Surat : જરૂરિયાતમંદોને પીરસે છે હોટલ જેવી વાનગીઓ, જોતાં જ મોઢાંમાં પાણી આવી જશે

  Рет қаралды 386,974

BBC News Gujarati

BBC News Gujarati

Жыл бұрын

#Surat #Food #Gujaratifood
મોઢામાં પાણી આવી જાય તેવી આ વાનગીઓ કોઈ પ્રસંગના જમણવાર માટે નથી, આ વાનગીઓ ભૂખ્યા અને જરૂરિયાતમંદો માટે કરાતી ભોજનની સેવા છે. સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં ખોડિયાર ફાઉન્ડેશનના સ્થાપક મુકેશભાઈ દેસાઈ તેમની ટીમ સાથે 14 વર્ષથી ભૂખ્યાને આ રીતે સ્વાદિષ્ટ ભોજન પૂરું પાડી રહ્યા છે.
વીડિયો - રુપેશ સોનાવણે/પ્રીત ગરાલા
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 280
@KadidashDatani-qn9yx
@KadidashDatani-qn9yx Жыл бұрын
ખરે ખર વંદન કરું છું આવી સંસ્થાઓ ને આવી સંસ્થાઓ ને દિલ ખોલીને દાન આપવું જોઈએ
@jentilalpurohit9112
@jentilalpurohit9112 Жыл бұрын
ખુબજ ઉત્તમ કાર્ય ઈશ્વર સદા સહાયે ધન્યવાદ 🙏
@hasmukhsonagara1755
@hasmukhsonagara1755 Жыл бұрын
શ્રદ્ધા અને ધર્મ આને કહેવાય 🙏ધન્યછે આપની સેવા ભાવના 🙏
@viane123456
@viane123456 Жыл бұрын
Comment dharma nibhao aapne badha
@dhirensolanki9268
@dhirensolanki9268 Жыл бұрын
अन्न से बडा कोई दान नही..आपकी सोच ओर सेवा को शत शत नमन 🙏
@BBCNewsGujarati
@BBCNewsGujarati Жыл бұрын
તમને આ વીડિયો પણ જોવા ગમશે: સુરત: સમોસાં વેચવાની આવી રીત કદી નહીં જોઈ હોય kzfaq.info/get/bejne/layTdbqC05-2d3k.html જૂનાગઢની દીકરીઓએ ઘરમાં બનાવ્યું માતાનું મંદિર kzfaq.info/get/bejne/jsqfetmWrJ29Znk.html સાબરકાંઠા: 75 વર્ષના દાદા વરરાજા બન્યા અને 70 વર્ષનાં દુલહન kzfaq.info/get/bejne/hZZgpstpnZ3VeoU.html ગુજરાતનું આ ગામ વિદેશને ટક્કર મારે એવું છે kzfaq.info/get/bejne/Y8uiobSrr9DZYHU.html
@viane123456
@viane123456 Жыл бұрын
Comment se bada koi gyan nahi hai
@dhirensolanki9268
@dhirensolanki9268 Жыл бұрын
@@viane123456 वो तेरी सोच है..भीखमंगे.. 😂
@pp-kd9gh
@pp-kd9gh Жыл бұрын
સરસ આયોજન અને ખુબજ પ્રશંશનીય કમિગીરી છે ખોડીયાર faundatione ની
@anitabaarana5575
@anitabaarana5575 Жыл бұрын
🙏🙏🙏🙏
@kiritpatel1126
@kiritpatel1126 Жыл бұрын
🙏🙏સહુ ને હાથ જોડીને પ્રાર્થના આવિ સંસ્થા ને દાન આપીને આપ નું ઘન ઉજડુ કરો ..ઇસવર ના રુપ મા કોઇ માનસ આમાં હોઇ સકે … 🙏🙏
@bhaktishah2629
@bhaktishah2629 Жыл бұрын
Manas na rup ma iswar hoi skae
@balubhaimistry8
@balubhaimistry8 Жыл бұрын
ખુબસરસ કાર્ય ટીમને અભિનંદન 🌹🌹🌹👍
@chandreshrupani7529
@chandreshrupani7529 Жыл бұрын
God bless you all.. indeed a very noble gesture..
@nikulbhikadiya5690
@nikulbhikadiya5690 Жыл бұрын
બહુ જ સરસ કામ થય રહ્યું છે. ભગવાન સેવા ભાવિ લોકો ને 100 ગણું વધારે આપે એવી જ મારી પ્રભુ ને પ્રાથના છે.
