સરકારે લટકાવ્યું મોટું ગાજર ? TET-TAT પાસ ઉમેદવારો ભૂપેન્દ્ર પટેલની સરકારને કેમ ભાંડે છે સાંભળો

  Рет қаралды 22,899

Navajivan News Prashant Dayal

Navajivan News Prashant Dayal

20 күн бұрын

#tettatprotest #teachersprotest #tettatprotestgandhinagar #bhupendrapatel #cmogujarat #teachersprotest #gujaratinews #kuberdindor #gyansahayak #vidhyasahayakbharti #yuvrajsinghjadeja #tusharbasiya #PrashantDayal #chetandhameliya #gujaratisamachar #aajna_taja_samachar #aajnasamachar #gujaratimasamachar #latestgujaratinews #navajivannews
@Navajivannewsclips @NavajivanNewsDigital t.me/@newsnavajivan
--------------------------------------------------------------------------------------
Join us on WhatsApp: chat.whatsapp.com/Ix3Id60tJQ2...
--------------------------------------------------------------------------------------
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
/ newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
t.me/@newsnavajivan

Пікірлер: 180
@all-topics_Cricket-music-news
@all-topics_Cricket-music-news 17 күн бұрын
ધન્ય છે યુવરાજ ભાઈ ને વગર સ્વાર્થે વિદ્યાર્થીઓની સાથે જ હોય છે સલામ બાપુ હો ખરો ક્ષત્રિય છે
@AnilChauhan-rl8ir
@AnilChauhan-rl8ir 17 күн бұрын
ચિત્ર. સંગીત. વ્યાયામ. શિક્ષકોની ભરતી ૧૫ વર્ષથી કરી નથી.
@SolankiChandu-sx5pt
@SolankiChandu-sx5pt 17 күн бұрын
નબળી આર્થિક પરિસ્થિતિ મા માડ પી. ટી. સી. કરી TET1pass kari ne have moti bharti karta nathi હાય.. 😢 હાય સરકાર😢😢😢😢
@l7151
@l7151 17 күн бұрын
જેટલાં લોકો ટાટ પાસ છે 2011 થી 2023 સુધી.. એ બધા ને જોબ કાયમી આપી દો...
@VipulsinhRathod-eu6lr
@VipulsinhRathod-eu6lr 17 күн бұрын
ક્યાં સુધી શિક્ષક ભરતી મો વાયદા લોલિ પોપ આપતી રહેશે પ્રજા એ વિચારવું જોઈએ
@rajivrao4042
@rajivrao4042 17 күн бұрын
વ્યાયામ શિક્ષકો ની ભરતી ગુજરાત સરકારે છેલ્લે 2004 માં કરી હતી અત્યારે 2024 આવી ગયુ એટલે કે 20 વર્ષ જેટલો લાંબો સમય થઈ ગયો, હવે જયારે 20 વર્ષ જેટલો સમય થયો હોય ત્યારે આગામી વ્યાયામ શિક્ષકો ની ભરતી મા વય મર્યાદા 45 વર્ષ કરવામા આવે સરકાર ને અનુરોધ છે
@mnveer8120
@mnveer8120 17 күн бұрын
ચિત્ર, સંગીત, યોગ વારા નીતો 1થી 8માટે પરીક્ષા નથી લીધી ખાલી 9થી 10મા છે તે પણ ભરતી નથી
@rajeshjadav561
@rajeshjadav561 17 күн бұрын
Sat pas ખેલસહાયક ની કાયમી ભરતી ગુજરાત ની પ્રાથમિક શાળાઓમાં થવી જોઈએ.
