હોળી મા ગ્રુહ પ્રવેશ । Khajur Bhai VLOGS | Nitin Jani | Jigli and Khajur | Happy Dhuleti | Khajur

  Рет қаралды 156,244

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

3 ай бұрын

Пікірлер: 1 100
@piyushkumarparmar6458
@piyushkumarparmar6458 3 ай бұрын
વાયદા કર્યા વગર લોકો ની સેવા કરનાર ગુજરાત નાં દાનવીર એવા ખજૂરભાઈ!!❤👏
@AjayChauhan-cs6bg
@AjayChauhan-cs6bg 3 ай бұрын
😂😂
@killergameing252
@killergameing252 2 ай бұрын
@@AjayChauhan-cs6bg aama kai hasva jevi vat nathi te mahan manas che
@arjun_prajapat999
@arjun_prajapat999 2 ай бұрын
​@AjayChauhan-cs6bg 😡
@mr.karthik7999
@mr.karthik7999 4 күн бұрын
Ghelchodino lage tu etle hase che ​@@AjayChauhan-cs6bg
@SanjayDoctor-cu7ou
@SanjayDoctor-cu7ou 3 ай бұрын
Je pan khajur bhai ne bhagavan 🙏mane chhe te like kare....❤👍
@mehulthakor2747
@mehulthakor2747 3 ай бұрын
રામ❤🎉રામમમ
@jitsvlogs
@jitsvlogs 3 ай бұрын
ખજૂર ભાઈ તેમ પોતાના તહેવાર મૂકી ને બીજા ને ખુશી આપો છે . ખરેખર તમે ભગવાન છો ખજૂર ભાઈ (જય શ્રી રામ) ❤❤❤❤❤
@VikramThakor-ve8ws
@VikramThakor-ve8ws 3 ай бұрын
માં સિકોતર તમને હરપલ ખુશ રાખે❤
@sureshvavecha8249
@sureshvavecha8249 3 ай бұрын
Happy holi bhai કોન કોન માને સે કે ખજૂર ભાઈ ભગવાન નું રૂપ સે
@saniyagopal94
@saniyagopal94 3 ай бұрын
ખરેખર ખજૂરભાઈ ગરીબો નુ ખુબ સારું કરો છો તમે ગરીબો ના સાક્ષાત ભગવાન નુ સ્વરૂપ છો હંમેશા હોળી ધુળેટી ની સૌને ખુબ ખુબ શુભ કામનાઓ... હેપ્પી હોળી ધુળેટી🙏 જય શ્રી કૃષ્ણ 🙏 હર હર મહાદેવ🙏
@jayantibhaisarvaiya3740
@jayantibhaisarvaiya3740 3 ай бұрын
દુખીયા ના બેલી ગરીબો ના તારણહાર સૌના દિલ માં વસેલા ખજુરભાઈ ના સેવાકીય કામો માં હંમેશાં ખજુરભાઈ આગળ જ હોય ખાલી તેમને કહેવું પડે ગુજરાત ની ધરતી ઉપર આવા વિરલા ઓની સેવાકીય કાયૅ થી ગુજરાત ની ધરતી નુ નામ રોશન કરી દીધું ખુબ ખુબ અભિનંદન ખજુરભાઈ અને તેમની સમ્રગ ટીમ ને 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@AMITPATEL-yj4hn
@AMITPATEL-yj4hn 3 ай бұрын
નીતીન ભાઈ ખુબ સરસ સીકોતર માતા તમારી બધી મનોકામના પૂર્ણ કરે જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🙏🙏
@chauhanlalji244
@chauhanlalji244 3 ай бұрын
હોળી ધુળેટીની બધાને હાર્દિક શુભકામના .❤ જય દ્વારકાધીશ ❤
