કામના કારણે માણસ મજબૂર ! | Life Helper Charitable Trust | સેવા | Nilesh Hadiya | Gujarat | Help

  Рет қаралды 284,821

LIFE HELPER CHARITABLE TRUST

LIFE HELPER CHARITABLE TRUST

Жыл бұрын

કામના કારણે માણસ મજબૂર ! | Life Helper Charitable Trust | સેવા | Nilesh Hadiya | Gujarat | Help #lifehelpercharitabletrust
Website :- lifehelpercharitabletrust.org
Helpline : +91 76240 81428
અમે આ સેવાઓ ફક્ત તમને બધાને માનવતા તરફ પ્રોત્સાહિત કરવા માટે કરી રહ્યા છીએ. અમે તમને ફક્ત એટલું જ જણાવવા માંગીએ છીએ કે લાખો લોકો પરિવારો દુઃખોનો સામનો કરી પોતાનું જીવન જીવી રહ્યા છે આપણે તેમની અવગણના ન કરવી જોઈએ ચાલો આપણે બધા સાથે મળીને એમની મદદ કરીએ..
हमारे काम का समर्थन करने के लिए किसी भी राशि का योगदान करने के लिए.
Contact us : 076240 81428
તમારી નાની એવી મદદ પણ કોઈકના દુઃખના દિવસો દૂર કરી શકે છે. 🙏
LIFE HELPER CHARITABLE TRUST
Reg no : F/2701/SURAT
#lifehelpercharitabletrust
#lifehelper
#seva
#humanity
#gujarat
#gujarati
#socialworker
#social_work
#surat
#help
#motivation

Пікірлер: 319
@prhladthakor4642
@prhladthakor4642 Жыл бұрын
વાહ ખુબ સરસ કામ કરી રહ્યા છો
@sureshchudhary3577
@sureshchudhary3577 Жыл бұрын
આ ભાઈ ને કામ ન મળે તો થરાદ બાજુ કડીયા કામ જલ્દી મળી જશે આ ભાઈ ની મદદ જરૂર કરવી જોઈએ
@dujadeja6404
@dujadeja6404 Жыл бұрын
Sureshbhai, aapni salah saras chhe, pan Tharad nanu shaher chhe, ena karta Rameshbhai jo Gandhinagar,Amdavad k Sanand vigere jagyaae aave to vadhare chance chhe, maate Nareshbhai jo aapne yogya laage to temne aa baju aav va kahesho. Dhanyavaad.
@ghanshyamdave3693
@ghanshyamdave3693 Жыл бұрын
આ ભાઈ સંતોષી માણસ હતો અને આપ પણ બહુ સરસ કામ કરો છો, માતાજી તમને સુખી રાખે
@rameshbhai6172
@rameshbhai6172 Жыл бұрын
Dukhionabelibapasitaram
@jaybhaibciyajaybhaibciya6577
@jaybhaibciyajaybhaibciya6577 Жыл бұрын
Vah Bhai bov sars kam kro so bhai mataji tamne khub sukhe rakhe 👍👍
@nareshpatel3348
@nareshpatel3348 Жыл бұрын
Good job
@whatsastatusforyou5555
@whatsastatusforyou5555 Жыл бұрын
Your werk is were good and were nice i like yOUrweŕk
@krushnadevsinhvala851
@krushnadevsinhvala851 Жыл бұрын
આપ ખુબજ સારું કામ કરો છો ઠાકોરજી આ ઉમદા કાર્યને સફળતા આપે ભાઈ સ્વમાની તેમજ સનતોષી હતા તેમને કામ મલેને સુખી થાય
@mukeshsangada5199
@mukeshsangada5199 Жыл бұрын
%%+%%%
@manjinai4499
@manjinai4499 4 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ ભગવાન તમને સદાય સુખી રાખે તેવી ભગવાન પાસે પ્રાર્થના છે
@dushyantpatel7888
@dushyantpatel7888 Жыл бұрын
ખૂબજ સરસ કામગીરી તમારી છે અને જીવનમાં બજ આવીજ રીતે જરૂરીયાત મંદ લોકોની સેવા કરો.
@lalubhathakor7949
@lalubhathakor7949 Жыл бұрын
આટલી બધી તકલીફ માં હોવા છતાં... મોઢું હસતું રાખે‌ છે... ખુબ સરસ.અને‌ તમે પણ ખુબ સરસ કામ કરો છો ભાઇ....
