એક સાથે ૪ ઘર । Khajur Bhai VLOGS | Nitin Jani | Jigli and Khajur | Seva | Help | 4 Homes | Khajur

  Рет қаралды 114,753

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

3 ай бұрын

Пікірлер: 959
@khodalrajofficial
@khodalrajofficial 2 ай бұрын
કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે હું પણ ભગવાન માનું છું
@satishrabari1909
@satishrabari1909 2 ай бұрын
Hu
@s.j.b4043
@s.j.b4043 2 ай бұрын
Very good work
@sagarmovisumrala1366
@sagarmovisumrala1366 2 ай бұрын
🙏જય માતાજી 🙏 ખજુર ભાઈ અનીડા ગામ ના પરીવાર ની મુલાકાત લેવા વિનંતિ છે ગરીબ પરીવાર છે અને ઘર ની દિવાલો પણ પડી ગઈ છે
@vajaparesh1891
@vajaparesh1891 2 ай бұрын
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤️🙇🏻
@ramnikpatel1537
@ramnikpatel1537 2 ай бұрын
ખજૂર ભાઈ તમે જે કાર્ય ને મદદ કે ઘર કરી રહ્યા છો એ કામ કે મદદ સગાં સંબંધીઓ કે સગા ભાઈ પણ નથી કરતા. ધન્ય છે તમને અને તમારા માતા પિતા ને. આને કહેવાય સાચા હીરા ને નિરાધારો ના વીરા.
@jitsvlogs
@jitsvlogs 2 ай бұрын
ખજૂર ભાઈ તમે ગરમી માં ગરીબો ને ઠંડક અનુભવ કરતા ભગવાન છો ( જય શ્રી કૃષ્ણ)❤❤❤❤
@vajavijay3555
@vajavijay3555 2 ай бұрын
भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।❤❤
@GopalMonpara8000
@GopalMonpara8000 2 ай бұрын
દુઃખીયા નો બેલી છે આપડો ખજુર ભાઈ ❤❤❤
@vinabenvinaben5890
@vinabenvinaben5890 2 ай бұрын
જય સ્વામિનારાયણ ખુબ જ સરસ કામ કરો છો આભાર આપનો ગરીબોના આધાર છો તમે ખજુર ભાય ખુબ ખુબ આશિષ તમને
@NeelDoriyaVlogs
@NeelDoriyaVlogs 2 ай бұрын
ખજુર ભાઈ ❤️🙏🏻🫡 ના Video's પર ખરેખર Millions મા Views આવા જોઈએ પણ અત્યાર ના લોકો આવા ખજુર ભાઈ જેવા જે જરૂરતમંદોની હેલ્પ કરતા એવા લોકો ને કોઈ સપોર્ટ કરતા નથી એટલે બને એટલુ ખજુર ભાઈ ને સપોર્ટ કરો જે થી એમને બને એટલુ આગળ વધે તરરકી કરે જે થી વધારે જરૂરતમંદો નિ હેલ્પ થાય 🙏🏻 સાચી વાત ને મીત્રો ???????????
@NeelDoriyaVlogs
@NeelDoriyaVlogs 2 ай бұрын
અને સુ આજે મારી 500 ફેમિલી❤🤞🏻 પૂરી થશે ?????
