Tet Tat પાસ ઉમેદવારોને કેમ સરકારની જાહેરાત પર ભરોસો નથી? Yuvrajsinhએ ઉમેદવારોના ક્યાં પ્રશ્ન મૂક્યા?

  Рет қаралды 18,711

JAMAWAT

JAMAWAT

5 күн бұрын

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 256
@prafulabenbhaveshkumar6737
@prafulabenbhaveshkumar6737 3 күн бұрын
સોમવારે શારીરિક શિક્ષણ ના આંદોલનકારી આવે છે અમે તમારી સાથે છીએ ચાલુ રાખો
@hareshvinzuda5277
@hareshvinzuda5277 3 күн бұрын
2023 નું ટેટ 2 નું મેરીટ ઉછુ જશે ઉપરાંત ઓપી થયેલ શિક્ષક પણ આ ભરતી નડશે
@farukshah8837
@farukshah8837 3 күн бұрын
पढे लिखे युवा वर्ग नौकरी मांग रहे हैं ! अनपढ मंत्री बने हुए हैं ?? 🙏
@gulabparmar2595
@gulabparmar2595 3 күн бұрын
ખૂબ સરસ , તેજશ ભાઈ તમે શારીરિક શિક્ષણ ના શિક્ષકો નું પણ સરકાર ને જણાવો છો
@harshildave4995
@harshildave4995 3 күн бұрын
સંગીત ચિત્ર કોમ્પુટર વ્યાયામ શિક્ષકો ને અન્યાય થય રહ્યો છે પ્લીઝ બીજા વિષય ના શિક્ષકો પણ મદદ કરે
@rajivrao4042
@rajivrao4042 3 күн бұрын
વ્યાયામ શિક્ષકો ની ભરતી ગુજરાત સરકારે છેલ્લે 2004 મા કરી હતી અત્યારે 2024 એટલે 20 વર્ષ જેટલો લાંબો સમય થયો છે ત્યારે વ્યાયામ શિક્ષકો ની આગામી ભરતી મા વય મર્યાદા માનવતા ના ધોરણે 45 વર્ષ થાય
@HaRshad_sodha
@HaRshad_sodha 3 күн бұрын
હમ લડેંગે, હમ જીતેંગે...
@latapatel6821
@latapatel6821 3 күн бұрын
વિધાર્થી ઓને ન્યાય નહિ આપશો તો એક દિવસ કુદરત પાસે તમારે માટે સજા ત્યાર છે સમજી લેજો
@Gpscaspirant123
@Gpscaspirant123 2 күн бұрын
ટીમ જમાવટ ને નમ્ર વિનંતી છે કે GPSC મા સુધાર લાવવા માટે અવાજ ઉઠાવે અને વિદ્યાર્થીઓ ને સાથ આપે તેવી સવિનય અરજી છે.. 🙏
@chaudhariyogesh5871
@chaudhariyogesh5871 3 күн бұрын
સાચા યોધ્ધાઓ...👍
@ikeshbhairathava9753
@ikeshbhairathava9753 2 күн бұрын
અરે મિત્રો પણ phd કરેલા અભણ શિક્ષણ મંત્રી શ્રી ને ખબર હોવી જોઈએ કે 2011સુધીનાં બધાં જ લોકો ભરતી માં ભાગ ના લઈ શકે કાઈ ખબર પડે છે એક નહિ એજ નહિ સમજાતું.....#શિક્ષણ મંત્રી રાજીનામું આપે..
@sanjaycharaniya2611
@sanjaycharaniya2611 3 күн бұрын
જેટલા લોકો જોય સે તે લાઈક કરો અને શેર કરો
@tanajmultanitanaj4795
@tanajmultanitanaj4795 3 күн бұрын
બધાને ન્યાય મળવો જોઈએ.....😢😢😢
@gj_king_1199
@gj_king_1199 3 күн бұрын
ચિત્ર શિક્ષકોની ૧૪ વર્ષ થી ભરતી કરવામાં આવી નથી માત્ર ટાટની પરીક્ષા લે છે
@jigarkokani4609
@jigarkokani4609 3 күн бұрын
Tat 2018 pass hata emni bharti karo. Tet 1-2 ni jem tat 1-2 pn 2011 thi jeo pass che emno samavesh krvo joye.
