લેઉવા પટેલ સમાજના વિવાદના વંટોળ વચ્ચે જગદીશ મહેતાનુ સમજવા જેવું વિશ્લેષણ | Jagdish Maheta Analysis

  Рет қаралды 91,298

Vaat Gujarati

Vaat Gujarati

20 күн бұрын

#jagdishmaheta #politics #jayeshradadiya #nareshpatel #vaatgujarati #political #gujarat #gujaratinews #jagdishmaheta #bjp #congress #aap #emotional #politicalanalysis
ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" KZfaq ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
Instagram : vaat_gujarati_o...
Facebook : profile.php?...
Tweeter: GujaratiVaat?s=20

Пікірлер: 132
@bavisimataji
@bavisimataji 19 күн бұрын
શ્રી ગીરીશભાઇ આપણો ધર્મ રાજકીય અખાડો બનતા જાય છે આપણા મહંત સંત અને કહેવાતા મહાન આત્મા ઓ આજ કરે છે અને અમુક સંસ્થા ઓ સર્વ જનતા ના સહયોગ થી બન્યા છે પણ અમુક જ્ઞાતિ પોતાની બનાવી ચુકયા હોય તેવુ લાગે છે હરિ ઈરછા બલવાન
@kantigajera9623
@kantigajera9623 15 күн бұрын
આ પોપટ કોની ભાષા બોલે છે એને બીજા ધણા વિષય ઉપર ધ્યાન આપવું જોઈએ
@rajeshgondaliya6537
@rajeshgondaliya6537 19 күн бұрын
ખોડલધામ માં શૈક્ષણિક સંકુલ નું નિર્માણ ન થયું અને આજુબાજુના ગામના દિકરા-દિકરીયો શિક્ષણ થી વંચિત રહ્યા. મુખ્ય હેતુ તો સિધ્ધ ન થયો . આવું તો આમ લોકો પણ કરતા હોય છે.. ખુબ દુઃખની વાત છે..
@sureshbhaikondhia8289
@sureshbhaikondhia8289 15 күн бұрын
નરેશભાઈ પટેલ ના પદની ગરીમા ખુબ જ મોટી.... હવે આ ગરીમા ને કોઇ પણ રીતે કે કારણે હાની ન જ પહોચે તે જોવાની તેમની પોતાની ફરજ...જવાબદારી...
@jivabhaisarikhada
@jivabhaisarikhada 18 күн бұрын
આયુ, જગદીશભાઈ મહેતા,તમોને ખૂબ ખૂબ સાધુવાદ,જય ભીમ,જય સંવિધાન.
@m.rjoshi8952
@m.rjoshi8952 19 күн бұрын
એક નિડર વિષલેષક જગદીશભાઈ મહેતાને ખુબ ખુબ અભિનંદન
@yogeshantala1713
@yogeshantala1713 16 күн бұрын
સાવ નવરો માણસ છે......નવરો બેઠો બેઠો ગપ ગોળા ફેંકકે રાખે છે
@bavisimataji
@bavisimataji 19 күн бұрын
ભાઈ જો પ્રસાદ પણ જયા વહેચાતો હોય તયા શુ આશા રાખો ?
@ChanduKaka-fx8xs
@ChanduKaka-fx8xs 19 күн бұрын
સો.ટકા.ચાસી.વાત.ભાઈ.કોઈ.પણ.ખોડલ.ધામ.કે.ઉમિયા.ધામ.મા.બધે.રાજ.કી.અખાડા.બની.ગયા.સે.નાના.માણસ.માટે.નથી.મતર.નાના.માણસ.ને.ખાલી.સેવા.આપવા.જવાનુ.બાકી.લાભ.તો.લાગ.વગ.વાણા.અને.રૂપિયા.વાલા.નેજ.મલે
@jetubhaJadeja
@jetubhaJadeja 19 күн бұрын
સાચી વાત છે
@yashsangani8381
@yashsangani8381 18 күн бұрын
તો તને લુખી ને ત્યાં કોણ જવાનું કે છે ગમે ત્યાં મફત ખાવું છે
@rajeshgondaliya6537
@rajeshgondaliya6537 19 күн бұрын
સુખી હોવું અને પટેલ હોવું એ પર્યાયવાચી શબ્દો છે તે મહેતા સાહેબની વાત ૧૦ટકા સાચી છે.મહેતા સાહેબ આપનું ખુબ સન્માન કરીએ છીએ..આ વાત ખોટી છે આવો ખેતી કરતા પટેલો કેટલો સંધર્ષ કરે છે અને કેટલું દેવું છે.. સાબિત ન કરું તો તમારા ચરણ ધોઇ ને પી જાવ..