@rashikrashik9764
@rashikrashik9764 Жыл бұрын
Amg
@andokhatriya189
@andokhatriya189 Жыл бұрын
ભગવાન હર પલ ખુસ રાખે જય ઠાકર
@atulpatel3671
@atulpatel3671 Жыл бұрын
જોરદાર નિલેશ ભાઈ સરસ આવુ કામ કરતા રહો
@malikarif5458
@malikarif5458 Жыл бұрын
ખુબ saras💐💐 ભાઈ માલિક આનો બદલો આપશે 🤲🤲🤲
@karanrana2696
@karanrana2696 Жыл бұрын
🙏 અલખ ઘણી તમને સત સત નમન છે 🙏
@rathodarjunsinhrathodarjun6733
@rathodarjunsinhrathodarjun6733 Жыл бұрын
મારો લાડકવાયો ગોગો સદાય તમારી રક્ષા કરે 🙏🏻
@imranroha6126
@imranroha6126 Жыл бұрын
વહાં ભાઈ વહાં આવા માણસો ની મદદ કરો 🙏
@usmankhalifa9110
@usmankhalifa9110 Жыл бұрын
ખૂબજ ખુદ્દાર કાકા છે અને ખુબજ જરૂરી માણસ ને તમે મદદ કરી છે ઉપરવાળો તમને જરૂર બદલો આપશે.ઇન્સાનિયત તમારા જેવાથી ટકી રહી છે ખૂબ ખૂબ સલામ
@bhimaodedara8361
@bhimaodedara8361 Жыл бұрын
Good👍
@Prabhuda370
@Prabhuda370 Жыл бұрын
ખરેખર દેશમાં તમારા જેવા ઘણા માણસોની જરૂર છે.
@khantarjun7934
@khantarjun7934 Жыл бұрын
હા સર હા તમારો આભાર 🙏
@pakkivlogs
@pakkivlogs Жыл бұрын
भगवान रूपया तो बहुतो को देता है लेकिन दिल सबको नहीं देता है भाई आप हमेशा स्वस्थ रहो और सबकी मदद करते रहो ये ही भगवान से प्रार्थना है !
@anitabensaraiya973
@anitabensaraiya973 Жыл бұрын
,🙏🌹રામ રામ સીતારામ 🌹 રામ રામ રાજા રામ 🌹 હર હર મહાદેવ સત્ય મેવજયતે,🌹🙏
@popatbhaibharvad581
@popatbhaibharvad581 Жыл бұрын
માનવ સેવા એજ પ્રભુ સેવા.જય હો.🙏🙏🙏
@manthanfire5001
@manthanfire5001 Жыл бұрын
તમે બૌસારું કાર્ય કરી રહ્યા છો, ભગવાન તમને બહુ આગળ લઇ જશે
@MaheshThakor-ks1up
@MaheshThakor-ks1up Жыл бұрын
આવા માણસો ની મદદ કરવી જોઈએ
@sikarinaresh9159
@sikarinaresh9159 Жыл бұрын
Hamesa sacha Manas ne dukh Ane taklif pade che
@vvr11gaming43
@vvr11gaming43 Жыл бұрын
વાહ ભાઈ ખુબ ખુબ ધન્યવાદ
@rajnipatni1058
@rajnipatni1058 Жыл бұрын
Your voice is so good sir.and your work is best
@vishalbaraiya7684
@vishalbaraiya7684 Жыл бұрын
બહુજ દુખજનક હાલત છેભાઈ નીબહુજ સરસ મદદરૂપ થયા ભગવાન ભલુ કરે
@sivrajdarbar8818
@sivrajdarbar8818 Жыл бұрын
બહુ સરસ સાહેબ
@husenchand4379
@husenchand4379 Жыл бұрын
ભગવાન તમને ખૂબ આપે બસ આવુજ કામ કરતા રહો
@parmaryogesh2568
@parmaryogesh2568 Жыл бұрын
અંકલેશ્વર માં કોઈ કાકા ના કામ આપો 🙏🙏🙏
@user-hk9bh2uh6t