@burhanvohra7625
@burhanvohra7625 Жыл бұрын
અન દાન મહા દાન આ સેવાભાવી ઓ ઈશ્વર એમની મનો કામના તમામ કરે યે દિલ દુઆ
@ayazkhatri4418
@ayazkhatri4418 3 ай бұрын
ખૂબજ સરસ સેવાનું અને પુનઃ નું કામ છે...❤
@vipinrana3342
@vipinrana3342 Жыл бұрын
Very humble way to serve the needy persons. May God bestow his kind blessings on all of you gentlemen.
@rathodbrothers5615
@rathodbrothers5615 Жыл бұрын
Surat che Danveer કર્ણ ni bhumi ❤
@AnilPatel-do9gi
@AnilPatel-do9gi Жыл бұрын
Kuldevi I shree khodiyar maa ki jai ho
@user-gk5gg2of4y
@user-gk5gg2of4y Жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ, પોતાના માટે તો બધા જીવે છે, પણ બીજા માટે જીવ વા માટે, બહુજ મોટું દિલ જોઈએ, ભગવાન તમને બધુજ આપે
@appukolcha9480
@appukolcha9480 Жыл бұрын
Naman se mara gujrat na surat ne jeva naam teva kaam..jay garvi gujrat
@thakorsanjay6696
@thakorsanjay6696 Жыл бұрын
Khub saras ❤jay ma khodal 🙏
@dreamitarot9758
@dreamitarot9758 Жыл бұрын
Manavseva aj Prabhu seva Jai meldi maa 🙏😘
@sudhapiparava3110
@sudhapiparava3110 Жыл бұрын
Great job god bless you
@SanjayPatel-yg1th
@SanjayPatel-yg1th Жыл бұрын
@lambaramubha1561
@lambaramubha1561 9 ай бұрын
धनियवाद आप सहुनो 🌹👌🙏👌🌹
@khumansinhyadav7187
@khumansinhyadav7187 Жыл бұрын
આપ ઘણું સારુ કામ કરો છો જય માતાજી
@joshihasmukh8954
@joshihasmukh8954 Жыл бұрын
ધન્ય શે તમારા માતપિતાને.
@truptikumarjain6736
@truptikumarjain6736 Жыл бұрын
ખાસ એક વાત ધ્યાન રાખવું બગાડ બિલકુલ ન થાય🙏
@vinodbhaimakwana720
@vinodbhaimakwana720 Жыл бұрын
❤❤❤
@RajeshChauhan-xq1ux
@RajeshChauhan-xq1ux Жыл бұрын
Khub saras કાર્ય che
@chiragtejani9013
@chiragtejani9013 8 ай бұрын
🙏🏻કોટી કોટી વંદન🙏🏻❤
@dilipbhaijani452
@dilipbhaijani452 Жыл бұрын
Khubsunder
@yogeshprajapati1999
@yogeshprajapati1999 Жыл бұрын
ધન્ય છે તમને અને તમારી જનેતા ને...🙏🙏
@bhagavanbhaiprajapati522
@bhagavanbhaiprajapati522 Жыл бұрын
Very good dhanyawad sir
@Jay-bhavanima12
@Jay-bhavanima12 Жыл бұрын
Khub Saras
@mayurdhanani969
@mayurdhanani969 Жыл бұрын
Positive mind , ❤
@rasilagajera4683
@rasilagajera4683 Жыл бұрын
Great job sir God bless you all
@chhayajoshi8539
@chhayajoshi8539 Ай бұрын
Vah vah kya baat hai 🙏🏼
@bharatbataparia2011
@bharatbataparia2011 Жыл бұрын
બહુ સરસ વાત છે
@user-tj3nh1vm5k
@user-tj3nh1vm5k Жыл бұрын
ભગવાન શ્રી વડવાળા દેવ તમારા પરિવારને ખુશ રાખે. જય ખોડીયાર પરિવાર જય ઠાકર
@ThesisbindingMAZHARKANSARA
@ThesisbindingMAZHARKANSARA Жыл бұрын
best charity is the feeding to hungry... excellent gesture... Love from Ahmedabad Gujarat.
@dujadeja6404
@dujadeja6404 Жыл бұрын
Vah Amdavadi bhai, vah. Dhanyavaad.
