પણ જો જો તમને ખૂબ જ ગમશે જોઈને કોમેન્ટ કરવા વિનંતી
@chandrikapatel4435
@chandrikapatel4435 4 ай бұрын
👌👌 બહુ ફાઈન
@madhvikamble7644
@madhvikamble7644 3 ай бұрын
Very nice Supa recipe, 👌👍Dhanyvad
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
Thank you so much
@kokilabendave1685
@kokilabendave1685 3 ай бұрын
Khub teasty &healthy 6
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
ખુબ ખુબ આભાર મારી ચેનલ ઉપર આવવા બદલ સરગવાના પાવડરનો શોર્ટ મે મુકેલો છે અને વીડિયોની લીંક હું તમને આપેલી રહ્યો છું વિડીયો લાઈક કરજોkzfaq.info/get/bejne/l9Oeo66IqpOmeGQ.html
@rekhabennimavat5150
@rekhabennimavat5150 3 ай бұрын
હા સરસ સુપ બનાવ્યો સરગવા નો . હું પણ બનાવું છું અને ઘર માં બધાં ને ખુબ જ ભાવે છે.હેલ્ધી એન્ડ ટેસ્ટી 👏👏👏
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
વીડિયો જોવા બદલ ખુબ ખુબ આભાર મારી ચેનલ ને આ રીતે સપોર્ટ કરતા રહો
@pathannazirkhan1341
@pathannazirkhan1341 2 ай бұрын
Great information Sir... Thanks❤❤❤
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 2 ай бұрын
kzfaq.info/get/bejne/l9Oeo66IqpOmeGQ.html Thank you so much
@babubhaipandya9598
@babubhaipandya9598 3 ай бұрын
Khub saras mahiti api6e saheb dhanyavad
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
થેન્ક્યુ સર આ સિવાય મારા બીજા રેસિપી વિડીયો પણ છે વીડિયો જોઈને કોમેન્ટ કરજો
@kavitapandya6391
@kavitapandya6391 4 ай бұрын
Useful vudeo
@chandabaa4199
@chandabaa4199 3 ай бұрын
👌
@aviratsinhjrayjada885
@aviratsinhjrayjada885 4 ай бұрын
Bahu j mast D j. Rayjada
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
kzfaq.info/get/bejne/q9SdYKygq5_beY0.htmlfeature=shared Thanks stay connected
@ramilapatel3575
@ramilapatel3575 4 ай бұрын
Wow nicee
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
Thank you! Cheers!
@honeybhatt1351
@honeybhatt1351 3 жыл бұрын
Really good for health
@geetabenajitsinh1957
@geetabenajitsinh1957 4 ай бұрын
Saras mahiti Aapi sargva no pavdar banavani rit btavso thanks
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
સરગવાના પાવડર નો વિડીયો હું આવતા વીકમાં અપલોડ કરીશ તમારે સરગવાના પાવડર ની રીત જોવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આભાર
@razzaqchhipa5505
@razzaqchhipa5505 3 ай бұрын
Mashallah jordar
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
kzfaq.info/get/bejne/l9Oeo66IqpOmeGQ.html સરગવાના પાવડર નો વિડીયો છે જોઈને કોમેન્ટ કરજો ચેનલ સાથે જોડાયેલા રહેજો આભાર
@manjulapatel7356
@manjulapatel7356 3 ай бұрын
Wah saras saral rit batavi thanks 👌🏻👌🏻
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
ખુબ ખુબ આભાર આ સિવાયના બીજા પણ મારી ચેનલ ના વિડીયો જુઓ અને કોમેન્ટ કરો
@jagrutichavan2586
@jagrutichavan2586 3 жыл бұрын
i will try this recipe once, maybe like the taste.
@kirandave1163
@kirandave1163 4 ай бұрын
ખુબ જ સરસ
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
જોડાયેલા રહો અમારી સાથે અને બીજા ઘણા બધા વિડીયોનો આનંદ માણો, વિડીયો ગમે તો કોમેન્ટ કરજો આભાર.
@bhailalbhaipatel8704
@bhailalbhaipatel8704 3 ай бұрын
Very good information 👌👌🌹🙏
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
So nice of you
@RahulMrRahul-bk4xt
@RahulMrRahul-bk4xt Ай бұрын
Interesting video
@himanshi4380
@himanshi4380 3 ай бұрын
Superb recipe,
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
kzfaq.info/get/bejne/l9Oeo66IqpOmeGQ.html Sargava powder video, thanks for watching full details go to discription
@user-bt2ly6yi6j
@user-bt2ly6yi6j Ай бұрын
❤ useful
@ddjadeja9804
@ddjadeja9804 3 ай бұрын
Interesting
@premilamehta4534
@premilamehta4534 4 ай бұрын
સરસ👌👍👆
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
આભાર મારી ચેનલ ઉપર આ સિવાય ઘણા બધા વિડીયો છે અને તમને ચોક્કસ ગમશે તમે બધા જ વિડીયો જોજો
@jaineelb1019
@jaineelb1019 3 жыл бұрын
Nice 👍
@binathakrar47
@binathakrar47 3 ай бұрын
Thank you, Sir.