@harshadchaudhari2269
@harshadchaudhari2269 17 күн бұрын
@@rajeshjadav561 ના ભાઈ હું tat paas સુ.તો નવી ભરતી પડો અને tat paas નો સમાવેશ કરો
@rahullimbadiya7532
@rahullimbadiya7532 17 күн бұрын
તુષાર ભાઈ તમે કહોસો તેમ નાગે નાગા ની જાનમાં નાગા પીરસે અને નાગા ખાય આવું સે ગુજરાતનું કેબિનેટ મંડળ
@mnveer8120
@mnveer8120 17 күн бұрын
1થી 8મા ચિત્ર, સંગીત, યોગ ના પણ પુસ્તકો પણ છે કોઈ ભણાવારા નથી
@rajivrao4042
@rajivrao4042 17 күн бұрын
વ્યાયામ શિક્ષકો ની ભરતી ગુજરાત સરકારે 20 વર્ષ થી નથી કરી, આગામી વ્યાયામ ની ભરતી માટે વય મર્યાદા 45 વર્ષ કરવામા આવે
@mitalidesai1858
@mitalidesai1858 17 күн бұрын
કઈ ભાષા માં સમજાવવાનું આ લોકો ને😢 એક જ માંગ કમ્પ્યુટર વિષય ની ભરતી કરો 😢😢
@ashachaudhari8448
@ashachaudhari8448 17 күн бұрын
સરકારી શાળામાં ધોરણ વાઈઝ ભરતી કરો તો શિક્ષણ ઊંચું આવે દિવસે દિવસે કથળતું જાય છે. કેમ કે સરકારી શાળામાં કેટલી ઘટ બોલે છે
@SureshChaudhary-cd9no
@SureshChaudhary-cd9no 17 күн бұрын
આ વખતે રાહુલ ગાંધી ગુજરાત માં આવીને એમ કહી દે કે શિક્ષક માં હું ઓડાર આપીશ તો સરકાર જાગે
@mnveer8120
@mnveer8120 17 күн бұрын
તેમને ખબર નથી કે ચિત્ર, સંગીત, યોગ ની કેટલી જરૂર છે તેમનું બાળપણ ના છીનવો તેના થી તે કેટલા ખુશ રહે છે
@mehulprajapati9019
@mehulprajapati9019 17 күн бұрын
Tet ni 20000 karo......
@mnveer8120
@mnveer8120 17 күн бұрын
લોકો ના રૂપિયા પર તાઘડ ધીના સરકાર ને કરવા છે
@hitlersolanki-ji2jg
@hitlersolanki-ji2jg 17 күн бұрын
સ્પેશિયલ સજ્યુકેટર ભરતી માટે જિલ્લા માં વેરીફીકેશન કરીને 4 મહિના થયા હજી વેબાઈટમાં માં કોઈ અપડેટ નથી. પુછીએ તો જવાબ આવે કે વેબસાઇટ જોયા કરો .એના પર આવશે તો થશે
@arvindahir
@arvindahir 17 күн бұрын
Navjivan News Janta no awaj chhe 🎉 Tusharbhai Thanks 🎉
@mnveer8120
@mnveer8120 17 күн бұрын
ઋષિકેસ ભાઈ ને બોલવાનું ભાન નથી
@anime-sketches900
@anime-sketches900 16 күн бұрын
જેટલા લોકો ટાટ પાસ હોય એ બધા ને જોબ આપી દો 2011થી 2023સુધી ના બધા ને ન્યાય આપો
@gj_king_1199
@gj_king_1199 17 күн бұрын
ચિત્ર શિક્ષકોની ભરતી ૧૪વષૅથી કરવામાં આવી નથી માત્ર ટાટની પરીક્ષા લે છે
@ranjanvaghoshi8722
@ranjanvaghoshi8722 17 күн бұрын
દિવ્યાંગ બાળકો નુ કલ્યાણ એમ મોટી મોટી વાતો સરકાર કરે છે પણ એમના શિક્ષણ આપી ને કલ્યાણ કરો
@KajalDongaKD
@KajalDongaKD 15 күн бұрын
Thanks media.Navjeevan
@Prabhuda370
@Prabhuda370 17 күн бұрын
3 હજાર ખાલી છે 180 ઓર્ડર આપો
@sanjaysinhchauhan1987
@sanjaysinhchauhan1987 17 күн бұрын
ખરેખર સરકાર પર ભરોસો કરાય એમ નથી ભરતી કરવી હોત તો આટલો લાંબો સમય ન લેતાં ક્ષાનસહાયક ભરતી મહિનામાં પુરી થાય તો કાયમી ભરતી માટે આટલો સમય કેમ?
@Bbhai24
@Bbhai24 17 күн бұрын
@@sanjaysinhchauhan1987 ભાઈ આ કોઈ નાની ભરતી નથી... પહેલા તેનું આયોજન કરવું પડે ....સમય લાગ્યો
@HitanshiJayswal2012.