@jagrutimayur7325
@jagrutimayur7325 Жыл бұрын
Very nice 🙏🙏🙏🙏
@maheshpathak9739
@maheshpathak9739 Жыл бұрын
👌👌👍 Very Very Good Noble Work🙏🙏
@hiteshsuru7869
@hiteshsuru7869 Жыл бұрын
👌👌👌👍Excellent bhai માનવ સેવા👍
@pareshsutariya514
@pareshsutariya514 Жыл бұрын
Jay ho lok sevak ki
@nileshraj4734
@nileshraj4734 Жыл бұрын
Dhanyawad , Prabhu tamne ashirwad ape.
@akilhafizji1419
@akilhafizji1419 Жыл бұрын
Ay ishwar amara Har ek gujrati bhai behnoney nek tawfiq aap Dhanya ho saheb 💐💐💐💐💐💐💐💐💐🤗🤗🤗🤗
@faizalvariyava6874
@faizalvariyava6874 Жыл бұрын
Good job Lage raho... Allah bless you
@BBCNewsGujarati
@BBCNewsGujarati Жыл бұрын
તમને આ વીડિયો પણ જોવા ગમશે: સુરત: સમોસાં વેચવાની આવી રીત કદી નહીં જોઈ હોય kzfaq.info/get/bejne/layTdbqC05-2d3k.html જૂનાગઢની દીકરીઓએ ઘરમાં બનાવ્યું માતાનું મંદિર kzfaq.info/get/bejne/jsqfetmWrJ29Znk.html સાબરકાંઠા: 75 વર્ષના દાદા વરરાજા બન્યા અને 70 વર્ષનાં દુલહન kzfaq.info/get/bejne/hZZgpstpnZ3VeoU.html ગુજરાતનું આ ગામ વિદેશને ટક્કર મારે એવું છે kzfaq.info/get/bejne/Y8uiobSrr9DZYHU.html
@kishorzalavadia403
@kishorzalavadia403 Жыл бұрын
Khub khub dhanyvad.
@mittalbamori7889
@mittalbamori7889 Жыл бұрын
Very good 👍
@pathanhamza8387
@pathanhamza8387 Жыл бұрын
Boht Khushi hui dekh ke .dhany he Bhai ap jese insan ko.dhany he vo maa jisne ese insan ko jnam Diya Slam he Bhai apke jajbe ko
@nitinpurani4007
@nitinpurani4007 Жыл бұрын
વાહ ખુબ સરસ.. અવરણીય ઉમદા કાર્ય ❤
@parshottambhaipandya9064
@parshottambhaipandya9064 Жыл бұрын
Vah best Vah Bhai vah bhagan Raji che
@shabir_qadri
@shabir_qadri Жыл бұрын
બહુ ખૂબ
@bharatthakkar7776
@bharatthakkar7776 Жыл бұрын
Very nice job.....jay mataji.....
@stevebrown1816
@stevebrown1816 Жыл бұрын
धन्यवाद ! jaya sri krishna!
@SanjayPatel-bv3cg
@SanjayPatel-bv3cg Жыл бұрын
Jai BAHUCHAR MAA 🔥🙏🔥🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@amratbhaipatel5739
@amratbhaipatel5739 Жыл бұрын
Good work sir khub abhinandan
@drmohsinmansuri2977
@drmohsinmansuri2977 Жыл бұрын
Noble, great work
@abjijitpatel562
@abjijitpatel562 Жыл бұрын
Good job God bless all
@user-ms2in8ib7z
@user-ms2in8ib7z Жыл бұрын
Great job, jay jalaram,
@jognimusicdeesa6612
@jognimusicdeesa6612 Жыл бұрын
સરસ
@sajjadmakda3785
@sajjadmakda3785 Жыл бұрын
Khub saru kamche kuda aapni tandurasti aape
@imachhava1857
@imachhava1857 Жыл бұрын
lakh lakh salam..
@gautamkhambhati9195
@gautamkhambhati9195 Жыл бұрын
Surat sonani moorat ❤❤❤❤
@shekhargamit0102
@shekhargamit0102 Жыл бұрын
Khub khub tamaro abhar
@vipulchavda2769
@vipulchavda2769 Жыл бұрын
good job Jay Khodiyar
@kailashvaishnav6938
@kailashvaishnav6938 Жыл бұрын
Jai Ho 🙏🙏🙏🙏🙏❤️
@sarojchauhan1404
@sarojchauhan1404 Жыл бұрын
Vary nice God bless you
@jalaluddinkhanjitalukdar373
@jalaluddinkhanjitalukdar373 Жыл бұрын
Khubaj Saras saheb apna kam ne salam che.