@jaydipbhuva917
@jaydipbhuva917 19 күн бұрын
કુવા ના દ્દેડકાને નઈ ખબર પડે ભાઈ આ લોકો ગામડા જોયાજ નથી. AC માં બેસીને બધું નકી ના થાય
@manishvasoya8540
@manishvasoya8540 19 күн бұрын
બિલકુલ સાચી વાત છે.રેહ ખાવો સહન કરવું અઘરું છે. એમને એમજ દુનિયા માં ડંકો નો વાગે.જય જવાન જય કિસાન
@AnayaMotivational
@AnayaMotivational 18 күн бұрын
સાચી વાત છે, એવું લાગે છે જગદીશભાઈ એ શહેરના j પાટીદારો ને જોયા છે, ગામડામાં જાવ તો ખબર પડે શિયાળાની ઠંડી માં આખી રાત પાણી વારતા ખેડૂતો ને મળો, ઉનાળામાં ગરમી માં તડકા માં ખેતર માં ઉભા પણ નો રહી સકી ત્યાં કામ કરવું કેટલું મુશ્કેલ છે. બાકી મેહનત કરે તેને ભગવાન આપે એટલે સમૃદ્ધિ વધે, પણ ખેતર માં કાળી મજૂરી કરતા લોકોને જૂવો તો ખબર પડે કે પાટીદારો કેટલી મેહનત કરે છે.
@pravinbambhroliya2841
@pravinbambhroliya2841 16 күн бұрын
ખુબ ખુબ અભિનંદન જગદીશ ભાઈને
@sindhisitare
@sindhisitare 19 күн бұрын
સૌરાષ્ટ્ર નો એકજ અવાજ જાયેશભાઈ રાદડીયા નુજ નેતૃત્વ જોઈએ
@hiren.thakar6655
@hiren.thakar6655 16 күн бұрын
Right...
@hareshbhaigojariya9872
@hareshbhaigojariya9872 18 күн бұрын
ખુબ ખુબ અભિનંદન
@user-pf1gf8yn1r
@user-pf1gf8yn1r 19 күн бұрын
Jordan javab jaghadis Bhai Ahvah Neta oh kartah Sarah patkar hovah joye
@js.madhaniadvocate5335
@js.madhaniadvocate5335 18 күн бұрын
સારંગપુર માં ભાજપની સભા થાય તો એ મંદિર રાજકીય કહેવાય કે ધાર્મિક?
@hitujadeja7007
@hitujadeja7007 8 күн бұрын
વાત ખોડલધામ ની છે
@kamalchaudhary228
@kamalchaudhary228 19 күн бұрын
Absolutely right Statement by Shri Mehta ji, Shri Jayesh Radadiya is a Son of Soil. Shri Naresh Bhai is playing dairty politics. Is against law.
@MansihDodiya
@MansihDodiya 19 күн бұрын
VAH JAGDIS SAR VAH 👍👍👍👍
@bhaveshpadsala7143
@bhaveshpadsala7143 19 күн бұрын
Nareshbhai saheb samaj karata congress thi vadhare najik che Radadiya parivar politics samaj (khedut)mate kare che potana mate nay
@RameshPatel-ss9mc
@RameshPatel-ss9mc 19 күн бұрын
Very good
@parmaramarsinh3404
@parmaramarsinh3404 18 күн бұрын
❤❤👍
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 18 күн бұрын
જયસોમનાથ જયમુરલીધર કિપાલસિહભાઈજગદીશભાઈઅભિનંદ❤
@PravinKoli-ud7mf
@PravinKoli-ud7mf 19 күн бұрын
@lalajibhaigabani4442
@lalajibhaigabani4442 18 күн бұрын
Naresh Patel 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@bhupendrawaghela1174
@bhupendrawaghela1174 9 күн бұрын
'સાઢીએ ચડી ને છાણા ન વિણાય!'