@harshadsagathiya9972
@harshadsagathiya9972 2 ай бұрын
સાક્ષાત પુરુષોત્તમ શ્રી 'રામ'નું રૂપ છે ખજૂર ભાઈ❣️
@arjun_prajapat999
@arjun_prajapat999 2 ай бұрын
Bhisam pitamah gai ya Raja Karan
@sureshvaghamashi8258
@sureshvaghamashi8258 2 ай бұрын
નીતિનભાઈ ફરી એકવાર તમારી માતાને ખૂબ ખૂબ અભિનંદન.....❤❤❤
@BhavtikKunapara
@BhavtikKunapara 2 ай бұрын
🙏જય માતાજી ❤️ખજુર ભાઈ 🙏
@kanujithakor7699
@kanujithakor7699 2 ай бұрын
મહાભારતમાં અર્જુને સારથી ભગવાન કૃષ્ણ મળ્યા હતા તમને ખજૂરભાઇ સારથી રૂપમાં તમારા ભાઈ અરૂણભાઇ છે 💐💐💐💐🙏🙏🙏🙏
@A_K_LOVE_STUDIO
@A_K_LOVE_STUDIO 2 ай бұрын
ખજૂરભાઇ ને કોણ કોણ ભગવાન માને છે 🎉
@gagiyaharsukh83
@gagiyaharsukh83 2 ай бұрын
☝️
@NareshDigital11
@NareshDigital11 2 ай бұрын
Hi
@JigubhaSodhaparmar
@JigubhaSodhaparmar 2 ай бұрын
ખજૂર ભાઈ તમને અને તમારી ટીમને મારા તરફથી ફુલ સપોર્ટ... જય માતાજી 🙏
@gambhirdihora4481
@gambhirdihora4481 2 ай бұрын
ગુજરાત ના તમામ નાગરિકો ના દિલ ના રાજા ખજુર ભાઈ ❤❤❤
@user-sn9bz1zt5o
@user-sn9bz1zt5o 2 ай бұрын
જય માતાજી ખજુરભાઈ ની બધીઇચ્છાભગવાન પુરી કરે🙏🙏🙏🙏🙏
@user-nb3qk1oe7x
@user-nb3qk1oe7x 2 ай бұрын
ખજૂરભાઈ ખુબ જ આનંદ થઈ ગયો..બધા જ ઘર ખુબ સરસ રીતે બની રહ્યા છે..તમારી ટીમ ખરેખર ખૂબ જ મહેનત કરે છે..આવી જ સેવા કરતા રહેજો..જય માતાજી જય શ્રીકૃષ્ણ રાધે રાધે રાધે. જય દારકાધિશ..🙏🙏🙌🙌🙌👏👏🫶🫶🫶⚘️❤️❤️❤️❤️⚘️⚘️⚘️💖💞💗💓🏡🏚🏡🏚🏡🏚🤗🤗🤗🤗🌄🌄
@damubenjani8681
@damubenjani8681 2 ай бұрын
સાચી વાત છે ખજૂર ભાઈ ને બધા લાઈક આપજો
@vijaydabhi200
@vijaydabhi200 2 ай бұрын
આ જ કાળીયુગ ની સાચી સેવા પેલા ના યુગ મા ભગવાન શ્રી કૃષ્ણ વિવિધ રૂપ લય ને મદદ કરતા કદાચ ભગવાન શ્રી કૃષ્ણ ના એક રૂપ તરીકે ખજૂર ભાઈ ને મોકલા સે આવી જ રીતે સેવા કરતા રેજો ભગવાન શ્રી કૃષ્ણ ની કૃપા તમારા પર હમેશાં રે
@ShivajiThakor-mp8vj
@ShivajiThakor-mp8vj 2 ай бұрын
Khajurbhai ખજુરભાઈ Jay Ho
@zalajayesh1343
@zalajayesh1343 2 ай бұрын
નિતિન ભાઈ તમારી જેમ કામ કરવા માટે હિંમત હોવી જોવી એ જે વ્યક્તિ બીજાના દુઃખ દુર કરે એ ભગવાન સમાન હોય છે નિતિન ભાઈ જ્યાં રે તમે ઘર બનાવો ત્યારે તમે એક વૃક્ષ 🌲🌲🌲🌲🌲🌲🌲 વાવજો બશ તમારી પાસે એટલી ઈચ્છા છે લખવા માં ભુલ ચુકી હોય તો માફ કરજો જય શ્રી કૃષ્ણ
@vipulmakwana5126
@vipulmakwana5126 2 ай бұрын
વાહ ખજુરભાઈ સલામ છે તમને
@mmdigital8692
@mmdigital8692 2 ай бұрын
ખજુરભાઈ ના માતા ને ધન્ય વાદ છે.❤
@SanjayKumar-ce7rb
@SanjayKumar-ce7rb 2 ай бұрын
મારા ભાઈ માટે એકજ શબ્દ કહીશ I Love You❤
@kundanbabariya3636
@kundanbabariya3636 2 ай бұрын
Sacho samajsevak salam chhe..... Nitin jani... Garibo no beli... Hamdam Jay shree krishna🙏 Jay mataji 🙏🙏
@bhartijaviya2085
