આનુ મોઢુ ના જોવાય । Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani | Help | Seva | Khajur

  Рет қаралды 215,453

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

3 ай бұрын

Пікірлер: 1 200
@gamezeroyt
@gamezeroyt 3 ай бұрын
ચાલો બધા સાથે મળીને નિતીન ભાઈ Ni ચેનલ આગળ વધારી એ જેથી કરીને એમને income vadhare આવે અને વધારે લોકો Ni મદદ કરી શકે
@NeelDoriyaVlogs
@NeelDoriyaVlogs 3 ай бұрын
સુ આજે મારી ચેનલ પર 500 Femily ❤️🫡 Complete ✅ થશે ????????
@l.pdihora
@l.pdihora 3 ай бұрын
👍👍👍
@NeelDoriyaVlogs
@NeelDoriyaVlogs 3 ай бұрын
સુ આજે મારી 500 ફેમિલી 🙏🏻❤️🫡 Complete ✅ થશે ???????
@MukeshsinhBSF
@MukeshsinhBSF 3 ай бұрын
સાચી વાત છે આટલું તો કરીયે
@HardasSisotia-xz2ii
@HardasSisotia-xz2ii 3 ай бұрын
100℅ 🙏🙏🙏
@tarunptl328
@tarunptl328 3 ай бұрын
પૈસા તો બધા કમાય એ કમાણી નથી પણ દુઃખિયાની સેવા કરી જે આશીર્વાદ મેળવે છે એ જ સાચી કમાણી છે.. વાહ ખજૂર ભાઈ વાહ.....
@GANESH_BHAU
@GANESH_BHAU 3 ай бұрын
હવે તો બધા મોઢું જોવા આવશે ને ભગવાન પોતે ના આવી શકે પણ ભગવાન ના રૂપ મા નીતિનભાઈ અને તેમની ટીમ ને જરૂર મોકલી સકે છે ભગવાન માતાજી ખુબ ખુબ ખુબ ખુશ રાખે ખુબ ખુબ ખુબ જીવન માં પ્રગતિ કરાવે ખુબ ખુબ ખુબ ખુશ તેમને અને તેમના ટીમ તથા પરિવારને ખુબ ખુશ રાખે 🙏
@user-gh7ht4th9t
@user-gh7ht4th9t 3 ай бұрын
😢😢😢😢😢😢
@HINDUSTAN_STUDIO2233
@HINDUSTAN_STUDIO2233 3 ай бұрын
ખજૂર ભાઈ આ હળા હળ કળજ માં કર્ણ જેવો દીલ દાર અને દાનવિર માણશ કેવા 🙏🙏🙏❤️❤️
@MahavirBoricha9875
@MahavirBoricha9875 3 ай бұрын
ખજૂરભાઈ ખરેખર તમે કોઈ નો કરે એવુ કામ કરે છે સેલ્યુટ છે (રૂપિયા તો મોટી હસ્તી ઓ પાસે પણ સે પણ આવા કામ નો કરી શકે) વાહ ભાઈ નીતિન ભાઈ જાની
@ajaypandya648
@ajaypandya648 3 ай бұрын
*સારું કામ અને સારી ભાષા ફિક્સ ડીપોઝીટ સમાન છે,* *સમય જતા મૂડીની સાથે વ્યાજ પણ આપી જાય છે !!* 🙏🏻શુભ સવાર🙏🏻
@user-zo8yk9ry9r
@user-zo8yk9ry9r 3 ай бұрын
Jay mataji bhai
@SanjayGoswami953
@SanjayGoswami953 3 ай бұрын
❤❤ નિતીનભાઈ ઉફૅ ખજુરભાઈ ધન્ય છે તમને અને તમારી જનેતાને કે આ સમય માં જે ગરીબો ની સેવા કાર્ય નો યજ્ઞ ચાલુ કર્યોછે અને અભિનંદન 🙏🏻 છે તમારાં બલવાન એવાં લાલભાઈ નો જે તમારી સાથે હંમેશાં ઉભા રહે છે કોઈ સારા કર્મ કયૉ હશે આગલા ભવમાં જેથી કરીને આ જન્મ માં લાલાભાઈ જેવા મહાન ભાઈનો સાથ મળ્યો છે બાકી ખજુરભાઈ તમે દિલથી તો મહાન છો ભાઈ પણ ભાઈઓ ની સાથે સાથે તમારા ભાઈ ઓ પણ મહાન છે 😮અમને ઈચ્છા થાય છે કે કાં તમારા જેવો મને ભાઈ મળ્યો હોય 😮😅
@Sadhuboy6051
@Sadhuboy6051 3 ай бұрын
સાચી વાત છે... રામ લક્ષ્મણ ની જોડી સલામત રાખે અને ભવિષ્ય માં આવા જ કામ કરી ઉતરોત્તર પ્રગતિ કરતા રહો...