@narbherambhaivansdadiya9457
@narbherambhaivansdadiya9457 18 күн бұрын
જગદીશભાઈ તમે તો કાન પકડી અને સમાજની વાતને રુદિયા સુધી પહોંચાડી દીધી ધન્યવાદ
@hkhflsghhhhs5386
@hkhflsghhhhs5386 18 күн бұрын
૧૦ ચોપડી ભમઠા જ્ઞાન તારી પાહે જ રાખ
@jyotindrabhatt7367
@jyotindrabhatt7367 19 күн бұрын
Gujarat unique news paper fortnight super
@hiren.thakar6655
@hiren.thakar6655 16 күн бұрын
Politics + Komvaad
@jigneshgabani9823
@jigneshgabani9823 19 күн бұрын
Jayesh radadiya king che saurashtra ma
@rajdeepsolanki4727
@rajdeepsolanki4727 19 күн бұрын
King 😂😂😂😂… Bhai mara king kone kehvay.. koi samajdaar vyakti ne puchjo.. aa to kalyug na lootara che
@nationfirst625
@nationfirst625 18 күн бұрын
​@@rajdeepsolanki4727kone k y
@himmatbhaithummar1155
@himmatbhaithummar1155 18 күн бұрын
વિવાદ ઉભો કરવાનું માધ્યમ
@user-tv4ok6vt9k
@user-tv4ok6vt9k 10 күн бұрын
આવું ચોખે ચોંખે ચોક્ખું કીધું રેડી કેવાય
@pravinmalaviya7545
@pravinmalaviya7545 17 күн бұрын
જગદીશભાઈ તમારે ક્યાં કોઈ સમાજ વિશે ચર્ચા કરવી જોઈએ બે ભાઈઓ છે સમજી લેશે તમે તમારું કામ કરો
@hitujadeja7007
@hitujadeja7007 8 күн бұрын
વાત ફ્ક્ત સમાજની નથી રાજકારણની પણ છે
@jetubhaJadeja
@jetubhaJadeja 19 күн бұрын
સી આર પાટિલ ઊપર કેટલા કેશ છે
@yashsangani8381
@yashsangani8381 18 күн бұрын
૧૦૭
@pkkorat1043
@pkkorat1043 19 күн бұрын
તમનેખોડલધામદેખાયછેપણઊમિયાવાળાશુકરેછેઊમિયાધામથીસરકારચાલેછે
@jetubhaJadeja
@jetubhaJadeja 19 күн бұрын
બીજેપી કોમવાદ કરવા માગે છે
@jetubhaJadeja
@jetubhaJadeja 19 күн бұрын
પટેલ સમાજ લેહવા પટેલ હોઈ કડવા પટેલ રાજપુત સમાજ માં મોટા ફારો છે રાજપુત સમાજ માં જવતલ ભાઇ પટેલ સમાજ નો ફાળો આપે છે રાજપુત ક્ષત્રિય માં લેહવાં કે કડવા પટેલ અમારા મામા છે
@dineshnasit5939
@dineshnasit5939 19 күн бұрын
maheta sir badhe avu che Sarang pur rajkiy miting nu sthan che hamana tha bjp ni miting hati
@GJ10farmers
@GJ10farmers 19 күн бұрын
Patel luv ne kush na nathi khoti vatche
@Hrajesh1809
@Hrajesh1809 19 күн бұрын
True. Lav Kush na vansjo Raghuvanshi etle Ke LOHANA che
@rushitkhunt
@rushitkhunt 17 күн бұрын
Aela bhai aa bdhay ne TRP joti hoy aetle gme e boli nakhe
@bharatramani8327
@bharatramani8327 19 күн бұрын
વિઠલ ભાઈ તો સૌવરાષટ ના શિહ હતા
@SJ-mv8yi
@SJ-mv8yi 19 күн бұрын
Patelo mate
@HashuRaja
@HashuRaja 18 күн бұрын
Congres ma hata
@manishdesai4428
@manishdesai4428 18 күн бұрын
@@SJ-mv8yiજ્ઞાન વધારો. પટેલો નહિ દરેક સમાજ ના ખેડુતો ની મદદ કરી છે એમણે.