@bhartijaviya2085 2 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ ખજૂરભાઈ તમને તમે ખૂબ સરસ કામ કરો છો🎉
@officialdtmusic6251
@officialdtmusic6251 2 ай бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ😊🎉❤
@Sawanahir9091
@Sawanahir9091 2 ай бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ🎉😊❤
@VinodRaykaVlogs
@VinodRaykaVlogs 2 ай бұрын
Khajurbhai ❤❤ king khajur 👍nex CM Gujarat
@ramdevparmar2453
@ramdevparmar2453 2 ай бұрын
Khajur bhai is God
@automobilesolution
@automobilesolution 2 ай бұрын
ખુબ ખુબ આભાર ખજુર ભાઈ તથા તેમના સાથી મિત્રો ને માં ભગવતી સદા ખુશ રાખે... જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏🙏
@darjiravi3417
@darjiravi3417 2 ай бұрын
જય દ્વારકાધીશ ખજુર ભાઈ
@sanjaygangani2234
@sanjaygangani2234 2 ай бұрын
I love khajur bhai
@lalubhathakor7949
@lalubhathakor7949 2 ай бұрын
લાખ લાખ વંદન છે ગરીબો ના બેલી ખજુર ભાઇ ને.. love you bro 🥰 Mahadev bless you ❤
@Soffy_shitzu
@Soffy_shitzu 2 ай бұрын
Tamara video joine Mari ankho ma ansu hoy che Tamara mate respect che tamne Dil thi bhagavan manie chie ame ❤
@Mali-fb8zx
@Mali-fb8zx 2 ай бұрын
ખજુર ભાઈ તમને ભગવાન આપશે ખૂબ સરસ છે
@iamkamlesh8207
@iamkamlesh8207 2 ай бұрын
જય દ્વારકાધીશ ભાઈ
@damubenjani8681
@damubenjani8681 2 ай бұрын
ખૂબ ધન્યવાદ અમારા જાની પરિવારના હીરા ને શિહોરી માં સુખી રાખે
@tinajivagalsar
@tinajivagalsar 2 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ ખજુરભાઈ તમને અને તમારી ટીમને 🙏
@ravivegad5972
@ravivegad5972 2 ай бұрын
જય શ્રી રાધે ક્રિષ્ના
@gulamemustufamustufa4394
@gulamemustufamustufa4394 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤❤❤
@raydhanthakorofficial199
@raydhanthakorofficial199 2 ай бұрын
ચાલો બધા સાથે મળીને નિતીન ભાઈ ને મદદ કરીએ જેથી કરીને નિતીન ભાઈ Ni ચેનલ મોટી થાય અને income માં વધારો થાય જેથી કરીને નિતીન ભાઈ વધારે લોકો Ni મદદ કરી શકે@Vagadboys
@123.bulbul
@123.bulbul 2 ай бұрын
જય માતાજી ખજૂરભાઈ ખૂબ ધન્યવાદ
@user-ob2rk4tm3y
@user-ob2rk4tm3y 2 ай бұрын
ખૂબ ખુશ ધનવાજ ખજુર ભાઈ
@gyannaresh7713
@gyannaresh7713 2 ай бұрын
Love u khajur bhai❤❤😂
@dipaksagarka
@dipaksagarka 2 ай бұрын
ખૂબ જ સરસ.. બસ આવી જ રીતે જરૂરિયાત લોકો અને ગરીબ લોકોને મદદ કરતા રહો.. ખૂબ જ મહેનત કરો છો. આ નવરાત્રીના સમયમાં માઁ જગદંબા અંબે તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખે ..તમે હંમેશા ખુશ રહો , આખી ટીમ આવી જ રીતે જરૂરિયાત લોકોનું હંમેશા કામ કરતા રહેજો ..આખી ટીમ સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખે , માતાજી તમને ઘણું બધું આપે છે એવી પ્રાર્થના.. જય માતાજી , જય શ્રી કૃષ્ણ..