@editmanidhargoga
@editmanidhargoga 3 ай бұрын
ખજૂર ભાઇ તમને કોટી કોટી વંદન કરીએ છીએ તમે ગરીબો ની સેવા કરો છો તમને ભૂબ આગળ વધો ...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Shaktivideo1862
@Shaktivideo1862 3 ай бұрын
ફુલ સપોર્ટ ખજુર ભાઈ અને તેમની ટીમ ને
@shreejogmayaofficial-karjisan
@shreejogmayaofficial-karjisan 3 ай бұрын
ખુબ જ સરસ આમ ને આમ ગરીબોનો સહારો બની રહો, ભગવાન તમને ઘણું બધું આપે.
@dileepkumarthakor5668
@dileepkumarthakor5668 3 ай бұрын
રામ રૂપી અવતાર એવા ખજુર ભાઈ ને લાખ લાખ વંદન
@user-zx4th8wr5h
@user-zx4th8wr5h 3 ай бұрын
દુખી લોકોના ભગવાન એટલે ખજૂરભાઇ લાખ લાખ વંદન ❤
@Btainoutlvl9094
@Btainoutlvl9094 3 ай бұрын
ખજૂર ભાઈ કરે ખરે ખર સાહેબ કોઈ નો કરી હકે લાખ લાખ વંદન છે મોટા ભાઈ ને ❤
@chetanapatel323
@chetanapatel323 3 ай бұрын
ખજૂર ભાઈ ખરેખર ભાઈ તમને લાખ લાખ વંદન છે મોટાભાઈ.
@VILU_THAKOR_GJ4
@VILU_THAKOR_GJ4 3 ай бұрын
ખજૂર ભાઈ ને કોણ-કોણ ભગવાન માને છે
@bhavikmakani4417
@bhavikmakani4417 3 ай бұрын
માડી એ કરમ ની વાત કરી એ સાચી, કોઈ ના મોઢા જોવાથી નહી પણ પોતાના કરમ ને આધીન સુખી કે દુઃખી થાય છે,
@kanumsoanki4379
@kanumsoanki4379 3 ай бұрын
વાહ મારાં ગુજરાત નાં લોકલાડીલા ગરીબોનાં ભગવાન એવાં ખજુર ભાઈ ને કરોડો વંદન કરીએ છીએ જય માતાજી ખજુર ભાઈ ને 🙏🌹❣️🙏🌹❣️🙏🌹❣️
@anishvohra2268
@anishvohra2268 3 ай бұрын
ખજુર ભાઈ તમે તો ગુજરાત ના વિર છો રાજા તમારા જેવા કામ કોઈ ના કરી શકે મુવી મા તો હિરો જોયા છે પણ રિયલ મા હિરો હોય તો એક તમે છો ખજુર ભાઈ ❤❤❤❤❤
@omkarjambucha2618
@omkarjambucha2618 3 ай бұрын
🙏🤝
@iamback4966
@iamback4966 3 ай бұрын
👌👌👌👌👌😁😁😁💯💯❤️❤️❤️
@user-qg1xt1rf5w
@user-qg1xt1rf5w 3 ай бұрын
હર હર મહાદેવ આ કળિયુગમાં પોતે ભગવાન છે ખજૂર ભાઇ
@indirapatel3492
@indirapatel3492 3 ай бұрын
ખજુર ભાઈ તમારા પરીવાર ને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ ભાઈ તમને
@FFRomiyoraja
@FFRomiyoraja 3 ай бұрын
*बहुत फर्क होता है किसी को,* *“जानने" और "समझने" में...* *जानता वो है जो "पास" होता है...!* *समझता वो है जो "खास" होता है...!! જય માતાજી ખજુરભાઈ
@ranjitpadhiyar9863
@ranjitpadhiyar9863 3 ай бұрын
Khajur bhai ne manta hoy to kro like ❤
@bhupendraamin6912
@bhupendraamin6912 3 ай бұрын
નિતીનભાઇ તમારી સેવા ને ધન્ય છે ❤❤
@vajaparesh1891
@vajaparesh1891 3 ай бұрын