@Editingmaster625
@Editingmaster625 3 ай бұрын
તમને અને તમારીં ટીમ ને ધુળેટી ની હાર્દિક શુભકામના ❤❤❤❤
@ajaydhalvaniya520
@ajaydhalvaniya520 3 ай бұрын
🙏🏻 Jay વહાણવટી સિકોતર માં 🙏🏻 🙏🏻Jay Dwarkadhish ❤️💫🙇🏻‍♂️ 🙏🏻 મેલડી માઁ 🙏🏻 હંમેશા આવિ ને આવિ સેવા કરતાં રયો એવિ સુભકામનાં ❤️😍🤩🎉
@NARESHUNECHAVLOG
@NARESHUNECHAVLOG 3 ай бұрын
જેના ઘરે ભાગવાન ના પગલાં થયા હોય ત્યાં કઈ પણ જોવાની જરૂર જ નથી.❤❤ અને એ ભાગવાન અમારાં નીતિનભાઈ છે...🙏🙏🙏
@user-kv1gg8kh8i
@user-kv1gg8kh8i 3 ай бұрын
કોણ કોણ ખજૂર ભાઇ ne ભગવાન માને છે ❤🎉 જય માતાજી
@user-dm4xj5nv1t
@user-dm4xj5nv1t 3 ай бұрын
ખજુર ભાઈ તમને ભગવાન ખુબ આગળ વધારે એવી પ્રાર્થના કરું છું ❤❤❤❤
@vajavijay3555
@vajavijay3555 3 ай бұрын
भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।❤
@lalubhathakor7949
@lalubhathakor7949 3 ай бұрын
હોળી 🎉 ધુળેટી ની હાર્દિક શુભકામનાઓ ભાઇઓ 🎉 માં સિકોતર ની ક્રુપા થી અને ખજુર ભાઇ ની દયા થી ખોડાજી અને માજી નું ઘર બની ગયું... love you bro 🥰 Mahadev bless you ❤
@pravin_dalvadi
@pravin_dalvadi 3 ай бұрын
હે્પી ધૂળેટી ખજૂર ભાઈ 🧿❣️👑
@mukeshgiri5121
@mukeshgiri5121 3 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ માશીકોતરસવનુસારૂકરે
@chetanapatel323
@chetanapatel323 3 ай бұрын
ભગવાન સદાય તમને ખુશ રાખે ખજૂર ભાઈ તમને અને તમારી ટીમ ને.
@gambhirdihora4481
@gambhirdihora4481 3 ай бұрын
ખજૂર ભાઈ ૩૬૫ દિવસ ગરીબો નુ કામ કરે તેને સો સો સલામ 🙏❤️❤️❤️
@Jkpatel9112
@Jkpatel9112 3 ай бұрын
Aaje badha dhuleti manave se and apra bhagvan badhana ghar banave se ❤
@user-zv4cq8xv8h
@user-zv4cq8xv8h 3 ай бұрын
જય રણછોડ ખુબ ખુબ જ આપે એવી પ્રાર્થના જય રણછોડ
@nagarjivadanjithakor6678
@nagarjivadanjithakor6678 3 ай бұрын
ખજૂર ભાઈ you are great 👍 jio hajaro saal❤❤love you brother ❤
@user-dv7lt3pf2x
@user-dv7lt3pf2x 3 ай бұрын
હેપ્પી હોલી ખુબ ખુબ અભિનંદન ખજૂર ભાઈ તમે સૌ સારા કામ કરી રહ્યા છો
@hiteshdodiyabajansantvani8968
@hiteshdodiyabajansantvani8968 3 ай бұрын
Are મારાં સાવજ જેવા ભગવાન એવા ખજૂર ભાઈ ને જય સોમનાથ
@MaheshBhai-jg2ym
@MaheshBhai-jg2ym 3 ай бұрын
🙏🏻 જય શ્રી મા મેલડી માઁ, માણસ પોતાના દુઃખ માટે દુઃખી નથી એ બીજાના સુખ માટે કેટલું દુઃખી છે. એ છે આપણા નિતીન ભાઈ જાની. જય માતાજી
