Arjun Modhvadiya એ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પર શું કહ્યું? કોંગ્રેસમાં હતા ત્યારે શું કહેતા હતા

  Рет қаралды 35,805

Nirbhay News Gopi Ghanghar

Nirbhay News Gopi Ghanghar

9 күн бұрын

#rahulgandhi #RahulGandhiatgujarat #arjunmodhwadia #gujaratbjp
Arjun Modhvadiya એ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પર શું કહ્યું? કોંગ્રેસમાં હતા ત્યારે શું કહેતા હતા
________________________________________________________________________________
Nirbhay News ગુજરાતી KZfaq ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Nirbhay News
__________________________________________________________________________________
Follow us on:
Facebook : / nirbhaynewsofficial
Twitter : / nirbhaynews1
Instagram: / nirbhaynewsofficial

Пікірлер: 400
@jagdishrohit9308
@jagdishrohit9308 8 күн бұрын
ચાપલૂસી કરશે તો પણ મંત્રી તો નહીં બનાવે.
@dineshpatel84
@dineshpatel84 7 күн бұрын
रोटली नो एक टुकडो नांखो तोय पुंछडी हलावेज,मदारी नचावे एवुं नाचे,
@jagdishbhairathod593
@jagdishbhairathod593 8 күн бұрын
અર્જુન મોઢવાડિયા મુર્દાબાદ રાહુલ ગાંધી ઝીન્દાબાદ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ મોદી હટાવો ઓમ બીરલા હટાવો ધનખડે હટાવો અમીત શાહ હટાવો ભાજપ હટાવો દેશ બચાવો સંવિધાન બચાવો દેશ બચાવો જય ભીમ
@jagdishrohit9308
@jagdishrohit9308 8 күн бұрын
પનોતી ગઈ, અર્જુન મોઢવાડિયા કોન્ગ્રેસ માં હતા તો ગુજરાતમાં ૧૪-૧૯ માં લોકસભાની એક સીટ પણ ના આવી, પનોતી ગઈ તો કોન્ગ્રેસ દેશમાં ૯૯ સીટ અને ગુજરાતમાં એક સીટ આવી.
@dharmendrasinhrana7102
@dharmendrasinhrana7102 7 күн бұрын
100taka sachi vat..aa kodhiyo nich 6.
@vikrampatel6771
@vikrampatel6771 7 күн бұрын
તમારી વાત સાચી પણ પડી શકે કેમ કે મોઢવાડિયા જી પનોતી હશે એના કારણે જ છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની નથી અને મોઢવાડિયા જીને પણ કોંગ્રેસમાં શામિલ થયે 30 વર્ષ થયા છે!
@jagdishjoshi3068
@jagdishjoshi3068 16 сағат бұрын
જીસ થાળી મે ખાય ઉદ થાળી મે છેડ કિયા
@parvatsinhrathod9922
@parvatsinhrathod9922 8 күн бұрын
સાહેબ તમે પોતે જે લોકો સાથે હતા જેમણે તમને ખુબ માન સન્માન આપ્યું. કુદરત તમને ક્યારેય માફ નહી કરે.
@mahijibhavaghela8668
@mahijibhavaghela8668 7 күн бұрын
કાચંડો રંગ બદલે છે
@jerambhaisalsra8538
@jerambhaisalsra8538 7 күн бұрын
અર્જુનભાઈ તમે વર્ષો સુધી શું કોંગ્રેસ મા માલ ઢોર ચારતા હતા
@baskujithakor5664
@baskujithakor5664 7 күн бұрын
આ ભાઈ દગો કરીને evm થી જીત્યા સે
@n.dpatel1296
@n.dpatel1296 8 күн бұрын
A Arjun congress ma hato tyare bjp no agent hato
@kavadjk6310
@kavadjk6310 7 күн бұрын
અર્જુન ભાઇ ભાજપે કેટલાં રુપીયા આપા
@jayeshbhatu1939
@jayeshbhatu1939 7 күн бұрын
અર્જુન ભાઈ તમે ૩૦ વષૅ કોંગ્રેસ માં આપા છે હવે તમે ક્યો ઈમ કાંઈ પબ્લિક માને નહીં તમેજ ભાજપ વિરુદ્ધ બોલતા યાદ કરો ઈ દિવશો
@niraj610
@niraj610 8 күн бұрын
આ બોલવુ તમને શોભતું નથી સાહેબશ્રી.