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤️🙇🏻
@raydhanthakorofficial199
@raydhanthakorofficial199 3 ай бұрын
ચાલો બધા સાથે મળીને નિતીન ભાઈ ને મદદ કરીએ જેથી કરીને નિતીન ભાઈ Ni ચેનલ મોટી થાય અને income માં વધારો થાય જેથી કરીને નિતીન ભાઈ વધારે લોકો Ni મદદ કરી શકે
@user-ij6lq5vs3c
@user-ij6lq5vs3c 3 ай бұрын
ધન્યવાદ ખજૂર ભાઈ તમને તમારી જનેતાને અભીનંદન ❤❤❤❤🎉🎉🎉🎉
@bhavikmakani4417
@bhavikmakani4417 3 ай бұрын
જેનું મોઢું ગામ નથી જોતું એ ગામ ને બે શબ્દો કેજો ખજૂરભાઈ અને આ માંડી નું ઘર બનવો છો એના માટે તમને કરોડ વાર વંદન મારા વ્હાલા,,,,
@bhavikmakani4417
@bhavikmakani4417 3 ай бұрын
માડી એ કરમ ની વાત કરી એ સાચી, કોઈ ના મોઢા જોવાથી નહી પણ પોતાના કરમ ને આધીન સુખી કે દુઃખી થાય છે,
@devrajbhaijamod5645
@devrajbhaijamod5645 3 ай бұрын
ખજુરભાઈ ને હુ.ગુજરાતનાં Cmપદે.જોવા માગુ છું અને પછી દેશ ના PMતો દેશ નુસારૂ થશે
@sorathiyadipak2608
@sorathiyadipak2608 3 ай бұрын
દુઃખિયા નો બેલી તરુણ જાની અને ખજૂર જાની
@ravianiyariya585
@ravianiyariya585 3 ай бұрын
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
@rudy122775
@rudy122775 3 ай бұрын
Kharekhar dhanya chho khajurbhai tame ane tamari team Khub uttam ane umda karya karo chho 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bharatsorameeya9105
@bharatsorameeya9105 3 ай бұрын
ખજૂરભાઈ ની ગરીબની મદદ કરવા કોઈ દિવસ પાછા નો પાડે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું
@sagarvlogs111
@sagarvlogs111 3 ай бұрын
જય માતાજી ખજૂર ભાઈ ભગવાન તમને જાજુ આપે એવી ભગવાન ને પ્રાર્થના..🙏
@lalubhathakor7949
@lalubhathakor7949 3 ай бұрын
હળાહળ કળજુગ ના સાક્ષાત્ ભગવાન સ્વરૂપ એટલે ખજુર ભાઇ.. લાખ લાખ વંદન છે ગરીબો ના બેલી ખજુર ભાઇ ને love you bro ❤mahadev blees you ❤
@GAMINGKING-ip7zf
@GAMINGKING-ip7zf 3 ай бұрын
જય મહાકાળી માં જય કુળદેવી માં જય અંબે માં 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 હર હર મહાદેવ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 નિતિનભાઈ ખુબ ખુબ આભાર 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@CRAZYTV_
@CRAZYTV_ 3 ай бұрын
We are with you....બસ આમજ લોકો ની help કરતા રહો...
@MaheshBhai-jg2ym
@MaheshBhai-jg2ym 3 ай бұрын
જય માં મેલડી માં,,🙏🏻 વાહ રાજા વાહ જય માતાજી. .. તમે મકાન સુપર બનાવો છો..