@igll56
@igll56 3 күн бұрын
6 મહિનામાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે એ બાબતમાં કોઈ તથ્ય લાગતું જ નથી. હજુ કંઈક વળાંક આવશે જ કારણકે આમાં ઘણી બધી અનિશ્ચિતતા રહેલી છે.
@priyapatadiya428
@priyapatadiya428 3 күн бұрын
કમ્પ્યુટર ચિત્ર સંગીત યોગ ની ભરતી થવી જ જોઈએ.
@vaghelaajit8603
@vaghelaajit8603 2 күн бұрын
💯
@user-po6io7gw4q
@user-po6io7gw4q 3 күн бұрын
🎉🎉🎉🎉
@makwanaashok2511
@makwanaashok2511 3 күн бұрын
શિક્ષણ મંત્રી ને બદલાવો જનાવર જેવાને
@laxmansinhrathva5502
@laxmansinhrathva5502 3 күн бұрын
કમ્પ્યુટર ,pt, સંગીત ની ભરતી કરો.
@vaibhavshukla1769
@vaibhavshukla1769 18 сағат бұрын
સાચી વાત છે
@dodiyasatviksinh2919
@dodiyasatviksinh2919 3 күн бұрын
૨૦૧૧ થી ૨૦૨૩ સુધી ના બધા વિદ્યા્થી ના મેરીટ ને માન્ય રાખવામાં આવ્યા છે તો આ વરસે બી એડ કરી ને બહાર નીકળેલો વિધાર્થી ને હવે ક્યારે ભરતી આવશે એ હવે ભૂલી જવાનું ને કારણ કે એટલી ભરતી પછી ક્યાં એના પેટ નું પાણી હલસે.
@maheshgamit559
@maheshgamit559 3 күн бұрын
Exam pachi Bharti karvi joye
@nikulpatel5922
@nikulpatel5922 3 күн бұрын
😂 એમ ના હોય મિત્ર આ પરીક્ષા લઈને જ ભરતી કરી છે ​@@maheshgamit559
@solankipravinkumar6869
@solankipravinkumar6869 3 күн бұрын
સાચી વાત છે બધા વિષયને ન્યાય મળવો જોઈએ
@ketanraval1541
@ketanraval1541 3 күн бұрын
2019 tat ni 1 bharti thavi joiye
@hiteshparmar2754
@hiteshparmar2754 3 күн бұрын
Gandhinagar gya cho ek bi var?
@ketanraval1541
@ketanraval1541 3 күн бұрын
@@hiteshparmar2754 9 var... Aato hve NEP aavi.. e pela 9 var gyo
@SolankiChandu-sx5pt
@SolankiChandu-sx5pt 3 күн бұрын
Tejash bhai ni vat sachi chr
@user-po6io7gw4q
@user-po6io7gw4q 3 күн бұрын
Right
@vaibhavshukla1769
@vaibhavshukla1769 18 сағат бұрын
Right ph.d સંકાં છે
@shaniharsolanki491
@shaniharsolanki491 3 күн бұрын
પંચાયત કરવા જમાત ની
@yadavyogesh2350
@yadavyogesh2350 Күн бұрын
કરોડો રૂપિયા સ્પોર્ટ્સ પાછલ મંજૂર થાય છે.પણ ગુજરાત ની સરકારી શાળા માં ...... સ્પોર્ટ્સ ટીચર...ક્યાં????? એક જ માંગ સ્પોર્ટ્સ ટીચર ની કાયમી ભરતી કરો
@mehulprajapati9019
@mehulprajapati9019 3 күн бұрын
Tet ni 20000 ni karo.....