@user-hk9bh2uh6t Жыл бұрын
જય શ્રી રામાપીર તમારા રખવાળા કરે
@chauhannavin3738
@chauhannavin3738 Жыл бұрын
ભગવાન તમને ખૂબ ખુશ રાખે... આવા કામ કરતા રહો ભગવાન તમારી જોડે કઈજ ન ખૂટવા દે 🙏
@rafiqmalek180
@rafiqmalek180 Жыл бұрын
Mashallah you are royal man Nilesh Bhai your work is beautiful Allah tabarak taala aap ko kamyabi Ata farmaye aur aap ko bulandi Per pahuchaye Aamin summa ameen
@nareshsohla6772
@nareshsohla6772 Жыл бұрын
કાકા તમારી મદત મારો રામ કરશે
@mmahir2830
@mmahir2830 Жыл бұрын
વાહ ભાઈ દયા ના સાગર તમારા જેવા સ્વજન ને ખુબ ખુબ ધન્યવાદ
@parmarLalji5538
@parmarLalji5538 Жыл бұрын
આપ ખૂબ સરસ કામ કરી રહ્યા છો
@patelnilesh1608
@patelnilesh1608 Жыл бұрын
માતાજી તમને સુખી રાખે મારા ભાઈ
@ramajibhaiprajapati9386
@ramajibhaiprajapati9386 Жыл бұрын
લાખ લાખ સલામ તમારી જનસેવા ને સાહેબ
@ashokbhainaliyapara7054
@ashokbhainaliyapara7054 Жыл бұрын
ઘણી ખમ્મા બાપ તને ઘણી ખમ્મા
@prabhatkaliya5634
@prabhatkaliya5634 Жыл бұрын
ખુબ સરસ કામ કયું ભાઈ માતાજી તમારા માથે સુખની છાયા હંમેશા રાખે વાલા
@bharabhaimakawana2445
@bharabhaimakawana2445 Жыл бұрын
કાકાએ બોવ સરસ વાત કરી જય માતાજી નિલેશભાઈ 🙏🙏🙏🙏
@dineshdineshchaudhary4293
@dineshdineshchaudhary4293 Жыл бұрын
जय माता जी
@jivramprajapati5853
@jivramprajapati5853 Жыл бұрын
આ સાક્ષાત ભગવાન મલ્યા કલિયુગ માં તમૅજ ભગવાન જછૉ
@radheshyammetalind7848
@radheshyammetalind7848 Жыл бұрын
ભગવાન તમારું ભલું કરે.....🙏🙏
@RameshDesaiPaliOfficial
@RameshDesaiPaliOfficial Жыл бұрын
ખૂબ સરસ કામ
@saukatghasura5129
@saukatghasura5129 Жыл бұрын
Kam to Badhiya hay. Gareebo ki Seva Bahut Umda kam hay. Suparb ,Suparb ,Suparb. Jo Gareebo ki Sunega Voh Tumhari Sunega Tum Ek 1 Paisa Doge Voh 10 Ten Lakh Dega Gareebo ki suno Sunte Raho. Jarur Fayde me Rahoge. Jayhind , Jaybharat , Bharatmatakijay , Vandematram , Jayjawan Jaykisan.
@aryanjalu9543
@aryanjalu9543 Жыл бұрын
ખૂબ સરસ જય શ્રી કૃષ્ણ
@RajeshPatel-nv2hw
@RajeshPatel-nv2hw Жыл бұрын
Om sai ram
@pratimashah328
@pratimashah328 Жыл бұрын
God bless you. bhai 🙏🏻
@sirajbhaigaha9629
@sirajbhaigaha9629 Жыл бұрын
બોવજ સારુ કામ સે ભાઈ તમારું આમજ કામ કરતા રહો ગરીબ માણસ નું કામ કરતા રહો ઈશ્વર તમારી મદદ કરશે.