@sunilmacwan100
@sunilmacwan100 8 күн бұрын
તમારા જેવા લોકો થી કામ થતું નથી એટલે રાહુલ ને આવવું પડે ને. 😂😂
@ghanshyambhaipujara255
@ghanshyambhaipujara255 7 күн бұрын
ભાજપ nl ભડવાઈ krkma
@sunilmacwan100
@sunilmacwan100 7 күн бұрын
અગ્નિ કાડં, પેપર કાડં, ટોલ બુથ કાડં, રોડ કાડં ની ભડવાઈ કર કે
@RaghuvirVasava-yt4zb
@RaghuvirVasava-yt4zb 8 күн бұрын
તારા જેવા ફૂટલા હોય તો 😂
@pavansinhbaria3464
@pavansinhbaria3464 7 күн бұрын
તે સમયે તું પણ કૉંગ્રેસ માં હતો ભાઈ
@dineshpatel84
@dineshpatel84 7 күн бұрын
बे मोढा,न घरनो न घाटनो, वो दिन दूर नहीं,
@vikashgamar7824
@vikashgamar7824 7 күн бұрын
Correct sir 🙏🏼
@AnilKakadiya-oh2gi
@AnilKakadiya-oh2gi 7 күн бұрын
અરે ભાઈ મોઢવડીયા ભઈ કઈ પણ ભાનછેકેનહી આ મોઢવડિયાએ કહેછે કે અમારી સરકાર મોરબી કાંડ અને તક્ષશિલા કાંડ અને રાજકોટ ના અગ્નિ કાંડના મુદ્દે અમારી સરકાર સંદતર પ્રયાસો કરીરહીછે તો શું માણસો મરી જાય પછી તમે સંદતર પ્રયાસો કરોછો અને એ પણ વારંવાર આવીજ ઘટનાઓ બન્યા કરે અને તમે એમજ કહયા કરો કે તેના વીશે અમારી સરકારના સંદતર પ્રયાસો ચાલુ છે તો શું આમને આમ વારંવાર લોકોને મારી નાખવાના પ્રયાસો કર્યા કરોછો? અને એ પણ મોઢવાડીયા ભાઈને કાઈ ખબર પડેછે કે નહિ અને કયે મોઢે અને કેટલા મોઢેતે બોલેછે તેનુ પણ તેને ભાન નથી કે ભાન નહી હોય તેવું લાગેછે આમતો જોવા જઈએ તો તો એમજ લાગેછે કે આ માણસને કંઈપણ નાક કાન કે શરમ જેવું કઈ હશે જ નહી એવુજ લાગેછે આમતો સ્વાર્થી નેતાઓ તો ઘણાખરા આ મોઢવડીયાની જેવાજ હોયછે પક્ષ પલટો કર્યા પછી આવા ખોટા બફાટ અને ખોટાબકવાસકરીને ખોટા બફાટીયા ભાષણો આપતા હોયછે ધન્યવાદ જયશ્રી કૃષ્ણ જયશ્રી હરિ ઈશ્વર સૌને સદબુદ્ધિઆપે અને સૌને સુખી રાખે એવી રદયની અને અંતઃકરણથી શુધ્ધભાવનાસાથે પરમકૃપાળુ પરમાત્માને પ્રભુજીને પરમેશ્વરને અમારી પ્રાર્થના હજો અને કોટી કોટી વંદન અને નમન હજો આભાર અસ્તુ એજ અંતરાત્માના પ્રણામ
@user-dg1gc4ps3x
@user-dg1gc4ps3x 7 күн бұрын
બે મુખે વાત કરે છે આ ભાઈ
@dlvankar820
@dlvankar820 7 күн бұрын
રામ મંદિર પણ ચૂંટણી વખતે થયું હતું
@nirubenpandya.1035
@nirubenpandya.1035 7 күн бұрын
આવા પલટુરામનેડીબેટમા ના બોલાવાજોઇએ
@jagdishbhaibaria5015
@jagdishbhaibaria5015 7 күн бұрын
રંગ બદલું ચુપ
@dlvankar820
@dlvankar820 7 күн бұрын
રાહુલ ગાંધી ના આવ્યા તો તુ શું કરતા હતા એ વાત અમારે તમને કહવી છે
@arunparmar5050
@arunparmar5050 7 күн бұрын
અર્જુનભાઈ તમારી કૉમેન્ટ વાચી લેજો. દુઃખ થાય છે. આવા ભડવીર ને આ બધું સહન કરવું પડે છે. આ વાચી ને માથું સરમથી જુકી જાય છે.