@vajaparesh1891
@vajaparesh1891 3 ай бұрын
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤️🙇🏻
@Dada_Digital
@Dada_Digital 3 ай бұрын
ધન સે ખજૂર ભઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્રને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પ્રથાના કરીશ કે ખુબ આગળ વધો અને આમનામ લોકોની સેવા કરતા રહો. 😎કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎
@kurjimukhi
@kurjimukhi 3 ай бұрын
આઈ માં મોગલ તમને હર પળ ખુશ રાખે ભાઈ
@vinodshah4330
@vinodshah4330 3 ай бұрын
Jay.ataji
@MukeshjiThakor-lr1wh
@MukeshjiThakor-lr1wh 3 ай бұрын
🎉ખુબ ખુબ અભિનંદન નિતીન ભાઈ જાની તમારી ટીમને જય જાની દાદા 🎉
@nileshchudasama7547
@nileshchudasama7547 3 ай бұрын
ખજુર ભાઈ કર્ણનો અતઆરછએ ભગવાન છે
@ROYALFAMILY277
@ROYALFAMILY277 3 ай бұрын
વાહ ખજુર ભાઈ વાહ કાઈ ઘટે નય હો ખોડાજી ના ઘર માં જોરદાર ઘર બનાવુ ખજુર ભાઈ કાઈ પણ ધટે નય હો જય હો જાની દાદા 🙏🙏🙏👌👌👌👌
@BhilDungar
@BhilDungar 3 ай бұрын
જય ભાઈ ખજૂર દિલથી જય માતાજી મારુ સપના પુરો કરે છે ભાઈ ખજૂર ગાડી નો 150000 મોમાના ગામમાં મોટા થયા સ ભાઈ ખજૂર હર હર મહાદેવ જય બળીયા દેવ જય હનુમાન દાદા ગાડી નો સાપા નો પુરો કા રાજ ડ ટા લા ખ ભાઈ ખજૂર ભાઈ સદાય શિવ તમારો ભા લો કા રે મહાદેવ શંકર
@prajapativijay4463
@prajapativijay4463 3 ай бұрын
ખજૂર ભાઇ અને આખી ટીમ ને 🙏🙏🙏❤❤❤જય માતાજી🙏🙏
@sanjaysolanki7579
@sanjaysolanki7579 3 ай бұрын
વાહ khajurbhai સૂપરબ ઘર બનાવ્યું છે કલર બહુ જ સરસ છે... અદ્ભુત
@jaydeeppatel9381
@jaydeeppatel9381 3 ай бұрын
Vah. Khajur bhai. Bhagvan. Bnine aavyaso
@vaibhavvaghelavloges317
@vaibhavvaghelavloges317 3 ай бұрын
ખજૂર ભાઇ મારા પરિવાર ની તરફ થી તમારી પુરી ટીમ ને હેપ્પી ધુળેટી 🎉🎉🎉
@user-ob2rk4tm3y
@user-ob2rk4tm3y 3 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન ખજુર ભાઈ
@sagarvora6613
@sagarvora6613 3 ай бұрын
🙏🏼હર હર મહાદેવ🙏🏼 બહુજ સુંદર બનાવ્યું છે ઘર. અને આવો હોળી-ધુળેટી જેવા તહેવારમાં પણ ખડે પગે ઉભારહી ખૂબજ તનતોડ મહેનત કરી છે. ભગવાન ભોળાનાથ તમને તમારા માં-બાપને તમારા આખા પરિવારને તમારી આખી ટીમને સદા સુખી સમૃદ્ધ અને નિરોગી રાખી જીવનમાં ખૂબજ પ્રગતિ કરાવે તેવી દિલથી શુભેચ્છા.