@pareshsolanki3711
@pareshsolanki3711 3 күн бұрын
Tet -2 ni
@prakashchaudhary929
@prakashchaudhary929 3 күн бұрын
આંદોલન માં આવું પડે ઘરે બેઠા જગ્યા ના વધે
@yagneshparmar1855
@yagneshparmar1855 3 күн бұрын
@@pareshsolanki3711 10 લાખની ભરતી કરી દો...બી.એડ કોલેજ બંધ કરાવી દો
@yagneshparmar1855
@yagneshparmar1855 3 күн бұрын
@@prakashchaudhary929 10 લાખની ભરતી કરાવી દો..આગામી 50 વર્ષ સુધી કોઈ ભરતી ના થાય.એવું કરો.
@Ronak-tb3hs
@Ronak-tb3hs 3 күн бұрын
Aandolan ma darek pagale sath aapva khub khub aabhar jamavat team ane devanshiben🙏🙏
@user-po6io7gw4q
@user-po6io7gw4q 3 күн бұрын
❤❤❤
@heenazala696
@heenazala696 3 күн бұрын
Ha Ane bija visshay chitra, computer,p.e ni sathe mota pramanma bharti Karo 40000 + Bharti karo
@user-po6io7gw4q
@user-po6io7gw4q 3 күн бұрын
Andolan j thase
@nitapatel5978
@nitapatel5978 3 күн бұрын
TAT 1 ane TAT2 વાળા ne pan 2011 thi 2023 sudhina Lo.
@bhumioza2793
@bhumioza2793 3 күн бұрын
Juni tat pass ni bhrti kro emne pan ek chance apo
@baraiyapravina9560
@baraiyapravina9560 3 күн бұрын
અભણ ના પેટનો શિક્ષણ મંત્રી કેવાય તોજ 2011 થી જૂની tet માન્ય રાખે jene nep સુ chhe તે ખબર nathi
@hetalparmar8345
@hetalparmar8345 2 күн бұрын
Ek dum sachu kidhu
@rajeshnandaniya2473
@rajeshnandaniya2473 3 күн бұрын
Sachi vat chhe
@khergeeta7831
@khergeeta7831 3 күн бұрын
computer/vyayam /chitr visay na shikshak pan leva joiye
@AnuMakwana-m3b
@AnuMakwana-m3b Күн бұрын
જગ્યા વધારા કરવો
@nikulpatel5922
@nikulpatel5922 3 күн бұрын
P.T અને વ્યાયામ તો એકજ વિષય છે ને... 👆
@samirpandya1683
@samirpandya1683 3 күн бұрын
💯💯💯
@user-qn5vs6jg8r
@user-qn5vs6jg8r 3 күн бұрын
Good
@bhadreshkalariya1282
@bhadreshkalariya1282 3 күн бұрын
ચિત્ર શિક્ષક ની ભરતી કરો........૧૪ વર્ષ થી ભરતી બંધ છે અને કોલેજો ચાલુ છે
@hetaljadav3757
@hetaljadav3757 3 күн бұрын
PT TEACHER DRAWING TEACHER COMPUTER TEACHER NI BHARTI KRO
@kiranrathva-gd2mz
@kiranrathva-gd2mz 3 күн бұрын
right bhai ,
@solankiurvashi5534
@solankiurvashi5534 3 күн бұрын
Sachi vat yuvrjbhia
@igll56
@igll56 3 күн бұрын
જ્ઞાન સહાયકે એક વર્ષ નોકરીમાં ભોગ આપ્યો એનું શું ? જ્ઞાન સહાયકને આ ભરતીમાં પ્રાથમિકતા મળવી જોઈએ.
@sheelasalya
@sheelasalya 3 күн бұрын
Tamne pagar nthy madyo lage
@igll56
@igll56 3 күн бұрын
@@sheelasalya મળી ગયો પગાર. નોકરી કરીયે એટલે પગાર તો કરે જ ને😀 વાત પગારની નથી. એક વર્ષ ગુમાવ્યાની છે.
@sheelasalya
@sheelasalya 3 күн бұрын
@@igll56 tme ek nhy badha ek vrs gymvyu che tmne to pagr pn mdyo che ky emnem to seva nthy kri
@jyotijoshiyara2067
@jyotijoshiyara2067 2 күн бұрын
Su krva bhog Aapyo ...tme loko bdha gyanshayak ma gya etle J Aa Loko moti bharti nae krta .... gyanshayak ma no gya hot to Aatla Aandolan no krva PDT....