@user-zu7ds8qo3m
@user-zu7ds8qo3m 3 ай бұрын
ખજૂરભાઈ તમે તો હીરો છો સારામાં સારા કામ કરો છો ભાઈ ભગવાન તમને ખુશ રાખે
@shortsknowledge5714
@shortsknowledge5714 3 ай бұрын
बहुत भाग्यशाली हो भाई की भगवान आपको देने वालो में रखा है लाखो लोगो का आशीर्वाद है आपके ऊपर
@sureshrathod5353
@sureshrathod5353 3 ай бұрын
Jay mataji khajurbhai
@user-st2ei4hg2u
@user-st2ei4hg2u 3 ай бұрын
Love you my ગુજરાત virla ne nitin ભાઈ ❤❤❤
@tejasvipatel5671
@tejasvipatel5671 3 ай бұрын
ભાઈ તમે બહુ જ મહાન છો ,બા ની સંભાળ લે એવી વ્યવસ્થા કરી આપજો.
@sagarvora6613
@sagarvora6613 3 ай бұрын
🙏હર હર મહાદેવ🙏 વાહ ખજૂર ભાઈ. ખરેખર તમે ભગવાનનું સ્વરૂપ નહી પણ ખુદ ભગવાન છો.અને આ વૃદ્ધ માતા પણ પહેલા મંદિરે જાય છે.તે બહુજ સરસ વાત છે. બસ આવી રીતે ગરીબની મદદ કરતા રહેજો ભગવાન ભોળાનાથ તમને તમારા માં-બાપને તમારાં આખા પરિવારને તમારી આખી ટીમને સદા સુખી સમૃદ્ધ અને નિરોગી રાખી જીવનમાં ખૂબજ પ્રગતિ કરાવે તેવી દિલથી શુભેચ્છા.
@SuhaniDarbar-su2ih
@SuhaniDarbar-su2ih 3 ай бұрын
રામ રામ ખજૂર ભાઈ,,🙏🙏માં ચામુંડા ના આશીર્વાદ સદાયને માટે આપની પર.બની રહે.
@pravin_dalvadi
@pravin_dalvadi 3 ай бұрын
Love you khajurbhai ❣️
@mr_Honest_420
@mr_Honest_420 3 ай бұрын
સારું કામ કરનારને ઓછા #subscriber ફોકટ માં #game રમે એમને #milion માં સબસ્ક્રાઈબર #khajurbhai ના subscriber ને ધન્ય છે તમે પણ એક સારા માણસ છો જે સંવેદના ધરાવો છો ❤❤
@Royal_Rathod_Creation
@Royal_Rathod_Creation 3 ай бұрын
શ્રી રામ ની જોડે એમની સેના ને જેમકે એમની ટીમ ને પણ સત સત નમન...
@Takhatsinhparmar49
@Takhatsinhparmar49 3 ай бұрын
Jay mataji, 👏 ખજુરભાઈ તમે માજી માટે ભગવાન બનીને આવ્યા છો એટલે માજી નું જીવન સુધરી જસે અને જે લોકો માજી નું મોડું નતા જોતા તે પણ જોવા આવશે ..અને અમને ખબર પડશે કે જેનું કોઈ નથિ તેનો ખજુરભાઈ છે ❤
@iamkamlesh8207
@iamkamlesh8207 3 ай бұрын
જય દ્વારકાધીશ ભાઈ
@NeelDoriyaVlogs
@NeelDoriyaVlogs 3 ай бұрын
ખજુર ભાઈ ના Video's પર ખરેખર Millions મા Views આવા જોઈએ પણ અત્યાર ના લોકો આવા ખજુર ભાઈ જેવા જે જરૂરતમંદોની હેલ્પ કરતા એવા લોકો ને કોઈ સપોર્ટ કરતા નથી એટલે બને એટલુ ખજુર ભાઈ ને સપોર્ટ કરો જે થી એમને બને એટલુ આગળ વધે તરરકી કરે જે થી વધારે જરૂરતમંદો નિ હેલ્પ થાય 🙏🏻❤️🫡 સાચી વાત ને મીત્રો ???????????