@HitanshiJayswal2012. 16 күн бұрын
Na karay sarkar no bharoso
@mnveer8120
@mnveer8120 17 күн бұрын
સરકાર ને શરમ નથી
@vvchaudhary3418
@vvchaudhary3418 13 күн бұрын
Sav sachee vat che dhanyavad navgeevan ne
@balajiagarbatti4306
@balajiagarbatti4306 17 күн бұрын
ગુજરાત ના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પોતે ૯ પાસ છે તો તે શિક્ષકો નું મહત્ત્વ કે સમજી શકે ગુજરાત સરકાર થોડાક દિવસો મા બિહાર જેવું શિક્ષણ લઇ આપસે…… જો ૯ પાસ ગૃહ મંત્રી હોય તો અમે તો ક્વોલિફાઇડ છીએ તો એમને કે નહિ…
@manojthakor1809
@manojthakor1809 17 күн бұрын
લાવવા વારી પણ આ અણઘડ પ્રજા જ છે ને
@varshabenrathva-yd8oo
@varshabenrathva-yd8oo 16 күн бұрын
કોમપયુટર શિક્ષકો ની કાયમી ભરતી કરો. કોલેજો ખોલી ને મંજુરી આપી ને જો ભરતી ન કરવી હોઈ તો વાલી ઓ ના લાખો રૂપિયા શા માટે ફી ભરાવોછો?
@rahimshama-cv8te
@rahimshama-cv8te 17 күн бұрын
ભોગવે એની ભુલ 156 યાદ કરો
@BHAVAJI-zy9hi
@BHAVAJI-zy9hi 17 күн бұрын
ટેટ.ટાટ.પાસ.ભાઈ.બહેનો.5.વરસે.ચુટણી.આવશે.ભાજપ.વોટ.આપજો.પછી.નોકરી.આપશે.
@bokshamaheshdan9020
@bokshamaheshdan9020 17 күн бұрын
खूब सरस इंटरव्यू बाय तुषार बशिया जी आ जाड़ी चमड़ी वाला नी चमड़ी बाराबरनी आमलो तोज एलोको ने खबर पड़से आ तमाम लोकोनी राजुआत बिलकुल साची छे जाड़ी चामडी मा सोय थी नही सुयाथी काना पाडवा पड़से तोज एमने ख्याल आवसे
@manojthakor1809
@manojthakor1809 17 күн бұрын
અરે બધા ભાઈઓ / બહેનો આ ભેશો નથી આખલાઓ છે ..... એમના બાળકો ક્યાં સરકારી માં ભણવા જાય છે.... તો એમને વિચાર આવે શિક્ષણ નો ....એ લોકો કરે લીલા લહેર હરામીઓ
@jagrutisonagara5225
@jagrutisonagara5225 17 күн бұрын
તાત્કાલિક ધોરણે કાયમી ભરતી કરો
@mnveer8120
@mnveer8120 17 күн бұрын
સરકાર ને પણ ગૌણ રાખો
@ankitagadhavi7713
@ankitagadhavi7713 17 күн бұрын
ભરતી ઝડપી થવી જોઇએ
@bahadursinhsarvaiya5008
@bahadursinhsarvaiya5008 17 күн бұрын
પ્રજા ને શિક્ષણ પ્રત્યે રસ નથી અને એટલે જ ભાજપ ૩૦ વર્ષ થી વારંવાર સરકાર માં આવે છે
@ravisolanki6522
@ravisolanki6522 17 күн бұрын
Sports teacher 🏆🥇🏏⚽🎾🏓🏑
@oceanknowledgeclass07
@oceanknowledgeclass07 17 күн бұрын
Aa Sarkar bharosa ne layak nathi media ne vinanti ke Amaro muddo national banave ............ kayami bharti vahel thay evi vinanti
@vikrambhai.n.rathva3139
@vikrambhai.n.rathva3139 17 күн бұрын
Computer lab school ma aavi gai.pan teacher vina shu karvanu.. special Teacher ni nimnuk karo.