@PankajKadvani
@PankajKadvani 19 күн бұрын
Audio very slow
@shantiramdanidhariya639
@shantiramdanidhariya639 19 күн бұрын
Audio is very slow
@RameshPatel-gb2pf
@RameshPatel-gb2pf 18 күн бұрын
Khodaldham e Leuva & Kadva patel ni ekta karva mate sthapaayel sanstha nathi, Jagadishbhai. KD e ek Leuva patel ni Khodal ma mate ni aastha marta ni sanstha chhe. KD na pratham be mota program (Shila pujan ane pran pratishtha) ma koi Kadva patel n hataa. Jagdishbhai tame etla purta to sadantar khota j chho.
@vadaviahiten6075
@vadaviahiten6075 9 күн бұрын
તમે ખોટા છો,, હું પોતે તેમજ અન્ય પરીવાર તે સમયે તથા હાલ એટલી જ આસ્થાથી જઈએ છીએ, સંકલન મા અમે ન હોઈ પરંતુ મન થી તો વફાદાર છીએ
@user-sz8ry5ii1q
@user-sz8ry5ii1q 19 күн бұрын
Ek number ni komvadi praja
@yogeshantala1713
@yogeshantala1713 19 күн бұрын
કદાચ આપશ્રી પાસે થી જ શીખવા મળ્યું હશે
@kuldipvirani326
@kuldipvirani326 19 күн бұрын
Tu ketlo komvadi cho e to jo tari real I'd pan banavi sakto nthi
@KaushalKumbhani
@KaushalKumbhani 19 күн бұрын
Audio quality very low
@keshubhaivora1923
@keshubhaivora1923 17 күн бұрын
Naresh Patel congressi he
@ramniklalrenpara1968
@ramniklalrenpara1968 17 күн бұрын
Naresh Patel khodal dham ne Congress nu. Karyalay shamje chhe
@pravinbhaipatel3917
@pravinbhaipatel3917 18 күн бұрын
Jyes.ane.nres.bne.sanumninarho
@user-sh5xx1fz5t
@user-sh5xx1fz5t 19 күн бұрын
Tamne su vandho che
@limbabhaichangani2955
@limbabhaichangani2955 14 күн бұрын
Jgdisbhai. Abdhanekho. Ke pikinav tmetmmari Mane name rajkarnkroma. Matmaripdhine..,.....krinakse.
@ramniklalrenpara1968
@ramniklalrenpara1968 17 күн бұрын
Naresh Patel etle leva patel ne vikhvad karavvar vilan nu kam kare chhe
@hiren.thakar6655
@hiren.thakar6655 16 күн бұрын
Mataji na name Politics no Addo banaavi didhu che
@limbabhaichangani2955
@limbabhaichangani2955 14 күн бұрын
Nrespatel kyapatelche itopatel. Na namerajkarnkreche. Smjaytenevndann.
@MukeshKaka-zg6rj
@MukeshKaka-zg6rj 19 күн бұрын
Giganess ne mukhamatri Banava Ni jaruse
@mansukhbhut2026
@mansukhbhut2026 14 күн бұрын
Naresh ne kadhava ma patidaro nefaydo 6
@user-cm2fs6zw9d
@user-cm2fs6zw9d 15 күн бұрын
Jagdhish mehta right cho
@narshipatel8730
@narshipatel8730 18 күн бұрын
Khodaldham vise badha bole 6 biji sanstha ghani 6 tena vise kem koy boltu nathi
@user-uz7lm3ct4f
@user-uz7lm3ct4f 19 күн бұрын
Lav kush na vansajo itiyashma kyay nathi patel
@limbabhaichangani2955
@limbabhaichangani2955 14 күн бұрын
Jysbhaine. Koi mayno lal hravi sksenhi .