@dilipsutariya4043
@dilipsutariya4043 7 күн бұрын
पलटुराम, नीट पेपर लीक, गेमझोन अग्नि कांड, पर भी कुछ बोलों,
@vikashgamar7824
@vikashgamar7824 7 күн бұрын
Congratulations 🎊
@arvindsangani4895
@arvindsangani4895 7 күн бұрын
અરે કર્યું શું મોદી એ આવીને 30 વર્ષ મા એક ને જેલમાં મોકલ્યો નથી
@dlvankar820
@dlvankar820 7 күн бұрын
આવા લોકો ના ઇન્ટરવ્યૂ પણ ના કરવા જોઈએ
@dlvankar820
@dlvankar820 7 күн бұрын
ડબલ ઢોલકી
@mohanvinjuda5207
@mohanvinjuda5207 7 күн бұрын
Congress zindabad
@mahendrabhaivasava4944
@mahendrabhaivasava4944 7 күн бұрын
અર્જુન મોઢવાડીયા કાચીડાની જેમ રંગ બદલે છે😅😅😅
@himatbhaihadiya8464
@himatbhaihadiya8464 7 күн бұрын
અર્જુન ભાઈ.. તમારી જૅવાગદારૉનૅ.......઼જંનતાજાણેછૅ
@sureshbhaipatel5928
@sureshbhaipatel5928 6 күн бұрын
Ok
@n.dpatel1296
@n.dpatel1296 8 күн бұрын
Arjun modhwadiya mental 6
@dilipsutariya4043
@dilipsutariya4043 7 күн бұрын
पलटुराम, सच बोलों,
@ShivrajSosa
@ShivrajSosa 8 күн бұрын
Tu.khtomansche.bhai Patlibadu.😂
@bharatshah3727
@bharatshah3727 7 күн бұрын
આના કાઢો ભાઈ
@mafabhaichaudhary462
@mafabhaichaudhary462 6 күн бұрын
કોંગ્રેસમાંથી મલાઈ ખાઈ અને ભાજપમાં ગયા છો
@mr.amrutpriyadarshi7060
@mr.amrutpriyadarshi7060 7 күн бұрын
આટલી બધી ચમચાગીરી
@user-kq3kt2lj4i
@user-kq3kt2lj4i 7 күн бұрын
નફટ્ટ.