@sheelasalya
@sheelasalya 2 күн бұрын
@@jyotijoshiyara2067 right
@rajanipatel6420
@rajanipatel6420 3 күн бұрын
ઓર્ડર આપી હાજર કરે ત્યારે જ વિશ્વાસ થાય
@radheyradheylaxmisharma3664
@radheyradheylaxmisharma3664 3 күн бұрын
2011 to203 sudhi na tat student nu su amn mat andolan karo
@bharatjingar72
@bharatjingar72 3 күн бұрын
Matter is misled.Students right❤
@ihp646
@ihp646 3 күн бұрын
Drawing teacher ni bhrti 2012 thi bandh kri chhe ....surat ma ek ghtna bnel jema આનંદીબેન પટેલ ના બેનરો સળગાવેલા...જે ભવિષ્યના drawing teacher દ્વારા સળગાવેલા ...જેથી આનંદીબેન ને ભરતી જ રદ કરી દીધી...અને ધોરણ 1 થી 8 માં 2 % ATD, 5%C.p.ed ની ભરતી થતી તે 2009 થી રદ કરવામાં આવી ...તો એમાં બધાને સજા આપી ભરતી રદ કરવી એ કેટલું યોગ્ય ગણાય??? અને 2019 માં tat (drawing subject) pass ઉમેદવારોની એક પણ જગ્યા ન આપી....જો ભરતી કરવી જ નહોતી તો પરીક્ષા કેમ લીધી...અને હવે 2019 ની tat pass ઉમેદવારોની marsheet હવે 2024 માં ગણાશે નહિ...અને 2023 માં પાસ ઉમેદવારો ની ફકત gyan sahayak ma 9 જગ્યા જ આવેલી ...અને 6 તો 8 માં drawing subject જ કાઢી દીધો છે અને 9 તો 12 માં પાઠ્ય પુસ્તક પણ છે જ છતાં ભરતી કરવામાં આવતી નથી ...2019 માં ચિત્ર વિષયમાં 550 પાસ થયા હતા છતાં એકપણ જગ્યા ન આવી...જો ભરતી જ નહોતી કરવી તો પરીક્ષા કેમ લીધી ...બધાની ફોર્મ ફી કેટલી બધી લેવામાં આવી....અને 2023 tat માધ્યમિકમાં જ્ઞાન સહાયક ચિત્ર વિષયમાં 170 ફોર્મ ભરાયાં છે એની સામે 9 જ જગ્યા આવેલી ...તો શું કાયમી ભરતીમાં અમારા વિષય ની ભરતી આવશે કે કેમ?? કાયમી શિક્ષકોની ભરતીમાં અમારા વિષયની જગ્યામાં વધારો કરી ભરતી કરવામાં આવે એવી નમ્ર અરજ 🙏🙏🙏 હું આંદોલનમાં આવવા માટે તૈયાર છું તારીખ નક્કી કરી જણાવશો...
@pavanbalat7738
@pavanbalat7738 Күн бұрын
Bilkul sachi vaat chhe tamari....
@pavanbalat7738
@pavanbalat7738 Күн бұрын
Drawing ni bharti j na karvi hoy to exam kem lo chho....