@ihp646
@ihp646 17 күн бұрын
Drawing teacher ni bhrti 2012 thi bandh kri chhe ....surat ma ek ghtna bnel jema આનંદીબેન પટેલ ના બેનરો સળગાવેલા...જે ભવિષ્યના drawing teacher દ્વારા સળગાવેલા ...જેથી આનંદીબેન ને ભરતી જ રદ કરી દીધી...અને ધોરણ 1 થી 8 માં 2 % ATD, 5%C.p.ed ની ભરતી થતી તે 2009 થી રદ કરવામાં આવી ...તો એમાં બધાને સજા આપી ભરતી રદ કરવી એ કેટલું યોગ્ય ગણાય??? અને 2019 માં tat (drawing subject) pass ઉમેદવારોની એક પણ જગ્યા ન આપી....જો ભરતી કરવી જ નહોતી તો પરીક્ષા કેમ લીધી...અને હવે 2019 ની tat pass ઉમેદવારોની marsheet હવે 2024 માં ગણાશે નહિ...અને 2023 માં પાસ ઉમેદવારો ની ફકત gyan sahayak ma 9 જગ્યા જ આવેલી ...અને 6 તો 8 માં drawing subject જ કાઢી દીધો છે અને 9 તો 12 માં પાઠ્ય પુસ્તક પણ છે જ છતાં ભરતી કરવામાં આવતી નથી ...2019 માં ચિત્ર વિષયમાં 550 પાસ થયા હતા છતાં એકપણ જગ્યા ન આવી...જો ભરતી જ નહોતી કરવી તો પરીક્ષા કેમ લીધી ...બધાની ફોર્મ ફી કેટલી બધી લેવામાં આવી....અને 2023 tat માધ્યમિકમાં જ્ઞાન સહાયક ચિત્ર વિષયમાં 170 ફોર્મ ભરાયાં છે એની સામે 9 જ જગ્યા આવેલી ...તો શું કાયમી ભરતીમાં અમારા વિષય ની ભરતી આવશે કે કેમ?? કાયમી શિક્ષકોની ભરતીમાં અમારા વિષયની જગ્યામાં વધારો કરી ભરતી કરવામાં આવે એવી નમ્ર અરજ 🙏🙏🙏 હું આંદોલનમાં આવવા માટે તૈયાર છું
@dhrumilpatel1288
@dhrumilpatel1288 17 күн бұрын
100% sachi vaat che
@ritajadav541
@ritajadav541 17 күн бұрын
Wah tejashbhai khub mahent kro chho... God bless you bhai
@ArvindDave-nq7hh
@ArvindDave-nq7hh 17 күн бұрын
2023 valane alag bharti thank joiye
@BHAVAJI-zy9hi
@BHAVAJI-zy9hi 17 күн бұрын
સરકારે.ભણતર.વેચી.મારીયુ.શેની.નોકરી.આપે.
@varshabenrathva-yd8oo
@varshabenrathva-yd8oo 16 күн бұрын
તાતકાલીક કોમપયુટર ,પી.ટી,અને સંગીત ના શિક્ષક ની ભરતી કરો.તમે શુ કામ તયા બેઠા છો? તમે પણ ઘેર ભેગા થય જાઓ.
@SolankiChandu-sx5pt
@SolankiChandu-sx5pt 17 күн бұрын
જગયા વધારો
@truptidave2062
@truptidave2062 17 күн бұрын
Ek dum sachi vat
@Music_00770
@Music_00770 17 күн бұрын
અમારો પ્રશ્ન એ છે કે જો પહેલા ટેટ લેવામાં આવે તો અમને પણ આમાં ભરતીમાં મોકો મળે અને એક મૂકો તો અમને પણ મળવો છે ને અમે બીએડ કરીને બેઠા છીએ અમારો શું વાક છે
@kirankangad8012
@kirankangad8012 17 күн бұрын
Sachi vat chhe
@shitalbhati7741
@shitalbhati7741 17 күн бұрын
Tet 2 bhasa ma 4 takaj prenam che
@sunilsitvadaofficial4788
@sunilsitvadaofficial4788 17 күн бұрын
આ સરકારે છેલ્લા 17 વર્ષ થી સંગીત શિક્ષક ચિત્ર શિક્ષક ની ભરતી કરી નથી સંગીત શિક્ષક ની પણ ભરતી કરવામાં અને ચિત્ર શિક્ષક ની પણ
@mnveer8120
@mnveer8120 17 күн бұрын
ચિત્ર, સંગીત, યોગ ગૌણ છે તો કોલેજો ને મંજૂરી કેમ ફી માટે આપેલી
@harshman1373
@harshman1373 17 күн бұрын
આભાર ટીમ નવજીવન તથા ખાસ યુવાનોનો અવાજ યુવરાજસિંહ બાપુ🎉 દિવ્યાંગ બાળકો માટેના શિક્ષકોની ભરતી કરો🤝
@hkdave8098
@hkdave8098 17 күн бұрын
Thodak time ma mantri mandal badlvanu chhe.... 100 tka final chhe
@usmankangda1020
@usmankangda1020 17 күн бұрын
એક જ વાત આ અભણ લોકો ને કાઢો.