@parvinkumbhani7634
@parvinkumbhani7634 8 күн бұрын
ARJUNBHAI,TAME,HAVA,THOKOMA,TAMARI,GADDARI,JANTANE,KHABAR,PADI,GAY,TAME,GUJRATMA,PIDIT,PARIVAR,NE,KYARE,MALVA,GAYACHHO,TUTO,GUJRAT,NO,CHHO,TU,KEM,MALVA,GAYO,NAHI
@vishnuleua8866
@vishnuleua8866 8 күн бұрын
Tame BJP na agent Rahi ne Congress no daat valyo chhe Bhai
@vikashgamar7824
@vikashgamar7824 7 күн бұрын
😅😅😅
@mansihchauhan1486
@mansihchauhan1486 7 күн бұрын
આઑરીજનલનંગછે
@rameshbhaisolanki3083
@rameshbhaisolanki3083 7 күн бұрын
આને કઇ કે રાહુલ ગાંધી વિરુદ્ધ બોલવા એકેય ઓરીજનલ ભાજપ વાળોમીડિયા સામે નાં આવ્યો આં કયા મોઢે રાહુલજી વિરુધ બોલતો હશે???
@user-vh8it4fy8g
@user-vh8it4fy8g 7 күн бұрын
वाशिंग मशीन से...Clean
@user-me8wu3jm1t
@user-me8wu3jm1t 6 күн бұрын
અર્જુન ભાઈ જેવા વેચાય ગયેલા કાર્યકર્તા ને બીજી વાર કોંગ્રેસ મા સામેલ ના કરી શકાય
@takhabhaipadhiyar9656
@takhabhaipadhiyar9656 7 күн бұрын
😅 અર્જુન મોઢવાડિયા તને ગઢાગઢપણે શરમ આવતી નથી
@MiteshRaval-bx3ng
@MiteshRaval-bx3ng 7 күн бұрын
લુખ્ખો અર્જુન બોગસ સાલાઓ...
@dharmendrasinhrana7102
@dharmendrasinhrana7102 7 күн бұрын
Nich..6.kodhiyo.
@SunilKano-cc9bo
@SunilKano-cc9bo 6 күн бұрын
અરર ર વાહ વાહ ભાઈ વાહ પ્રજા ગઈ ભાડ માં,,, શરમ કરો શરમ કરો
@user-in4vo5jo4q
@user-in4vo5jo4q 7 күн бұрын
તમે ક્યારેય સાચા હતા કોંગ્રેસમાં હતા ત્યારે કે અત્યારે ભાજપમાં છો ત્યારે❤😂😂
@Sondarva-pc3vf
@Sondarva-pc3vf 7 күн бұрын
Arjun tu panoti hati congres ma panoti bjp ma gai se❤❤❤❤❤
@bipinpatel311
@bipinpatel311 6 күн бұрын
🙏🙏 લોકો ની આવી નીતિ હોય આયા રામ ગયા રામ જેવી તો ગુજરાત નો બ્રસ્ટચર ક્યારે ઓછો થસે 🙏🙏🙏😭
@user-ws8qk2vd2m
@user-ws8qk2vd2m 7 күн бұрын
LOTO .4. BAJU FARE 😢😢😢
@narsinhthakor5601
@narsinhthakor5601 7 күн бұрын
Gadar
@MiteshRaval-bx3ng
@MiteshRaval-bx3ng 7 күн бұрын
લુખ્ખા લુખ્ખા લુખ્ખા....અર્જુનીયા
@ketanpatel8738
@ketanpatel8738 6 күн бұрын
એકદમ સાચી વાત છે. બેન
@aswinghaghada4756
@aswinghaghada4756 7 күн бұрын
Be modha ni baboi se
@SamirMalek-pl3nv
@SamirMalek-pl3nv 6 күн бұрын
રામ ને રસ્તા પર કોણ લઈ ને આવ્યા હતા...