@kishorpatel4469
@kishorpatel4469 19 күн бұрын
Aa bne potana samajne gumrah Kari potana fayda uthave 6
@user-vz3ux3sy4k
@user-vz3ux3sy4k 18 күн бұрын
Andro. Andro. Gjda. Krvanar. Aek. Parti
@AnilPatel-lm2by
@AnilPatel-lm2by 18 күн бұрын
Jagdish tane upadi thase tu jayigat vislesan na kar
@user-hh8xi3ms1x
@user-hh8xi3ms1x 19 күн бұрын
Aa khotino che
@pravinpatel7911
@pravinpatel7911 17 күн бұрын
જગદીશ ભાઈ મહેતા ને ખૂબ ખૂબ જ અભીનંદન ખૂબ જ નીડર તા પુષ્કળ વાત કરી સલામ સાહેબ ને😅
@sodhadhruvrajsinh5754
@sodhadhruvrajsinh5754 19 күн бұрын
Luv kush na vanshaj em😅
@rushitkhunt
@rushitkhunt 17 күн бұрын
Aela bhai aa gme aeno itihas badlavi nakhe m he
@kalpeshkumar5690
@kalpeshkumar5690 17 күн бұрын
Luv-Kush vanshi
@sodhadhruvrajsinh5754
@sodhadhruvrajsinh5754 17 күн бұрын
@@kalpeshkumar5690 hovv hovv vatu krva ma kya kay vandho j chhe kro kro tm tare
@rajdeepsolanki4727
@rajdeepsolanki4727 19 күн бұрын
Aa raam na vansaj vadi love and kush vadi vaaat saaav bakvas che… ame rajputo e nathi manta.. sorry mr Mehta
@yogeshantala1713
@yogeshantala1713 19 күн бұрын
તમારી અંગત માન્યતા હોય શકે
@rajdeepsolanki4727
@rajdeepsolanki4727 19 күн бұрын
@@yogeshantala1713 haha have angat manyata ni vaat kya aavi.. jag jaher che.. vadhare janvu hoy to .. pustkalay javu pade tamare.. aa rite amara purvjo na naam thi motu na banay
@rajdeepsolanki4727
@rajdeepsolanki4727 19 күн бұрын
@@yogeshantala1713 tamari pase sashtro uchit koi proof hoy to .. please mane pan aapjo.. and please koi chila chalu baba na pravchano na send karta
@yogeshantala1713
@yogeshantala1713 14 күн бұрын
​@@rajdeepsolanki4727કોઈ સમાજ ની લીટી ટુંકી કરવાની કે કોઈના પૂર્વજો વિશેની વાત જ નથી.....અને હા મારી લાયબ્રેરીમાં ઘણા પુસ્તકો (૫૪૮૦) છે જ....
@deepaktrivedi9683
@deepaktrivedi9683 18 күн бұрын
जयेश भाई ऐं कोंग्रेस मां आवी ने चुनाव जीत कर रहे तो सही
@italiyabhargav4222
@italiyabhargav4222 19 күн бұрын
Hu patidar su pn Nareshpatel k em eme nthi karvana e congress nu rajakaran karese
@JorubhaiVala-tk1pd
@JorubhaiVala-tk1pd 19 күн бұрын
Lav Ane kuch darbar hata te kanbi nota mahta tu bhaman so k bhand so vidhal Desi daru vasto khota vakhan badh kar
@mihirsanghani6419
@mihirsanghani6419 18 күн бұрын
taru Kar ne Potali
@kalpeshkumar5690
@kalpeshkumar5690 17 күн бұрын
Patidar no itihash vasi le je bhai
@jayeshslakhani8047
@jayeshslakhani8047 19 күн бұрын
Naresh no ant 6a jovo tame thoda time ma
@yogeshantala1713
@yogeshantala1713 19 күн бұрын
રાહ જોતા રહેજો😂😂😂😂
@JorubhaiVala-tk1pd
@JorubhaiVala-tk1pd 19 күн бұрын
Patelo vasti vadhari vot vadhara neta bana Ane desh luti videsh gayya berojgari deshma vadhari vikashni mano tago
@nationfirst625
@nationfirst625 18 күн бұрын
Mughalput
@kalpeshkumar5690
@kalpeshkumar5690 17 күн бұрын
Joru vala patelo ma desh daj se bhay la
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 14 МЛН
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 106 МЛН
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 7 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 14 МЛН