@PriyankaBhoraneeya
@PriyankaBhoraneeya 3 күн бұрын
THQ tet tat leader ભાઈ 💪🙏
@khergeeta7831
@khergeeta7831 3 күн бұрын
haju vadhare bharti karvi joiye atli jagya pn o6i kevay
@mnveer8120
@mnveer8120 3 күн бұрын
સર અમે આંદોલન કરિયું તે સમયે યુનિટી ન હતી પણ આ આંદોલન યાદગાર રહેશે 👍👍👍👍👍
@mnveer8120
@mnveer8120 3 күн бұрын
ચિત્ર, સંગીત વારા આવશે
@vaibhavshukla1769
@vaibhavshukla1769 18 сағат бұрын
મહેકમ પ્રમાણે ભરતી થાય
@shitalbhati7741
@shitalbhati7741 3 күн бұрын
2023 tet 2 nu su
@mnveer8120
@mnveer8120 3 күн бұрын
આંદોલન ની જ ભાષા જ સરકાર ને ગમશે કરો આંદોલન
@bhaliyabharat571
@bhaliyabharat571 2 күн бұрын
કાયમી શિક્ષકોની ભરતી કરો
@patilvishal7619
@patilvishal7619 3 күн бұрын
सर्वांगीण विकास कैसे होगा 😂😢
@ravishkapadiya1597
@ravishkapadiya1597 3 күн бұрын
જાહેરાત જ જોઈએ,,, tat મોટી ભરતીની
@Indian0808
@Indian0808 3 күн бұрын
Computer Teacher Ni Pn Bharti Kro.... Amaru Nam 300-350 Ma Che And Bharti 40-50 Ni Kre ?
@RameshRamesh-ex1wo
@RameshRamesh-ex1wo 3 күн бұрын
જે ગૌણ વિષય hoy e સિલેબસ mathi kadhi nakho ne. Computer no યુગ છે એટલે Computer to રાખવું j joie
@SUNILRATHODOFFICAL
@SUNILRATHODOFFICAL 4 сағат бұрын
2006 થી સંગીત શિક્ષક ની ભરતી નથી કરી ..
@rajanipatel6420
@rajanipatel6420 3 күн бұрын
વિશ્વાસ તો અમને ય નથી જરા ય ૩.૫ વર્ષથી કોઈ કાયમી શિક્ષક નથી
@laxmansinhrathva5502
@laxmansinhrathva5502 3 күн бұрын
બધા જ વિષય ની ભરતી કરો.
@ashokjoshi6235
@ashokjoshi6235 3 күн бұрын
2013 thi 2023 ma 3 lakh umedwar same matra Tet 1 ane 2 ni khub km jagya ane tat ma matra 2023 nuj manya juna Kem nahi? Bed ma mark vadhare apta hoy to tet 2 ma pan bed na mark na gano 💯💯💯friend aa mudano virodh Thanos joyye
@mitalidesai1858
@mitalidesai1858 3 күн бұрын
Gujarat wants computer teacher 😢
@ashokjoshi6235
@ashokjoshi6235 3 күн бұрын
Bharti atyare Gyan sahayak ni kari Santa hoy to kaymi bharti Kem 11 ma mahina pachi?? Aandolan bandh karvanoj prayash che 💯💯💯💯
@SolankiChandu-sx5pt
@SolankiChandu-sx5pt 3 күн бұрын
Ocha merit vala ne nayy apo
@kalpeshkalpesh171
@kalpeshkalpesh171 23 сағат бұрын
2011/2023 sudhi ni tet 2 ni markshit manayta 6e to age limit ma pan vadharo thavo joye...🙏🙏
@mansukhlalvarsani6199
@mansukhlalvarsani6199 3 күн бұрын
અમુક સંસ્થાના લોકો ને જ ભરવા હશે?