@AmilThakor-cc7ff
@AmilThakor-cc7ff 2 ай бұрын
શેરથા ગામમાં એક પરીવાર ને તમારી મદદ ની બવૂ વધુ જરૂર છે
@himatkavad4004
@himatkavad4004 2 ай бұрын
હર હર મહાદેવ ખજૂર ભાઇ
@MaaParmar-jq7qh
@MaaParmar-jq7qh 2 ай бұрын
ખજૂરભાઈ અને પોપટભાઈ બંને ને સાથે જોવા ની બવ ઇછા છે
@user-xc7jc6cn7g
@user-xc7jc6cn7g 2 ай бұрын
જયમાતાજી ખજૂર ભાઈ ભગવાનછે હો
@ravidangadhvi6145
@ravidangadhvi6145 2 ай бұрын
Dhanya chhe Khajur Bhai Tamne
@KRT321
@KRT321 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ.... ગરીબો ના ભગવાન એવા ખજૂરભાઈ કોટી કોટી વંદન જય શ્રી રામ..🙏
@Brijeshpateljj6l
@Brijeshpateljj6l 2 ай бұрын
Jay mataji khajur bhai good work
@ketanshyal2544
@ketanshyal2544 2 ай бұрын
માતાજી હમેશા ખુશ રાખે નિતિન ભાઇ🙏❤❤❤
@hirensindhav585
@hirensindhav585 2 ай бұрын
વા દુઃખિયાના બેલી વા માતાજી તમને આમજ સેવા કાર્યો કરવાની શક્તિ આપે
@ashishparmar4710
@ashishparmar4710 2 ай бұрын
🎉good.sirji
@manjulabenpatel3171
@manjulabenpatel3171 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ ખુશ રહો બેટા જાજી વધાઈ જુગ જુગ જીવો એવો મારો આશીર્વાદ છે
@nileshnayak9453
@nileshnayak9453 2 ай бұрын
જય શ્રી ગણેશાય નમઃ
@kankodiyaarvind2759
@kankodiyaarvind2759 2 ай бұрын
નાં ભૂતો નાં ભવિષ્ય હોં તુમ ખજૂર ભાઈ...
@RATHODMAHESHKUMAR
@RATHODMAHESHKUMAR 2 ай бұрын
ધરતી પરનો જીવતો જાગતો ભગવાન Aટલે khajurbhai❤ love u hero😊
@user-wj2di9ty8i
@user-wj2di9ty8i 2 ай бұрын
❤❤ જય જય દ્વારકાધીશ ખજુર ભાઈ ❤❤
@user-sg9db5gy9h
@user-sg9db5gy9h 2 ай бұрын
જય દ્વારકાધીશ 🚩🚩🚩🚩🚩🙏🙏
@d.k.bavaliya9646
@d.k.bavaliya9646 2 ай бұрын
આ કોઈ માણસ નથી પણ સાક્ષાત સાક્ષાત ભગવાન નો અવતાર છે.❤❤❤ જય શ્રી ક્રિષ્ના 🤲🤲 જય માતાજી
@rahulmakvana53
@rahulmakvana53 2 ай бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ🙏🙏🙏
@thakormukesh8010
@thakormukesh8010 2 ай бұрын
જય માતાજી ખજુર ભાઈ 🙏🏻👌🏻
@Bavaliyaketan7769
@Bavaliyaketan7769 2 ай бұрын
જય માતાજી ❤ જય શ્રી ક્રિષ્ના ❤ ખજુર ભાઈ ❣️ તરૂણ ભાઈ ❣️ મહેશ દાદા ❣️ બધા ને હિંગળાજ માં હર પલ ખુશ રાખે 👑🚩
@bambhaniyabhikhu930
@bambhaniyabhikhu930 2 ай бұрын
Jay mataji khajurbhai
@user-ln6ub4gi9l
@user-ln6ub4gi9l 2 ай бұрын
ધન્ય છે તમને ભાઈ હર હર મહાદેવ
@maheshbhaimeniya6147
@maheshbhaimeniya6147 2 ай бұрын
જય માતાજી ખજૂર ભાઈ
@ravianiyariya585
@ravianiyariya585 2 ай бұрын
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
@manubhai1991
@manubhai1991 2 ай бұрын
જય શ્રી મારા ભગવાન ખજુર ભાઈ.