@NeelDoriyaVlogs
@NeelDoriyaVlogs 3 ай бұрын
સુ આજે મારી 500 ફેમિલી 🙏🏻❤️🫡 Complete ✅ થશે ???????
@vishvadetroja4825
@vishvadetroja4825 3 ай бұрын
😢😢😢 ધન્ય છે ભાઈ તમારી જનેતાને કે આવા દિકરા ને જન્મ આપ્યો છે
@dashrathprajapati4536
@dashrathprajapati4536 3 ай бұрын
ધન્ય છે ગુજરાત ના સાવજ તમને નીતિન ભાઈ જાની સાહેબ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@maheshthakor4655
@maheshthakor4655 3 ай бұрын
Jay ho khajurbhai
@user-rn6fr6ir9g
@user-rn6fr6ir9g 3 ай бұрын
એબધાને ખબરનથી કે માજી કેટલા નસીબદાર છે ખજૂર ભાઈ તેમને મળવા આવા છે🥰🥰🥰🤗🤗🤗🤗💛💚💙🩵💜🤎🩶🖤🤍
@vloge734
@vloge734 3 ай бұрын
સાચી વાત છે
@ajayPatel-ep8le
@ajayPatel-ep8le 3 ай бұрын
Khajur bhai ne je bane te soppt karo bhai jo koy like na kare a video na jota bhai khajur bhai ne love you bhai mara tamari bhagavan badhi echha puri kare tame jivata jagata bhagavan chho jay bhole natha
@delipkumarmodiji8612
@delipkumarmodiji8612 3 ай бұрын
Mar vhal KHAJURBHAI Ne BHAGAVAN 1000 VARHA NO Banave 🎉🎉🎉❤❤❤😊😊😊
@jigneshmandaliay4372
@jigneshmandaliay4372 3 ай бұрын
Super King khajur bhai 🎉🎉🎉
@darjiravi3417
@darjiravi3417 3 ай бұрын
જય દ્વારકાધીશ ખજુર ભાઈ
@anilpatel1398
@anilpatel1398 3 ай бұрын
ધન્ય છે તમને અને તમારી ટીમને
@RakeshRaval-bd8qy
@RakeshRaval-bd8qy 3 ай бұрын
ખજૂર મામા તમારા મદદની જરૂર છે એમના ઘરની હાલત બહુ ખરાબ છે માજી અને એમનો ભણ્યો બે કલાક રહે છે માજી ને કોઈ નથી ઘરવાળા નથી કે છોકરો નથી ભાણીયા ને મા-બાપ નથી ભણ્યા ને ભણવું છે પણ ઘરની જવાબદારીના કારણે ભણી નથી શકતો ઘરની દિવાલ પડી જાય એવી થઈ ગઈ છે ગમે ત્યારે પડી જાય ઘરના પતરા તૂટી ગયેલા છે વરસાદના ટાઈમે પાણી બહુ પડે છે ઘણું વાયરીંગ બરાબર નથી આટલી મદદ કરજો ખજૂર મામા હું તમારો આભારી રહીશ અમારા માટે ભગવાન બનીને આવજો હું તમારી રાહ દેખી ખજૂર મામા એમનું એડ્રેસ તમને આપો ગામ ભૂમેલ તાલુકો નડિયાદ જિલ્લો ખેડા એમનો કોન્ટેક નંબર તમને આપો7990077408 આ મેસેજ ગમે ખજૂરભાઈ લગીન મોકલી દો કોકની મદદ થશે તો તમારું સારું કરશે ભગવાન બે હાથ જોડીને વિનંતી કરું છું આ મેસેજ ખજૂ મામા લાલા મામા લગીન મોકલી દેજો🙏🙏🙏🙏
@NeelDoriyaVlogs
@NeelDoriyaVlogs 3 ай бұрын
કોન કોન ખજૂર ભાઈ ના સાચ્ચા ચાહકો છે 🙏🏻❤️🫡 ?????????
@NeelDoriyaVlogs
@NeelDoriyaVlogs 3 ай бұрын
સુ આજે મારી 500 ફેમિલી 🙏🏻❤️🫡 Complete ✅ થશે ???????