@bjpgujarat8180
@bjpgujarat8180 Жыл бұрын
કાકા..સ્પોટ...કર્યો..ધન્યવાદ ભગવાન...કોયલને..ભુખયાનારાખે
@ashokbhainaliyapara7054
@ashokbhainaliyapara7054 Жыл бұрын
હરહર મહાદેવ હર હર મહાદેવ
@gauranggaurang3306
@gauranggaurang3306 Жыл бұрын
Good and great work sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kaikashacraft8074
@kaikashacraft8074 Жыл бұрын
Bhai aapne Jo kaam Kiya hai bhot acha kaam hai aako Allah khub kaamyab karega
@khantsagarbhai9280
@khantsagarbhai9280 Жыл бұрын
આશ્ચર્ય તો એ વાત નો છે કે માણસ આટલી બધી તકલીફ હોવા છતાં હસતા મુખે વાત કરે છે જીવન ની વાસ્તવિકતા સ્વીકારીને ખુશ રહે છે સલામ છે આવા માણસ છે અને એક બાજુ આપડા જેવા જેના જોડે બધું હોવા છતાં સંતોષ નથી
@santoshchaudhari2333
@santoshchaudhari2333 Жыл бұрын
Good good good
@bhavnapatel8196
@bhavnapatel8196 Жыл бұрын
Super nice 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@ajayjadav3180
@ajayjadav3180 Жыл бұрын
જય માતાજી
@maheshvasawa5693
@maheshvasawa5693 Жыл бұрын
Good & God job
@hiteshvala9933
@hiteshvala9933 Жыл бұрын
સરસ મોટા ભાઈ જય માતાજી
@bharatrabari7750
@bharatrabari7750 Жыл бұрын
ભગવાન તમને ખુબ આપે ભાઈ
@panchalhansha8207
@panchalhansha8207 Жыл бұрын
ભાઈ ભાઈ ધન્યવાદ તમને આવા ગરીબોની સેવા કરો તો ભગવાન તમારું ભલું કરે છે ધન્યવાદ
@IRFANSHAIKH-dp2kd
@IRFANSHAIKH-dp2kd Жыл бұрын
Salute Bhai
@jayjogmaya7575
@jayjogmaya7575 Жыл бұрын
આપ ખૂબ સરસ કામ કરો છો.
@saiyedalimohmad4680
@saiyedalimohmad4680 Жыл бұрын
આ શરથ ની દુનિયા માં ખુશ રાખ જો ભાઈ તમારો ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏આવા ભાઈ ઓ 💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞
@dishantfarming325
@dishantfarming325 Жыл бұрын
ખૂબ સરસ ભાઈ
@viralbarot2572
@viralbarot2572 Жыл бұрын
જય માતાજી..... ભગવાન તમને જાજુ આપે ભાઇ..... જે લોકો ગરીબ લોકો નિ સહાયતા કરે છે તે તમામ લોકો આશીર્વાદ ને માત્ર છે. તમેજ આ સમાજ ના સાચા અર્થમાં .. હીરલા ..છો . 🙏😁
@rajanikantvaghala2268
@rajanikantvaghala2268 Жыл бұрын
Nilesh bhai tamaru kam bahuj umada chhe
@mrvishariya6072
@mrvishariya6072 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર નિલેશભાઈ
@saukatghasura5129
@saukatghasura5129 Жыл бұрын
Aatm nirbhar Banna padega Koi na koi Kam karna hoga koi kam na mile Narega Yojana Namdar Sarkarshri ne Banai hay Apni Grampanchayat ka Sampark kare. Kam jarur miltahay har kam Sikhna chahiye . Kabhi Dukhi Nahi hoge. Namdar Sarkarshri ke Hath Mazbut kijiye. Sab milke Desh ko No.1 Desh,Videsh me Banaye. Saval peda nahi hota Narega yojana kaym hay Chinta karneki jarurat hi nahi Aatm Nirbhar Bane Rahiye.