@maheshthakor4655
@maheshthakor4655 2 ай бұрын
Jay ho khajurbhai
@bhumibenvasubhaiwadwawadwa9073
@bhumibenvasubhaiwadwawadwa9073 2 ай бұрын
Danywad khjur Bhai 🙏🙏🙏
@lalbhaibharwadkhambhat
@lalbhaibharwadkhambhat 2 ай бұрын
ભગવાન દ્વારકાધીશ આમનું હર જન્મ માં ભલું કરજો 🙏🙏
@jivanbaraiya2991
@jivanbaraiya2991 2 ай бұрын
Bapa Sitaram
@omconsultancy6153
@omconsultancy6153 2 ай бұрын
Jay ho khajur bhai ni
@Soffy_shitzu
@Soffy_shitzu 2 ай бұрын
Dhabu bharay che ek Ghar nu pan bharave che aakhu gaam ❤ Aaj che apdu real India je khovai gayu che khajur Bhai bhagavan rupe avine apda India ne ek kari sake em che pacha a avu khajur Bhai j kari sake Biju koi nai ❤ love u ❤
@anilpatel1398
@anilpatel1398 2 ай бұрын
આપ સૌ કોઈ નો આભાર
@harshadvatiya2428
@harshadvatiya2428 2 ай бұрын
જય માતાજી ખજુરભાઇ
@rakeshpb8058
@rakeshpb8058 2 ай бұрын
Jay mata ji bhaiya ❤u🚩🙏👍🇮🇳
@alkeshdodiya4154
@alkeshdodiya4154 2 ай бұрын
ખૂબજ સરસ કામ કરી રહ્યા છો ખજૂર ભાઈ
@VishalMakwana-hq6ob
@VishalMakwana-hq6ob 2 ай бұрын
Jay mataji khajur dada
@ravirathod4788
@ravirathod4788 2 ай бұрын
🙏🙏🙏જય માતાજી ખજુરભાઈ 🙏🙏🙏
@Dada_Digital
@Dada_Digital 2 ай бұрын
ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પ્રથાના કરીશ કે તમે ખુબ આગળ વધો અને આમનામ લોકો ની સેવા કરતા રહો. 😎 કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎
@BambhaniyaValbh
@BambhaniyaValbh 2 ай бұрын
🙏જય માતાજી 🙏 ખજુરભાઈ
@hiteshkhasiya557
@hiteshkhasiya557 2 ай бұрын
ગાડી સળવાનો ક્રેડિટ હંમેશ તરુણ ભાઈ ને તે જય હૉ વલા ❤❤❤❤
@user-wi2uq1ui9q
@user-wi2uq1ui9q 2 ай бұрын
ધન્ય છે ખજૂર ભાઈ ગરીબો ના બેલી
@rajeshmakavana8000
@rajeshmakavana8000 2 ай бұрын
Jai mataji khajur bhai
@sandipmakwanasandipmakwana7495
@sandipmakwanasandipmakwana7495 2 ай бұрын
જય માતાજી ખજૂર ભાઈ જય માતાજી તમારી પુરી ટીમને જય શ્રી કૃષ્ણ જય બજરંગ બલી દાદા હર હર મહાદેવ
@uttamgohel7440
@uttamgohel7440 2 ай бұрын
🙏🏻જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ🙏🏻
@RadheRadhe-pl3rm
@RadheRadhe-pl3rm 2 ай бұрын
ધન્ય સે તમારા માબાપને ખજૂર ભાય
@dabhicherag7722
@dabhicherag7722 2 ай бұрын
Jai shree krishna radhe radhe radhe ❤❤❤
@user-vr3ey5wo3s
@user-vr3ey5wo3s 2 ай бұрын
જય દ્વારકાધિશ ખજુર ભાઈ ને
@rashikbhairashikbhai138
@rashikbhairashikbhai138 2 ай бұрын
જય મુરલીધર ખજુર ભાઇ
@sureshbalasara5637
@sureshbalasara5637 2 ай бұрын
Jay shree krishna khajur bhai ❤❤
@Ridhammusicvlog
@Ridhammusicvlog 2 ай бұрын
Khajur bhai love you brother ❤
@rutikvlogs.01
@rutikvlogs.01 2 ай бұрын
જય માતાજી ભાઈ
@rajnikmakwana1483
@rajnikmakwana1483 2 ай бұрын
ખજૂરભાઈ & ટીમ...😊❤️🙏
@gokubhagokubha9051
@gokubhagokubha9051 2 ай бұрын
ખુબ ખુબ અભિનંદન ખજુરભાઈ
@ravivegad5972
@ravivegad5972 2 ай бұрын
જય માતાજી
@nileshnayak9453
@nileshnayak9453 2 ай бұрын
Mahadev Always blessings you sir 🌹 Har har Mahadev 🙌🙌🙌🙌🙌
Who has won ?? 😀 #shortvideo #lizzyisaeva
00:24
Lizzy Isaeva
Рет қаралды 14 МЛН
3M❤️ #thankyou #shorts
00:16
ウエスP -Mr Uekusa- Wes-P
Рет қаралды 13 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 16 МЛН
આશ્રમ માં ડાકલા | Popatbhai Ahir Vlog
20:24
Popatbhai Ahir Vlog
Рет қаралды 86 М.