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
You are very welcome
@hansapanchal6415
@hansapanchal6415 3 ай бұрын
Very good information
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
ખુબ ખુબ આભાર હંસાબેન મારા આ સિવાયના બીજા વિડીયો પણ જોજો કોમેન્ટ કરી જણાવજો મને
@krm875
@krm875 2 ай бұрын
જાણકારી માટે આભાર
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 2 ай бұрын
kzfaq.info/get/bejne/l9Oeo66IqpOmeGQ.html સરગવાનો પાવડર બનાવવાની રીત જોડાયેલા રહો મારી ચેનલ સાથે અને અવનવા વિડીયો જોઈને કોમેન્ટ કરો
@neelampopat5035
@neelampopat5035 4 ай бұрын
Very good health drunk tasty
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
Thanks and stay connected
@AmratPatel-mf3op
@AmratPatel-mf3op 2 ай бұрын
Khub khub abhar
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 2 ай бұрын
kzfaq.info/get/bejne/l9Oeo66IqpOmeGQ.html Thank you so much
@bhartibenpandaya897
@bhartibenpandaya897 4 ай бұрын
Very nice
@rakhmuddinkhanpathan8227
@rakhmuddinkhanpathan8227 3 ай бұрын
Good Recipe Sir ❤
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
Thanks for liking વેરી વેરી ગુડ મોર્નિંગ
@baldevparekh6989
@baldevparekh6989 3 ай бұрын
સરસ.👍 પાવડર બનાવવાની રીત મૉકલજૉ. જય હીંદ..જય ગુજરાત. 🙏🌹
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
kzfaq.info/get/bejne/l9Oeo66IqpOmeGQ.html પાવડરનો મેં વિડીયો બનાવેલો છે આ સાથે લીંક મોકલું છું વિડીયો જોઈને કોમેન્ટ કરજો
@indui.ilikeverymuchbhagat6707
@indui.ilikeverymuchbhagat6707 4 ай бұрын
I will try Nice recipe 👌
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
Thanks and stay connected
@mukeshpatel-vo8rj
@mukeshpatel-vo8rj 3 ай бұрын
Amazing apratim adwitiy
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
Thanks and stay connected
@tarathakor6932
@tarathakor6932 3 ай бұрын
Kharekhar bahuj sari vastu Januvia te badal aapane khub khub Aabhar
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
ખુબ ખુબ આભાર આવી જ રીતે મારી ચેનલ ઉપર જોડાયેલા રહો અને અન્ય વીડિયો જોઈ અને કોમેન્ટ કરો
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
kzfaq.info/get/bejne/l9Oeo66IqpOmeGQ.html
@shantibhaivaghela2544
@shantibhaivaghela2544 3 ай бұрын
@madhurigodse8980
@madhurigodse8980 3 ай бұрын
હું પણ સરગવાનો સૂપ બનાવું છું.. સરસ લાગે છે
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
વાહ ખુબ સરસ સરગવાનો શુભ સરગવાનો પાવડર અને દુધી સરગવાનું શું પણ ખુબ સરસ બને છે મારો વિડિયો પણ છે જોઈને કોમેન્ટ કરજો
@sanjuygt
@sanjuygt 5 ай бұрын
Good information💯
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
Thanks for liking
@geetashukla2687
@geetashukla2687 3 ай бұрын
Healthy soup
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
ખુબ ખુબ આભાર ચરણને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરજો
@user-lz1lo2gs9p
@user-lz1lo2gs9p 4 ай бұрын
Very nice.
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
Thank you! Cheers!
@user-yq3xw2ey2l
@user-yq3xw2ey2l 4 ай бұрын
Very nice 👌 recipe thank you Sir
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
Thanks for liking
@nanubahi.har.har.mhadavpat9360
@nanubahi.har.har.mhadavpat9360 3 ай бұрын
Jay shee Ram Jay shee Hanuman
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
જય જય શ્રી રામ જય જય શ્રી હનુમાન જી મહારાજ
@abhilashaghumelia5706
@abhilashaghumelia5706 3 жыл бұрын
Very healthy
@user-ki3cn3zf8o
@user-ki3cn3zf8o 3 ай бұрын
Good for health.
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો વિડિયો તમને ગમ્યો તે બદલ ખુબ ખુબ આભાર
@naynadani5040
@naynadani5040 3 ай бұрын
Very nice 👍👍
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
Stay connected and watch all videos and Comment please thanks
@ratilalpatel7109
@ratilalpatel7109 Ай бұрын
Very Very Excellant
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD Ай бұрын
kzfaq.info/get/bejne/l9Oeo66IqpOmeGQ.html Thanks
@user-rh9ew1eu3r
@user-rh9ew1eu3r 4 ай бұрын
બહુ જ સરસ ખરેખર કાબિલે દાદ છે
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
Thank you so much stay connected kzfaq.infoLpGpHo2Xymw?feature=share
@sarlapawani4859
@sarlapawani4859 3 ай бұрын
Superb
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
Thank you! Cheers!