@123.bulbul
@123.bulbul 3 ай бұрын
જય માતાજી ખજૂરભાઈ હેપ્પી હોળી ખૂબ ખૂબ અભિનંદન તમને.. આખી ટીમને મારા તરફથી હેપ્પી હોળી ખજૂરભાઈ જીવો હજારો સાલ
@dipakgiri4012
@dipakgiri4012 3 ай бұрын
ખુબ. સરસ. બનાયુછૅ. ધર. ખૉઙાજી. નુ. ખજુર. ભાઈ. ભગવાન. બની નૅ. આયાછૅ. જયદિપૉમા
@darjiravi3417
@darjiravi3417 3 ай бұрын
જય દ્વારકાધીશ જય સિગૉતર માં ખજુર ભાઈ
@chehardigital9818
@chehardigital9818 3 ай бұрын
માં સિકોતર તમને ખૂબ શક્તિ આપે ખજૂરભાઈ તમારા સાથે સદા રહશે
@rutikvlogs.01
@rutikvlogs.01 3 ай бұрын
હેપ્પી હોળી ખજુરભાઈ
@chiragvaland8609
@chiragvaland8609 3 ай бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી ભાઈ હું તમને કારને રિક્વેસ્ટ કરું છું કે તમે મારા ધરે અમદાવાદ ખાતે આવો એવી હો રિક્વેસ્ટ કરું છું તમને❤❤❤❤❤
@vikramrathva3107
@vikramrathva3107 3 ай бұрын
જય હો ખજૂર ભાઈ ભગવાન ભગવાન તો બધા કરિઇએ રાખે પણ સાખ સાત ભગવાન ઉતરિયા છે
@Pravinrupanii12
@Pravinrupanii12 3 ай бұрын
Jay Sikotar maa dilse selyut khajurbhai apko & apki team ko❤❤
@ushavasava7215
@ushavasava7215 3 ай бұрын
ખજૂર ભાઈ તમારું કામ ખૂબ જ ઉમદા છે. તમારા આ કાર્ય ને સત સત નમન.🙏ગરીબોની સેવા એજ ઈશ્વરની સેવા. God bless you brother 🙏
@meldidhamluvana
@meldidhamluvana 3 ай бұрын
❤❤ મારી પાસે એક શબ્દ નથી મારા વાલા તમારા વખાણ કરવાં મો તમને ભગવાન હજાર ઘણું આપે તેવી આશા છે ❤❤
@rjchavdabharvad293
@rjchavdabharvad293 3 ай бұрын
Jai Thakar Bhai 🙏
@kalavatikokani5369
@kalavatikokani5369 3 ай бұрын
Seva kareto khajurbhai ni tim jevu 🎉
@rakeshpanchal3344
@rakeshpanchal3344 3 ай бұрын
જય માતાજી 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🚩🕉️💪🇮🇳💪🙏❤️ તમારાં જનની ને કોટી કોટી વંદન હો 🙏❤️ તમને અને તમારી ટીમને ખૂબ ખૂબ જ શુભકામનાઓ પાઠવું છું 💐❤️🙏💪🇮🇳💪
@SP-qn3yw
@SP-qn3yw 3 ай бұрын
JAY SHREE KRISHNA PRABHU 🙌❤ GOD BLESSED U ALL 🙌👏❤️
@savaghelavaghela5408
@savaghelavaghela5408 3 ай бұрын
નિતીનભાઇ ની વાત નથાય ગરીબ લોકોને ખૂબ જ સપોર્ટ કરી રહયા છે
@karshanbhai4843
@karshanbhai4843 3 ай бұрын
જય હૉ કળિયુગ ના કૃષ્ણ 🎉🎉 જય સિકૉતર આપની મનૉકામના પૂરી કરે🎉🎉🎉🎉🎉
@user-to4qx5ie5o
@user-to4qx5ie5o 3 ай бұрын
❤ થી ધન્યવાદ ભગવાન તમને સુખી રાખે નિતીનભાઇ આ માં નં ચહેરા પર સ્મિત જોઇ ને ❤ થી આછીવાદ નીતિનભાઈ
@Bhimshivadher.21
@Bhimshivadher.21 3 ай бұрын
જય દ્વારકાધીશ જય સિકોતેર માતાજી જય હરસિધ્ધિ માતાજી