@renukabarad1487
@renukabarad1487 17 күн бұрын
Computer lab bathi school ma banavi ne grad khai gaya che aa loko ne bharti karvi nathi to su kam lab banavi ne school na room ni ane Computer ni barbadi kare che aato paisa khava hoi ne aetle lab banavi ne khai litha che
@varshabenrathva-yd8oo
@varshabenrathva-yd8oo 16 күн бұрын
પરીક્ષા શા માટે લીધી? બાલકો ને છેતરો છો.
@PratikshabenGamit
@PratikshabenGamit 17 күн бұрын
Tet 1,2 ni 20000+ bharti karo
@lalorabari5158
@lalorabari5158 17 күн бұрын
આના કરતાં અંગ્રેજો હતા એ તો ખબર હતી કે આપણે શું કરવાનું છે....😂😂
@user-po6io7gw4q
@user-po6io7gw4q 17 күн бұрын
Bharosa ne layak j nathi
@ranjanvaghoshi8722
@ranjanvaghoshi8722 17 күн бұрын
Thanks navjivan news
@AllInOne-yx8tn
@AllInOne-yx8tn 17 күн бұрын
Special teacher ni bharti process thai gai pn orderj nathi apta had thai gai have
@shitalbhati7741
@shitalbhati7741 17 күн бұрын
2023 varaj lo pehla amnu merit bhu ochu bne che
@knowledgeispower6857
@knowledgeispower6857 16 күн бұрын
Alya bhai.. Tamare je karvu hoy ae karjo.. But please have 2 hath jodine vinanti che ke aa bharti thava dejo.. Mand bharti avi che to sarkhi rite thava dejo.. Tame badhi vat ma yar virodh karo cho.. Have rah joine thakya chiye.. Bharti karva dejo please🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mehulvagheshavari2190
@mehulvagheshavari2190 17 күн бұрын
Wah khub saras Tushar Bhai
@Animelover018-go
@Animelover018-go 17 күн бұрын
Khel sayaknu su
@shitalbhati7741
@shitalbhati7741 17 күн бұрын
2023 varaj lo pehla
@komalbasolanki816
@komalbasolanki816 15 күн бұрын
👍👍
@SolankiChandu-sx5pt
@SolankiChandu-sx5pt 17 күн бұрын
Tet1jagya vadharo😢😢😢😢
@manishagadhadra9038
@manishagadhadra9038 16 күн бұрын
Aree bhai private ma 15-20000 kya aape che ? જણાવજો ......... અહી અમને તો 8-10000 થી વધુ કોઈ આપતું નથી
@vaishalibara7946
@vaishalibara7946 17 күн бұрын
Sachi vat kro 6o Bhai tme atli bharti ma gana badha rai jay je nyay nathi
@appugamit
@appugamit 17 күн бұрын
Sachi vat chhe pan a badhu vote apta pela jate vicharvanu hatu Ane gharna samaj na badhane pan samjavanu hatu
@user-dh3hd6pm3e
@user-dh3hd6pm3e 17 күн бұрын
Digital Gujarat has. ***only 104*** computer teachers
@vipulpandya1571
@vipulpandya1571 17 күн бұрын
2022 માં જે ભરતી કરાઈ તેના પછી જીતુ vagani 2023 માટે exam લીધા પછી જે 2750 નું મહેકમ મંજૂર થયું હતું અત્યારે તો નવા મહેકમ પ્રમાણે ભરતી છે તો આ જગ્યાઓ ક્યાં ગઈ
@user-po6io7gw4q
@user-po6io7gw4q 17 күн бұрын
Sarkar par bharoso nathi
@vikasboricha5254
@vikasboricha5254 17 күн бұрын
Yuvraj baapu PGVL and GEB ma setting thi laga loko na name bahr pado. Deserving candidates ata mre and bjp ka pelyav job kre che😢
@harpalsinhzala8326
@harpalsinhzala8326 17 күн бұрын
Good
@hiralsrathod9384
@hiralsrathod9384 17 күн бұрын
ગુજરાતી હિન્દી સંસ્કૃત સામાજિક જેવા વિષય ના પણ નથી
@SunilKumar-ff8ll
@SunilKumar-ff8ll 17 күн бұрын
Very Very good 👍 🎉🎉🎉🎉🎉
@prakrutimaurya579
@prakrutimaurya579 15 күн бұрын
7500 ni barti ma ketlano varo avse jeno varo avse a to khush thase pan jemne ek be marks mate rahijay e to bichara rasta par avijay to please 7500 karta vadhu bharti thavi joia 24ooo ni to 9thi 12 ma jagya khali che
