No video

અમેરિકા જતાં ઘણા ગુજરાતીઓને પૂરતી માહિતી ના હોવાથી વગર વાંકે હજારો રૂપિયાનું નુક્સાન વેઠવું પડે છે

  Рет қаралды 61,210

I am Gujarat

I am Gujarat

Күн бұрын

હવે થોડા દિવસોમાં જ સપ્ટેમ્બર ઈનટેકમાં એડમિશન લેનારા ગુજરાતી સ્ટૂડન્ટ્સ મોટી સંખ્યામાં અમેરિકા જશે, આ સિવાય આખા વર્ષ દરમિયાન પણ હજારો ગુજરાતીઓ અમેરિકા આવતા-જતા રહે છે, પરંતુ યુએસ જતી વખતે પેકિંગમાં કઈ વાતનું ધ્યાન રાખવું તેની ઘણા લોકોને ખબર નથી હોતી. લોકો બેગનું વજન કેટલું રહેવું જોઈએ તે તો જાણતા હોય છે, પરંતુ બેગમાં કઈ વસ્તુઓ ના લઈ જવી તેની માહિતી પણ હોવી જરૂરી છે. અમારા સાથી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ અનુસાર હાલના દિવસોમાં અમેરિકાના અલગ-અલગ એરપોર્ટ્સ પર વિદેશથી આવેલા પેસેન્જર્સના લગેજમાંથી નીકળતી પોપ્યુલ બ્રાન્ડ્સની ફેક આઈટમ્સ મોટી સંખ્યામાં પકડાઈ રહી છે અને તેને એરપોર્ટ પર જ જપ્ત કરીને તેનો નાશ કરવામાં આવે છે. અમેરિકાના એરપોર્ટ્સ પર તૈનાત કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન એટલે કે CBPએ ડુપ્લિકેટ વસ્તુઓનું સ્મગ્લિંગ અટકાવવા માટે સક્રિયતા વધારી છે, જેના કારણે ઘણા ઈન્ડિયન્સ પાસેથી મળતી નકલી વસ્તુઓ તેમને એરપોર્ટ પર જ જમા કરાવી દેવી પડી છે, અને તેમાંય નાઈકી અને અડિડાસ જેવી પોપ્યુલ બ્રાંડના લોગોવાળા ફેક કપડાં પર તો CBPના અધિકારીઓ એરપોર્ટ પર જ કાતર ફેરવી નાખે છે.
જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp....

Пікірлер: 19
@chetansuthar9959
@chetansuthar9959 Ай бұрын
દરેક બ્રાન્ડ ના તમે મંગાવી શકો છો 👍👍👍👍👍👍
@govindlimbachia6353
@govindlimbachia6353 Ай бұрын
હું ઈન્ડીયા થી રેમન્ડ બ્રાન્ડના પેન્ટ લાવીને અમેરીકામા પહેરૂ છું પરફેક્ટ અમેરીકન બ્રાન્ડ કરતા બહુસરલ સરસ છે.
@chetansuthar9959
@chetansuthar9959 Ай бұрын
અહીં અમેરિકા માં પણ ઘંટા જેવા કપડા મળે છે જેની કોઇ વેલ્યુ નથી
@hareshkhambhadiya7041
@hareshkhambhadiya7041 Ай бұрын
Absolutely correct answer. Most clothes are polyester made
@Indianboi7789
@Indianboi7789 10 күн бұрын
Sachi vat. Sav j bhikhari o jeva kapda hoi che and uprthi aakha gam no bhav le che salao. India ma 1000rs ma to aekdam branded quality Mali jati hoi che pan ahiya to $40-50 na Bhangar kapda male che
@dadagunda
@dadagunda Ай бұрын
Keep the length of your sentences short as long sentences are fed up and it's very irritating to listen.
@DineshRana-ce9ol
@DineshRana-ce9ol Ай бұрын
In New York china town you can buy anything Duplicates items
@chetansuthar9959
@chetansuthar9959 Ай бұрын
મેં ભારત થી બહુ કપડા મંગાયા બધા મને અહી યુએસએ માં મળી ગઈ અને હું એ કપડા પહેરું છું👍👍👍👍👍
@sushmapatel3787
@sushmapatel3787 Ай бұрын
Em Karine custom officer home lechhe
@arpitmacwan9959
@arpitmacwan9959 Ай бұрын
Bhai kapda to kapda kevay duplicate hoy k na hoy no prb 😂
@nagainpatel4800
@nagainpatel4800 Ай бұрын
આ ભાઈ ખોટી વાત કરેછે માટે સાચુ માનવું નહી
@h.g.p.5880
@h.g.p.5880 Ай бұрын
સેંકડો વર્ષો થી રૂપિયો ડોલર નો ગુલામ થાઈ ને રહ્યો છે, ભારત નો રૂપિયો ડૉલર થી કયારે મુક્ત થશે ?
@mpanditkumar7823
@mpanditkumar7823 Ай бұрын
Aapda jeva chutiya india ne prem nathi krta ne.
@sureshbhalodiya9648
@sureshbhalodiya9648 Ай бұрын
भारत सरकार के खजाने में 10 टन सोनी जमा होंगे तब 😂😂😂
@vidhipatel9045
@vidhipatel9045 Ай бұрын
US janara murakha kevay 😂😂😂
@user-tg7xs4wn4e
@user-tg7xs4wn4e Ай бұрын
😅😅😅😅😅
@chiragmehta4347
@chiragmehta4347 Ай бұрын
Thank you for always negative information. Suggest come with some positive.
@rupalpatel9869
@rupalpatel9869 Ай бұрын
Duplicate khabar pan nathi padti
Happy birthday to you by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 11 МЛН
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Паша Осадчий
Рет қаралды 3,1 МЛН
Happy birthday to you by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 11 МЛН