@karangoswami1279
@karangoswami1279 3 ай бұрын
Khajur Bhai ❤❤❤❤❤ and lala bhai ❤❤❤❤❤
@rajchauhan2254
@rajchauhan2254 3 ай бұрын
Jay ho khajur bhai .....🙏...
@LalitAdvisor.
@LalitAdvisor. 3 ай бұрын
Jordar kaam ho saheb
@RajuRathod-mg5fp
@RajuRathod-mg5fp 3 ай бұрын
ભગવાન કરતા પણ વિશેષ છો તમે ખજુરભાઈ
@GopalMonpara8000
@GopalMonpara8000 3 ай бұрын
❤ કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે હૂતો માનું છું ❤❤
@ThakorSavan-lv2xk
@ThakorSavan-lv2xk 3 ай бұрын
વાહ યાર નિતીન જાની સેલ્યુટ છે તમને
@अव्यक्त
@अव्यक्त 3 ай бұрын
કોણ કોણ એવું માને છે કે ખજૂર ભાઈ ને ભારત રત્ન એવોર્ડ એનાયત થવો જોઇએ?
@nikul2956
@nikul2956 3 ай бұрын
નીતિનભાઈ આ માજી ની ભાણીબેન ને બોલાવજો ઘર બની જાય એટલે🙏
@dhruvninama
@dhruvninama 3 ай бұрын
Khajur bhai tame dhanya se tamari janeta ne jai shre krishna
@ashokraval3642
@ashokraval3642 3 ай бұрын
🌹🙏 ખજૂરભાઈ તમે ભગવાન છો 🙏🌹
@nirmalsonara5402
@nirmalsonara5402 3 ай бұрын
Murlidhar Khush Rakhe Hamesha Bhai
@vijaysinhjichavda-thakor3088
@vijaysinhjichavda-thakor3088 3 ай бұрын
માઁ જોગણી 🕉️ ભવાની ભગવાન શિવજી 🕉️ સદાય ખુશ રાખે આપને સાહેબ શ્રી🕉️🙏🙏🔱🔱
@palibhai8135
@palibhai8135 3 ай бұрын
ખુબ સુંદર કાર્ય કરો શવો
@Vd_golivada
@Vd_golivada 3 ай бұрын
ભગવાન નું બીજું સ્વરૂપ છો તમે ખજુર ભાઈ❤
@himanshurathod7645
@himanshurathod7645 3 ай бұрын
ખજુરભાઈ તમને મારી ઉંમર માંથી ભગવાન અડધી ઉંમર આપે 😢❤
@RajaSendhanivala7878
@RajaSendhanivala7878 3 ай бұрын
ખુબ સરસ કાર્ય કરી રહ્યા છો.... ખજૂરભાઈ.... ❤દિલ થી તમને વંદન કરું છું
@r_sstudiogujrati6327
@r_sstudiogujrati6327 3 ай бұрын
હળ હળ તા કલયુગ માં ખજુર ભાઈ ભાગવા બનિ ને આયા ❤❤
@KALIKRUPAOFFICIAL
@KALIKRUPAOFFICIAL 3 ай бұрын
ગરીબો ના ભગવાન ♥️♥️♥️♥️♥️🙏🙏 નિરાધાર નો આધાર ખજૂરભાઈ ❤️❤️❤️❤️
@maulikdave7063
@maulikdave7063 3 ай бұрын
Jay ho mara Mahadev khajur bhai ne love you khajur bhai ❤❤❤
@mukeshgiri5121
@mukeshgiri5121 3 ай бұрын
ખુબ સરસ ખજૂર ભાઈ જયમાજોગણી
@asvinrajpara9719
@asvinrajpara9719 3 ай бұрын
ગામ વિંછીયા થી જય માતાજી ખજુરભાઈ અશ્વિન રાજપરા
@hetalnayak5829
@hetalnayak5829 3 ай бұрын
❤❤❤thx khjur bhai aatlu punya na kam karo cho mataji tamne khub shkti aape 🙏
@Ashok_thakor_567
@Ashok_thakor_567 3 ай бұрын
ખજૂર ભાઈ ભગવાન તમારી મનોકામના પૂરી કરે તમે ઠાકોર સમાજના વડીલોનું કામ કરો છો.. 🙏🙏🙏🙏