@user-cu3jk7rk1p
@user-cu3jk7rk1p 3 күн бұрын
રાષ્ટ્ર ભાષા હિન્દી ને પણ વૈકલ્પિક વિષય બનાવી રાષ્ટ્ર ભાષા નુ પણ અપમાન કરી રહ્યા છે
@anime-sketches900
@anime-sketches900 3 күн бұрын
TAT 1 ane TAT 2 ne pan 2011 thi 2023 sudhi ni pn bharti karo
@parmarvinay5801
@parmarvinay5801 3 күн бұрын
Bjp yuva ni life thase game rame 6e really Gujarat na yuva nu life khrab kari nakhi 6e hji pan samji javu baki ranathi pan khbr divas avse
@HarshPatel-ht2ud
@HarshPatel-ht2ud 2 күн бұрын
ભાજપા ના દુશ્મન કોણ? શિક્ષક
@minathakor7144
@minathakor7144 3 күн бұрын
Aadolan ma sports (set) vara aavse bhadh
@user-cu3jk7rk1p
@user-cu3jk7rk1p 3 күн бұрын
બાળક ના સર્વાંગી વિકાસ માટે તમામ વિષયો મહત્વ ના કોઈ વિષય બીજા વિષય કરતા નિમ્ન સમજવા એ ખરેખર અજ્ઞાનતા છે બધા વિષયો ને સમાનતા ના ધોરણે મહત્વ આપવુ જોઈએ
@heenazala696
@heenazala696 3 күн бұрын
Tat ni jagyama vadharo karo
@chudharimanisabenajitbhai3520
@chudharimanisabenajitbhai3520 3 күн бұрын
Yuvraj sih ni darek vat sachi 6😮
@SolankiChandu-sx5pt
@SolankiChandu-sx5pt 3 күн бұрын
Chalo gandhi nager
@pradipsinhrathod3772
@pradipsinhrathod3772 3 күн бұрын
9 to 12 માં જગ્યા માં વધારો કરો ...Gpsc લેવલ ની પરીક્ષા લો છો અને ભરતી બહુ ઓછી છે 7500 ભરતી છે ..17 હજાર વધુ જગ્યા ખાલી છે 2028 માં 39 હજાર વધુ જગ્યા ખાલી થશે ....
@jyotijoshiyara2067
@jyotijoshiyara2067 2 күн бұрын
Sachi vat chhe ...7500 te BV ochhi kevay
@mahibasolanki6478
@mahibasolanki6478 3 күн бұрын
7500+500 biji aapi do computer,, PT,, doring,, sagit na subject no samaves kari do. Koine Pan Anyay na thay
@ravivasava6200
@ravivasava6200 3 күн бұрын
Jo tet 1/2 vada ni 2011 thi bharti karo cho vaat sachi pn 2018 tat vada ne km involve karvama aavta nathi amare e marksheet nu karvu su?????
@jitiyageet5832
@jitiyageet5832 3 күн бұрын
Ben computer shikhavvu sahelu nthi. Te vishay na shixak sivai koi n sikhvi ske
@SolankiChandu-sx5pt
@SolankiChandu-sx5pt 3 күн бұрын
24000 tukdo fekyo
@d88409
@d88409 3 күн бұрын
સાચી વાત છે, મારી તો 01 may નાં રોજ વય મર્યાદા પૂરી થઇ ગઈ 😢😢😢
@user-sv7bl8tl2m
@user-sv7bl8tl2m 3 күн бұрын
2011 sudhini bharti krvi hoy to mahekam mujab vadhare bharti kro mahekam pn 2011 sudhi thi lyo
@khantdaksha4407
@khantdaksha4407 2 күн бұрын
Mantrione pn age limit rakhjo atle sidha thi
@pareshsolanki3711
@pareshsolanki3711 3 күн бұрын
August mahina maj 1 tarikhe khabar padi jase
@anime-sketches900
@anime-sketches900 3 күн бұрын
2011 thi tat ni bharti karo
@mnveer8120
@mnveer8120 3 күн бұрын
ચિત્ર, સંગીત, યોગ ની ભરતી કરો
@PriyankaBhoraneeya
@PriyankaBhoraneeya 3 күн бұрын
2 રાજ્ય વચે એક સીક્ષણમંત્રી રાખો ને રાજ્ય નાનું છે કંઈ
@SolankiChandu-sx5pt
@SolankiChandu-sx5pt 3 күн бұрын
Moti bharti karo
@hwk_bolt_gaming7657
@hwk_bolt_gaming7657 3 күн бұрын
મત જ ના આપવું bjp ne
@anime-sketches900
@anime-sketches900 3 күн бұрын
Juni tat pass hoy ani pn bharti karo
@hetalpatel879
@hetalpatel879 3 күн бұрын
Official notification apo to maniye
@maheshgamit559
@maheshgamit559 3 күн бұрын
Exam pachi Bharti aavse
@FunnyPetLov
@FunnyPetLov 3 күн бұрын
Last interview ma kuber dindore kidhelu ke 15 jun ma bharti karishu te pan ek afva j hati
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 35 МЛН
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 20 МЛН