Рет қаралды 26,873
શું અમેરિકા જવા પાછળ ગુજરાતીઓ એટલા ઘેલા છે કે તેના માટે તે પોતાના જીવનસાથીને પણ દગો આપી શકે? અમેરિકા જવાના ચક્કરમાં લોકોને જેલની હવા ખાવી પડી હોય, ટોર્ચરના ભોગ બનવું પડ્યું હોય કે પછી જીવ જોખમમાં મૂકવો પડ્યો હોય તેવા તો ઘણાય કિસ્સા અત્યારસુધી સામે આવ્યા છે, પરંતુ આટલું જાણે પૂરતું નથી. વિદેશ જવાની લાલચ કેટલાય ગુજરાતીઓનાં ઘરસંસારને બરબાદ કરી રહી છે, પરંતુ તેની કોઈ વાત ભાગ્યે જ બહાર આવે છે. અમેરિકાથી IamGujaratના એક દર્શકે પોતાની કંઈક આવી જ વ્યથા અમારી સાથે શેર કરી છે, જે અમેરિકા પહોંચીને ગાયબ થઈ ગયેલી પોતાની પત્નીને હાલ શોધી રહ્યો છે.
જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.timesxp.com/
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp.com/Hjwo7YqSPxS...