@prachivlogradhanpur1448
@prachivlogradhanpur1448 17 күн бұрын
Sir 2019 ni tat nu pan kaik karavo ne
@hemilbhavsar4886
@hemilbhavsar4886 16 күн бұрын
@@prachivlogradhanpur1448 nai kare
@rahijha8289
@rahijha8289 16 күн бұрын
Granted ma badli nathi aetle badha aama pacha form bhar se koi no varo aav se nahi
@sonalpatel1602
@sonalpatel1602 15 күн бұрын
Hindi vishay 11 , 12 ma 227 jagya che to a badhi bharavi joi a
@rahijha8289
@rahijha8289 16 күн бұрын
Granted ma badli na niyam nathi juna teacher nibhari ma 1:3 na ratio ma badli aape che 100 badli aapta nathi
@jayparmar9135
@jayparmar9135 17 күн бұрын
Bhajap sarkar bharti karo plz🙏🏽
@kddev6153
@kddev6153 17 күн бұрын
Tat na merit na hisabe j bharti thavi jooye karn ke acadamic na mars ganava joiye mahi
@chitranjankava3159
@chitranjankava3159 17 күн бұрын
Ela aane hath no jodava na hoy aa hath ni bhasha na samje
@KetanJoshi-gb9ds
@KetanJoshi-gb9ds 16 күн бұрын
Bhupenra kon...?😊 ranga billa ka remote control 😊
@user-po6io7gw4q
@user-po6io7gw4q 17 күн бұрын
Sarkar su karva mage che kae khabar nae padti
@DINESHKUMARPATEL-r2g
@DINESHKUMARPATEL-r2g 16 күн бұрын
Aa government ne Kadho have biju kai nai. Bharti puri thay pachhi jojo k pachhi pan ketli khali bethako vadhse e uparthi j idea aavi jase ke ketli tricks use kare chhe government Jaherato ma. Aa Government ne kadho have. kem k main kam karta nathi faltu vato ane dhyan bhatkave chhe loko na.
@user-po6io7gw4q
@user-po6io7gw4q 17 күн бұрын
Kubere to juthu bolvama PhD Kari che
@hardikchavda8698
@hardikchavda8698 17 күн бұрын
Special tet pass umedvaro ne nimnuk order apo jaldi
@parikhbhaveshbhai8043
@parikhbhaveshbhai8043 17 күн бұрын
2011 2014 tat pass nu su
@rakeshthakor7927
@rakeshthakor7927 17 күн бұрын
Derak teacher ne 50 year Nivrut jaher Kari deva joiye Ane 25 thi 30 ni year bharthi karvi Devi joiye teacher ni ..je thi derak ni bharthi samaye thy sake.. Ane 51 year derak ne Sarkha prmanam Pensan jehar kare ❤..
@chandraprakashpatel97
@chandraprakashpatel97 4 күн бұрын
Bhai tamari vaat sachi Pan Gabbar is back film joi Socho
@shitalbhati7741
@shitalbhati7741 17 күн бұрын
Tet 1 ,2 ajevan kre pariptre lavo
@varshaparmar836
@varshaparmar836 17 күн бұрын
Andolan karisu to j vehli bharti avse baki 24500 a matra akdo j bani jase. Apdo hak apde j levo padse. Gyan shayak 2 mahina na thaya tya order apdi didha to kayamima 5-7 mahina sa mate?
@parikhbhaveshbhai8043
@parikhbhaveshbhai8043 17 күн бұрын
2011 thi tat Vara no guno.... Juni exam MA 75+75hati...navi 100+100kari ema farak kya che..... Juni exam Vara hal job Kare che.... Rahi gaya Enu Su
@hwk_bolt_gaming7657
@hwk_bolt_gaming7657 17 күн бұрын
Ketla badha to lagvag thi pan levay jase te to khabar pan ni pade atle atli badhii var lage 6 .
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 38 МЛН
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 38 МЛН
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 6 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 38 МЛН