@darshanasavla8760
@darshanasavla8760 3 ай бұрын
Bhai tame Karo evu koinama takat nathi God bless you dear ❤️
@yamsirathod4017
@yamsirathod4017 3 ай бұрын
દુઃખિયા ના તારણ હાર ખજુર ભાઈ તમારી જય જય હો.❤
@rekhadudhat6714
@rekhadudhat6714 2 ай бұрын
ખજૂર ભાઇ તમે દુખીયાના દુર કરનાર છો તમે જરૂર મંદ લોકોની સેવા કરો છો તો તમારી અને તમારી ટીમની હેલથને સારી રાખે બસ માતાજી તમને શકતી અને ભગવાન તમને ખુબ ખુબ શકતીવાન કરશે મારો વાલો ભોળાનાથ જય ભોળાનાથ દયાળુ🙏🙏❤️🚩🚩
@gujju390
@gujju390 3 ай бұрын
લાખ લાખ વંદન ખજુર ભાઈ ને
@prafulpraful7050
@prafulpraful7050 3 ай бұрын
Khub khub khub khub khub khub khub khub khub khub dhanyavad dada
@user-jw1kf5im7v
@user-jw1kf5im7v 3 ай бұрын
Khajur bhai tmara jeva insaan me aa duniya joiya j nai tme savthi alag cho khajur bhai deserves a oscar 💙💎
@user-rb9zy3fq7h
@user-rb9zy3fq7h 3 ай бұрын
મહાદેવ નો અગ્યાર મો રૂદ્ર છે ખજુર ભાઈ
@ashvinshiyalofficial9970
@ashvinshiyalofficial9970 3 ай бұрын
માજી ખજુર ભાઈના રુપમાં આજ તમારા ઘેરે જોગણી આવીછે તમારો વીશવાસ છે એટલે
@chavdavijaysinhpopatji2740
@chavdavijaysinhpopatji2740 3 ай бұрын
Lakh lakh vandan khajurbhai ❤❤
@preranaparmar6840
@preranaparmar6840 3 ай бұрын
ખુબ સરસ કામ કરો છો અભિનંદન ખજુર ભાઈ
@Siva-vk1jb8zk7v
@Siva-vk1jb8zk7v 3 ай бұрын
ખજૂર ભાઈ છત્રાલા ગામ ગૌશાળા નો તમારી સહાયતા જરૂર છે તો ખજૂરભાઈ જરૂરથી આટલી કોમેન્ટ વાંચજો
@gopirajbaria1164
@gopirajbaria1164 3 ай бұрын
ભગવાન અવતાર ખજુરભાઈ ખુબ ખુબ આભાર 😢😢😢ગોપીરાજ બારીઆ તરફથી રોજ ની કોમટ
@bhavnabensojitra5312
@bhavnabensojitra5312 3 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 નિતીનભાઈ તમને માં જોગણી ખુબ ખુબ આગળ વધારે એવા આશીર્વાદ ❤🙏
@user-xc7jc6cn7g
@user-xc7jc6cn7g 3 ай бұрын
જયમાતાજી ખજૂર ભાઈ ભગવાનછે હો
@DabhiB-xs9yv
@DabhiB-xs9yv 3 ай бұрын
આખી દુનિયા થીતમને અમીર બનાવે ખજુરભાઈ
@ShekhaliyaBhavu-ez6qh
@ShekhaliyaBhavu-ez6qh 3 ай бұрын
BhaiJayMataJi 🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌
@user-ParthiThakor05
@user-ParthiThakor05 3 ай бұрын
જય જય બજરંગબલી🙏🏼🙏🏼🙏🏼🙏🏼 ખજૂરભાઈ❤❤❤❤
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 6 МЛН
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 3,8 МЛН
Nutella bro sis family Challenge 😋
00:31
Mr. Clabik
Рет қаралды 11 МЛН
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 6 МЛН