@sarvankumar448
@sarvankumar448 Жыл бұрын
भाई बहुत बहुत धन्यवाद ये वीडियो देखकर आंख मैं आशु आ गए हमसे भी अगर इस तरह किसी की हालत देखेगे तो जरुर मदद करेंगे
@indirapatel3492
@indirapatel3492 Жыл бұрын
નીલેશભાઈ જય મોગલ મા ધન્યવાદ છે ભાઈ તમને
@varshakubavat3993
@varshakubavat3993 Жыл бұрын
Bhu jjj saru kam bhai
@vitara_brezza_9317
@vitara_brezza_9317 Жыл бұрын
🙏🏻saras kam karo so bhai 🙏🏻 bhagvan tamane khush rakhe 🤍
@sharadpatil9611
@sharadpatil9611 Жыл бұрын
सही आदमी को अपने मदत कि है भाई पोपट भाई नी याद आ गया
@SureshThakor-jp8oj
@SureshThakor-jp8oj Жыл бұрын
ભગવાન તમનૅ ગનુ આપૅ ભાઇ
@M2O_gaming
@M2O_gaming Жыл бұрын
Full support ho tamne 💔😭😭😭
@joshinikunj8480
@joshinikunj8480 Жыл бұрын
God bless you 🙏 bhai
@hasmukhsolanki1413
@hasmukhsolanki1413 Жыл бұрын
Khub saras
@Zala_Rahul_76
@Zala_Rahul_76 Жыл бұрын
Dil thi aabhar bhai tamne 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ajaythakor7065
@ajaythakor7065 Жыл бұрын
Good job sir 👍
@bhanubhaidobriya516
@bhanubhaidobriya516 Жыл бұрын
Bhagvan tamne khub dhan dolat aape tame bov saru kam karo so har har mahadev
@ishwarvaniya3629
@ishwarvaniya3629 Жыл бұрын
સરસ તમે એમને ઉપયોગી થયા એવાજ ભગવાન તમને ઉપયોગી થસે
@hiteshpatel416
@hiteshpatel416 Жыл бұрын
🙏 જય શ્રી સ્વામિનારાયણ બહુજ સરસ... બટકું રોટલો ત્યાં હરિ ઢુકડો આવકનો દસમો ભાગ... પુણ્યમાં વપરાય તો ભગવાન .. દસ ગણું આપી દે છે .... ધન્ય વાદ કાકાને મદદ કરવા બદલ.. 👍 જય શ્રી સ્વામિનારાયણ
@viramabhaidhakor9994
@viramabhaidhakor9994 Жыл бұрын
વાહ.ભાઇ
@navghanbharwad2553
@navghanbharwad2553 Жыл бұрын
Good work
@prabhatbhaipatel8591
@prabhatbhaipatel8591 Жыл бұрын
Wel Dan nileshbhai good work 🙏🙏🙏👍
@iqbalhusen1824
@iqbalhusen1824 Жыл бұрын
Aap log jo kam kar rahe ho bhagwan se me prathma karta hu aap hamesha khush raho aur aabad raho aur eesi tarha sab ki madad karte raho
@dipikapatel350
@dipikapatel350 Жыл бұрын
Jay mataji very good 🙏
@chetanparmar3237
@chetanparmar3237 Жыл бұрын
Jay.mataji
@prakashhathila6703
@prakashhathila6703 Жыл бұрын
Jay mogal aapni manokamna Puri kare 🙏🙏
@reyuparmar9307
@reyuparmar9307 Жыл бұрын
Bhai bhagvan na aashirwaad saday tamari uper Banya rahe🙏🙏🙏🙏🙏
@sandipmakwanasandipmakwana7495
@sandipmakwanasandipmakwana7495 Жыл бұрын
જય માતાજી ભાઈ
@vishnuthakor5976
@vishnuthakor5976 Жыл бұрын
જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ
@ajayjadav3180
@ajayjadav3180 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@jigneshbariabaria8551
@jigneshbariabaria8551 Жыл бұрын
Jay hind sir 🙏🙏🙏
@arjundarbar8921
@arjundarbar8921 Жыл бұрын
Jordaar
@namdevmalode5535
@namdevmalode5535 Жыл бұрын
Great wark bhai ko like kare
@nishumunshi9416
@nishumunshi9416 Жыл бұрын
Nilesh bhai bhagwan tmne khub khush rakhe ane kaka ne pn bhagwan kamavanu sadhan kri aape bichara kaka
@chavdakalpeshsinh1984
@chavdakalpeshsinh1984 Жыл бұрын
ખૂબ સરસ કામ કર્યું છે આભાર
@balvingusai328
@balvingusai328 Жыл бұрын
Good job 1000%punya nu kam kariyu
@saukatghasura5129
@saukatghasura5129 Жыл бұрын
Bimar, Asakt , logo ka Bahut jayada khyal Rakha jaye. Jayhind.
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 12 МЛН
1 or 2?🐄
00:12
Kan Andrey
Рет қаралды 34 МЛН
Bahut Bade Office Me kaam Karte The | Popatbhai Ahir
18:21
Popatbhai Charitable Foundation
Рет қаралды 578 М.
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 12 МЛН