@JentibhaiKalthiya
@JentibhaiKalthiya 7 күн бұрын
અરજુનમોઢવાડીયાતમેખોટસવતમેકોયનાનથી
@amrutlalmarvaniya8542
@amrutlalmarvaniya8542 6 күн бұрын
અર્જુન ભાઈ ભાન ભુલી ગયા છે
@nileshkathad5115
@nileshkathad5115 6 күн бұрын
આને ગદ્દારી કહેવાય
@user-ty6ke6uh7h
@user-ty6ke6uh7h 7 күн бұрын
Pnoti gy
@ShivangHathi
@ShivangHathi 6 күн бұрын
🇮🇳🇮🇳🇮🇳💯✅💙 Gujarat me Modi ki nafrat ki bazar me Rahul Gandhi ne mohabbat ka show room open kar diya. Gujarat ka Dil Jeet liya. Dil me Aag Laga di.💙✅💯🇮🇳🇮🇳🇮🇳
@jasvantnijanandi9059
@jasvantnijanandi9059 7 күн бұрын
આ એજન્ટ છે
@jadavharsh3490
@jadavharsh3490 8 күн бұрын
Arjunbhai tame Congressma hata etle j tamne bjpma joint karya
@chaudharichetanbhaibhovanb5300
@chaudharichetanbhaibhovanb5300 7 күн бұрын
દલ બદલું શાંતિ રાખ
@HaridwarShukla-nh3dt
@HaridwarShukla-nh3dt 6 күн бұрын
પક્ષપલ્ટુઓ ની કોઈ પણ વાત ઉપર ધ્યાન ન અપાય.
@RameshbholaRameshbhola
@RameshbholaRameshbhola 6 күн бұрын
સાચી વાત છે બેન
@gohiljaypalsinh8511
@gohiljaypalsinh8511 6 күн бұрын
આ સરમ વિના નો છે
@RanchhodbhaiHadiyal-gk4mk
@RanchhodbhaiHadiyal-gk4mk 7 күн бұрын
કુદરત અર્જુન ને માફ નહીં કરે
@user-ex5mp2hv6p
@user-ex5mp2hv6p 6 күн бұрын
અંધે,, મતલબ કે ગૂજરાત વર્ષો થી સરકાર ના કારણે જ હોનારતો થઇ એ સાબિત થયું કે નહી,,,,
@manharlalpoojara1131
@manharlalpoojara1131 5 күн бұрын
Now Mr Rahul is Lear of opposition understand modhawadi
@pushpaparker1412
@pushpaparker1412 6 күн бұрын
Aa Badhu Tamaare Karvanu Hatu. Aaderniya Arjun bhai 👏" Antaratma Man Zankhon. Kripya... God Guide Us. Like Guide Aaderniya Rahul bhai.
@ramsuva
@ramsuva 2 күн бұрын
હા કોરોના માં ના આવ્યા ત્યારે તમારે કરવું તું ને તમારે થોડું ધ્યાન મળી ગયા એટલે
@KiritbapuJebaliya
@KiritbapuJebaliya 7 күн бұрын
Pakshu paltu abi bola abi fok anunam svarthi
@chandrakantparikh5914
@chandrakantparikh5914 6 күн бұрын
Any body punish in pulvama humla... Since last 6 years completely
@BakubhaiDhadhal
@BakubhaiDhadhal 7 күн бұрын
લુખાઅજૅનધરભેગીનોકર.
@user-gi2fp6ew6e
@user-gi2fp6ew6e 5 күн бұрын
That. time. Modhavadia. was. In. Congres.
@sureshbhaijoshi2000
@sureshbhaijoshi2000 7 күн бұрын
આભાઈને મીનીસટરબનવુછેઆનેઘેલશાછે
@pradeepyagnik9313
@pradeepyagnik9313 8 күн бұрын
A daga khor pahe le thi j futelo hato, ami chand.
@Sondarva-pc3vf
@Sondarva-pc3vf 7 күн бұрын
Arjun tme fekava nu bandh karo bhai desh barbad thai rahyo se
@ashokkambad2470
@ashokkambad2470 7 күн бұрын
ગાડા મોદ્વદિયૈ😮
@chaganbhaisavaliya7016
@chaganbhaisavaliya7016 7 күн бұрын
લાલશી છે
@user-jt8il6eh4x
@user-jt8il6eh4x 6 күн бұрын
તમે ભા ઈ શુકરુ હજી તમે ભાય નવાસો એટલે માપેરેવુ
@rameshkpatel1
@rameshkpatel1 5 күн бұрын
Congress should regret for making Arjun Modhiwadiya president of Congress . what a faulty decision making process in Congress. Just like keeping Gulam Nabi Azad for 50 years in all type of key position in Government as well in party organization. ? Congress has many fault like unless it is retified , It can stand on its own.