@gopirajbaria1164
@gopirajbaria1164 3 ай бұрын
હેપી હોળી ખજુરભાઈ ખુબ આભાર 🎉❤
@user-xc7jc6cn7g
@user-xc7jc6cn7g 3 ай бұрын
જયમાતાજી ખજૂર ભાઈ ભગવાનછે હો
@hiteshmehta5970
@hiteshmehta5970 3 ай бұрын
નીતિન ભાઇ ભગવાન નુ‌ કામ કરી રહ્યા છો ... ધન્યવાદ... જય શ્રીકૃષ્ણ
@vaghelavishal3690
@vaghelavishal3690 3 ай бұрын
Jay.mataji
@SagarParajpati-hn3ne
@SagarParajpati-hn3ne 3 ай бұрын
ગરીબો ના ભગવાન છે ખજુર ભાઈ તમને માં મોગલ સદા સુખી રાખ અને હે ભગવાન રૂપિયા આપે તો વિચારો પર આવા આપજે 🙏 રાધે રાધે 🙏જય જય માં મોગલ 🙏
@alkeshdodiya4154
@alkeshdodiya4154 3 ай бұрын
ખરેખર ખજૂર ભાઈ ભગવાન છે 🙏🙏🙏🙏🙏
@KhajurBhai_Fans7739
@KhajurBhai_Fans7739 3 ай бұрын
ખજૂરભાઈ ભગવાન નું રૂપ બની ને જેનું કોઈ નથી એમની પડખે આવી ને ઉભા રેય...❤💯🙌
@ramnikpatel1537
@ramnikpatel1537 3 ай бұрын
ખજૂર ભાઈ આપની ઉંમર સો વર્ષ ઉપર થાય ને આપ જે કાર્ય ગરીબો માટે કરી રહ્યા છો એને માટે આપને હજારો વર્ષ સુધી લોકો યાદ કરશે. ઘણું જીવો મારા વાલા......... જય શ્રી કૃષ્ણ... જય શ્રી રામ...
@VipulPatel-gt7hx
@VipulPatel-gt7hx 3 ай бұрын
Khajoor bhai bhagwan 6,khoob saras kaarya karo chho
@user-jf1lk7rq8z
@user-jf1lk7rq8z 3 ай бұрын
ભગવાન તમને હંમેશા ખુશ રાખે ખજૂરભાઈ રિયલ હીરો
@Nita12370
@Nita12370 3 ай бұрын
Hu khajurbhai n bhagvan no ansh manu chu ❤❤❤
@MukeshThakor-id9pz
@MukeshThakor-id9pz 3 ай бұрын
જય માતાજી ખજુરભાઈ મુકેશ ઠાકોર પાટણ હેપ્પી ન્યુયર
@bhavikkatariya4273
@bhavikkatariya4273 3 ай бұрын
Mahadev har mahadev
@Takhatsinhparmar49
@Takhatsinhparmar49 3 ай бұрын
માં સિકોતર તમને આવા ગરીબો ની સેવા કરવા ની શક્તિ આપે અને જીવન માં ખુબ પ્રગતિ કરો એવી માતાજી ને પ્રાર્થના ..❤❤
@kapilgoswami6081
@kapilgoswami6081 3 ай бұрын
महादेव ના અવતાર મારા ખજૂરભાઈ અને તરુણભાઈ
@thakorkanu1041
@thakorkanu1041 3 ай бұрын
જય માતાજી ખજૂર ભાઈ......❤
@user-sh5kp9jm7m
@user-sh5kp9jm7m 3 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@sunilg1315
@sunilg1315 3 ай бұрын
ખુબ ખુબ આભાર, અભિનંદન....તમારા આ કાર્યો નિરંતર ચાલ્યા જ કરે એવી પ્રભુ ને પ્રાર્થના... જય માતજી..... જય શ્રી કૃષ્ણ 🙏🙏❤️❤️❤️👏👏💐.
@pravinbhairamanandi7035
@pravinbhairamanandi7035 3 ай бұрын
જુઓ ભાઈ અવતારો બહુ જૂજ થાય એટલે આ બધા પરમે મુકેલા પાર્ષદ છે.એમના સમય માં એમની સેવા થકી જીંદગી માં આનંદ છે બાકી તો દુનિયા માં દુઃખ થી વધી ને કંઈ નથી. જય સીતારામ.