@heenashah3168
@heenashah3168 3 ай бұрын
Nice uncle
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
Thanks and stay connected
@shilpapatel4829
@shilpapatel4829 2 ай бұрын
Thank you sir
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 2 ай бұрын
kzfaq.info/get/bejne/fsulfsSI0du1mKs.html Thanks for watching
@user-to5qd9os2i
@user-to5qd9os2i 3 ай бұрын
yummyy....
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
Thanks
@manjubhawani982
@manjubhawani982 3 ай бұрын
Super 🎉❤
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
Thanks 🔥
@TandelSavita-cj3ux
@TandelSavita-cj3ux 3 ай бұрын
સરસ
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
ખુબ ખુબ આભાર
@vaishalikarnik1433
@vaishalikarnik1433 3 ай бұрын
Saras, sarag vanu sak ane Ena pan ni pan recipe apso
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
kzfaq.info/get/bejne/l9Oeo66IqpOmeGQ.html Thanks for watching
@jvbhesara5141
@jvbhesara5141 3 ай бұрын
શરસ ❤❤ જુશ
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
Thanks and stay connected
@latashah378
@latashah378 3 ай бұрын
Very nice soup
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
Thank you so much
@chiragraval-mb1bp
@chiragraval-mb1bp 3 ай бұрын
Good ...keep it up
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
I will try my best thanks
@naynakamdar9928
@naynakamdar9928 4 ай бұрын
Very nice 👌
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
Thank you! Cheers!
@geetabenvyas386
@geetabenvyas386 3 ай бұрын
Khub srs
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
Thanks and stay connected
@niharkalathiya9326
@niharkalathiya9326 4 ай бұрын
Saras
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
Thanks stay connected
@ashabhatt7212
@ashabhatt7212 3 ай бұрын
Sargavo ek super food chhe ane modi saheb ne pasand chhe.
@dujadeja6404
@dujadeja6404 4 ай бұрын
Saheb, Ati-Saras. Dhanyavaad. Gandhinagar thi Deependrasingh Jadeja. JaiMataji,JaiSadguru- deoji.
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
Thank you sir, I am Amrish Bhatt Fr. BHAVNAGAR.. Stay connected instagram and fb massanger
@dujadeja6404
@dujadeja6404 4 ай бұрын
@@AMRISHFOODWORLD ok, sir. Thanks a lot for warm response to my comment.
@arunaacharya9815
@arunaacharya9815 4 ай бұрын
Hamnathi બંધ chhe Have Chalu karish saru rahechhe
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
Thank you so much kzfaq.infoLpGpHo2Xymw?feature=share
@sejalvyas378
@sejalvyas378 2 ай бұрын
Thank you
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 2 ай бұрын
kzfaq.info/get/bejne/l9Oeo66IqpOmeGQ.html You're welcome.
@ketkipanwala4811
@ketkipanwala4811 2 ай бұрын
સરગવાનો પાવડર ની રીત બતાવજો 👌 સૂપ સરસ છે 👌👌
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 2 ай бұрын
kzfaq.info/get/bejne/l9Oeo66IqpOmeGQ.html
@user-nv6zp5cx7v
@user-nv6zp5cx7v 3 ай бұрын
Very, fine
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
Thanks and stay connected
@pratikbarad5418
@pratikbarad5418 4 ай бұрын
It's so good will try it
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
Hope you enjoy
@mukeshpandya1212
@mukeshpandya1212 3 ай бұрын
Very nice thanks bro
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
ખુબ ખુબ આભાર મારી ચેનલ ને સપોર્ટ કરતા રહો કોમેન્ટ કરો શેર કરો
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
kzfaq.infoLpGpHo2Xymw?feature=share
@user-xi4ry6tj8h
@user-xi4ry6tj8h 3 ай бұрын
Very fine
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
ખુબ ખુબ આભાર આવી જ રીતે મારી ચેનલને સપોર્ટ કરજો. મારા બીજા વિડિયો છે તે જોઈને કોમેન્ટ કરજો
@sejalvyas378
@sejalvyas378 2 ай бұрын
Thanks
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 2 ай бұрын
kzfaq.info/get/bejne/l9Oeo66IqpOmeGQ.html Stay connected
@nilofarpoonawala6498
@nilofarpoonawala6498 3 ай бұрын
Sargwano powder ni rit batawo ple
@smitagandhi7992
@smitagandhi7992 3 ай бұрын
Very Nice
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
Thanks and stay connected
ОСКАР ИСПОРТИЛ ДЖОНИ ЖИЗНЬ 😢 @lenta_com
01:01
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15
Happy 4th of July 😂
00:12
Pink Shirt Girl
Рет қаралды 30 МЛН
ОСКАР ИСПОРТИЛ ДЖОНИ ЖИЗНЬ 😢 @lenta_com
01:01