@alpeshsinhparmar224
@alpeshsinhparmar224 7 күн бұрын
Tu bad kar lukha khali paisa mate be baju dholki vagare 6
@user-wt3ev6nd2b
@user-wt3ev6nd2b 7 күн бұрын
અર્જૂન ભાઈ તમારા જૂના અને હાલ ના સાથી મીત્ર જવાહર ચાવડા ના ખબર પૂછશો
@vijaydamorenterprize7488
@vijaydamorenterprize7488 7 күн бұрын
જુઠા
@rameshkpatel1
@rameshkpatel1 5 күн бұрын
but still despite flood in downstream of narmada dam , BJP MP mansukh vasava won as MP!
@sureshparmar7672
@sureshparmar7672 7 күн бұрын
સાહેબ કેટલા ચમરબંધી ને જેલમાં મોકલી દીધા
@user-gq5om4xm6j
@user-gq5om4xm6j 7 күн бұрын
મોઢવાડીયા.સાહેબ.બહુ.ફરક.પડીયો.છે .તમારી્.ભાષામા
@ValiMusani
@ValiMusani 4 күн бұрын
ગુજરાતની જનતા ભૂખે મરે છે બેરોજગાર નું કેમ નથી બોલતા મોંઘવારીનું નથી બોલતા બસ એક જ લઈને બેઠા છે હિન્દુ મુસ્લિમ આરીતે સિયાસત દેશનો વિકાસ નહીં બનાવી શકે બીજેપી વાળા ક્યાં બાકી છે એવી ધર્મના નામ ઉપર ચડી જાય છે
@pravinbhainakrani3749
@pravinbhainakrani3749 7 күн бұрын
ઈભાઈરંગબદલાજકરશે
@krishnastudio811
@krishnastudio811 8 күн бұрын
Khiskoli
@sandipkatiya6692
@sandipkatiya6692 4 күн бұрын
રાહુલ ગાંધી તમારા જેવા મફતિયા નથી તો ભાજપમાં તમે વયા ગયા કોંગ્રેસમાંથી ભાજપમાં બુદ્ધિ નથી તમારામાં બધી હોત તો તમે આ પ્રદર્શન ન કરો કે હું કોંગ્રેસમાં જતો પહેલા બધી નો ઉપયોગ કરો સદુપયોગ કરો
@Sondarva-pc3vf
@Sondarva-pc3vf 7 күн бұрын
Arjunbhai tari pase manavta nathi praja no avaj congres ma rahi ne utawyo hot. To saru hatu. Prajanu lohi piva bjp ma aavi gyo................6e
@savitabenpatel2997
@savitabenpatel2997 7 күн бұрын
JENUKHAYTEMNUKHODE
@user-lt2tx1qi4l
@user-lt2tx1qi4l 7 күн бұрын
शिवा जी का त्रिगुण स्वरूप है
@user-fs5jl9zp2x
@user-fs5jl9zp2x 7 күн бұрын
અર્જુન bhai tane દૂધે ધોઈલા સે કે
@janakbrahmbhatt5920
@janakbrahmbhatt5920 7 күн бұрын
ભાજપ નો એજન્ટ તરીકે કામ કરતા હતા
@Ravindra1902
@Ravindra1902 8 күн бұрын
Bhai pehla Kem na bolye
@ValiMusani
@ValiMusani 4 күн бұрын
હાથીના બતાવવાના અને ચાવવાના અલગ હોય છે
@bharatpanchal5218
@bharatpanchal5218 7 күн бұрын
Aa bhai mantri banvu 6
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 5 МЛН
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 5 МЛН