@ddshihora1920
@ddshihora1920 Жыл бұрын
Aap ane team ne abhinandan
@nileshbaraiya3090
@nileshbaraiya3090 Жыл бұрын
❤❤❤❤❤❤❤
@rupalshah5286
@rupalshah5286 Жыл бұрын
Supap❤❤
@gopalpatel5924
@gopalpatel5924 Жыл бұрын
Best seva ...
@manubhaipatel5484
@manubhaipatel5484 Жыл бұрын
ખૂબ ખૂબ શુભેચ્છાઓ
@smitaghia443
@smitaghia443 Жыл бұрын
God bless them.Annadan is very good.
@bhaveshdonga7387
@bhaveshdonga7387 Жыл бұрын
જય જલારામ બાપા સીતારામ
@anilchavda8311
@anilchavda8311 Жыл бұрын
👌👌🌹🌹👍
@arvindbhaiparmar5581
@arvindbhaiparmar5581 Жыл бұрын
Salute ane naman chhe avi હસ્તીને.....
@BBCNewsGujarati
@BBCNewsGujarati Жыл бұрын
તમને આ વીડિયો પણ જોવા ગમશે: સુરત: સમોસાં વેચવાની આવી રીત કદી નહીં જોઈ હોય kzfaq.info/get/bejne/layTdbqC05-2d3k.html જૂનાગઢની દીકરીઓએ ઘરમાં બનાવ્યું માતાનું મંદિર kzfaq.info/get/bejne/jsqfetmWrJ29Znk.html સાબરકાંઠા: 75 વર્ષના દાદા વરરાજા બન્યા અને 70 વર્ષનાં દુલહન kzfaq.info/get/bejne/hZZgpstpnZ3VeoU.html ગુજરાતનું આ ગામ વિદેશને ટક્કર મારે એવું છે kzfaq.info/get/bejne/Y8uiobSrr9DZYHU.html
@user-ob1th8bk2v
@user-ob1th8bk2v Жыл бұрын
Wah bhu srs bhu umda kam karoso abhinandan
@pawngrabber1111
@pawngrabber1111 Жыл бұрын
God bless you 👏👏
@prakashbabariya4174
@prakashbabariya4174 Жыл бұрын
Jay mahadev
@vijaybhaiparmar4880
@vijaybhaiparmar4880 Жыл бұрын
Bovaj saras ❤
@akashzala759
@akashzala759 Жыл бұрын
ખૂબ જ સરસ
@BBCNewsGujarati
@BBCNewsGujarati Жыл бұрын
તમને આ વીડિયો પણ જોવા ગમશે: સુરત: સમોસાં વેચવાની આવી રીત કદી નહીં જોઈ હોય kzfaq.info/get/bejne/layTdbqC05-2d3k.html જૂનાગઢની દીકરીઓએ ઘરમાં બનાવ્યું માતાનું મંદિર kzfaq.info/get/bejne/jsqfetmWrJ29Znk.html સાબરકાંઠા: 75 વર્ષના દાદા વરરાજા બન્યા અને 70 વર્ષનાં દુલહન kzfaq.info/get/bejne/hZZgpstpnZ3VeoU.html ગુજરાતનું આ ગામ વિદેશને ટક્કર મારે એવું છે kzfaq.info/get/bejne/Y8uiobSrr9DZYHU.html
@vasavarajvin675
@vasavarajvin675 Жыл бұрын
Khodiyar ma tamne sakti aape seva karvani
@BBCNewsGujarati
@BBCNewsGujarati Жыл бұрын
તમને આ વીડિયો પણ જોવા ગમશે: સુરત: સમોસાં વેચવાની આવી રીત કદી નહીં જોઈ હોય kzfaq.info/get/bejne/layTdbqC05-2d3k.html જૂનાગઢની દીકરીઓએ ઘરમાં બનાવ્યું માતાનું મંદિર kzfaq.info/get/bejne/jsqfetmWrJ29Znk.html સાબરકાંઠા: 75 વર્ષના દાદા વરરાજા બન્યા અને 70 વર્ષનાં દુલહન kzfaq.info/get/bejne/hZZgpstpnZ3VeoU.html ગુજરાતનું આ ગામ વિદેશને ટક્કર મારે એવું છે kzfaq.info/get/bejne/Y8uiobSrr9DZYHU.html
@dujadeja6404
@dujadeja6404 Жыл бұрын
Kirit patel ane Bhakti shah, Hashmukh sonagara, Dhiren solankii temaj anya... ati saras vichar. Dhanyavaad.