@BARAlYARAJVEER4052
@BARAlYARAJVEER4052 3 ай бұрын
જય માતાજી ખજૂર ભાઇ
@maheshthakor4655
@maheshthakor4655 3 ай бұрын
Jay ho khajurbhai
@rajnikmakwana1483
@rajnikmakwana1483 3 ай бұрын
ખજૂરભાઈ & ટીમ...😊❤️🙏
@user-uz4bq5dq5w
@user-uz4bq5dq5w 3 ай бұрын
હરહર મહાદેવ 🙏 ખજુર ભાઈ
@VikramParmar-lb6ss
@VikramParmar-lb6ss 3 ай бұрын
Jay mataji Jay Shri Krishna khajur bhai
@user_on8jv4p_w5u
@user_on8jv4p_w5u 3 ай бұрын
ખજૂર ભાઈ ગરીબ અને મદદ કરે છે ખજૂર ભાઈ ભગવાન છે
@amitpandya8601
@amitpandya8601 3 ай бұрын
ખુબ જ સરસ કાર્ય કરી રહ્યા છો ખજૂર ભાઈ❤
@ashokashok933
@ashokashok933 3 ай бұрын
માં હર્ષદ ભવાની તમને સદા ખુશ રાખે ખજૂરભાઈ
@harshabenpethani4152
@harshabenpethani4152 3 ай бұрын
Khajur bhai Tumne Khoob Khoob Abhinandan Bhagwan Tumne lambi aayu aap🎉🎉🎉😮🎉
@dineshdabhi8357
@dineshdabhi8357 3 ай бұрын
જય માતાજી ખજૂર ભાઈ
@ThakorMehul-en9ih
@ThakorMehul-en9ih 3 ай бұрын
મારા ભાઈ ને મદદરૂપ થવા બદલ તમારો આભાર ખજુર ભાઈ ❤❤ મેહુલ ઠાકોર (દાંતા) બનાસકાંઠા
@vipsadhu-thol
@vipsadhu-thol 3 ай бұрын
Sikotar ma saru kare bhagavan saru kare saru kare tenu saruj thay🙏🙏🙏
@iamkamlesh8207
@iamkamlesh8207 3 ай бұрын
જય દ્વારકાધીશ ભાઈ
@HG.X-LIVE
@HG.X-LIVE 3 ай бұрын
જય માતાજી ખજુર ભાઈ ❤❤❤❤
@ravalmahesh9195
@ravalmahesh9195 3 ай бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુરભાઇ તરૂણભાઈ
@rahulmakvana53
@rahulmakvana53 3 ай бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ🙏🙏🙏
@HiteshThakor-rx9cx
@HiteshThakor-rx9cx 3 ай бұрын
❤Jay sikotar ma❤
@Shaktivideo1862
@Shaktivideo1862 3 ай бұрын
જય માતાજી હુ પણ તમારી જેવી સેવા ચાલુ કરવા માગુ છુ શુભ સરુવાત કરી પહેલો વિડીયો ચડાવીયો છે
@vishnukumarzala2619
@vishnukumarzala2619 3 ай бұрын
Nitin Jani sir bhagvan tamne Ane Tamara pariwar ne khub khush rakhe Jay shree ram Jay shree hanuman Jay shree mammy papa
@devarajranchhodbhai7393
@devarajranchhodbhai7393 3 ай бұрын
Jay mataji khajurbhai Khub khub dhanyawad
@officialdtmusic6251
@officialdtmusic6251 3 ай бұрын
જય સિકોતર માં❤🎉😊
@pinkeshpatel1359
@pinkeshpatel1359 3 ай бұрын
❤❤❤
@shaileshahirofficial7892
@shaileshahirofficial7892 3 ай бұрын
ખુબ ખુબ અભિનંદન ખજૂર ભાઈ
@rathodmahesh5071
@rathodmahesh5071 3 ай бұрын
હેપી હોલી અને હેપી ધુળેટી ખજુર ભાઇ🙏 ભગવાન તમને જાજુ આપે ભાઈ 🙏🙏
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 522 М.
ROCK PAPER SCISSOR! (55 MLN SUBS!) feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 9 МЛН
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 4 МЛН
આ દાદી માં નુ કોણ ? | Team PCF | popatbhai ahir | #popatbhai
11:42
Popatbhai Charitable Foundation
Рет қаралды 972 М.
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 522 М.