@neetahalpati211
@neetahalpati211 Жыл бұрын
Good 👍🌹🙏🙏👍
@abbasmomin1503
@abbasmomin1503 Жыл бұрын
Good job.very nice
@arvindbhimani8553
@arvindbhimani8553 Жыл бұрын
ખુબ ખુબ સરસ કામ કરો છો
@BBCNewsGujarati
@BBCNewsGujarati Жыл бұрын
તમને આ વીડિયો પણ જોવા ગમશે: સુરત: સમોસાં વેચવાની આવી રીત કદી નહીં જોઈ હોય kzfaq.info/get/bejne/layTdbqC05-2d3k.html જૂનાગઢની દીકરીઓએ ઘરમાં બનાવ્યું માતાનું મંદિર kzfaq.info/get/bejne/jsqfetmWrJ29Znk.html સાબરકાંઠા: 75 વર્ષના દાદા વરરાજા બન્યા અને 70 વર્ષનાં દુલહન kzfaq.info/get/bejne/hZZgpstpnZ3VeoU.html ગુજરાતનું આ ગામ વિદેશને ટક્કર મારે એવું છે kzfaq.info/get/bejne/Y8uiobSrr9DZYHU.html
@BBCNewsGujarati
@BBCNewsGujarati Жыл бұрын
તમને વીડિયો ગમ્યો એનો આનંદ થયો, વીડિયો જોતા રહો અને સૂચનો આપતા રહો.
@rukshanakhan5580
@rukshanakhan5580 Жыл бұрын
Bahut hi umda karya he allah aapko khub khub nawaje lambi umra de
@leenagada2928
@leenagada2928 Жыл бұрын
Khub khub saras karya ya seva te karo chho !
@rupalnaik3733
@rupalnaik3733 Жыл бұрын
Great work
@sudhirganatra6341
@sudhirganatra6341 Жыл бұрын
Doing great Job, God bless all team members
@RohitSolanki-ub7oe
@RohitSolanki-ub7oe Жыл бұрын
Bahu saras bhukhiya ne jamvanu Puru karva badal Aapni team No khub j Aabhar
@riyagajjar7586
@riyagajjar7586 Жыл бұрын
It's very good Activity i like this .
@moijlotiya1841
@moijlotiya1841 Жыл бұрын
Good job Sar
@akshaykumar-ul1bj
@akshaykumar-ul1bj Жыл бұрын
This is good...
@GaneshPatil-gg5pf
@GaneshPatil-gg5pf Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 salam che
@rajeshreepatel1156
@rajeshreepatel1156 Жыл бұрын
🙏🙏🙏
@paraspithadiya
@paraspithadiya Жыл бұрын
Aava loko ne laakho salaam che... 👏🙏
@rajendranagalker7435
@rajendranagalker7435 Жыл бұрын
Jai ma Anna purna
@anshagrawal2074
@anshagrawal2074 Жыл бұрын
Good 👍
@shailendrasinhvaghela6942
@shailendrasinhvaghela6942 Жыл бұрын
સરસ કાર્ય
@BBCNewsGujarati
@BBCNewsGujarati Жыл бұрын
વાહ! તમને વીડિયો ગમ્યો એ જાણીને આનંદ થયો. બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો અને તમારા સૂચનો આપતા રહો.
@daneshwarihammond2446
@daneshwarihammond2446 Жыл бұрын
Mata Annpurna ni krupa sada vaheti rahei.
@dharmeshrami8365
@dharmeshrami8365 Жыл бұрын
જય ખોડિયાર.... સાચી સેવા આજ છે.... કોઈ મંદિર માં દાન આપવા ને બદલે આવા કામમાં જ પૈસા આપવા જોઈએ.....
@akilhafizji1419
@akilhafizji1419 Жыл бұрын
🙏🙏🙏100%
@mansukhbhaivaghasia6543
@mansukhbhaivaghasia6543 Жыл бұрын
Jay Shri Krishna very much like
Nutella bro sis family Challenge 😋
00:31
Mr. Clabik
Рет қаралды 13 МЛН
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 117 МЛН
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 10 МЛН
Nutella bro sis family Challenge 😋
00:31
Mr. Clabik
Рет қаралды 13 МЛН